NEW
Font size
Worksheetsશિક્ષક સજ્જતા quiz ..નૌસિલ પટેલ
Total questions: 51
Worksheet time: 8mins
દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે
નૌસિલ પટેલ .ફોરણા શાળા
બનાસ
રૂપેણ
સરસ્વતી
સિપુ
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું?
દલપતરામ
કવિ ભટ્ટી
દયારામ
અન્ય
ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે
કવિ ન્હાના લાલ
સુરેશ જોષી
અખો
અન્ય
રાવણ વધ કૃતિ રચના કોને કરી હતી
કવિ ભટ્ટી
નર્મદા
વિશ્વામિત્ર
અન્ય
પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતાર્યા હતા
સંજાણ
નવસારી
દાંડી
દમણ
ગાંધીજી ને બાપુ નું બિરુદ ક્યાં સત્યાગ્રહમાં મળ્યું
ચંપારણ સત્યાગ્રહ
મીઠા સત્યાગ્રહ
બારડોલી સત્યગ્રહ
અન્ય
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે
વૌઠા
લોથલ
ખંભાત
અન્ય
કાંકરિયા તળાવ ના મધ્ય માં ક્યુ જોવાલાયક સ્થળ છે
નગીનાવાડી
ચામુંડા મંદિર
શિવ મંદિર
અન્ય
જ્યોતિબા ફૂલે નો જન્મ કયાં થયો હતો
સતારા
પુના
નાગપુર
બરેલી
"મને ભણેલા ગણેલા લોકો એ મને દગો દીધો" આવું વાક્ય આંબેડકરે ક્યાં કયુ હતું
આગ્રા
મુંબઇ
અમદાવાદ
લાહોર
સ્વામી વિવેકાનંદ ની માતા નું નામ
ભુવનેશ્વરી દેવી
માયાવતી દેવી
મહાપ્રજાપતિ
અન્ય
સાઈમન કમિશન ભારત આવ્યું ક્યારે બ્રિટિશ વાયસરોય કોણ હતો
લોર્ડ ઇરવિન
લોર્ડ રીડિંગ
લોર્ડ વેવેલ
એક પણ નહીં
પ્રથમ વિશ્વયુદ્ધ ના સમયે બ્રિટિશ વાયસરોય કોણ હતો
લોર્ડ હાર્ડિંગ
લોર્ડ વેલ્સલી
કનિંગ
એક પણ નહીં
1178 માં મોહમ્મદ ધોરી ગુજરાત પર આક્રમણ કર્યું તે યુદ્ધ ને ક્યાં યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે
આબુનું યુદ્ધ
તરાઈ નું યુદ્ધ
મુલતાન નું યુદ્ધ
ચોલ વંશ નો સંસ્થાપક કોણ હતો
વિજયાલય
વિજયસેન
આદિત્ય 1
અન્ય
ભારત નું મીઠા પાણી ની સૌથી મોટુ સરોવર કયું છે
વુલર સરોવર
પુલિકટ સરોવર
સાંબર સરિવાર
પંપા સરોવર
સિંધુ નદી ની સહાયક નદી નીચેના માંથી કઈ છે
રાવી
ગંગા
ગોદાવરી
કાવેરી
ચીનાબ નદી લંબાઈ કેટલી છે
1180km
600km
900 km
1200km
ચુડાસમા વંશ ની રાજધાની કઈ હતી
વંથલી
પાટણ
ભાવનગર
કર્ણાવતી
ગુરૂ નાનક શાનો ઉપદેશ આપવા નીકળી પડ્યા હતા
અહિંસા
સતનામ
રામ ભક્તિ
કૃષ્ણ ભક્તિ
વલ્લભાચાર્ય નો જન્મ ...
બિહાર
મ.પ્રદેશ
રાજસ્થાન
પંજાબ
સૌરાષ્ટ્ર નો કયો જિલ્લો કચ્છ ના નાના રણ ને સ્પર્શ કરે છે..
મોરબી
જામનગર
સુરેન્દ્રનગર
અમદાવાદ
મોરબી-સુરેન્દ્રનગર
અડી કડી ની વાવ....ક્યાં કિલ્લામાં આવેલી છે
લાલ કિલ્લો
ઉપરકોટ ના કિલ્લા
પાટણ ના કિલ્લા
ચાંપાનેર નો કિલ્લો
આપા ગીગાની સમાધિ ક્યાં આવેલી છે
સતાધાર
બગદાણા
પોરબંદર
વીરપુર
મધ્ય પ્રદેશ ના મુખ્યમંત્રી હાલ કોણ છે
શિવરાજસિંહ
નીતીશ
કમલનાથ
અન્ય
દક્ષિણ નું બ્રિટન તરીકે ક્યાં દેશ ઓળખવામાં આવે છે
ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ
જાપાન
અન્ય
ગુજરાત માં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે
ખેડબ્રહ્મા
પુસ્કર
રાપર
અન્ય
કાફી ના પિતા તરીકે કોણ જાણીતું છે
કવિ ધીરો
દયારામ
જશું પટેલ
અવિનાશ વ્યાસ
નાલંદા વિદ્યાપીઠ ના પુસ્તકાલય નું નામ .....
બૌદ્ધ મઠો
ધર્મગંજ
નાગનદ
ધર્મવીર
વીર સાવરકર જન્મ કયાં થયો હતો
ભગુર
ભાવરા
માંડવી
અન્ય
સરકારનું ક્યુ અંગ ધારા ઘડવાનું કાર્ય કરે છે
ધારાસભા
કારોબારી
ન્યાયતંત્ર
અન્ય
કોના સમયમાં આધુનિક તપાલપદ્ધતિ દાખલ થઈ હતી
વેલેસલી
ડેલહાઉશી
કેનિંગ
અન્ય
વર્તમાન માં રણજિત ચૌધરી અવસાન થયું તે કોણ હતા
અભિનેતા
ગાયક
લેખક
હાલમાં ક્યાં દેશ ના પૂર્વ ક્રિકેટર નું કોરોના વાયરસ ના કારણે આવસાન થયું...
પાકિસ્તાન
બાંગ્લા દેશ
ભારત
દ.આફ્રિકા
રાજ્ય ના ઉપલા ગૃહ ને શુ કેવાય..
વિધાનસભા
વિધાન પરિષદ
લોકસભા
રાજ્યસભા
કચ્છમાં આવેલું સૂર્ય મંદિર કોને બંધાવ્યું હતું
ભીમદેવે
કાઠી દરબારો
એક પણ નહીં
કવિ શામળ ભટ્ટ ને નીચેનું વાક્ય પ્રિતી વતી છે પવનથી પદ્મની નામ ‘પડાઈ’, સૂત્ર સંગ લઈ સંચરે પૂર પંડિત પરખાઈ. કોના માટે લખેલું છે
હોળી
પતંગ
નવરાત્રી
અન્ય
ઐઠોર સ્થળ કઈ નદી ના કિનારે આવેલું છે
રૂપેણ
પુસ્પાવતી
ખારી
અન્ય
હેમચંદ્રાચાર્ય નીસમાધિ ક્યાં આવેલી છે
પાટણ
પાલીતાણા
ધંધુકા
અન્ય
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલું છે
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
એક પણ નહીં
બિહાર રાજ્ય ને ક્યાં રાજ્ય ની સીમા સ્પર્શ નહીં કરતી...
ઉત્તર પ્રદેશ
પ.બંગાળ
ઝારખંડ
સિક્કિમ
શેષ નાગ સરોવર ક્યાં આવેલું છે
J.k
બિહાર
અસમ
અરુણા ચલ પ્રદેશ
થાઈલેન્ડ અગાઉ ક્યાં નામથી ઓળખાતું હતું...
સિયામ
મલય
રંગુન
અન્ય
વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે
21 માર્ચ
5 જૂન
1એપ્રિલ
અન્ય
કયા રાજ્યના લોકો લૂંગી પહેરે છે
કેરળ
ગોવા
ગુજરાત
છત્તીસગઢ
મૃગી કુંડ ક્યાં આવેલો છે
જૂનાગઢ
દ્વારકા
સુરેન્દ્રનગર
હિમાચલ પ્રદેશ નું રાજ્ય પ્રાણી...
કસ્તુરી હરણ
કસ્તુરી મૃગ
હરણ
.નીલગાય
લાખોટા મહેલ ગુજરાત માં ક્યાં આવેલો છે
જામનગર
મીરબી
કચ્છ
ભાવનગર
ભુચર મોરીનું યુદ્ધ ગુજરાતમાં કયા મુગલ શાસક ના સમય માં થયું હતું
અકબર
શાહજહાં
હુમાયુ
બહાદુરશાહ
અસમના ચૈતન્ય કોને કેવામાં આવે છે
રૈદાસ
સુરદાસ
શંકરદેવ
તુકારામ
ગુજરાત નો કયો જિલ્લો નીલગીરી નો જિલ્લો કેવાય છે
ભાવનગર
અમરેલી
વલસાડ
ડાંગ
