wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ALS 9 to 12 Gujarati Level 2

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

Mayank has money ...................... to pay his bill.

a)

Should

b)

Would

c)

Proper

d)

Enough

2.

Tom was .................. by his master for telling a lie.

a)

thrashed

b)

hit

c)

Hitting

d)

None of these

3.

Find out nearest meaning of 'Bank' .

a)

Account

b)

Money

c)

Shore

d)

River

4.

Rucha is singing ....................... Sunidhi Chauhan sings.

a)

so

b)

as

c)

the

d)

an

5.

He ........................ on the road daily.

a)

run

b)

runes

c)

runs

d)

running

6.

Ambush means ....................

a)

Attack

b)

Hit

c)

Arrive

d)

Attached

7.

Beneath means ..................

a)

On

b)

Under

c)

Out

d)

In

8.

Which word is related to corruption?

a)

Scanty

b)

Unprincipled

c)

Invasion

d)

Jeopardy

9.

At the ...................... of the doctor for examination, the patient had died.

a)

but

b)

arrival

c)

before

d)

departure

10.

Tenure means ....................

a)

Ten

b)

Twenty

c)

Term

d)

None of these

11.

Find out antonyms of 'gently' .

a)

brutally

b)

brine

c)

broughton

d)

None of these

12.

Find out Who am I ?

I work in this company.

a)

Employee

b)

Employer

c)

Interviewee

d)

Appointee

13.

Use proper conjunction.

He is old. He is strong.

a)

or

b)

and

c)

Cut

d)

but

14.

ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

પ્રણવ મુખરજી

b)

રામનાથ કોવિન્દ્દ

c)

નરેન્દ્ર મોદી

d)

એક પણ નહિ

15.

ગુજરાતમાં જામનગર નજીક સૈનિકશાળા ક્યાં આવેલી છે?

a)

બાળવા

b)

બાલાછડી

c)

કલ્યાણપુર

d)

મીઠાપુર

16.

ભારતનાં સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા?

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

જવાહરલાલ નેહરુ

d)

વિઠલભાઈ

17.

ભારતની સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સ્ત્રી કોણ હતી?

a)

રાખી પટેલ

b)

કલ્પના ચાવલા

c)

બચેન્દ્રી પાલ

d)

એક પણ નહિ

18.

1 ફૂટ = કેટલા ઇંચ?

a)

6 ઇંચ

b)

12 ઇંચ

c)

3 ઇંચ

d)

15 ઇંચ

19.

તાપમાન માપવાનું સાધન કયું છે?

a)

કોનોમીટર

b)

થર્મોમીટર

c)

લેપ્ટોમીટર

d)

એક પણ નહીં

20.

તમાકુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

a)

1

b)

2

c)

3

d)

4

21.

ભારતની રાજધાની કઇ છે?

a)

મુંબઈ

b)

કોલકત્તા

c)

ગાંધીનગર

d)

દિલ્લી

22.

2000 ₹ ની ચલણી નોટ પર કયું ચિત્ર છે?

a)

લાલ કિલ્લો

b)

રાણીની વાવ

c)

મંગળયાન

d)

સાંચી સ્તૂપ

23.

ગુજરાત રાજ્યનો સ્થાપના દિન ક્યો છે?

a)

1 લી જૂન

b)

1 લી ઓગસ્ટ

c)

1 લી એપ્રિલ

d)

1 લી મે

24.

ટોક્યો ઓલમ્પિકમાં હાલમાંજ ગોલ્ડ મેડલ લાવનાર નીરજ ચોપરા ક્યાં રાજ્યના છે?

a)

રાજસ્થાન

b)

હરિયાણા

c)

છત્તીસગઢ

d)

પંજાબ

25.

ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?

a)

અક્ષરધામ ,ગાંધીનગર

b)

સોમનાથ

c)

સૂર્ય મંદિર

d)

એક પણ નહિ

26.

સૂર્યકિરણો માંથી કયું વિટામિન મળે છે?

a)

A

b)

B

c)

C

d)

D

27.

સૌથી વધુ જીવનાર પ્રાણી કયું છે?

a)

ઊંટ

b)

સાપ

c)

કાચબો

d)

હાથી

28.

એનર્જીનો એકમ શું છે?

a)

KVA

b)

Amp

c)

KW

d)

KWH

29.

ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર એટલે શું?

a)

ખગોળશાસ્ત્ર

b)

ગ્રહશાસ્ત્ર

c)

અંતરિક્ષ શાસ્ત્ર

d)

ભૂગોળ શાસ્ત્ર

30.

ધન્વંતરિ એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં અપાય છે?

a)

કાયદા

b)

શિક્ષણ

c)

ખેતી

d)

તબીબી

31.

લંબચોરસનું ક્ષેત્રફળ = ?

a)

લંબાઇ ×\times લંબાઇ

b)

લંબાઇ ×\times પહોળાઈ

c)

4 ×\times લંબાઇ

d)

એક પણ નહિ

32.

35 નો વર્ગ કેટલો ?

a)

1224

b)

1325

c)

1225

d)

1220

33.

 4+90÷95+4=4+90\div9-5+4=  ?

a)

0

b)

13

c)

14

d)

15

34.

0 એ ક્યાં ગણમાં ન આવે?

a)

N

b)

W

c)

Z

d)

R

35.

3x-24=6 હોય તો X ni kimat મેળવો.

a)

21

b)

30

c)

9

d)

10

36.

વર્તુળની મોટા માં મોટી જીવા એ વર્તુળનો ................ છે?

a)

ત્રિજ્યા

b)

રેખા

c)

વૃતખંડ

d)

વ્યાસ

37.

આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી ................. રેખા હોય છે?

a)

અનન્ય

b)

બે

c)

ઓછા માં ઓછી બે

d)

એક

38.

75 ના માપના ખૂણાના પૂરકકોણનું માપ ................... છે.

a)

75

b)

15

c)

150

d)

105

39.

જે ખૂણાનું માપ 0 અને 90 ની વચ્ચે હોય તો તે ખૂણાને................... ખૂણો કહેવાય છે.

a)

ગુરૂકોણ

b)

લઘુકોણ

c)

કાટકોણ

d)

સમકોણ

40.

સરખા માંથી સરખું બાદ કરતાં પરિણામ............... મળે છે.

a)

એક

b)

સમાન

c)

શૂન્ય

d)

સમાન ન મળે

41.

8/5 એ કઇ બે સંખ્યાની વચ્ચે આવે?

a)

3 અને 5

b)

1 અને 2

c)

2 અને 3

d)

8 અને 5

42.

2x+7=5 તો X બરાબર કેટલાં ?

a)

1

b)

2

c)

-2

d)

-1

43.

.................... સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે.

a)

સમેય

b)

પૂર્ણ

c)

અસમેય

d)

પ્રાકૃતિક

44.

બે સંખ્યાનો સરવાળો 100 તો એક સંખ્યા X તો બીજી સંખ્યા કઇ મળે?

a)

X-100

b)

100-x

c)

X

d)

100

45.

ત્રિકોણના બધા બહિષ્કોન નો સરવાળો કેટલો થાય?

a)

120

b)

360

c)

90

d)

720

46.

2.5 એ .................. સંખ્યા છે.

a)

સમેય

b)

પૂર્ણ

c)

અસમૈય

d)

પ્રાકૃતિક

47.

10 બાજુવાળા નિયમિત બહુકોણના વિકરનોની સંખ્યા કેટલી હોય?

a)

90

b)

10

c)

35

d)

40

48.

એક સંખ્યાના બમણામાં 5 ઉમેરતા........

a)

2x

b)

2-x

c)

2x-5

d)

2x+5

49.

ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઇ છે?

a)

0

b)

1

c)

2

d)

-1

50.

સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણા કેવા હોય?

a)

સરખા

b)

પૂરક

c)

એકરૂપ

d)

એકેય નહીં