NEW
Font size
Worksheets11 OC CHE 1 AND 2
Total questions: 50
Worksheet time: 25mins
આર્થિક પ્રવૃત્તિ ના નીચેના માંથી કેટલા પ્રકાર જોવા મળે છ?
1
2
3
4
આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે?
સેવા
પ્રેમ
નાણાકીય વળતર
સવેંદના
ધંધાનો અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે?
નફો
બિન આર્થિક પ્રવૃતિ
દેશસેવા
નિકાસ
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી
ખેડૂત ખેતી કરી આવક મેળવે
વણકર કાપડ તૈયાર કરી આવક મેળવે
ડોક્ટર દર્દીની તપાસ કરી ફી મેળવે
માતા બાળકનો ઉછેર કરે
ધંધાની પારાશીશી કોને કહેવાય છે?
ઉત્પાદક
ગ્રાહક
કર્મચારી
નફો
BUSY શબ્દ નો અર્થ શું થાય
વ્યસ્ત રહેવું
સતત પ્રવૃત્તિમય રહેવું
સતત કાર્યશીલ રહેવું
Abc તમામ
વર્તમાન સમયમાં ક્યાં નફાનો ખ્યાલ સ્વીકાર્ય છે
વધુ
વાજબી
ઓછો
સ્થિર
કાચા માલમાંથી તૈયાર માલ નું ઉત્પાદન થાય એટલે કયા તૃષ્ટિગુણ નું સર્જન થાય છે?
સ્વરૂપ
સમય
અન્ય
સ્થળ
ધંધાકીય જોખમ ના સ્વરૂપો કેટલા છે?
૧
૨
૩
૪
નીચેનામાંથીકઈ બાબત ધંધા નું જોખમ વધારે છે?
ટેકનોલોજી માં ફેરફાર
માંગની અનિશ્ચિતતા
હરિફાઈ
આપેલ તમામ
વેપાર એ કઈ પ્રવૃત્તિ છે ?
આર્થિક
બેન આર્થીક
સામાજિક
ધાર્મિક
આજના આધુનિક વિશ્વમાં કઈ પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે?
રાજકીય
રમત
આર્થિક
સેવાકીય
કઈ પ્રવૃત્તિમાં શ્રમ ના બદલામાં નિશ્ચિત વેતન ચૂકવાય છે?
ધંધો
નોકરી
વેપાર
વ્યવસાય
કઈ પ્રવૃત્તિ પરાવલંબી છે?
વ્યવસાય
ધંધો
વેપાર
રોજગાર
ચીજ વસ્તુ કે સેવાના બદલામાં નાણાનો વિનિમય એટલે.......
વેપાર
વાણિજ્ય
વ્યવસાય
ધંધો
વ્યક્તિને કઈ પ્રવૃત્તિ માટે નાણાકીય વળતર તરીકે ફી મળે છે?
ધંધો
વેપાર
રોજગાર
વ્યવસાય
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સ્વાવલંબી છે?
રોજગાર
નોકરી
રોજગાર અને નોકરી
ધંધો
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આવક મેળવવાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે?
ધંધો
વ્યવસાય
વેપાર
રોજગાર
વેપાર અને તેની સહાયક સેવાઓ એટલે.......
વેપાર
ઉદ્યોગ
વાણિજ્ય
વ્યવસાય
કઈ પ્રવૃત્તિ કરવા માટે મૂડી રોકાણની જરૂરિયાત રહેતી નથી?
ધંધો
રોજગાર
વેપાર
વ્યવસાય
નીચેનામાંથી કઈ સહાયક સેવા નથી?
નાણા
બેંક
વીમો
વખાર
ધંધાના લક્ષણો કેટલા છે?
બે
૩
છ
૭
ધંધાકીય જોખમ ના સ્વરૂપો કેટલા છે?
1
2
3
4
ધંધા ના મુખ્ય હેતુઓ કેટલા છે?
1
2
3
4
ધંધાના સામાજિક હેતુઓ કેટલા છે?
4
6
5
7
ધંધાના જીવન રક્ત તરીકે કોને ઓળખવામાં આવે છે?
નુકસાન
નફો
સેવા
પ્રવૃત્તિ
ધંધામાં નફાનું ધોરણ કેવું જોવા મળે છે?
નિશ્ચિત
વધુ
અનિશ્ચિત
ઓછો
નીચેનામાંથી વેપાર માટેની કઈ અયોગ્ય રીતરસમો કહેવાય છે ?
ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ
કર્મચારી ને પ્રોત્સાહન
સંગ્રહખોરી
સરકાર ના નિયમો અનુસરવા
વકીલ ક્યાં વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે?
શૈક્ષણિક સંસ્થા
યુનિવર્સિટી
બાર કાઉન્સિલ
આઈએમએ
બેન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરકબળ શું છે?
દયા
પ્રેમ
કરુણા
તમામ
ઉદ્યોગ ના પ્રકારો કેટલા છે?
1
2
3
4
કુદરતી રીતે પ્રાપ્ત થતા કાચામાલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરી માનવ જરૂરિયાતો સંતોષવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે.....
ધંધો
વેપાર
ઉદ્યોગ
નોકરી
ક્યા ઉદ્યોગને પાયાના ઉદ્યોગ તરીકે ઓળખી શકાય
મૂળભૂત
ગૌણઉદ્યોગ
આનુસંગિક ઉદ્યોગ
આપેલ તમામ
ક્યાં ઉદ્યોગને ઉદ્યોગિક જગતની કરોડરજ્જુ તરીકે ઓળખીએ છીએ?
મૂળભૂત ઉદ્યોગ
આનુસંગિક ઉદ્યોગ
પાયાના ઉદ્યોગ
ગૌણઉદ્યોગ
કયો ઉદ્યોગ ગ્રાહકોનીતદ્દન નજીક રહીને શરૂ કરવામાં આવે છે?
મૂળભૂત ઉદ્યોગ
પાયાના ઉદ્યોગ
આનુસંગિક
ગૌણઉદ્યોગ ઉદ્યોગ
ભારત સરકારે ક્યારે વીમા નિગમ ની સ્થાપના કરી?
1999
2015
1996
1956
વિમાના લેખિત કરારને........તરીકે ઓળખવામાં આવે છે?
વીમા પ્રીમિયમ
વીમો
વીમા બદલો
વીમા પોલિસી
વિમાનો મૂળભૂત ખ્યાલ કેવો છે
સામાજિક
આર્થિક
ધાર્મિક
રાજકીય
વીમા પ્રીમિયમની રકમ નો આધાર સેના પર રહેલો હોય છે
વીમાના પ્રકાર
વિમા વસ્તુની કિંમત
વસ્તુ આયુષ્ય
વિમાનો સમયગાળો
ઉપરોક્ત બધા
ક્યા સિદ્ધાંતને વીમા કરાર ના હાર્દ રૂપ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે
સંપૂર્ણ ભરોસા નો સિદ્ધાંત
નુકસાન વળતરનો સિદ્ધાંત
હક બદલા નો સિદ્ધાંત
વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત
વિમાના મુખ્યત્વે કેટલા પ્રકાર છે?
2
3
4
5
કઈ વીમા પોલિસી માં વ્યક્તિ જીવે ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું હોય છે?
હયાતીનો વીમો
સામાન્ય વીમો
જિંદગી નો વીમો
અન્ય વીમો
ક્યા વિમાની શરૂઆત પ્રાચીન સમયથી થયેલી હતી?
દરિયાઈ
હવાઈ
માર્ગ
માલની હેરફેર
ભારતમાં આશરે કેટલી પોસ્ટ ઓફિસો આવેલી છે?
150000 કરતાં વધુ
135000 કરતા વધુ
140000
110000
ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા ટકા પોસ્ટ ઓફિસો આવેલી છે
99
80
51
90
કલ્યાણ યોજના ને અન્ય કયા નામથી ઓળખી શકાય છે?
રીકરીંગ યોજના
પોસ્ટલ વીમો
જાહેર ભવિષ્ય નિધિ
કિસાન વિકાસ પત્રો
ટાઇમ ડિપોઝિટની પાકતી મુદત કેટલા સમય માટે ની હોઈ શકે છે?
1,2
1,2,3
1,5
1,2,3,5
પોસ્ટ ની કઈ સેવામાં વ્યાજની ગણતરી દર ત્રણ માસે થાય અને ચુકવણી વાર્ષિક ધોરણે થાય છે
કલ્યાણ યોજના
જાહેર ભવિષ્ય નિધિ
ટાઇમ ડિપોઝિટ
રાષ્ટ્રીય બચત પત્ર
Instant money order માં વધુમાં વધુ કેટલી રકમ મોકલી શકાય?
5000
45000
50000
1000
મની ઓર્ડર ની કઈ સેવામાં પોસ્ટ દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવે છે?
IMO
EMO
SPEED POST
એક્સપ્રેસ પાર્સલ
