NEW
Font size
Worksheetsધોરણ - 6 એકમ કસોટી Quiz એકમ :- 11,6 સામાજિક વિજ્ઞાન
Total questions: 54
Worksheet time: 27mins
સમુદ્રસપાટી થી લગભગ 900 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તાર ને શું કહેવાય છે
પર્વત
ઉચ્ચ પ્રદેશ
મેદાન
સમુદ્ર
સમુદ્રસપાટી થી લગભગ 180 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા ટોચ ઉપર પ્રમાણ માં પહોળા અને સપાટ વિસ્તાર ને શું કહેવાય છે
પર્વત
ઉચ્ચ પ્રદેશ
મેદાન
સમુદ્ર
સમુદ્રસપાટી થી લગભગ 180 મીટર થી ઓછી ઊંચાઈ એ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને ને શું કહેવાય છે
પર્વત
ઉચ્ચ પ્રદેશ
મેદાન
સમુદ્ર
મોટાભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયો ના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુ એ થી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તે કયા પ્રકાર નો પર્વત કહેવાય
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
ભૂગર્ભીક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે તેથી આજુબાજુ ના ભાગ બેસી જાય છે તે કયા પ્રકાર નો પર્વત કહેવાય
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
જ્વાળામુખી ફાટતા પ્રસ્તેફોટનથી બહાર ફેંકાતાં પદાર્થો શકું આકારે જમા થાય તે કયા પ્રકાર નો પર્વત કહેવાય
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
ઘસારા ના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી જે પર્વત બને છે તે કયા પ્રકાર નો પર્વત કહેવાય
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
પૃથ્વી સપાટીનો 18% ભાગ કયો પ્રકાર રોકે છે
પર્વત
ઉચ્ચ પ્રદેશ
મેદાન
સમુદ્ર
નીચેના માંથી કયો ઉચ્ચ પ્રદેશ નો પ્રકાર નથી
આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ
પર્વતપ્રાતીય ઉચ્ચપ્રદેશ
ઘસારણપર્વતીય ઉચ્ચપ્રદેશ
ખંડીય ઉચ્ચપ્રદેશ
ચારે બાજુ એ થી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને શું કહે છે
આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ
પર્વતપ્રાતીય ઉચ્ચપ્રદેશ
ઘસારણપર્વતીય ઉચ્ચપ્રદેશ
ખંડીય ઉચ્ચપ્રદેશ
હલનચલનથી ઉશ્કેરાયેલા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખુબ ઉંચાઈ સુધી ઠરવાથી કયા પ્રકારના ઉચ્ચપ્રદેશ નું નિર્માણ થાય છે
આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ
પર્વતપ્રાતીય ઉચ્ચપ્રદેશ
ઘસારણપર્વતીય ઉચ્ચપ્રદેશ
ખંડીય ઉચ્ચપ્રદેશ
પૃથ્વી સપાટીનો 55% ભાગ કયો પ્રકાર ફેલાયેલો છે
પર્વત
ઉચ્ચ પ્રદેશ
મેદાન
સમુદ્ર
નીચેનામાંથી કયો મેદાનનો પ્રકાર નથી
કિનારા ના મેદાન
ઘસારણ ના મેદાન
નિક્ષેપણ ના મેદાન
રમત ગમતના મેદાન
સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલી નો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને કયા પ્રકારનું મેદાન કહે છે
કિનારા ના મેદાન
ઘસારણ ના મેદાન
નિક્ષેપણ ના મેદાન
રમત ગમતના મેદાન
પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે મેદાનો રચાય છે તે કયા પ્રકારના મેદાન છે
કિનારા ના મેદાન
ઘસારણ ના મેદાન
નિક્ષેપણ ના મેદાન
રમત ગમતના મેદાન
નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણ થી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી જે મેદાનનું નિર્માણ થાય છે તે કયા પ્રકારના મેદાન કહેવાય છે
કિનારા ના મેદાન
ઘસારણ ના મેદાન
નિક્ષેપણ ના મેદાન
રમત ગમતના મેદાન
નીચેનામાંથી ભુશિર નું એક ઉદાહરણ કયું છે
પનામા
કેપ ઓફ ગુડ હોપ
નડાબેટ
કાશ્મીર ખીણ
પાલ્કની સામુદ્રધુની
નીચેનામાંથી સંયોગીભૂમિ નું એક ઉદાહરણ કયું છે
પનામા
કેપ ઓફ ગુડ હોપ
નડાબેટ
કાશ્મીર ખીણ
પાલ્કની સામુદ્રધુની
નીચેનામાંથી ટાપુ નું એક ઉદાહરણ કયું છે
પનામા
કેપ ઓફ ગુડ હોપ
નડાબેટ
કાશ્મીર ખીણ
પાલ્કની સામુદ્રધુની
નીચેનામાંથી ખીણ નું એક ઉદાહરણ કયું છે
પનામા
કેપ ઓફ ગુડ હોપ
નડાબેટ
કાશ્મીર ખીણ
પાલ્કની સામુદ્રધુની
નીચેનામાંથી સામુદ્રધુની નું એક ઉદાહરણ કયું છે
પનામા
કેપ ઓફ ગુડ હોપ
નડાબેટ
કાશ્મીર ખીણ
પાલ્કની સામુદ્રધુની
પૃથ્વી સપાટીનો 26% ભાગ કયો પ્રકાર ફેલાયેલો છે
પર્વત
ઉચ્ચ પ્રદેશ
મેદાન
સમુદ્ર
નીલગીરી સાતપુડા વિંધ્યાચલ કયા પ્રકારના પર્વત ના ઉદાહરણ છે
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
જુનાગઢ નો ગિરનાર કયા પ્રકારના પર્વત નુ ઉદાહરણ છે
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
ભારતમાં અરવલ્લી, નીલગીરી, પારસનાથ, રાજમહલ અને પૂર્વ ઘાટ કયા પ્રકારના પર્વતો નું ઉદાહરણ છે
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત
મૌર્ય વંશની સ્થાપના કોણે કરી
ચાણક્ય
ચંદ્રગુપ્ત
બિંદુસાર
અશોક
કોના માર્ગદર્શન થી ચંદ્રગુપ્ત મૌર્ય એ ધનાનંદ ને હરાવી મગધ ની રાજગાદી મેળવી
ચાણક્ય (વિષ્ણુગુપ્ત)
ચંદ્રગુપ્ત
બિંદુસાર
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદ ને ક્યારે હરાવ્યો
ઈસવીસન પૂર્વે 310
ઈસવીસન પૂર્વે 312
ઈસવીસન પૂર્વે 321
ઈસવીસન પૂર્વે 323
ચંદ્રગુપ્ત મૌર્ય નું અવસાન ક્યારે થયું
ઈસવીસન પૂર્વે 310
ઈસવીસન પૂર્વે 312
ઈસવીસન પૂર્વે 321
ઈસવીસન પૂર્વે 297
સમ્રાટ અશોક નું અવસાન ક્યારે થયું
ઈસવીસન પૂર્વે 261
ઈસવીસન પૂર્વે 232
ઈસવીસન પૂર્વે 321
ઈસવીસન પૂર્વે 297
સમ્રાટ અશોકે પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યારે બોલાવી
ઈસવીસન પૂર્વે 261
ઈસવીસન પૂર્વે 232
ઈસવીસન પૂર્વે 251
ઈસવીસન પૂર્વે 297
પ્રાચીન સિલોન એટલે હાલ નો કયો દેશ
બ્રહ્મદેશ
શ્રીલંકા
સીરિયા
ઇજિપ્ત
પ્રાચીન બ્રહ્મદેશ એટલે હાલ નો કયો દેશ
મ્યાનમાર
શ્રીલંકા
સીરિયા
ઇજિપ્ત
સમ્રાટ અશોક ના પિતા નું નામ શું હતું
ચાણક્ય (વિષ્ણુગુપ્ત)
ચંદ્રગુપ્ત
બિંદુસાર
અશોક
સમ્રાટ બિંદુસાર ના પિતા નું નામ શું હતું
ચાણક્ય (વિષ્ણુગુપ્ત)
ચંદ્રગુપ્ત
બિંદુસાર
અશોક
સમ્રાટ અશોકના મોટા ભાઈ નું નામ શું હતું
ચાણક્ય (વિષ્ણુગુપ્ત)
સુશીમ
બિંદુસાર
અશોક
"ઇન્ડિકા" નામનું પુસ્તક કોણે લખ્યું
મેગેસ્થનીસ
સેલ્યુક્સ
વિશાખાદત
આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય
"અર્થશાસ્ત્ર" નામનું પુસ્તક કોણે લખ્યું
મેગેસ્થનીસ
સેલ્યુક્સ
વિશાખાદત
આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય
"મુદ્રારાક્ષસ" નામનું પુસ્તક કોણે લખ્યું
મેગેસ્થનીસ
સેલ્યુક્સ
વિશાખાદત
આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય
GTR નું પૂરું નામ જણાવો
ગેર ટ્રન્ક રોડ
ગ્રાન્ડ ટ્રન્ક રોડ
ગેયર ટ્રન્ક રોડ
ગ્લોબલ ટ્રન્ક રોડ
ગ્રાન્ડ ટ્રન્ક રોડ (GTR) નું નિર્માણ કોણે કરાવ્યું હતું
ચાણક્ય (વિષ્ણુગુપ્ત)
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
અશોક
સુદર્શન તળાવ કોણે બંધાવ્યું
શેરશાહ સૂરી
પુષ્યગુપ્ત
ચાણક્ય અને વિશાખાદત
વિશાખાદત
GTR (ગ્રાન્ડ ટ્રન્ક રોડ) રોડ નું સર્વ પ્રથમ પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું કોણે બંધાવ્યું
શેરશાહ સૂરી
પુષ્યગુપ્ત
ચાણક્ય અને વિશાખાદત
વિશાખાદત
મૌર્ય યુગ ના વહીવટી તંત્રને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું
1
2
3
4
અશોકે પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા દેશમાં મોકલ્યા હતા
અમેરિકા
પ્રાંત
સિલોન
બ્રહ્મદેશ
અશોક ના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે
પાડું
તમિલ
બ્રાહ્મી
દેવનાગરી
મૌર્ય યુગ દરમિયાન ખેતી વિભાગના અધિકારી ને કયા નામથી ઓળખવામાં આવતા
સીતાધ્યક્ષ
સેનાની
પ્રદેશત્રી
મુદ્રાધ્યક્ષ
મૌર્ય યુગ દરમિયાન લશ્કર ખાતું વિભાગના અધિકારી ને કયા નામથી ઓળખવામાં આવતા
સીતાધ્યક્ષ
સેનાની
પ્રદેશત્રી
મુદ્રાધ્યક્ષ
મૌર્ય યુગ દરમિયાન ન્યાય ખાતું વિભાગના અધિકારી ને કયા નામથી ઓળખવામાં આવતા
સીતાધ્યક્ષ
સેનાની
પ્રદેશત્રી
મુદ્રાધ્યક્ષ
મૌર્ય યુગ દરમિયાન મુદ્રા (પાસપોર્ટ) ખાતું વિભાગના અધિકારી ને કયા નામથી ઓળખવામાં આવતા
સીતાધ્યક્ષ
સેનાની
પ્રદેશત્રી
મુદ્રાધ્યક્ષ
બે જળવિસ્તારો ને જોડતી સાંકડી પટી ને શું કહે છે
ટાપુ
સામુદ્રધુની
અખાત
ખીણ
જે ભૂમિ ભાગ ની ચારે બાજુ પાણી આવેલું હોય તેવા ભૂમિ ભાગ ને શું કહેવાય છે
ટાપુ
સામુદ્રધુની
અખાત
ખીણ
કોઈપણ જળવિસ્તાર ની ત્રણેય બાજુ ભૂમિ હોય તેવા વિસ્તાર ને શું કહેવાય છે
ટાપુ
સામુદ્રધુની
અખાત
ખીણ
સમ્રાટ અશોકે કલિંગના રાજા જયંત સામે કલિંગનું યુદ્ધ ક્યારે કર્યું
ઈસવીસન પૂર્વે 261
ઈસવીસન પૂર્વે 312
ઈસવીસન પૂર્વે 321
ઈસવીસન પૂર્વે 297
