WorksheetsTerm End Examination 2020-2021
Total questions: 50
Worksheet time: 1hrs 16mins
આર્થીક પ્રવુતિ ના પ્રકાર કેટલા છે
2
3
4
5
આર્થીક પ્રવૃત્તિ નો મુખ્ય હેતુ શુ કમાવાનો હોય છે
(a)
વેપાર ના કેટલા પ્રકાર પડે છે
2
3
4
5
ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું જરૂરી છે
નફો
સેવા
પ્રવુતિ
આપેલ તમામ
રોજગાર ના બદલામાં શુ મળે છે
પગાર
નફો
વ્યાજ
આપેલ તમામ
વેપાર કઈ પ્રવુતિ છે
આર્થિક
સામાજિક
રાજકીય
આપેલ તમામ
વીમા નો ઉપયોગ જણાવો.
વીમા ના પ્રકારો કેટલા છે
(a)
વખાર ના પ્રકારો કેટલા છે
2
3
4
5
જીવન વીમા પોલિસિ વિશે જણાવો.
C.N.G નું પૂરું નામ જણાવો
ATM નું પૂરું નામ જણાવો.
બેન્કના કર્યો કેટલા છે
2
3
4
5
બેન્કના ખાતાના પ્રકારો કેટલા છે
2
3
4
5
KYC નું પૂરું નામ જણાવો.
RTGS નું પૂરું નામ જણાવો
ઇ બેન્કિંગ વિશે જણાવો
મોબાઈલ બેન્કિંગ વિશે જણાવો.
ક્યાં પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી
ચાલુ ખાતું
બચત ખાતું
બાંધી મુદત નું ખાતું
આપેલ તમામ
ભારત ની મધ્યસ્થ બેંક નું નામ શું છે.
ક્યા પ્રકારનું ખાતુ માત્ર ધંધાદારી પેઢીઓને ખોલાવી શકે છે
ચાલુ ખાતુ
બચત ખાતુ
બાંધી મુદત નું ખાતું
આપેલ તમામ
ઇન્ટરનેટ નો ઉપયોગ જણાવો
ઈ-કોમર્સ વિશે જણાવો
ભાગીદારી વિશે સમજાવો
ભાગીદારી પેઢી માં ઓછા માં ઓછા કેટલા ભાગીદારો હોવા જોઈએ
2
5
8
10
ભાગીદારી પેઢી માં વધુ માં વધુ કેટલા ભાગીદારો હોવા જોઈએ
10
20
40
50
કંપનીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હોય છે
કુદરતી
કૃત્રિમ
મર્યાદિત
આપેલ તમામ
કંપની ના પ્રકારો કેટલા છે
2
3
4
5
કંપનીની સ્થાપના વિધિ ના તબક્કા કેટલા છે
2
3
4
5
ભાગીદારી પેઢી માં સભ્યો ની જવાબદારી કેવી હોય છે
મર્યાદિત
અમર્યાદિત
કહી ના શકાય
આપેલ તમામ
કંપનીમાં સભ્યો ની જવાબદારી કેવી હોય છે
મર્યાદિત
અમર્યાદિત
કહી ના શકાય
આપેલ તમામ
ભારતમાં હાલ કયો કંપની ધારો અસ્તિત્વમાં છે
2013
2020
ધંધામાં મૂડી નું મહત્વ સમજાવો
ઈક્વિટી શેર ના પ્રકારો જણાવો
3
4
5
6
પ્રેફરન્સ શેર ના પ્રકાર જણાવો
2
3
4
5
ઈક્વિટી શેર માં જોખમનું પ્રમાણ કેવો હોય છે
વધુ
ઓછું
કહી ન શકાય
એક પણ નહીં
પ્રેફરન્સ શેર માં જોખમનું પ્રમાણ કેવું હોય છે
વધુ
ઓછું
કહી ના શકાય
આપેલ તમામ
ડિબેન્ચર હોલ્ડરોએ કંપની માટે શું કહેવાય છે
દેવાદાર
લેણદાર
માલિક
આપેલ તમામ
કંપનીના સાચા માલિકો કોણ કહેવાય
ઈક્વિટી શેર હોલ્ડર
પ્રેફરન્સ શેરહોલ્ડર
આંતરિક વેપાર વિશે સમજાવો
આંતરરાષ્ટ્રીય વેપાર વિશે સમજાવો
છૂટક વેચાણમાં મૂડી નું પ્રમાણ કેવું રાખવું જોઈએ
ઓછો
વધુ
કહી ન શકાય
આપેલ તમામ
જથ્થાબંધ વેપાર માં મૂડી નું પ્રમાણ કેવું રાખવું જોઈએ
વધુ
ઓછો
કહી ના શકાય
આપેલ તમામ
આયાત એટલે શું
નિકાસ એટલે શું
આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો કેટલા પ્રમાણમાં હોય છે
વધુ
ઓછા
કહી ના શકાય
આપેલ તમામ
આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો કેટલા પ્રકારમાં જોવા મળે છે
ઓછા
વધુ
કહી ના શકાય
આપેલ તમામ
આંતરિક વેપારમાં વીમો લેવો જરૂરી છે
હા
ના
આંતરરાષ્ટ્રીય વેપારમાં વીમો લેવો જરૂરી છે
હા
ના
આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમનું પ્રમાણ કેવું હોય છે
ઓછો
વધુ
