wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન -ધો-૮ -11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)

Total questions: 45

Worksheet time: 23mins

Name
Class
Date
1.
સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલા વિશ્વ શાંતિ માટે કઈ સંસ્થા બની હતી ?
a)
સમૂહ રાષ્ટ્રો
b)
સંઘ રાષ્ટ્રો
c)
રાષ્ટ્રસંઘ
d)
એકેય નહીં
2.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?
a)
4
b)
7
c)
6
d)
5
3.
કાયમી પાંચ સભ્યોમાંથી એક પણ સભ્ય રાષ્ટ્ર 'નકારાત્મક મત' આપે તો નિર્ણય લઈ શકાતો નથી, આ સત્તાને શું કહે છે ?
a)
વીજ પાવર
b)
શક્તિ પાવર
c)
ઈલેક્ટ્રીક પાવર
d)
વીટો પાવર
4.
.યુનેસ્કોનું વડું મથક કયું છે ?
a)
પૅરિસ
b)
ન્યૂયૉર્ક
c)
રોમ
d)
જિનિવા
5.
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
a)
પૅરિસ
b)
જિનિવા
c)
રોમ
d)
ન્યૂયૉર્ક
6.

સંયુકત રાષ્ટ્રોના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે ?

a)

મહામંત્રી

b)

મહાલય

c)

મહામહિમ

d)

મહાશય

7.
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું ટૂંકું નામ શું છે?
a)
WHO
b)
FAO
c)
UNESCO
d)
ILO
8.
.સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે ?
a)
4
b)
3
c)
5
d)
2
9.
.વિશ્વ બૅન્કનું વડું મથક ક્યાં આવેલું છે ?
a)
જિનિવા
b)
પેરિસ
c)
વૉશિંગ્ટન-ડી.સી.
d)
ન્યૂયોર્ક
10.
સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક કયાં છે ?
a)
ન્યૂયોર્ક
b)
પેરિસ
c)
જિનિવા
d)
વૉશિંગ્ટન-ડી.સી.
11.
.યુનોનું હવે નામ શું છે ?
a)
યુ.એન.
b)
યુ.એલ.
c)
યુ.એસ.
d)
યુ.એમ.
12.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રોની કેટલા વર્ષે ચૂંટણી થાય છે ?
a)
પાંચ
b)
ત્રણ
c)
બે
d)
ચાર
13.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં દરેક સભ્યરાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે ?
a)
6
b)
3
c)
4
d)
5
14.
.દુનિયાના લોકોનાં શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે યુ. એન.ની કઈ સંસ્થા કાર્ય કરે છે ?
a)
WHO
b)
IBRD
c)
ILO
d)
UNESCO
15.
વિશ્વયુદ્ધ દરમિયાન ખુવારી થયેલા દેશોના પુન:નિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
a)
WHO
b)
IBRD
c)
UNICEF
d)
ILO
16.
.સંયુક્ત રાષ્ટ્રસંઘના અંગ કેટલાં છે ?
a)
5
b)
6
c)
3
d)
4
17.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ માનવ-અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું ?
a)
10 ડિસેમ્બર, 1948
b)
15 ડિસેમ્બર, 1949
c)
20 ડિસેમ્બર, 1950
d)
10 નવેમ્બર, 1948
18.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ સમયે કેટલાં રાષ્ટ્રો તેનાં સભ્યો હતાં ?

a)

41

b)

51

c)

61

d)

49

19.
અમેરિકાના ક્યા પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રસંઘ બનાવવાની યોજના ઘડી ?
a)
ચર્ચિલે
b)
રામસે મેકડોનાલ્ડે
c)
રૂઝવેલ્ટે
d)
એટલીએ
20.
.બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળક્લ્યાણના કાર્યક્રમો યોજવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
a)
WHO
b)
UNESCO
c)
ILO
d)
UNICEF
21.
.સૌ પ્રથમ વિશ્વસંસ્થાનો વિચાર કોણે રજૂ કર્યો ?
a)
ચર્ચિલે
b)
વિલ્સને
c)
રામસે મેકડોનાલ્ડે
d)
એટલીએ
22.
આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે ?
a)
ઇંગ્લૅન્ડ
b)
જર્મની
c)
ઇટાલી
d)
ઑસ્ટ્રૅલિયા
23.
.આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી ?
a)
અમેરિકા
b)
ફ્રાંસ
c)
ચીન
d)
ભારત
24.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ ?
a)
24/11/1945
b)
24/09/1945
c)
24/12/1945
d)
24/10/1945
25.
.યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે ?
a)
પૅરિસ
b)
જિનિવા
c)
રોમ
d)
ન્યૂયૉર્ક
26.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?
a)
પૅરિસ
b)
ન્યૂયૉર્ક
c)
જિનિવા
d)
રોમ
27.
.રાષ્ટ્રસંઘ નામની સંસ્થા શું થવાથી નિષ્ફળ નીવડી ?
a)
બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાથી
b)
ચોથું વિશ્વયુદ્ધ શરૂ થવાથી
c)
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવાથી
d)
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાથી
28.
.યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની કોને સત્તા છે ?
a)
સામાન્ય સભાને
b)
વાલીપણા સમિતિને
c)
આર્થિક અને સામાજિક સમિતિને
d)
સલામતિ સમિતિને
29.
.નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘનો હેતુ કયો છે ?
a)
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી
b)
આપેલા બધા
c)
સભ્ય દેશો વચ્ચે મૈત્રીભાવના કેળવવી
d)
આંતરાષ્ટ્રીય પ્રશ્નોનો નિકાલ કરવો
30.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક સભ્યરાષ્ટ્ર મત પ્રદાન સમયે કેટલા મત આપી શકે ?
a)
2
b)
5
c)
1
d)
3
31.
.વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટૂંકું નામ શું છે?
a)
UNESCO
b)
WHO
c)
ILO
d)
FAO
32.
માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય એ માટે પ્રયત્નો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
a)
WHO
b)
UNICEF
c)
ILO
d)
UNESCO
33.
.સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મહત્ત્વનું અંગ કયુ છે ?
a)
ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત
b)
આર્થિક અને સામાજિક સમિતિ
c)
સલામતી સમિતિ
d)
સામાન્ય સભા
34.
ભારતે વિશ્વને શાંતિ માટે ક્યા સિદ્ધાંતો આપ્યા ?
a)
ચારશીલના સિદ્ધાંતો
b)
બારશીલના સિદ્ધાંતો
c)
શાંતશીલના સિદ્ધાંતો
d)
પંચશીલના સિદ્ધાંતો
35.
ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકુ નામ શું છે ?
a)
WHO
b)
FAO
c)
ILO
d)
UNESCO
36.
સંયુક્ત રાષ્ટ્રસંઘનું ટૂંકુ નામ શું છે ?
a)
યુનાની
b)
યુનો
c)
યુથ
d)
યુદ્ધ
37.
.સંયુક્ત રાષ્ટ્રસંઘના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય ?
a)
સામાન્ય સભાને
b)
સલામતિ સમિતિને
c)
વાલીપણા સમિતિને
d)
આર્થિક અને સામાજિક સમિતિને
38.
.દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
a)
WHO
b)
UNICEF
c)
UNESCO
d)
ILO
39.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કુલ સભ્યસંખ્યા કેટલી છે ?
a)
14
b)
15
c)
21
d)
10
40.
.કયા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરોની ટીમ મોકલી હતી ?
a)
કોરિયાના
b)
ઇરાકના
c)
ઇરાનના
d)
સુદાનના
41.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે ?
a)
2
b)
3
c)
5
d)
1
42.
.વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
a)
WHO
b)
UNICEF
c)
FAO
d)
ILO
43.
.સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?
a)
7
b)
5
c)
10
d)
12
44.
.સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મોટું અંગ કયુ છે ?
a)
ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત
b)
આર્થિક અને સામાજિક સમિતિ
c)
સલામતી સમિતિ
d)
સામાન્ય સભા
45.
.સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં કેટલી છે ?
a)
122
b)
195
c)
51
d)
193