wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PRATHMIK VIDHYAMANDIR PONSRI (PSE)

Total questions: 50

Worksheet time: 17mins

Name
Class
Date
1.

સાચી જોડણી જણાવો.

a)

મૃત્યુ

b)

પરબીડીયું

c)

ઈસારો

d)

પીચકારી

2.

સાચી જોડણી જણાવો.

a)

શિસ્યવૃત્તિ

b)

શિષ્યવૃત્તિ

c)

સીશ્યાવૃત્તિ

d)

સીશ્યાવૃત્તિ

3.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"મિજાજ તરડાવો"

a)

ઝડપથી ચાલવું

b)

જાત મહેનતથી

c)

અભિમાનથી દૂર રહેવું

d)

અભિમાન થવું

4.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"મેદાને પડવું "

a)

નવાઈ પામવું

b)

ખેતર ખેડવું

c)

મહેનત કરવી

d)

જાહેરમાં આવવું

5.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"મોં પડી જવું"

a)

આંખમાં આંસુ આવવા

b)

શરમીંદુ થઈ જવું

c)

ખૂબ ખુશ થવું

d)

કંઈક શોધવું

6.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"કણના મણ થવું "

a)

બડાશ મારવી

b)

વધુ માંગવું

c)

થોડામાંથી વધારે થવું

d)

વધુ ને વધુ માંગવું

7.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"વડના વાંદરા ઉતારવા"

a)

બહુ જ તોફાની હોવું

b)

કરતબ કરવા

c)

તોફાન કરવું

d)

પડકાર ઝીલવો

8.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"લોહી પાણી એક કરવા"

a)

કામ સફળ કરવું

b)

મારી નાંખવું

c)

ખૂબ મહેનત કરવી

d)

જીવનું જોખમ લેવું

9.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"ફળ ચાખવા"

a)

પરિણામ ભોગવવું

b)

ફળની ચાખવું

c)

જાચ કે તપાસ કરવી

d)

સારી માવજત કરવી

10.

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

"ઝડતી લેવરાવવી"

a)

તપાસ કરાવવી

b)

ઉપાઘી કરાવવી

c)

હાર સ્વીકારવી

d)

સાચી સમજ આપવી

11.

શબ્દકોષના ક્રમ પ્રમાણે લખો.

"ભભૂત, કપડું, નિરંજન, રસોઈ, સરપાવ , વૈરાગી"

a)

ભભૂત, કપડું, નિરંજન, રસોઈ, સરપાવ , વૈરાગી

b)

કપડું, નિરંજન,ભભૂત, રસોઈ,વૈરાગી, સરપાવ

c)

કપડું, નિરંજન,ભભૂત, રસોઈ,સરપાવ, વૈરાગી

d)

કપડું, નિરંજન, રસોઈ,ભભૂત,વૈરાગી, સરપાવ

12.

શબ્દકોશના ક્રમ મુજબ લખો.

" સુંદર,સરસ,સૈનિક, સફેદ, સિંચાઈ, સ્નાન"

a)

સફેદ,સરસ, સુંદર,સિંચાઈ સૈનિક ,સ્નાન

b)

સુંદર,સરસ,સૈનિક, સફેદ, સિંચાઈ, સ્નાન

c)

સફેદ,સરસ, સિંચાઈ, સુંદર, સૈનિક ,સ્નાન

d)

સફેદ,સરસ, સિંચાઈ, સૈનિક ,સ્નાન,સુંદર

13.

"કેમ ઝાડદાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યાને ?"

a)

ઝાડ ને નાનો દીકરો

b)

વાદળી ઝાડને

c)

ઝાડને વાદળી

d)

વરસાદ ઝાડને

14.

સંજ્ઞા જણાવો.

" ફૂલો સુંદર હોય છે "

a)

સુંદર

b)

ફૂલો

c)

હોય

d)

છે

15.

સંજ્ઞા ઓળખો..


છેલ્લે રામુનું ઘર છે.

a)

છેલ્લે

b)

ઘર

c)

છે

d)

કોઈ નહિ

16.

સંજ્ઞા ઓળખો..

સાચી મહેનતનું ફળ હવે મળ્યું.

a)

સાચી

b)

મહેનત

c)

હવે

d)

મળ્યું

17.

સંજ્ઞા ઓળખો..

આપણા દેશમાં ગંગા નદી આવેલી છે.

a)

આપણા

b)

ગંગા

c)

આવેલી

d)

છે

18.

સર્વનામ જણાવો.

એની ડોક સારી.

a)

ડોક

b)

સારી

c)

એની

d)

કોઈ નહિ

19.

સર્વનામ જણાવો.

" આ જગ્યાને સુંદરવન કહે છે"

a)

જગ્યા

b)

c)

સુંદરવન

d)

કહે

20.

સર્વનામ જણાવો.

તે વર્ષે હું આફ્રિકા ગયો હતો.

a)

આફ્રિકા

b)

તે

c)

હું

d)

તે અને હું

21.

સર્વનામ જણાવો.

"જે ફરે છે તે ચરે છે."

a)

જે-તે

b)

ફરે

c)

ચરે

d)

છે

22.

સાધુ તો દરજી..... લાગણી જોઈને સમજી ગયો.

a)

ની

b)

ના

c)

નો

d)

નું

23.

જ્યોતિન્દ્ર હ. દવેનું તખલ્લુસ ..

a)

અવળવાણિયા

b)

મૂછાળી મા

c)

મધુરમ

d)

સ્નેહરશ્મિ

24.

ધર્મેન્દ્ર માસ્તર... નું ઉપનામ...

a)

સુદામા

b)

વેડછીનો વડલો

c)

મધુરમ

d)

સુકાની

25.

સુંદરમનું ઉપનામ કયા કવિનું છે.....

a)

ત્રિભુવનદાસ લુહાર

b)

રમણભાઈ સોની

c)

ઝીણાભાઈ દેસાઈ

d)

ઝીણાભાઈ રત્નજી ભટ્ટ

26.

ગુજરાત રાજ્યની સ્થાપના....

a)

1 મે 1960

b)

1 જૂન 1970

c)

1 મે 1947

d)

15મી ઓગસ્ટ 1970

27.

ગુજરાતની લોકસભા બેઠકો...

a)

12

b)

26

c)

182

d)

250

28.

ગુજરાતની રાજ્ય સભાની બેઠકો...

a)

11

b)

26

c)

182

d)

12

29.

ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ....

a)

ગુલાબ

b)

ગલગોટા

c)

મોગરો

d)

કમળ

30.

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ...

a)

મહેંદી નવાઝ

b)

જીવરાજ મહેતા

c)

ઇન્દુમતી શેઠ

d)

જવાહરલાલ નહેરુ

31.

ગુજરાતનું સૌથી મોટું શહેર...

a)

સુરત

b)

ગાંધીનગર

c)

રાજકોટ

d)

અમદાવાદ

32.

ગુજરાતનું રાજ્ય પ્રાણી...

a)

હરણ

b)

એશિયાઈ સિંહ

c)

સફેદ વાઘ

d)

સાબર

33.

ગુજરાતની રાજ્ય રમત...

a)

ક્રિકેટ

b)

હોકી

c)

કબડ્ડી

d)

ફૂટબોલ

34.

ગુજરાત વિધાનસભાની બેઠકો...

a)

182

b)

102

c)

26

d)

11

35.

ગુજરાતની સૌથી લાંબી નદી...

a)

નર્મદા

b)

સાબરમતી

c)

મહી

d)

ભાદર

36.

ગુજરાતનો સૌથી મોટો મેળો...

a)

તરણેતરનો મેળો

b)

વૌઠાનો મેળો..

c)

કુંભ

d)

કોઈ નહિ

37.

ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર...

a)

નળ સરોવર

b)

નારાયણ સરોવર

c)

સાંભર સરોવર

d)

સરદાર સરોવર

38.

ગુજરાતનું સૌથી મોટું ખનિજક્ષેત્ર...

a)

અંકલેશ્વર

b)

ભરૂચ

c)

જામનગર

d)

અમદાવાદ

39.

ગુજરાતનું સૌ પ્રથમ પ્લેન્ટોરિયમ...

a)

અમદાવાદ

b)

સુરત

c)

વલસાડ

d)

વડોદરા

40.

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતો જિલ્લો...

a)

વલસાડ

b)

નવસારી

c)

કચ્છ

d)

ભાવનગર

41.

ગુજરાતની પ્રથમ ગુજરાતી ફિલ્મ...

a)

કુંવરબાઈનું મામેરું

b)

નરસિંહ મહેતા

c)

મીરાંબાઈ

d)

શ્રી હરિ

42.

ગુજરાતનો સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવતો જિલ્લો...

a)

વલસાડ

b)

ભરૂચ

c)

પોરબંદર

d)

કચ્છ

43.

ગુજરાતમાં સથી વધુ ગરમી પડતું સ્થળ..

a)

નલિયા

b)

ડીસા

c)

લૂનેજ

d)

ધોલેરા

44.

ગુજરાતનો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો...

a)

અમદાવાદ

b)

મહેસાણા

c)

બનાસકાંઠા

d)

રાજકોટ

45.

ગુજરાત હાઇકોર્ટેના પ્રથમ ન્યાયમૂર્તિ...

a)

શ્રી ગણેશ વાસુદેવ માળવંકર

b)

સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ

c)

સુજ્ઞાબેન ભટ્ટ

d)

કલ્યાણજી મહેતા

46.

ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન..

a)

નરેન્દ્રભાઈ મોદી...

b)

લાલ બહાદુર શાસ્ત્રી

c)

મોરારજીભાઈ દેસાઈ

d)

કોઈ નહિ

47.

ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન...

a)

ઉંકાઈ

b)

ધરોઈ

c)

કાંકરાપર

d)

ધુવારણ

48.

નીચેનામાંથી કયું શહેર ભોગવો નદીના કિનારે વસેલું છે.

a)

મોડાસા

b)

સુરેન્દ્રનગર

c)

પાટણ

d)

દ્વારકા

49.

નીચેનામાંથી કયો ડેમ બનાસ નદી પર બાંધવામાં આવેલ છે...

a)

ધરોઈ

b)

વણાંકબોરી

c)

દાંતીવાડા

d)

કડાણા

50.

નીચેનામાંથી કયું સરોવર કે તળાવ કચ્છ જીલામાં આવેલું છે...

a)

બિંદુ સરોવર

b)

મુનસર તળાવ

c)

કાંકરિયા તળાવ

d)

નારાયણ સરોવર