Worksheetsધોરણ :-7 સા.વિજ્ઞાન એકમ - 8 મધ્યકાલીન સ્થાપત્યો
Total questions: 54
Worksheet time: 27mins
Name
Class
Date
1.
દ્વારકાધીશ ના મંદિર નું શિખર કેટલા માળ વાળું છે ?
a)
6
b)
8
c)
5
d)
11
2.
ફતેપુર સિક્રી નું સૌથી મહત્વનુ ભવન કયું છે ?
a)
જામિયા-મિલીય કોલેજ
b)
બાબરી મસ્જિદ
c)
જામામસ્જિદ
d)
જામ મહેલ
3.
દ્વારકાધીશ નું મંદિર કયા જિલ્લા માં આવેલું છે ?
a)
જુનાગઢ
b)
જામનગર
c)
રાજકોટ
d)
ભાવનગર
4.
કાંકરીયા તળાવ કોણે બંધાવ્યું ?
a)
ઇલ્તુત્મિશ
b)
અલાઉદ્દીન
c)
કુત્બુદ્દીન ઐબક
d)
જલાલુદ્દીન
5.
ગુજરાત માં રુદ્રમહાલય કયા સ્થળે આવેલો છે ?
a)
જુનાગઢ માં
b)
સિધ્ધપુર માં
c)
વડનગરમાં
d)
દ્વારકામાં
6.
જામામસ્જિદ મસ્જિદનું દક્ષિણ પ્રવેશદ્વાર કયું છે ?
a)
બુલંદ દરવાજો
b)
દિલ્લી દરવાજો
c)
કાબિલ દરવાજો
d)
સિક્રી દરવાજો
7.
કુતુંબમિનાર ના નિર્માણ ની શરૂઆત કોના સમય માં થઈ હતી ?
a)
શમશૂદ્દીન
b)
ઇલ્તુત્મિશ
c)
કુત્બુદ્દીન ઐબક
d)
બહાદુરશાહ જફર
8.
શેત્રુંજય પર્વતમાળા કેટલી ઊંચી છે ?
a)
630 મીટર
b)
603 મીટર
c)
182 મીટર
d)
703 મીટર
9.
સોમનાથ મંદિર કયા પંથનું અત્યંત મહત્વનુ મંદિર છે ?
a)
જૈન
b)
બૌધ્ધ
c)
શૈવ
d)
વૈષ્ણવ
10.
દ્વારકામાં દ્વારકાધીશ મંદિર નો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઊભો છે ?
a)
54
b)
56
c)
60
d)
45
11.
કઈ બે શૈલી મળીને દિલ્લી સલ્તનત સામના સ્થાપત્ય નું નિર્માણ થયેલું છે ?
a)
ભારત અને ઈરાન
b)
ભારત અને ઈરાક
c)
ભારત અને ઈજરાયલ
d)
ઈરાક અને ઈજરાયલ
12.
મોઢેરા ના સૂર્ય મંદિર માં કઈ ઋતુ માં સૂર્ય ના કિરણો આખા સભામંડપ ને વીંધી ને બરાબર ગર્ભગૃહ માં પડે છે ?
a)
હેમંત અને શિશિર
b)
શરદ અને વર્ષાઋતુ
c)
વસંત અને ગ્રીષ્મ
d)
વસંત અને શિશિર
13.
શેત્રુંજય પર્વત કોનું સ્થાન ગણાય છે ?
a)
મહાવીર સ્વામીનું
b)
ગૌતમ બુધ્ધ નું
c)
ઋષભદેવજીનું
d)
રામ ભગવાનનું
14.
મોઢેરા ના સૂર્ય મંદિર ને કેટલા સ્તંભો નો આધાર આપવામાં આવ્યો છે ?
a)
પાંચ
b)
છ
c)
સાત
d)
આઠ
15.
દ્વારકાધીશ નું મંદિર કઈ નદી ના કિનારે આવેલું છે ?
a)
ભાદર
b)
ગોમતી
c)
સરસ્વતી
d)
ભૂખી
16.
દ્વારકા માં દ્વારકાધીશ ના મંદિર ની આજુબાજુ કોનો મઠ છ ?
a)
શ્રીમદ શંક્રાચાર્યનો
b)
કાલિદાસનો
c)
સ્વામી વિવેકાનંદનો
d)
દયાનંદ સરસ્વતી નો
17.
સિધ્ધપુર ના રુદ્રમહલય નું બાંધકામ પૂર્ણ કોણે કરાવેલું ?
a)
રાણી રુપમતિએ
b)
ભીમદેવ સોલંકીએ
c)
સિધ્ધરાજ જયસિહે
d)
મૂળરાજ સોલંકીએ
18.
અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે ?
a)
સીદીસૈયદની જાળી
b)
સીદી બસીરની જાળી
c)
રાણી સિપ્રિ ની જાળી
d)
રાણી રુપમતી ની જાળી
19.
તાજમહેલ કોની યાદ માં બનાવવામાં આવ્યો હતો
a)
શાહજહા ની પત્ની મુમતાજની યાદ માં
b)
જહાંગિર ની પત્ની નુરજહા ની યાદ માં
c)
શાહજાહની પત્ની નર્ગિશ ની યાદ માં
d)
શાહજાહની યાદ માં
20.
ભારત માં કેટલા જ્યોતિર્લિંગો છે ?
a)
આઠ
b)
દશ
c)
અગિયાર
d)
બાર
21.
મોઢેરાનું સૂર્યમંદિર ક્યારે બનાવામાં આવ્યું હતું ?
a)
ઇસ.1026-27 ના અરસામાં
b)
ઇસ.1050-57 ના અરસામાં
c)
ઇસ.1062-67 ના અરસામાં
d)
ઇસ.1076-77 ના અરસામાં
22.
કાંકરીયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
a)
ઇલ્તુત્મિશ
b)
અલાઉદ્દીન
c)
કુત્બુદ્દીન ઐબક
d)
જલાલુદ્દીન
23.
કુતુંબમિનાર ક્યાં આવેલો છે ?
a)
નવી દિલ્હીમાં
b)
આગ્રામાં
c)
ફતેહપુર સિક્રિ માં
d)
હૈદરાબાદમાં
24.
લાલ કિલ્લા ની અંદર ના મહત્વના બાંધકામ કયા છે ?
a)
આપેલા તમામ
b)
મોતી મસ્જિદ
c)
દીવાને ખાસ
d)
દીવાને આમ
25.
ગુજરાતનું મોઢેરા નું સૂર્યમંદિર બરાબર કયા વૃત ઉપર આવેલું છે ?
a)
મકરવૃત
b)
કર્કવૃત
c)
વિષુવવૃત
d)
ઉતરધ્રુવવૃત
26.
છેલ્લે સોમનાથ ના નવા મંદિર નું નિર્માણ કઈ સાલ માં થયું ?
a)
ઇસ 1951 માં
b)
ઇસ 1955માં
c)
ઇસ 1960માં
d)
ઇસ 1961માં
27.
ભારત માં બનેલી સૌથી પહેલી મસ્જિદ કઈ હતી ?
a)
નગીના મસ્જિદ
b)
જામા મસ્જિદ
c)
ઢાઈ દિન કા જોપડા
d)
મોતી મસ્જિદ
28.
દ્વારકા માં દ્વારકાધીશ નું મંદિર કઈ સદી નું છે ?
a)
બારમી
b)
તેરમી
c)
ચૌદમી
d)
અગિયારમી
29.
તાજમહેલ કોણે બંધાવ્યો હતો ?
a)
જહાંગીરે
b)
શાહજહા
c)
ઔરંગજેબ
d)
અકબરે
30.
કાંકરીયા તળાવ કયા નામે ઓળખાતું હતું ?
a)
કુતુંબ મિનાર
b)
કુતુંબ તળાવ
c)
હોજે કુતુંબ
d)
આમાથી એક પણ નહીં
31.
સિધ્ધપુર નો રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરી હતી ?
a)
ઇલ્તુત્મિસ
b)
ભીમદેવ સોલંકી
c)
મૂળરાજ સોલંકી
d)
રાણી રુપમતી
32.
પૂર્વીય ભારત માં કયું સૂર્યમંદિર આવેલું છે ?
a)
ઓરિસ્સાના પૂરી
b)
ઓરિસ્સા ના કંકણ
c)
ઓરિસ્સા ના કર્ક
d)
ઓરિસ્સાના કોણાર્ક
33.
પાલિતાણા જૈન તીર્થ ક્યાં આવેલું છે ?
a)
ગિરનાર પર્વત પર
b)
શેત્રુંજય પર્વત પર
c)
પાવાગઢ પર્વત પર
d)
બરડા ના પર્વત પર
34.
સીદીસૈયદ ની જાળી કોના દ્વારા બનાવમાં આવી હતી ?
a)
મુજફરશાહ ત્રીજાના સૈનિક સીદી સૈયદ
b)
મુજફરશાહ બીજા ના સૈનિક સીદી સૈયદ
c)
મુજફરશાહ પહેલા ના સૈનિક સીદી સૈયદ
d)
મુજફરશાહ ચોથા ના સૈનિક સીદી સૈયદ
35.
મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લા માં આવેલું છે ?
a)
બનાસકાંઠા
b)
પાટણ
c)
મહેસાણા
d)
સાબરકાંઠા
36.
દ્વારકા માં દ્વારકાધીશ ના મંદિર ની બાજુમાં આવેલા મઠ નું નામ શું છે ?
a)
સરસ્વતી પીઠ
b)
શારદા પીઠ
c)
લક્ષ્મી પીઠ
d)
પાર્વતિ પીઠ
37.
કુતુંબ મિનાર નો વિસ્તાર કોણે કર્યો હતો ?
a)
ઇત્સિંગે
b)
ઇલ્તુત્મીસે
c)
ઈજયતે
d)
હયું એન શાંગે
38.
બૃહદેસ્વર ના મંદિર માં કોની મુર્તિ છે ?
a)
નારાયણની
b)
નટરાજની
c)
નટખટની
d)
નારદની
39.
બૃહદેસ્વર નું મંદિર ક્યાં આવેલું છે ?
a)
છતરપુરમાં
b)
પત્તદકલમાં
c)
તુંજાવરમાં
d)
કોણાર્ક માં
40.
ઢાઈ દિન કા જોપડા એ શું છે ?
a)
મંદિર
b)
ઘર
c)
કિલ્લો
d)
મસ્જિદ
41.
ઢાઈ દિન કા જોપડા નું નિર્માણ કોણે કરાવેલું ?
a)
અલૌદિન બલ્બન
b)
ઇલ્તુત્મિશે
c)
કુતબુદ્દીન ઐબક
d)
જલાલૂદીન ઐબક
42.
સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?
a)
પોરબંદરમાં
b)
ભાવનગરમાં
c)
જૂનાગઢમાં
d)
રાજકોટમાં
43.
દ્વારકાધીશ નું મંદિર કયા જિલ્લા માં આવેલું છે ?
a)
પોરબંદરમાં
b)
જામનગરમાં
c)
જૂનાગઢમાં
d)
રાજકોટમાં
44.
બૃહદેસ્વર નું મંદિર કોણે બંધાવ્યું હતું ?
a)
રાજેન્દ્રએ
b)
રાજરાજે
c)
રાજારાજાએ
d)
રાજયવર્ધને
45.
બૃહદેસ્વર ના મંદિર માં કેટલા ગોપુરમ આવેલા છે ?
a)
ત્રણ
b)
ચાર
c)
બે
d)
પાંચ
46.
ભારતનો સૌથી ઊંચો ઘૂમ્મટ વાળો દરવાજો કયો છે ?
a)
બુલંદ દરવાજો
b)
ઉલેટ દરવાજો
c)
બુલેટ દરવાજો
d)
બળદ દરવાજો
47.
દ્દિલ્હી નો લાલ કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો ?
a)
હુમાયું
b)
બાબર
c)
શાહજહા
d)
અકબરે
48.
કુતુંબ મિનાર કેટલા માળ નો છે ?
a)
ચાર
b)
પાંચ
c)
છ
d)
ત્રણ
49.
ભારત માં પ્રખ્યાત ચાર હરિધામો માંનું કયું એક હરિધામ ગોમતી નદી ના કિનારે આવેલું છે ?
a)
દ્વારકાધીશ નું મંદિર
b)
બૃહદેસ્વર નું મંદિર
c)
સોમનાથ નું મંદિર
d)
રુદ્રમહાલય
50.
દ્વારકાધીશ નું મંદિર કેટલા પગથિયાં જેટલી ઊંચાઈ પર આવેલું છે ?
a)
70
b)
80
c)
90
d)
60
51.
શેત્રુંજય પર્વતમાળા ભાવનગરથી કેટલા કિમી દૂર આવેલી છે ?
a)
55 કિમી
b)
60 કિમી
c)
70 કિમી
d)
75 કિમી
52.
લાલકિલ્લા માં કયો બાગ આવેલો છે ?
a)
ચમનબાગ
b)
શશિવન બાગ
c)
હયાતબખ્શ બાગ
d)
તિરુપતિ બાગ
53.
દ્વારકાધીશ નું મંદિર બીજા કયા નામે ઓળખાય છે ?
a)
વિષ્ણુ મંદિર
b)
સોમનાથ નું મંદિર
c)
જગત મંદિર
d)
બૃહદેસ્વર નું મંદિર
54.
આજના કાંકરીયા તળાવ નું પ્રાચીન નામ શું હતું ?
a)
હોજે કાંકરીયા
b)
હોજે કુતુંબ
c)
હોજે તળાવ
d)
મોજે દરિયો
100 %
