wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ALS 5 to 8 Gujarati Level 1

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઇ ?

a)

22

b)

73

c)

72

d)

99

2.

12 દડાની કિંમત 1800 ₹ તો એક દડાની કિંમત કેટલી?

a)

50

b)

250

c)

150

d)

400

3.

 6×15÷3+26\times15\div3+2  = કેટલા ?

a)

18

b)

42

c)

32

d)

23

4.

..................... એ વિશિષ્ટ સંખ્યા છે.

a)

1

b)

2

c)

0

d)

4

5.

20 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા મળે ?

a)

6

b)

8

c)

9

d)

7

6.

1 ના વિરોધીની વ્યસ્ત સંખ્યા .................. મળે .

a)

1

b)

-1

c)

2

d)

0

7.

X/2 = 2.5 તો X = ?

a)

50

b)

5

c)

1

d)

2

8.

ક્યા ચતુષ્કોણના બધા ખૂણા સરખા હોય?

a)

સમાબજુ

b)

સમાંતરબાજુ

c)

ચોરસ

d)

સમલંબ

9.

{1,2,3,4......} એ ક્યો ગણ દર્શાવે છે?

a)

Z

b)

W

c)

N

d)

Q

10.

0 સિવાયની કોઈ પણ સંખ્યાના અવયાવી..................... હોય છે.

a)

1

b)

2

c)

અસંખ્ય

d)

10

11.

ચાર અંકોની પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાની સરાસરી ....................... છે.

a)

5010

b)

1000

c)

1002

d)

2001

12.

 ΔPQR \Delta PQR\   માં  MP=47°M\angle P=47\degree  ,  MR=43°M\angle R=43\degree  તો  MQ=................... .M\angle Q=...................\ .  

a)

 40°40\degree  

b)

 90°90\degree  

c)

 45°45\degree  

d)

 100°100\degree  

13.


નીચેનામાંથી કયું વર્તુળ પરનું બિંદુ નથી ?

a)

વ્યાસના અંત્યબિંદુ

b)

કેન્દ્ર

c)

ચાપ

d)

જીવાના અંત્યબિંદું

14.

એક વસ્તુની વેચાણ કિંમત =900₹ , ખરાજાત ખર્ચ=100₹ અને નફો =100₹ હોય તો મૂળ કિંમત =.................... હશે.

a)

700

b)

800

c)

1100

d)

600

15.

 6+80÷1686+80\div16-8 = કેટલા ?

a)

2

b)

4

c)

80

d)

3

16.

5 ની જમણી બાજુની સંખ્યાઓ 5 કરતા ................... છે.

a)

નાની

b)

મોટી

c)

બે ગણી

d)

વધારે

17.

Find out Adjective.

Jiya is a beautiful baby.

a)

Jiya

b)

beautiful

c)

Is

d)

a

18.

The sun ................. us light and heat.

a)

gave

b)

give

c)

gives

d)

given

19.

We plant trees an .............................. day ?

a)

Independence day

b)

Diwali

c)

Navaratri

d)

Environment day

20.

I have .................... Idea.

a)

a

b)

was

c)

the

d)

an

21.

I shall live in a big ...................... .

a)

mall

b)

tree

c)

house

d)

car

22.

Find the odd one out.

a)

White

b)

Whistle

c)

Black

d)

Red

23.

........................ made a big belt ?

a)

What

b)

Where

c)

Who

d)

When

24.

One should keep silence in ........................ .

a)

prayer hall

b)

laboratory

c)

library

d)

computer lab

25.

Who was the founder of 'Azad Hind Fauz' ?

a)

Gandhiji

b)

Sardar Patel

c)

Jawaharlal Nehru

d)

Subhash Chandra Bose

26.

Buy-Bought , Blow- ................... .

a)

Brought

b)

Blew

c)

Blue

d)

Black

27.

Let's .................... Kabbadi.

a)

playing

b)

played

c)

player

d)

play

28.

....................... એ લક્ષણોને પિતૃ પેઢીમાંથી સંતાનમાં લાવે છે .

a)

રીબોજોમસ

b)

કોષ કેન્દ્રિકા

c)

રંગસૂત્ર

d)

જનીન

29.

નીચેનામાંથી ....................... કૃત્રિમ ખાતર નથી .

a)

યુરિયા

b)

NPK

c)

પોટાશ

d)

છાણ

30.

સજીવો ક્યાં વસવાટ કરે છે?

a)

જલાવારણ

b)

મૃદાવરણ

c)

જીવાવરણ

d)

બધાજ

31.

ભારતની પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં સુધી ચાલી હતી?

a)

મુંબઈ થી દિલ્લી

b)

મુંબઈ થી થાણા

c)

મુંબઈ થી દાદર

d)

મુંબઈ થી કોલકત્તા

32.

મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે?

a)

વડોદરા

b)

જામનગર

c)

અમદાવાદ

d)

મહેસાણા

33.

વેદો કેટલા છે ?

a)

1

b)

2

c)

3

d)

4

34.

કુલ રેખાંશવૃતની સંખ્યા કેટલી છે?

a)

181

b)

258

c)

360

d)

9

35.

લીપ વર્ષમાં વધારાનો એક દિવસ ક્યાં મહિનામાં આવે છે?

a)

જાન્યુઆરી

b)

ડિસેમ્બર

c)

નવેમ્બર

d)

ફેબ્રુઆરી

36.

ગુજરાતમાં વિધનસભાની બેઠકો કેટલી છે?

a)

545

b)

182

c)

128

d)

26

37.

પોરબંદરનું જૂનું નામ શું હતું?

a)

પોરાબ

b)

સુદામાપુરી

c)

કૃષ્ણનગર

d)

એક પણ નહિ

38.

ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

ડો. વિક્રમ સારાભાઈ

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નહેરુ

d)

ડો. જીવરાજ મહેતા

39.

1 વાર = કેટલા ફૂટ?

a)

2

b)

3

c)

4

d)

5

40.

કમ્પ્યુટરના પિતા કોણ છે?

a)

Charles Babbage

b)

Siddharth

c)

Param

d)

Alan Turing

41.

ભારતની સૌપ્રથમ ફિલ્મ કઈ હતી?

a)

રાજા હરિશ્ચંદ્ર

b)

ઇન્દિરા ગાંધી

c)

ગાંધીજી

d)

એક પણ નહિ

42.

'કરો યા મરો' નું સૂત્ર કોણે આપ્યું?

a)

મહાત્મા ગાંધી

b)

સ્વામી દયાનંદ

c)

સરસ્વતી

d)

જવાહરલાલ નેહરુ

43.

રાજકોટનાં હાલના પોલીસ કમિશ્નર નું નામ શું છે?

a)

નિર્મળાબેન

b)

બંસનિધી પાની

c)

બીનાબેન આચાર્ય

d)

મનોજ અગ્રવાલ

44.

ગુજરાતની રાજ્યની રાજધાની કઇ છે?

a)

રાજકોટ

b)

વડોદરા

c)

ગાંધીનગર

d)

અમદાવાદ

45.

ભારતના હાલના વડાપ્રધાન કોણ છે?

a)

રામનાથ કોવિંદ

b)

મનમોહન સિંહ

c)

નરેન્દ્રભાઈ મોદી

d)

વિજયભાઈ રૂપાણી

46.

સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે?

a)

મંગળ

b)

પૃથ્વી

c)

બુધ

d)

શુક્ર

47.

3+8=8+3 એ સરવાળા માટે ક્યો નિયમ સૂચવે છે?

a)

જુથ

b)

ક્રમ

c)

વિભાજય

d)

એક પણ નહિ

48.

ચોરસની પરિમિતિ = ........................... .

a)

4×4\times લંબાઇ

b)

3×3\times લંબાઇ

c)

4×4\times ઊંડાઈ

d)

એક પણ નહિ

49.

20 ને રોમન અંકમાં શું કહેવાય?

a)

X

b)

XL

c)

XX

d)

IX

50.

ABCD માં વ્યંજન કેટલા હોય છે?

a)

5

b)

26

c)

21

d)

34