NEW
Font size
Worksheetsધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર mcq mr Nausil patel forna
Total questions: 50
Worksheet time: 25mins
હિન્દુસ્તાન ની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગેજ કોણ હતો
હોકીન્સ
સર થોમસ રો
મુનરો
રોબર્ટ કલાઇવ
સીરાજ-ઉદ-દૌલાએ કંપની ને હુકમ કર્યો કે.....
ત્રણેય
કાયદેસર નો કર ભરી વેપાર કરે
અંગ્રેજો કોઠીયો ની કિલ્લાબંદી ન કરે
કંપની રાજ્ય ના શાસન માં દાખલ ન કરે
લંડન માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના થઇ તે સમયે ભારત દેશ માં કયા રાજા નું શાસન હતું
અકબરબાદશાહ
હૈદર અલી
બાબર
ઓરગઝેબ
ઇ.સ 1608 માં સમુદ્રી માર્ગ થી આવેલ પહેલું અંગ્રેજ વહાણ નું નામ સુ હતું..
ડ્રેગન
હેકટર
એક કરતાં વધારે
એક પણ નહીં
ભારતમાં "બ્લૂ વોટર પોલિસી" ..કયા યુરોપિયન ગવર્નરે ચલાવી હતી..
ફાંસીસ દ અલમેડા
અલબુકર્ક
હોકીન્સ
અન્ય
ભારત દેશ માં પ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી
ડચ
પોર્ટુગલ
અંગ્રેજો
ડેનિસ
કયા યુદ્ધ પછી ભારતમાં ડચ પ્રજાઓનું આધિપત્ય સમાપ્ત થઈ ગયું..
વેદરા નું યુદ્ધ
કર્ણાટક નું યુદ્ધ
અન્ય
મરાઠા અંગ્રેજો નું યુદ્ધ
ભારત માં આવેલો પ્રથમ ડચ નાગરિક કોણ હતો
કારનેલિસ ડી હાઉસમેન
અલમેડા
જમોરિન
જેમ્સ પ્રથમ
અલબુકર્ક ને કયા રાજાને હરાવીને ગોવા પ્રાંત જીત્યો હતો
યુસુફ આદિલશાહ
અકબર
જમોરિન
2 કરતા વધારે
પીર્ટુગીઝ નો વાસ્તવિક સંસ્થાપક કોણ ગણાય છે
અલમેડા
અલબુકર્ક
જમોરિન
આયરકૂટ
વાંડીવાસ નું યુદ્ધ અંગ્રેજો-ફેંચો વચ્ચે થયું તેમાં ફ્રેન્ચ ની ટિમ નું નેતૃત્વ કોને કર્યું હતું...
મુનરો
લાલી
આયર કૂટ
હોકીન્સ
સર ટોમસ રો ભારત માં આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ નો સમ્રાટ કોણ હતો
જેમ્સ પ્રથમ
રાની ઈલિઝાબેથ
વાસકો દ ગામા
અન્ય
ભારત દેશ કયા દેશ સાથે સૌથી લાંબી જમીન સીમા ધરાવે છે
નેપાળ
બાંગ્લાદેશ
પાકિસ્તાન
ચીન
ભારત દેશ ના કયા રાજ્ય નું પાટનગર કર્કવૃત ઉપર સ્થિત છે
ઝારખંડ
મધ્યપ્રદેશ
ત્રિપુરા
ઓરિસ્સા
કયા મુગલ બાદશાહને "લમ્પટ મુર્ખ" તરીકે ઓળખવામાં આવે છે
અકબર 2
જહાંદાર શાહ
બંદા બહાદુર
હુમાયુ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન કઈ સંસ્થા બનાવવામાં આવી હતી
રાષ્ટ્ર સંઘ
સુંયુક્ત રાષ્ટ્ર સંઘ
1.2 બંને
એક પણ નહીં
આંતરરાષ્ટ્રીય ન્યાયાલય મુખ્યાલય ક્યાં શહેર માં છે
ધ હેગ
UK
જીનીવા
ન્યુયોર્ક
વાતાવરણમાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલા % હોય છે.
78
4
57
21
પૃથ્વી નું કયુ આવરણ રંગ,સ્વાદ,અને વાસ રહિત હોય છે
જલાવરણ
વાતાવરણ
મૃદાવરણ
જીવાવરન
વાણિજ્ય અને નિપુણતા નો ગ્રહ તરીકે કયા ગ્રહ ને ઓળખવામાં આવે છે
બુધ
ગુરુ
નેપચ્યુન
મંગળ
બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલી બેઠકો થઈ હતી
175
166
152
190
બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો
સરદાર પટેલ
જવાહરલાલ
માનવેન્દ્રનાથ રોય
બાપુ
રાજ્યપાલ ની નિમણૂક કોણ કરે છે
વડા પ્રધાન
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ ના જજ
અન્ય
સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
લૉર્ડડેલહાઉસી
લૉર્ડ હેસ્ટિંગ્સ
આમાંથી એક પણ નહીં
વિલિયમ બૅન્ટિંગ
વોરન હેસ્ટિંગસ ભારત નો ગવર્નર જનરલ કયા એકટ ના આધારે બનાવામાં આવ્યો
રેગ્યુલેટિંગ એકટ
પીટ ધારા
ચાર્ટર એકટ
અન્ય
ભારત નો અંતિમ ગવર્નર જનરલ કોણ હતો
કેનિંગ
ડેલહાઉસી
રિપન
અન્ય
વિલિયમ બેંટિંક બંગાળ ,કે ભારત નો ગવર્નર .ગવર્નરજનરલ બન્યો તે પહેલાં કયા પ્રાંત નો ગવર્નર હતો
મદ્રાસ
ચેન્નાઇ
મુંબઈ
સુરત
ભારત માં સુપ્રીમ કોર્ટ પ્રથમ સ્થાપના કયા બ્રિટિશ ગવર્નર ના સમય માં થઇ હતી
વોરન હેસ્ટિંગસ
કેનિંગ
લિટન
વેન્સી ટાર્ટ
આધુનિક ભારત ના પિતા તરીકે કોણ જાણીતુ છે
વિવેકાનંદ
રાજા રામમોહનરાય
દેવેન્દ્રનાથ
રવિન્દ્ર નાથ ટાગોર
કયા બ્રિટિશ ગવર્નર ને આત્મહત્યા કરી હતી
ડેલ હાઉસી
રોબર્ટ કલાઇવ
ટ્રેક
અલમેડા
કેપ ઓફ ગુડ હોપ નો અર્થ સુ થાય છે
સારી આશાની ભુશિર
સમુદ્રી માર્ગ
ભારત નો રસ્તો
અખાત
ગાંધી બાપુ ના કીર્તિમંદિર ની ઊંચાઈ કેટલા ફૂટ રાખવામાં આવી છે
79
45
67
80
આ ચિત્ર કઈ સંસ્થા નું છે
WHO
WTO
Ongc
અન્ય
ભારત ના કેટલા રાજ્યો ને દરિયાઈ સીમા સ્પર્શ કરે છે
9
10
7
5
સૂર્ય થી કોઈ પણ ગ્રહ નું દૂર હોવું તેને ........કહેવામાં આવે છે
ઉપસૌર
અપ સૌર
1,2 બંને
એક પણ નહીં
સારંગ કૃતિ કોની છે
તાનસેન
ભવ ભૂતિ
કાલિદાસ
અન્ય
ભૂસ્ખલનને કારણે ક્યો રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે ?
કોંકણ
પટના
ગેંગટોક
આગ્રા
નીચેનામાંથી ક્યો જ્વાળામુખીનો પ્રકાર છે ?
સક્રિય જ્વાળામુખી
સુષુપ્ત જ્વાળામુખ
મૃત જ્વાળામુખી
ત્રણેય
તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
પવન
વાવાઝોડું
પુર
તમામ
સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
ગ્રીન હાઉસ ઇફેક્ટ
પવન
વાતાવરણ
અન્ય
વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
4.5
1.2
3.4
7.6
સંસદનું નીચલું ગૃહ કયું છે ?
રાજ્યસભા
લોકસભા
વિધાનસભા
વિધાનપરિષદ
બંધારણ ના ક્યાં અનુચ્છેદ પ્રમાણે ભારત માં વડાપ્રધાન હોવા જોઈએ.
56
75
74
45
ઇ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
10 જુલાઈ
20 મેં
31 મેં
5 જૂન
1857ના વિપલવ ની બાબતો કઈ ગુજરાતી કૃતિ માં વર્ણવા માં આવી છે..
ભારેલો અગ્નિ
ગ્રામસેવા
રાજબંધારણ
અન્ય
કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
કેનિંગ
મેકોલો
મુનરો
અન્ય
મૂળશંકર નું નામ સ્વામી દયાનંદ સરસ્વતી કીને પડ્યું હતું
સ્વામી પૂર્ણા નંદ
રાજા અજીતસિંહ
અકબર
વિરજા નંદ
જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?
લીંપણ
લાવા
લાકડી
લાપિલી
વિધાનપરિષદ નીચેના માંથી કયા રાજ્ય માં છે..
ગુજરાત
પંજાબ
બિહાર
કેરલ
ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નું નામ સુ છે
રેડકલીફ રેખા
મેકમોહન રેખા
1.2 બંને
ડુંરંગ રેખા
