Font size
Worksheetsધોરણ -7 સામાજિક વિજ્ઞાન પાઠ-રાજ્ય સરકાર /નૌસિલ પટેલ
Total questions: 46
Worksheet time: 24mins
સરકારનું ક્યુ અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે?
કારોબારી
ન્યાયતંત્ર
ધારાસભા
લોકસભા
સરકારનું ક્યુ અંગ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે?
જનસભા
લોકસભા
વિધાનસભા
કારોબારી
સરકારનું ક્યુ અંગ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે?
ન્યાયતંત્ર
રાષ્ટ્રપતિ
ધારાસભા
પ્રધાનમંત્રી
નીચેનામાંથી ગામડામાં કાર્ય કરતી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે
તાલુકા પંચાયત
ગ્રામપંચાયત
નગર પાલિકા
સરપંચ
ભારત દેશમાં કેટલા રાજ્ય આવેલા છે
29
27
33
28
રાજ્યની ધારાસભાનું ઉપલુ ગૃહ કયા નામે ઓળખાય છે
વિધાનસભા
વિધાનપરિષદ
રાજ્ય સભા
લોકસભા
નીચેનામાંથી કયા રાજયમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે?
ગુજરાત
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
મેઘાલય
નીચેનામાંથી કયા રાજયમાં વિધાનપરિષદ નથી
ગુજરાત
બિહાર
આંધ્રપ્રદેશ
કર્ણાટક
વિધાનપરિસદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી કઇ છે?
25
21
30
35
વિધાનપરિષદ નો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે?
5
3
6
10
વિધાનસભાના સભ્ય બનવા માટે દરેક ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે?
25
30
35
21
ગુજરાત રાજ્યમાં વિધાનસભા ની કુલ બેઠકો કેટલી છે
149
185
545
182
ઉત્તરપ્રદેશ રાજ્યની વિધાનસભાની બેઠકો કેટલી છે?
182
200
403
60
વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે
5
6
10
2
રાજ્યમાં રાષ્ટ્રપતિના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
મુખ્યમંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
રાજ્યની ધારાસભાનું નીચલુ ગ્રહ કયા નામે ઓળખવામાં આવે છે
લોકસભા
વિધાનસભા
રાજ્યસભા
વિધાનપરિષદ
વિધાનસભાના સભ્યો કોના માદયમથી મંત્રીઓ ને કે મુખ્યમંત્રીઓ ને પ્રશ્ન પૂછે છે?
રાજ્યપાલ
અધ્યક્ષ
દંડક
ગ્રહમંત્રી
ગુજરાત વિધાનસભા ભવન કયા શહેરમાં આવેલું છે?
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
ભોપાલ
રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?
મુખ્યમંત્રી
અગ્ર સચિવ
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
રાજ્યની કારોબારીના વડા કોણ હોય છે?
મુખ્યમંત્રી
રાજ્યપાલ
નાણા મંત્રી
અન્ય
રાજ્યના વહીવટી વડા કોણ હોય છે?
મુખ્યમંત્રી
રાજ્યપાલ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલની નિમણુંક કોણ કરે છે?
વડાપ્રધાન
મુખ્યમંત્રી
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
ભારતના કોઈ પણ વ્યક્તિ ને રાજ્યપાલ બનવું છે તો તેની ઉંમરે કેટલા વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ?
25 વર્ષ
21 વર્ષ
30 વર્ષ
35 વર્ષ
રાજ્યપાલની નિમણુંક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે?
5
3
6
2
દરેક રાજ્યમાં મુખ્યમંત્રી ની નિમણુંક કોણ કરે છે
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મંત્રીમંડળ
વિધાનસભામાં પસાર કરેલા ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે?
રાજ્યપાલ
મુખ્યમંત્રી
ગૃહમંત્રી
આપેલ.તમામ
કોઈ પણ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની નિમણુંક કોણ કરે છે?
રાજપાલ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
રાજ્યના અન્ય ન્યાયાધીશો
રાજ્યના મંત્રીમંડળ ની બેઠક કોણ બોલાવે છે?
રાજ્યપાલ
મુખ્યમંત્રી
અધ્યક્ષ
રાજ્યની કારોબારી
રાજ્યના મંત્રીમંડળની પુન:રચના કોણ કરે છે?
ગૃહમંત્રી
રાજપાલ
મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?
12 જાન્યુઆરી 1960
1 મે 1960
15 માર્ચ 1960
26 મી જાન્યુઆરી 1960
ગુજરાત રાજ્યની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા
કાંતિલાલ દેસાઈ
સુંદરલાલ દેસાઈ
અરવિંદ કુમાર
એક પણ નહીં
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
વડોદરા
અમદાવાદ
રાજકોટ
ગાંધીનગર
દરેક રાજ્યમાં રાજ્યપાલને સોગંધ કોણ લેવડાવે છે?
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્ય ન્યાયાધીશ
સુપ્રીમ ના મુખ્ય ન્યાયાધીશ
મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
યુનેસ્કો
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
આરોગ્ય મંત્રી
ખિલખિલાટ ડ્રોપ બેંકનું આયોજન અને સંચાલન કોણ કરે છે
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
નગરપાલિકા
અન્ય
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
કેન્દ્ર સરકાર
રાષ્ટ્રપતિ
યુનિસેફ
એક પણ નહીં
પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે?
મહાનગરપાલિકા
નગરપાલિકા
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
આયુષ્યમાન ભારત યોજના -2018 નું આયોજન અને સંચાલન કોણ કરે છે
કેન્દ્ર મંત્રી
કેન્દ્ર સરકાર
વડાપ્રધાન
રાજ્ય ના મુખ્યમંત્રી
રાજ્યની વિધાનસભા બીજા ક્યાં નામે ઓળખાય છે?
લોકસભા
સંસદ
ધારાસભા
એક પણ નહીં
રાષ્ટ્ર ની સરકાર બીજા કયા નામે ઓળખાય છે
ન્યાય
સંઘ
વિધાન સભા
મોદી સરકાર
કોઈ પણ માણસને ને રાજયનો MLA બનવું છે તો તેની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ?
21
30
27
25
કઈ અદાલત નજીરી અદાલત (કોર્ટ ઓફ રેકોર્ડ )તરીકે ઓળખાય છે?
તાલુકા અદાલત
જિલ્લા અદાલત
વડી અદાલત
લોક અદાલત
રાષ્ટ્રપતિ ...........ની સલાહ મુજબ રાજ્યમાં રાજ્યપાલની નિમણુંક કરે છે
મુખ્યમંત્રી
વડાપ્રધાન
રાજ્યપાલ
ગૃહમંત્રી
દર્દી ને તાત્કાલીક સેવા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય ........ યોજના છે
101
105
108
120
નીચેનામાંથી રાજ્ય સરકારના અંગો કયા કયા છે
કારોબારી
ન્યાયતંત્ર
ધારાસભા
આપેલ તમામ
મિઝોરમ અને ત્રિપુરા રાજ્યની વડી અદાલત કયા આવેલી છે
બિહાર
અસમ
મેઘાલય
નાગાલેન્ડ
