Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economics 12

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં નૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કિ કરી છે ?

a)

2400

b)

2300

c)

2200

d)

2100

2.

ભારતમાં ગરીબી દૂર કરવા કઈ યોજનામાં નિર્ણયાત્મક પગલા લેવાયા ?

a)

ત્રીજી યોજના

b)

ચોથી યોજના

c)

પાંચમી યોજના

d)

સાતમી યોજના

3.

વર્ષ ૨૦૧૩માં સૌથી ઓછી ગરીબી ક્યા રાજ્યમાં હતી ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

ગોવા

d)

બિહાર

4.

લોરેન્જ વક્રનો ઉપયોગ કઈ ગરીબી માપવા માટે થાય છે.?

a)

નિરપેક્ષ ગરીબી

b)

સાપેક્ષ ગરીબી

c)

A અને B બંને

d)

એક પણ નહિ

5.

ગરીબી એ કેવો ખ્યાલ છે ?

a)

કુદરતી

b)

કૃત્રિમ

c)

ગુણાત્મક

d)

પરિમાણાત્મક

6.

ક્યા દેશમાં ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.?

a)

વિકસીત

b)

વિકાસમાન

c)

વિકસતા

d)

આપેલ તમામ

7.

તેંડુલકર સમિતિ ની ભલામણ મુજબ વર્ષ 2011 12 માટે શહેરી ક્ષેત્રો ની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે?

a)

816

b)

916

c)

1000

d)

2000

8.

વર્ષ 2013 માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતના કયા રાજ્યમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ સૌથી વધુ છે?

a)

બિહાર

b)

ઝારખંડ

c)

છત્તીસગઢ

d)

મિઝોરમ

9.

વર્ષ 2011 12 ના અંદાજ મુજબ ૩૦ થી ૪૦ ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે?

a)

પંજાબ

b)

જમ્મુ કાશ્મીર

c)

કર્ણાટક

d)

ઓડીસા

10.

માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ.....

a)

સાધન છે.

b)

સાધ્ય છે.

c)

ધ્યેય છે.

d)

આપેલ તમામ.

11.

2015માં આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી રેખાનું નિર્ધારણ કેટલા ડોલર કરવામાં આવ્યું?

a)

1 ડોલર

b)

1.25 ડોલર

c)

1.90 ડોલર

d)

3 ડોલર

12.

ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓએ ગરીબીને તેના સ્વરૂપને આધારે કેટલા વિભાગમાં વિભાજીત કરેલ છે?

a)

ત્રણ

b)

બે

c)

ચાર

d)

સાત

13.

સાપેક્ષ ગરીબી શુ દર્શાવે છે?

a)

આવક ના સ્તર

b)

આવકની તુલના

c)

આવક નો તફાવત

d)

આવકની અસમાનતા

14.

નિરપેક્ષ ગરીબી એટલે શું?

a)

સંપૂર્ણ ગરીબી

b)

ગરીબી રેખાથી વધુ આવક

c)

ગરીબી રેખાથી ઓછી આવક

d)

ગરીબી રેખા

15.

ગરીબી એક એવી સ્થિતિ છે?

a)

વપરાશી ખર્ચને અભાવની સ્થિતિ

b)

ભૂખમરાની સ્થિતી

c)

અસમાનતા ની સ્થિતિ

d)

અભાવની સ્થિતિ

16.

પ્રવર્તમાન વેતન દર એ કામ કરવાની ઈચ્છાશક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિ

a)

બેરોજગાર

b)

ગરીબ

c)

ફાજલ

d)

કામદાર

17.

બેરોજગારી ની સમસ્યા ના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિ નું નામ શું છે?

a)

શ્રી રાજ કૃષ્ણ સમિતિ

b)

તેંદુલકર સમિતિ

c)

કેઇન્સસમિતિ

d)

ભગવતી સમિતિ

18.

અર્થતંત્રમાં ક્યારે ચક્રીય બેરોજગારી જોવા મળે છે?

a)

તેજી મંદી હોય ત્યારે

b)

માંગ અસરકારક હોય ત્યારે

c)

સક્રિય શ્રમિક નો પુરવઠો વધુ હોય ત્યારે

d)

મૂડીવાદી અર્થતંત્રનો અભાવ હોય ત્યારે

19.

પ્રચ્છન્ન બેરોજગારી ની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે?

a)

૧

b)

૧ થી વધુ

c)

૧ થી ઓછી

d)

O

20.

કયા ક્ષેત્રમાં પ્રચંડ બેરોજગારી વિશેષ જોવા મળે છે?

a)

ખેતી

b)

ઉદ્યોગ

c)

શિક્ષણ

d)

સેવા

21.

ખેતરમાં શ્રમિક આઠ કલાક ને બદલે પાંચ કલાક કામ મળતું હોય તો તે ----- કહેવાય?

a)

બેકાર

b)

અર્ધ બેરોજગાર

c)

ખુલ્લો બેરોજગાર

d)

છૂપો બેરોજગાર

22.

વિકસતા દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે?

a)

અનિશ્ચિત

b)

નિશ્ચિત

c)

લાંબો

d)

ટૂંકો

23.

સક્રિય શ્રમના પુરવઠા નો હિસ્સો ન હોય તેવી વ્યક્તિ ને શું કહેવાય ?

a)

બેરોજગાર

b)

સ્વૈરિછક બેરોજગાર

c)

ફરજીયાત બેરોજગાર

d)

આર્થિક નિં સહાય

24.

વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી નો સમયગાળો કેવો હોય છે?

a)

મધ્યમ

b)

નિશ્ચિત

c)

લાંબો

d)

ટૂંકો

25.

વિકાસશીલ દેશોમાં મુખ્ય સમસ્યા કયા પ્રકારની બેરોજગારીની છે?

a)

શિક્ષિત

b)

ચક્રિય

c)

માળખાગત

d)

ઘર્ષણ જન્ય

26.

બેરોજગારીનો ખ્યાલ કેવા સંદર્ભમાં સમજાવવામાં આવે છેઃ ?

a)

ગરીબી

b)

વસ્તી

c)

શિક્ષણ

d)

સક્રિય શ્રમના પુરવઠા

27.

નવી ટેકનોલોજીને કારણે જોવા મળતી બેરોજગારી ક્યા પ્રકારની છે.

a)

ઘર્ષણ જન્ય બેકારી

b)

ચક્રિય બેકારી

c)

માળખાગત બેકારી

d)

છૂપી બેકારી

28.

દિનદયાલ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના કઈ ઉમરના યુવાનોને રોજગારી આપવામાં આવે છે?

a)

15 થી 25 વર્ષ

b)

15 થી 35 વર્ષ

c)

18 થી 30 વર્ષ

d)

18 થી 35 વર્ષ

29.

મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે ક્યા દિવસને 'રોજગાર દિવસ' તરીકે જાહેર કર્યો છે?

a)

2 ફેબ્રુઆરી

b)

2 ઓક્ટોબર

c)

૩૦ જાન્યુઆરી

d)

૩૦ ઓક્ટોબર

30.

માનવશક્તિ આયોજનની ખામીનું સીધું પરિણામ શું છે?

a)

બેરોજગારી

b)

વિદેશગમન

c)

શિક્ષિત બેરોજગારી

d)

શિક્ષણનો વ્યાપ

31.

મનરેગા યોજનામાં સ્ત્રીઓ માટે કેટલી રોજગારી અનામત રાખવામાં આવી છે.' ?

a)

2/3

b)

4/3

c)

1/3

d)

5/3

32.

બેરોજગારીનો ખ્યાલ કેવા સંદર્ભમાં સમજાવવામાં આવે છેઃ ?

a)

ગરીબી

b)

વસ્તી

c)

શિક્ષણ

d)

સક્રિય શ્રમના પુરવઠા

33.

શિક્ષિત બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે.?

a)

શિક્ષણનો વ્યાપ

b)

નવી ટેકનોલોજી

c)

સ્વરોજગારીની ક્ષમતા

d)

ખામીયુક્ત શિક્ષક પદ્ધતિ

34.

ભારતમાં નવમી પંચ વર્ષીય યોજનાને અંતે કેટલા બેરોજગાર હતા ?

a)

346 લાખ

b)

348.5 લાખ

c)

345., 5 લાખ

d)

348 લાખ

35.

વર્લ્ડ રિપોર્ટ 2013 અનુસાર વિશ્વ વેપાર કેટલા ગણો વધ્યો છે?

a)

14

b)

140

c)

6

d)

60

36.

વિદેશ વેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે?

a)

શ્રમ

b)

નિયોજક

c)

મૂડી

d)

જમીન

37.

હુંડિયામણ નો દર ઊંચો જાય તો દેશના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં--------

a)

વધે છે.

b)

ઘટે છે.

c)

સ્થિર રહે છે.

d)

ઊંચું જાય છે.

38.

અભૌતિક સેવાઓના નિકાસ કે આયાત થી થતી આવક અને જાવક ની નોંધ કયા ખાતામાં કરવામાં આવે છે?

a)

મૂડી ખાતામાં

b)

ચાલુ ખાતામાં

c)

ઉદ્યાર

d)

જમા

39.

ભારત માટે હુંડિયામણ નો દર ઘટે તો શી અસર થાય?

a)

રૂપિયાનું મૂલ્ય ઘટે

b)

નિકાસ ઘટે

c)

આયાત ઘટે

d)

નિકાસ વધે

40.

હુંડિયામણ નો દર બદલાતા વિદેશી વસ્તુઓ ની બાબતમાં કેવો ફેરફાર થાય?

a)

નિકાસ વધે

b)

ગુણવત્તા સુધરે

c)

કિંમત બદલાય

d)

આયાત ઘટે

41.

W.T.Oનુ પુરૂ નામ જણાવો ?

a)

વિશ્વ વેપાર સંગઠન

b)

વિશ્વ વ્યાજ સંગઠન

c)

વિશ્વ વેપાર સમાજ

d)

વિશ્વ વેપાર વ્યવસાય

42.

લેણદેણની તુલા ની અસર કરતું પરિબળ નથી

a)

માળખાકીય સુવિધાઓ

b)

અનિવાર્ય નિકાસ

c)

કાયદાકીય અંકુશો

d)

હૂંડિયામણ દર

43.

લેણદેણની તુલામાં જ્યારે જમા બાજુ નો સરવાળો ઉધાર બાજુ ના સરવાળા કરતાં વધુ હોય તો તે કેવી લેણદેણની તુલા કહેવાય?

a)

અસમતોલ

b)

ખાધવાળી

c)

પુરાંતવાળી

d)

સમતોલ

44.

જો દેશની ભૌતિક વસ્તુઓની નિકાસ નું મૂલ્ય તેના આયાત મૂલ્ય કરતા ઓછું હોય તો તે કેવી વેપાર તુલા કહેવાય?

a)

અસમતોલ

b)

સમતોલ

c)

ખાદ્યવાળી

d)

પુરાંતવાળી

45.

સ્વતત્રતા પછી ભારતનો મોટા પ્રમાણમાં વેપાર ક્યા દેશ સાથે હતો.

a)

ઇંગ્લેન્ડ

b)

રશિયા

c)

અમેરિકા

d)

મધ્ય એશિયા

46.

અન્ય દેશો સાથેના બોન્ડ શેર જેવા વ્યવહારો કયા ખાતે નોંધાય છે?

a)

ઉદ્યાર ખાતામા

b)

લેણ દેણના ખાતામાં

c)

ચાલુ ખાતામાં

d)

મૂડી ખાતામાં

47.

આયાત-નિકાસ નું મૂલ્ય સ્થિર ભાવે કયા ચલણમાં મપાય છે?

a)

રૂબલમાં

b)

પાઉન્ડમાં

c)

ડોલરમાં

d)

રૂપિયામાં

48.

લેણદેણની તુલા માં કેટલા ખાતા હોય છે?

a)

1

b)

2

c)

3

d)

4

49.

વેપાર દ્વારા શું થાય?

a)

સાધનોની ગતિશીલતા ઘટે

b)

ઉદ્યોગોની સંખ્યા ઘટે

c)

ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે

d)

ઉત્પાદનમાં વિવિધતા આવે

50.

વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે?

a)

મૂડી

b)

જમીન

c)

શ્રમ

d)

નિયોજક