wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS & PSE

Total questions: 45

Worksheet time: 2hrs 30mins

Name
Class
Date
1.

454, 343, 232, ?

a)

121

b)

212

c)

221

d)

122

2.

 12, 34, 58, 716,  .......\frac{1}{2},\ \frac{3}{4},\ \frac{5}{8},\ \frac{7}{16},\ \ .......  

a)

 1017\frac{10}{17}  

b)

 1235\frac{12}{35}  

c)

 1134\frac{11}{34}  

d)

 932\frac{9}{32}  

3.

11, 10, ? , 100, 1001, 1000, 10001

a)

101

b)

110

c)

111

d)

NO ANY ONE

4.

6,26,8,37,10,48,13,59,...

a)

13

b)

10

c)

8

d)

6

5.

3 F, 6 G, 11 I, 18 L, ?

a)

27 P

b)

21 O

c)

27 G

d)

25 P

6.

AB, 2, BC, 6, CD, 12, DE, ?

a)

16

b)

14

c)

18

d)

20

7.

X....Z....Y....XY....XYZ

a)

YXZX

b)

XZYX

c)

YXZZ

d)

ZXYX

8.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

ઘઉં

b)

ડાંગર

c)

શેરડી

d)

મકાઈ

9.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

પગ

b)

હાથ

c)

ઘૂંટી

d)

ફેફસાં

10.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

લોખંડ

b)

સોનું

c)

ચાંદી

d)

પિત્તળ

11.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

ક્રિકેટ

b)

હોકી

c)

શટલ કોક

d)

ટેનિસ

12.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

અમીબા

b)

બેક્ટેરિયા

c)

માઈક્રોબ

d)

જર્મ્સ

13.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

ક્રોધ કરવો

b)

નાશ કરવો

c)

ચિડીયાપણું

d)

રોષે ભરાવું

14.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

1331

b)

1728

c)

4096

d)

5832

15.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

665

b)

457

c)

625

d)

145

16.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

12

b)

24

c)

48

d)

84

17.

અલગ પડતો વિકલ્પ નોંધો.

a)

4

b)

12

c)

27

d)

60

18.

ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


A કુટુંબ B સમાજ C સભ્ય D દેશ

a)

3,1,2,4

b)

3,1,4,2

c)

4,2,3,1

d)

3,2,1,4

19.

ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


A સુવર્ણજયંતિ B રજત જયંતિ C વર્ષગાંઠ D હીરક જયંતિ E શતાબ્દિ મહોત્સવ

a)

2,1,3,4,5

b)

2,3,4,5,1

c)

3,1,2,4,5

d)

3,2,1,4,5

20.

એવો શબ્દ પસંદ કરવો કે જેમાં આપેલા અન્ય બધા શબ્દોનો સમાવેશ થઇ જાય.

a)

ખીર

b)

ખાંડ

c)

દૂધ

d)

ચોખા

21.

એવો શબ્દ પસંદ કરો કે જેમાં બાકી અન્ય તમામ શબ્દોનો સમાવેશ થઇ જાય .

a)

નેપ્ચ્યૂન

b)

બુધ

c)

પૃથ્વી

d)

ગ્રહ

22.

એવો શબ્દ પસંદ કરો કે જેમાં બાકી અન્ય તમામ શબ્દોનો સમાવેશ થઇ જાય .

a)

ફાઈલ

b)

ઓફીસ

c)

ટેલીફોન

d)

કમ્પ્યુટર

23.

એવો શબ્દ પસંદ કરો કે જેમાં બાકી અન્ય તમામ શબ્દોનો સમાવેશ થઇ જાય .

a)

મામા

b)

ફુઆ

c)

બહેન

d)

સંબંધ

24.

લોહી : હૃદય :: પરસેવો : ?

a)

આંતરડું

b)

ત્વચા

c)

જઠર

d)

ફેફસાં

25.

રેડિયો : શ્રોતા :: ફિલ્મ : ?

a)

અભિનેતા

b)

દર્શક

c)

એફ.એમ.

d)

મલ્ટીપ્લેક્સ

26.

આંખ : નેત્રમણી :: શ્વસનતંત્ર : ?

a)

શ્વાસનળી

b)

ધમની

c)

શિરા

d)

નાનું આંતરડું

27.

6 : 20 :: 7 : ?

a)

21

b)

22

c)

23

d)

24

28.

15 : 240 :: 25 ?

a)

625

b)

660

c)

650

d)

675

29.

5 : 36 :: 6: ?

a)

48

b)

36

c)

25

d)

49

30.

2 : 9 :: 3 : ?

a)

25

b)

27

c)

26

d)

28

31.

0.21 : 0.0021 :: 2.01 : ?

a)

2001

b)

0.201

c)

0.0201

d)

20010

32.

વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબીથી ૭ મુ છે અને જમણી બાજુથી ૧૪ મુ છે . તો હરોળમાં કેટલા વૃક્ષો છે ?

a)

18

b)

19

c)

20

d)

21

33.

મારો નંબર લાઈનમાં બંને બાજુથી ૭ મો છે. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ?

a)

13

b)

14

c)

15

d)

8

34.

ચેતનનો ડાબેથી ૧૧ મો ક્રમ અને જમણેથી ૧૨ મો ક્રમ છે. તો નવા કેટલા વિદ્યાર્થીઓ જોડાવાથી કુલ ૩૦ વિદ્યાર્થીઓ થશે ?

a)

8

b)

9

c)

7

d)

10

35.

A કરતા ઉંચો B છે, C કરતા D ઉંચો છે, B કરતા C ઉંચો છે. તો સૌથી નીચું કોણ છે ?

a)

B

b)

A

c)

D

d)

C

36.

એક વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ છે. કિશોરનું સ્થાન સંજીતથી ઉપર છે.મનોજ હરેન્દ્ર કરતા નીચો છે. સુજ્ય મનોજ અને હરેન્દ્રની ઉપરના સ્થાને છે. તો સૌથી નીચેના સ્થાને કોણ હશે ?

a)

મનોજ

b)

હરેન્દ્ર

c)

સુજ્ય

d)

નક્કી ન થઇ શકે

37.

વત્સલ દક્ષ કરતા મોટો છે. કેવિન ધ્યેય કરતા મોટો છે. દક્ષ કેવિન કરતા મોટો છે. તો સૌથી મોટું કોણ છે ?

a)

ધ્યેય

b)

દક્ષ

c)

કેવિન

d)

વત્સલ

38.

કોમલ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં 2 KM ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળે છે, તો તેનું મો કી દિશા તરફ હશે ?

a)

ઉત્તર

b)

પશ્ચિમ

c)

પૂર્વ

d)

દક્ષિણ

39.

જતિન પૂર્વ દિશામાં ૫ કિમી ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ ૮ કિમી ચાલે છે, ફરીથી ડાબી બાજુ ૫ કિમી ચાલે છે. પછી ડાબી બાજુ ફરી ૮ કિમી ચાલે છે . તો હવે પ્રસ્થાન બિંદુથી કેટલે દૂર હશે ?

a)

10 KM

b)

18 KM

c)

31 KM

d)

13 KM

40.

લીપ વર્ષમાં ૧ લી ફેબ્રુઆરીનાં રોજ રવિવાર હોય તો ૧ લી માર્ચનાં રોજ કયો વાર હશે ?

a)

રવિવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

41.

ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી ૨૫ માં દિવસે કયો વાર હશે ?

a)

રવિવાર

b)

શનિવાર

c)

ગુરુવાર

d)

સોમવાર

42.

26/01/1947 નાં દિવસે મંગળવાર હોય તો 22/09/1947 નાં દિવસે કયો વાર હશે ?

a)

મંગળવાર

b)

બુધવાર

c)

ગુરુવાર

d)

શનિવાર

43.

એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?

a)

51

b)

52

c)

53

d)

50

44.

મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

a)

ફોઈ

b)

બહેન

c)

ભત્રીજી

d)

ભાણેજ

45.

A , R નો પિતા છે, V , A નો ભાઈ છે, D, R નો ભાઈ છે. જો I , A નાં પિતા હોય તો D અને V વચ્ચેનો સંબંધ શો છે ?

a)

પુત્ર અને પિતા

b)

ભાઈ અને નાનો ભાઈ

c)

ભત્રીજા અને કાકા

d)

કોઈ નહિ