Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

K.G. COM -SPCC- 12th -Second term

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

મહા નગર પાલિકા ને લખવામાં મ્યુનિસિપલ ..... ને ઉદેશી ને લખવામાં આવે છે

a)

ઓફીસર શ્રી

b)

ડાયરેક્ટર શ્રી

c)

કમિશ્નનર શ્રી

d)

અધિકારી શ્રી

2.

જાહેર આરોગ્ય ની સેવાઓ કેવા પ્રકાર ની સેવાઓ કહી શકાય ?

a)

જાહેર ઉપયોગી સેવા

b)

માનવ સેવા

c)

સ્વૈચ્છિક સેવા

d)

ખાનગી સેવા

3.

સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ ક્યાં પ્રકાર ની સેવાઓ આપે છે ?

a)

સામાજિક

b)

ધાર્મિક

c)

જાહેર ઉપયોગી

d)

બેન્કિંગ

4.

જાહેર સેવાઓ આપવાનું કાર્ય કોણ કરે છે ?

a)

રાજય સરકાર

b)

સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા

c)

કેન્દ્ર સરકાર

d)

ખાનગી સંસ્થાઓ

5.

કઈ સેવા જાહેર ઉપયોગી સેવા છે ?

a)

વાહન વ્યહવાર ની

b)

કુરિયર ની

c)

તાર ટપાલ ની

d)

પાર્સલ

6.

સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ સાથે પત્ર વ્યહવાર કરતી વખતે પત્ર માં કઈ બાબત લખવી અત્યંત જરરી છે ?

a)

જે તે વિભાગ નું નામ

b)

આધાર કાર્ડ નંબર

c)

સરનામું

d)

મોકલનાર નું નામ

7.

કયો સરકારી વિભાગ વિદેશ વેપાર સાથે સંકળાયેલ છે ?

a)

ઓકટ્રોઈ વિભાગ

b)

કસ્ટમ વિભાગ

c)

હવાઈ વિભાગ

d)

સરકારી વિભાગ

8.

પોસ્ટ અને પાર્સલ વિભાગ ની સેવા કયો વિભાગ પૂરી પડે છે ?

a)

રેલ્વે

b)

તાર ટપાલ અને ટેલીફોન

c)

એસ. ટી. વિભાગ

d)

માહિતી સંચાર

9.

કયો વિભાગ સરકારી વિભાગ નથી ?

a)

રોડ પાર્સલ વિભાગ

b)

BSNL

c)

આયાત નિકાસ વિભાગ

d)

રેલ્વે વિભાગ

10.

આજે ધંધા માં ----- ને સંપતિ તરીકે ઓળખવામા આવે છે ?

a)

માનવ સંસાધન ને

b)

વાસ્તવિક મિલકતો ને

c)

માલિકી ભંડોળ ને

d)

દેવાદાર ને

11.

પરી પત્ર ----- દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે ?

a)

વાણીજ્યક

b)

વહીવટી

c)

સંચાલકીય

d)

નાણાકીય

12.

નોટીસ કયો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે ?

a)

કાયદાકીય

b)

વહીવટી

c)

વ્યહવારિક

d)

સંસ્થાકીય

13.

બઢતી ના કારણે કર્મચારીના પગાર ધોરણ તથા નોકરી ની અન્ય શરતો માં ......

a)

ફેરફાર થાય

b)

વધારો થાય

c)

ફેરફાર થતો નથી

d)

ઘટાડો થાય

14.

નિયુકતી ના પત્ર ની શરૂઆત ----- આપતા શબ્દો થી થાય છે ?

a)

શુભેછા

b)

અભિનંદન

c)

આર્થીક લાભ

d)

ઉપકાર

15.

પરિપત્ર નો મુખ્ય હેતુ કર્મચારી ની ...... છે

a)

સજા આપવાનો

b)

યાદશક્તિ ઢઢોળવાનો

c)

બદલી કરવાનો

d)

બોનસ આપવાનો

16.

બદલી ને કારણે કર્મચારી ના પગાર ધોરણ તથા નોકરી ની અન્ય શરતો માં

a)

વધારો થાય છે

b)

ફેરફાર થતો નથી

c)

ઘટતો થાય

d)

ફેરફાર થાય

17.

અપકર્ષ કેવું પગલું છે ?

a)

લાભદાયક

b)

કાયદેસર નું

c)

આનંદ દાયક

d)

શિક્ષાત્મક

18.

નિયુકતી ના પત્ર માં ઉમેદવાર ને શું મોકલવાનું જણાવવામાં આવે છે ?

a)

સરકારી બોન્ડ

b)

અભાર પત્ર

c)

સ્વીકૃતિ પત્ર

d)

બેંક ની ડીટેઇલ

19.

બઢતી થી કર્મચારી ને બીજું શું પ્રાપ્ત થાય છે ?

a)

સામાજિક લાભ

b)

લાભ

c)

આર્થીક લાભ અને મોભો

d)

બિન આર્થીક

20.

નિયુકતી ના પત્ર માં અંત માં શું પથવાય છે ?

a)

શુભેછા

b)

ઉપકાર

c)

અભિનંદન

d)

અભાર

21.

ક્યાં સ્વરૂપ ના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખતા હોય છે ?

a)

ફરિયાદ પત્ર

b)

મેમો

c)

નોટીસ

d)

પરિપત્ર

22.

મેમો માં કયો નંબર દર્શાવવો જરૂરી છે ?

a)

પણ કાર્ડ નંબર

b)

મોબાઇલ નંબર

c)

સંદર્ભ નંબર

d)

નિમણુક નંબર

23.

કર્મચારી ને વર્તમાન હોદા પર થી લાભદાયક હોદા પર મુકવામાં આવે તેવો ફેરફાર એટલે શું ?

a)

બદલી

b)

અપકર્ષ

c)

નિયુકતી

d)

બઢતી

24.

પસંદગી ની પ્રક્રિયા નો અંતિક તબબકો ....... છે ?

a)

નિયુકતી

b)

પ્રાથમિક પરિચય

c)

પસંદગી

d)

ભરતી

25.

બઢતી ને બીજું શું કહી શકાય ?

a)

પદોન્નતિ

b)

વિકાસ

c)

પ્રગતિ

d)

ઉન્નતી

26.

વિજ્ઞાપન પત્ર દ્વારા કોને શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે ?

a)

સંચાલકો ને

b)

જાહેર જનતા ને

c)

કર્મચારીઓ ને

d)

જુના શેરધારકો ને

27.

કંપની સેકેટરી ભરણાચિઠ્ઠી ના આધારે હપતા ની નોંધ ક્યાં પત્રક માં કરે છે ?

a)

બેંક પત્રક માં

b)

હપતા પત્રક માં

c)

સભ્ય પત્રક માં

d)

શેર વહેચણી પત્રક માં

28.

ઇક્વિટી શેર ડીવીડન્ડ શેના પર આધાર રાખે છે ?

a)

કંપની ના નફા પર

b)

વેચાણ પર

c)

આવકો પર

d)

કંપની ના કાચા નફા પર

29.

ત્યાગપત્ર કેટલા ભાગ માં વહેચાયેલું હોય છે ?

a)

2

b)

3

c)

4

d)

5

30.

કંપની વર્તમાન શેર ધારકો ને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને ક્યાં શેર કહે છે ?

a)

પ્રેફરન્સ શેર

b)

સ્વેટ શેર

c)

બોનસ શેર

d)

હક ના શેર

31.

શેર ની અરજી કરવા માટે જે તેઅરજદારનું કયું ખાતું હોવું જરૂરી છે ?

a)

ચાલુ ખાતું

b)

ડીમેટ ખાતું

c)

બચત ખાતું

d)

રીકરીંગ ખાતું

32.

શેર જપ્તી ના કારણે કંપની ની ભરપાઈ થયેલી મૂડી માં શું થાય છે ?

a)

ઘટાડો

b)

વધારો

c)

વધારો અથવા ઘટાડો

d)

કોઈ જ ફેરફાર થતો નથી

33.

કંપની ધારા મુજબ કોના દ્વારા જ શેર વહેચણી થઇ શકે છે ?

a)

સંચાલક મંડળ દ્વારા

b)

મેનેજર દ્વારા

c)

સેકેટરી દ્વારા

d)

સંચાલક દ્વારા

34.

કંપની માં રોકાણ કરવા માટે જાહેર આમંત્રણ આપવા માટે નો દસ્તાવેજ એટલે શું?

a)

વિજ્ઞાપન પત્ર

b)

જાહેરાત

c)

આવેદન પત્ર

d)

નિયમન પત્ર

35.

શેર જપ્તી નો ઠરાવ કોની સભા માં પસાર કરવામાં આવે છે ?

a)

ડિપોઝીટરી ની

b)

શેરધારકો ની

c)

ખાસ સભા માં

d)

સંચાલક મંડળ ની

36.

અસબા ની અરજી માં શેની જરૂરિયાત રહેતી નથી ?

a)

ડીમેટ ખાતા ની

b)

ચેક ની

c)

અરજી ની

d)

સહી ની

37.

હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ પહેલા હપ્તા ની નોટીસ સભ્યો ને મળી જવી જોઈએ ?

a)

30

b)

7

c)

20

d)

14

38.

શેર ફેરબદલી ની મંજુરી ની નોટીસ કોને મોકલવામાં આવે છે ?

a)

દલાલ ને

b)

વેચનાર ને

c)

ડીપોઝીટરી ને

d)

ખરીદનાર ને

39.

શેર ફેરબદલી અંગે ના નિયમો ક્યાં દર્શાવવામાં આવે છે ?

a)

વિજ્ઞાપન પત્ર

b)

અરજી પત્રક માં

c)

નિયમન પત્ર માં

d)

આવેદનપત્ર માં

40.

શેર ની ફરજીયાત ફેરબદલી કોના નામે થાય છે ?

a)

કાયદેસર ના પ્રતિનિધિ ના નામે

b)

ખરીદનાર ના નામે

c)

સંચાલક ના નામે

d)

કંપની ના નામે

41.

કઈ ફેરબદલી માં અવેજ નું તત્વ હોતું નથી ?

a)

સંપૂર્ણ ફેરબદલી માં

b)

કાયદાકીય ફેરબદલી માં

c)

ફરજીયાત ફેરબદલી માં

42.

અમૂર્ત સ્વરૂપ ના શેર હોલ્ડરો ના ક્યાં ખાતા માં જમા હોય છે ?

a)

ડીમેટ ખાતા માં

b)

ડિપોઝીટરી ખાતા માં

c)

બચત ખાતા માં

d)

ડીપી ખાતા માં

43.

મૂર્ત સ્વરૂપ ના શેર ની ફેરબદલી ની વિધિ ને કેટલા ભાગ માં વહેચી શકાય ?

a)

0

b)

2

c)

3

d)

4

44.

કંપની નું મહત્વ નું લક્ષણ કયું છે ?

a)

ડીવીડન્ડ નીતિ

b)

મુકત શેરોનું હસ્તાંતરણ

c)

સરળ સ્થાપના વિધિ

d)

સભ્યો ની માર્યાદિત જવાબદારી

45.

શેર ફેરબદલી ફોર્મ ની સાથે શેર પ્રમાણ પત્ર ના હોય તો બીજું શું મોકલી શકાય ?

a)

આધાર કાર્ડ ની નકલ

b)

શેર અરજી ની નકલ

c)

શેર મંજૂરીપત્ર

d)

પણ કાર્ડ ની નકલ

46.

ભારત માં કેટલી ડિપોઝીટરી તરીકે કાર્ય કરે છે ?

a)

1

b)

2

c)

3

d)

4

47.

શેર ફેરબદલી ની દ્રષ્ટિએ શેર ના કેટલા પ્રકાર હોય છે ?

a)

8

b)

6

c)

4

d)

2

48.

કોની સંમતિની અપેક્ષાએ શેર હોલ્ડરો સ્વૈચ્છિક રીતે શેર ની ફેરબદલી કરી શકે છે ?

a)

ખરીદનાર ની

b)

સેકેટરી

c)

કંપની ની

d)

સરકાર ની

49.

શેર ધારક અસ્થિર મગજ નો થાય ત્યારે અદાલત દ્વારા નિમણુક કરતા તે વ્યક્તિ ને ક્યાં નામ થી ઓળખવામા આવે છે ?

a)

વહીવટદાર

b)

સેકેટરી

c)

મેનેજર

d)

ટ્રસ્ટી

50.

જયારે શેર હોલ્ડર પોતાના માલિકી ના બધા શેર પૈકી થોડા શેર અન્ય વ્યક્તિ ને વેચવા માંગતો હોય તેને શું કહેવાય ?

a)

અપૂર્ણ ફેરબદલી

b)

આંશિક ફેરબદલી

c)

સંપૂર્ણ ફેરબદલી

d)

ફરજીયાત ફેરબદલી

Similar Resources on Wayground