wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

KG.COM.OC D

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરાર ના સિદ્ધાંતો અનુસાર નથી ?

a)

સંપૂર્ણ ભરોસો નો સિદ્ધાંત

b)

નુકસાન વળતરનો સિદ્ધાંત

c)

વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત

d)

નફા નુકસાન નો સિદ્ધાંત

2.

સામાન્ય વીમા નો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે ?

a)

માલ હેરફેરનો વીમો

b)

દરિયાઈ વીમો

c)

હવાઈ વીમો

d)

માર્ગ વીમો

3.

વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપની માં સીધેસીધું કેટલું રોકાણ કરી શકે છે ?

a)

25%

b)

49%

c)

75%

d)

100%

4.

કિસાન વિકાસ પત્ર માં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે ?

a)

બે ગણી

b)

ત્રણ ગણી

c)

ચાર ગણી

d)

પાંચ ગણિત

5.

મની ઓડર ની કઈ સેવામાં ટપાલી દ્વારા ઘરે નાણા પહોંચાડવામાં આવતા નથી ?

a)

સામાન્ય મની ઓર્ડર

b)

ઇન્સ્ટન્ટ મની ઓર્ડર

c)

ઈ-મની ઓર્ડર

d)

ખાસ મની ઓર્ડર

6.

જિંદગીના વિમાન નીચેનામાંથી કયો સિદ્ધાંત લાગુ પડે છે?

a)

સંપૂર્ણ ભરોસો નો સિદ્ધાંત અને હક બદલા નો સિદ્ધાંત

b)

વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત

c)

નુકસાન વળતરનો સિદ્ધાંત અને હક બદલા નો સિદ્ધાંત

d)

સંપૂર્ણ ભરોસો નો સિદ્ધાંત અને વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત

7.

એક વ્યક્તિના મકાનની કિંમત ₹1,00,000 છે, તે મકાન ની અડધી કિંમત નો વીમો ઉતરાવે છે. જો મકાનને આગથી થયેલું નુકસાન ₹25,000 નો હોય, તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે ?

a)

₹25,000

b)

₹50,000

c)

₹ 6,250

d)

₹ 12,500

8.

કયા વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી ?

a)

આગના

b)

દરિયાઈ

c)

અકસ્માતના

d)

જિંદગીના

9.

વીમાની મૂળભૂત વિભાવના (અભિગમ) કયો છે ?

a)

સામાજિક

b)

આર્થિક

c)

રાજકીય

d)

ધાર્મિક

10.

વીમા ના મુખ્ય પ્રકાર કેટલા છે?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

11.

વીમાના લેખિત કરાર નું નામ શું છે?

a)

પ્રીમિયમ

b)

વીમા પોલિસી

c)

કરાર પત્ર

d)

દસ્તાવેજ

12.

વીમા યોગ્ય હિતના સિદ્ધાંત મુજબ વ્યક્તિ જેનો વીમો લે તેમાં તેનું કયા પ્રકારનું હિત હોવું જરૂરી છે ?

a)

લાગણીશીલ

b)

આર્થિક

c)

દયનીય

d)

બિન આર્થીક

13.

વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારોને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવા નું વચન આપે તેવો કરાર એટલે....

a)

હયાતીનો વીમો

b)

સામાન્ય વીમો

c)

જિંદગી નો વીમો

d)

સ્વાસ્થ્ય નો વીમો

14.

જીવન વીમાના બે પ્રકારો.......

a)

માલ હેરફેરનો વીમો અને આગનો વીમો

b)

માર્ગ વીમો અને હયાતીનો વીમો

c)

જિંદગી નો વીમો અને હયાતીનો વીમો

d)

જિંદગી નો વીમો અને હવાઈ વીમો

15.

કરાર કરતી વખતે બંને પક્ષે જરૂરી બધી જ માહિતી આપવાની હોય તે સિદ્ધાંત એટલે...

a)

હક બદલાનો સિદ્ધાંત

b)

સંપૂર્ણ ભરોસા નો સિદ્ધાંત

c)

નુકસાન વળતરનો સિદ્ધાંત

d)

વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત

16.

જિંદગીના વિમાને કઈ બાબત લાગુ પડતી નથી ?

a)

સંપૂર્ણ ભરોસો નો સિદ્ધાંત

b)

વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત

c)

હક બદલા નો સિદ્ધાંત

d)

B અને C બંને

17.

સામાન્ય વીમા ના કેટલા પ્રકારો છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

18.

કયા વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે ?

a)

દરિયાઈ વીમો

b)

હવાઈ વીમો

c)

માર્ગ વીમો

d)

આગનો વીમો

19.

ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું ?

a)

1947

b)

1952

c)

1956

d)

1972

20.

વીમા નિયમન અને વિકાસ સત્તા (IRDA) ની સ્થાપના ક્યારે થઈ ?

a)

1956માં

b)

1972માં

c)

1999માં

d)

2001માં

21.

કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રીકરીંગ ખાતું

d)

બાંધી મુદત નું ખાતું

22.

કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજીયાત છે ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રિકરિંગ ખાતું

d)

બાંધી મુદત નું ખાતું

23.

થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે ?

a)

ચાલુ ખાતું

b)

બાંધી મુદત નું ખાતું

c)

રીકરીંગ ખાતું

d)

બચત ખાતું

24.

ભારતની મધ્યસ્થ બેંક નું નામ શું છે ?

a)

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

b)

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા

c)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

d)

બેન્ક ઓફ ઇન્ડિયા

25.

ઓવરડ્રાફ્ટ ની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે?

a)

પે ઓર્ડર

b)

કેશ ક્રેડિટ

c)

ડિમાન્ડ ડ્રાફ્ટ

d)

એક પણ નહીં

26.

પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે ?

a)

ડિમાન્ડ ડ્રાફ્ટ

b)

ચેક

c)

પે ઓર્ડર

d)

ટ્રાવેલ્સ ચેક

27.

RTGS માં ઓછા માં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે ?

a)

ગમે તેટલી

b)

₹ 2,00,000

c)

₹ 5,00,000

d)

₹ 50,000

28.

કયા પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ (Batch) પ્રમાણે વ્યવહાર કરે છે ?

a)

NEFT

b)

RTGS

c)

CORE

d)

Call-Money

29.

બેંક તરફથી ગ્રાહકને તેની શાખના આધારે કયો કાર્ડ આપવામાં આવે છે ?

a)

ડેબિટ કાર્ડ

b)

ક્રેડિટ કાર્ડ

c)

ડિમાન્ડ ડ્રાફ્ટ

d)

શાખ પત્ર

30.

કયા પ્રકારના ખાતા ની રકમ અમુક નિશ્ચિત સમય સાથે ઉપાડી શકાતી નથી ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રીકરીંગ ખાતું

d)

બાંધી મુદત નું ખાતું

31.

બેંક શબ્દની ઉત્પત્તિ કયા ઇટાલિયન શબ્દ પરથી થઈ છે ?

a)

Bench

b)

Banco

c)

Bantco

d)

Banct

32.

બેંક નું મુખ્ય કાર્ય....

a)

શાખ પત્ર આપવા

b)

ડ્રાફ્ટની સેવા આપવી

c)

થાપણો સ્વીકારવી

d)

ટ્રાવેલ્સ ચેક આપવા

33.

બેંક મુખ્યત્વે થાપણો કેટલી રીતે સ્વીકારે છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

34.

NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંકોની શાખાની ઓળખ કયા કોડથી થાય છે....?

a)

RTGS

b)

IFSC

c)

ISFC

d)

ICFC

35.

વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી ?

a)

ઈટલી 1401

b)

અમેરિકા 1405

c)

જીનીવા 1407

d)

રોમ 1407

36.

ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે ?

a)

વૈયક્તિક માલિકી

b)

ભાગીદારી

c)

સહકારી મંડળી

d)

કંપની

37.

હિંદુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે ?

a)

માલિક

b)

કતૉ

c)

મેનેજર

d)

ભાગીદાર

38.

ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?

a)

1932

b)

1956

c)

1960

d)

2013

39.

ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢી ની નોંધણી કરાવવી....

a)

ફરજીયાત છે

b)

ફરજિયાત નથી

c)

હિતાવહ નથી

d)

પેઢીના હિતમાં નથી

40.

ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે...

a)

મર્યાદિત જવાબદારીવાળી પેઢી

b)

સ્વેચ્છિક ભાગીદારી પેઢી

c)

મુદતી ભાગીદારી પેઢી

d)

નોંધાયેલી ભાગીદારી પેઢી

41.

હિંદુ અવિભક્ત કુટુંબ પેઢીનું અસ્તિત્વ ભારત સિવાય કયા દેશમાં જોવા મળે છે ?

a)

નેપાળ

b)

શ્રીલંકા

c)

બાંગ્લાદેશ

d)

અમેરિકા

42.

ભાગીદારી કરાર પત્ર કેવું હોવું હિતાવહ છે?

a)

લાંબુ

b)

લેખિત

c)

મૌખિક

d)

ટૂંકુ

43.

કયા ભાગીદારની શાખ અને પ્રતિષ્ઠા નો લાભ પેઢીને મળે છે ?

a)

માની લીધેલ

b)

નિષ્ક્રિય

c)

નામનો

d)

સગીર

44.

નીચેના પૈકી કયું લક્ષણ વૈયક્તિક માલિકી નું નથી ?

a)

અમર્યાદિત જવાબદારી

b)

સંચાલનમાં સ્વતંત્રતા

c)

કરાર આધારિત સંબંધ

d)

અંગત રસ

45.

ભારતમાં કેટલા ટકા જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે ?

a)

50%

b)

70%

c)

90%

d)

80%

46.

વીમાના મૂળભૂત સિદ્ધાંતો કેટલા છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

સાત

47.

કયા ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે ?

a)

ચાલુ ખાતું

b)

બચત ખાતું

c)

રિકરિંગ ખાતું

d)

બાંધી મુદત નું ખાતું

48.

ATMનું પૂરું નામ....

a)

Automated Teller Machine

b)

All Time Money

c)

Any Time Money

d)

Always Teller Machine

49.

કયા ધંધાકીય સાહસના સ્વરૂપની સ્થાપના અને વિસર્જન ખૂબ જ સરળ હોય છે ?

a)

કંપની

b)

ભાગીદારી પેઢી

c)

વૈયક્તિક માલિકી

d)

સહકારી મંડળી

50.

કયા ધંધાકીય સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે ?

a)

ભાગીદારી પેઢી

b)

વૈયક્તિક માલિકી

c)

સહકારી મંડળી

d)

કંપની