Worksheetsધો- 8 એકમ - 2 ભારતમાં બ્રિટીશ શાસન
Total questions: 50
Worksheet time: 25mins
ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી ?
એક
બે
ત્રણ
ચાર
ઈ.સ. 1820 માં ક્યા બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?
કલકતા અને મુંબઈમાં
મુંબઈ અને મદ્રાસમાં
દિલ્લી અને કલકતામાં
કલકતા અને મદ્રાસમાં
ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂર રહેતો હતો ?
મુંડા
સંથાલ
કોલ
કાયા
આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા ?
બિરસા મુંડાના
ઠક્કરબાપા
જુગતરામ દવેના
આપેલ પૈકી એક પણ નહીં.
બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું ?
મુઘલ બાદશાહ શાહઆલમને
મુઘલ બાદશાહ બહાદુર શાહને
અવધના નવાબને
બંગાળના નવાળ મીરજાફરને
નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દવાની સત્તા આપી ?
મુઘલ બાદશાહ શાહઆલમે
મુઘલ બાદશાહ હુમાયું એ
અવધના નવાબે
બંગાળના નવાબ મીરજાફરે
ક્યા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી ?
લોર્ડ વિલિયમ બેન્ટિંક
લોર્ડ કોર્નવોલિસે
લોર્ડ હેસિંગ્સે
લોર્ડ વેલેસ્લીએ
ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી ?
ઈ.સ. 1793 માં
ઈ.સ. 1739 માં
ઈ.સ. 1784 માં
ઈ.સ. 1782 માં
કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું ?
ગણોતિયા એ
ખેડૂતે
ઇજારદારે
જમીનદારે
કાયમી જમાબંધીમાં જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા ?
પાંસ
સાત
આઠ
નવ
કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્નભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું ?
રૈયતવારી પદ્ધતિને કારણે
કાયમી જમાબંધીને કારણે
મહાલવારી પદ્ધતિને કારણે
હંગામી જમાબંધીને કારણે
રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?
સર ટોમસ રો
લોર્ડ મેકોલે
સર હોકિન્સ
થોમસ મુનરો
થોમસ મુનરો ક્યા પ્રાતના ગવર્નર હતા ?
મદ્રાસના
મુંબઇના
કોલકતાના
સુરતના
બ્રિટીશ મહેસૂલ દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વાપરવામાં આવતો હતો ?
ગ્રામીણ
મહાલ
વડવા
હલાસ
મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી ?
પસાયતોને
જમીનદારને
મુખીને
ખેડૂતને
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી ?
ખેતપેદાશો
ગૃહઉદ્યોગની વસ્તુઓ
ઢાકાની મલમલ
રેશમી કાપડ
ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?
સર હોકિન્સે
સર ટોમસ રોએ
થોમસ મૂનરોમે
હોલ્ટ મેકેન્ઝીએ
હોલ્ટ મેકેન્ઝી એ મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી ?
ઈ.સ. 1818 માં
ઈ.સ. 1824 માં
ઈ.સ. 1822 માં
ઈ.સ. 1939 માં
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી ?
ગળીનો
બાસમતી ચોખાનો
કાચા રેશમનો
કપાસનો
બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇગ્લેન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે ?
કપાસ
ગળી
અફિણ
કાચું રેશમ
ગળી ક્યા કામમાં વપરાય છે ?
માટી કામમાં
રંગકામમાં
સફાઇકામાં
કડિયાકામમાં
ગળીનો છોડ ક્યા પ્રદેશમાં થાય છે ?
ઠંડા પ્રદેશમાં
ગરમ પ્રદેશમાં
રણ પ્રદેશમાં
ડુંગરાળ પ્રદેશમાં
ઈ.સ. 1970 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા ?
આફ્રિકન દેશોમાંથી
આરબ દેશોમાંથી
કેરેબિયન દેશોમાંથી
એશિયાઈ દેશોમાંથી
ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો ?
માટીના વાસણોને
લાકડાની વસ્તુઓને
રેશમી કાપડને
સુતરાઉ કાપડને
ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા ?
નારંગ
નિજ
પોલો
રૈયતી
ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી ?
રૈયતી
રિન્ક
નિજ
સ્નેડર
ગળી ભારતના ક્યા ભાગનો મહત્વનો પાક છે ?
પશ્ચિમ ભારતનો
દક્ષિણ ભારતનો
ઉત્તર ભારતનો
પૂર્વ ભારતનો
કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો પાક છે ?
ઉત્તર ભારતનો
દક્ષિણ ભારતનો
પશ્ચિમ ભારતનો
પૂર્વ ભારતનો
ભારતમાં વેપારી પાકોના ખરીદ- વેચાણમાં કોનો પ્રભાવ હતો ?
નિકાસકારોનો
વેપારીઓનો
દલાલોનો
અંગ્રેજ કંપનીનો
19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં ક્યા એક સમૂહનો સમાવેશ થતો નથી ?
સંથાલ
મુંડા
ખોંડ
વાંસફોડા
સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા ?
ગીરીડિહની આસપાસ
પારસનાથ આસપાસ
હઝારી બાગની આસપાસ
લોહાર દેગાની આસપાસ
મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કર્યો વ્યવસાય કરતા હતા ?
પશુપાલનનો
સ્થાયી ખેતીનો
શિકાર કરવાનો અને વન્ય પેદાશોનો સંગ્રહ કરવાનો
જેગલમાંથી માત્ર ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરવાનો
સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા ?
ચામડાં કમાવવાનો
પશુપાલન નો
વન્ય પેદાશો એકઠી કરવાનો
રેશમના કીડા ઉછેરવાનો
છોટા નાગપુર આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ?
ખોંડ
મુંડા
સંથાલ
કોયા
છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ ક્યો વ્યવસાય કરતા હતા ?
શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો
પશુપાલનનો
રેશમના કીડા ઉછેરવાનો
ચામડા રંગવાનો
મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા ?
લબાડીયા
મુંડા
ખોંડ
ખોટ
વન ગુજજર અને લબાડીયા જાતિના સમૂદાયો ક્યો વ્યવસાય કરતા હતા ?
ઘેટા-બકરા પાળવાનો
ગાયો - ભેંસો પાળવાનો
ઘોડા ઉછેરવાનો
ખેતી અને પશુપાલન
કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરબાલ જનજાતિ સમૂદાય કર્યો વ્યવસાય કરતો હતો ?
રેશમના કીડા ઉછેરવાનો
કેશરની ખેતીનો
ગાયો-ભેસો પાળવાનો
ઘેટા-બકરા પાળવાનો
ઓડિશાના જંગલમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા ?
શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો
પશુપાલનનો
ખેતીનો
રેશમના કીડા ઉછેરવાનો
કઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને રંગકામનો વવસાય કરતા હતા ?
લબાડીયા
ખોંડ
મુંડા
સંથાલ
આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા ?
એક
બે
ત્રણ
પાંચ
છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિના સમૂહો ક્યા પ્રકારની ખેતી કરતા હતા ?
બાગાયતી
સ્થળાંતરીય
આર્ય
સ્થાયી
ઉલગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી ?
ઈ.સ. 1895 માં
ઈ.સ. 1887માં
ઈ.સ. 1878 માં
ઈ.સ. 1868 માં
ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના ક્યા વિસ્તારમાં હતો ?
મોતિહારી
હઝારીબાગ
પૂર્ણિયા
છોટા નાગપુર
બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો ?
15 ડિસેમ્બર 1870 માં
15 નવેમ્બર 1875 માં
25 ઓગષ્ટ 1880 માં
10 જાન્યુઆરી 1868 માં
નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી ?
ઘેટાં-બકરા ચરાવવા
અખાડાની રમતો રમવી
વાંસળી વગાડવી
ખેલકૂદની રમતો રમવી
બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી ?
મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના
સંથાલ લોકો અને દીકુઓ વચ્ચેના
ખોંડ લોકો અને દીકુઓ વચ્ચેના
કોયા લોકો અને દીકુઓ વચ્ચેના
અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ ક્યારે કરી હતી ?
ઈ.સ. 1895 માં
ઈ.સ. 1897 માં
ઈ.સ. 1898 માં
ઈ.સ. 1900 મા
બિરસારાજનો ધ્વજ ક્યા રંગનો હતો ?
કાળા રંગનો
લાલ રંગનો
સફેદ રંગનો
વાદળી રંગનો
બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતુ ?
ઈ.સ. 1895 માં
ઈ.સ. 1897 માં
ઈ.સ. 1898 માં
ઈ.સ. 1900 માં
