wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gk 12 oc

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

જ્ઞાનને અમલમાં મુકવાની સરળ પદ્ધતિ એટલે શું?

a)

વ્યવસાય

b)

વિજ્ઞાન

c)

કળા

d)

દોરવણી

2.

નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી?

a)

નિરીક્ષકો

b)

જોબર

c)

કામદાર

d)

હિસાબી અધિકારી

3.

નીચેનામાંથી બજાર સંચાલન નું કાર્ય ક્યું છે?

a)

આવકની ફાળવણી

b)

ઉત્પાદન

c)

પેદશમિશ્ર

d)

નાણાં નો ઉપયોગ

4.

પ્રવૃત્તિ ની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે?

a)

સર્વવ્યાપી

b)

બિનકાર્યક્ષમ

c)

ધ્યેયનિર્ધારણ

d)

પારદર્શક

5.

તળસપાટી ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

કર્મચારી સપાટી

b)

કાર્યકારી સપાટી

c)

નીતિવિષયક સપાટી

d)

અધિકારીઓની સપાટી

6.

વ્યવસાયી મંડળો વ્યવસાયિક બાબતો માટે કઈ બાબતોનું ઘડતર કરે છે?

a)

વિસંગતતા

b)

અસંગતતા

c)

વિચાર સહિતા

d)

આચાર સહિતા

7.

વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે?

a)

લ્યૂથર ગુલિક

b)

હેનરી ફેયોલ

c)

ફ્રેડરિક ટેલર

d)

પીટર એફ ડ્રકર

8.

19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે?

a)

નવ પ્રશિષ્ટ

b)

પ્રશિષ્ટ

c)

આધુનિક

d)

વર્તન સબંધી

9.

નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રી નું પ્રદાન આધુનિક વિચારધારા માં રહેલું છે?

a)

સી કે પ્રહલાદ

b)

એલ્ટન મેયો

c)

હેનરી ફેયોલ

d)

ચેસ્ટર બનાર્ડ

10.

જો કર્મચારીને તેમની કાર્યક્ષમતા નો યોગ્ય બદલો ન મળે તો સેમા વધારો થાય છે?

a)

મજુર ફેરબદલી

b)

મજુર બઢતી

c)

મજુર ગેરહાજરી

d)

મજુર અપકર્ષ

11.

નવપ્રશિસ્ટ વિચારધારા ના પ્રણેતા કોણ હતા?

a)

હરઝબર્ગ

b)

હેનરી ફેયોલ્

c)

ફેડરિક ટેલર

d)

એલ્ટન મેયો

12.

કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલન-ચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું?

a)

સમય નિરીક્ષણ

b)

ગતિ નિરીક્ષણ

c)

ભીન વેતન દર

d)

કર્મચારી નિરીક્ષણ

13.

સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જણાવો?

a)

વ્યવસ્થાતંત્ર

b)

આયોજન

c)

દોરવણી

d)

અંકુશ

14.

આયોજન નું કાર્ય એટલે શું?

a)

રોજબરોજનું કાર્ય

b)

નિશ્ચિત કાર્ય

c)

મુશ્કેલ કાર્ય

d)

પસંદગી નું કાર્ય

15.

સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે?

a)

સમયની લાંબી મુદત

b)

પરિવર્તનશીલતા

c)

સમયની ઓછી મુદત

d)

વ્યવસ્થાતંત્ર

16.

નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો?

a)

સતત પ્રક્રિયા

b)

અંકુશ

c)

દોરવણી

d)

નિયમો

17.

એકમ નું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઇ છે?

a)

કાયમી યોજના

b)

વ્યૂહાત્મક યોજના

c)

સુનિયોજિત યોજના

d)

એક ઉપયોગી યોજના

18.

કાર્યોના વિભગીકરણ ને કારણે નીચેના માંથી શું શક્ય બને છે?

a)

વિશિષ્ટિકરણ

b)

આયોજન

c)

સંકલન

d)

દોરવણી

19.

એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેય‌‌ સિધ્ધ‌ કરવા માટે કાર્યરત થાય ત્યારે રચાતા માળખાને શું કહેવાય?

a)

વ્યવસ્થાતંત્ર

b)

આયોજન

c)

અંકુશ

d)

દોરવણી

20.

માનવ સંબંધો ને આધારે રચાતા માળખાને કયા નામે ઓખવામાં આવે છે?

a)

અવૈધિક

b)

વૈધિક

c)

રૈખિક

d)

શ્રેણીક

21.

તળ સપાટી હુકમ મેળવનાર વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે?

a)

ઉપરી

b)

પ્રોજેક્ટ મેનેજર

c)

અધિકારી

d)

તાબેદાર

22.

જે એકમોમાં સમગ્ર સતા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે?

a)

વિકેન્દ્રીકરણ

b)

કેન્દ્રીકરણ

c)

વિમૂડીકરણ

d)

ધ્રુવીકરણ

23.

નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે?

a)

વિકેન્દ્રીકરણ

b)

કેન્દ્રીકરણ

c)

વિમૂડીકરણ

d)

શ્રમવિભાજન

24.

નીચેનામાંથી શું સોંપી શકાતું નથી?

a)

સત્તા

b)

જવાબદારી

c)

ઉત્તરદાયિત્વ

d)

કાર્ય

25.

કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે?

a)

મુડી સમાન છે

b)

જવાબદારી છે

c)

શક્તિ છે

d)

અમૂલ્ય મિલકત છે

26.

ભરતી પછી નું બીજું કાર્ય ક્યું છે?

a)

બઢતી આપવી

b)

પસંદગી કરવી

c)

તાલીમ આપવી

d)

બદલી કરવી

27.

ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય?

a)

બુદ્ધિ કસોટી

b)

અભિરુચિ કસોટી

c)

મનોવૈજ્ઞાનિક કસોટી

d)

ધંધાકીય કસોટી

28.

કર્મચારી વ્યવસ્થા એ સંચાલન નું કેવા પ્રકારનું કાર્ય છે?

a)

ઉત્પાદકીય

b)

હેતુલક્ષી

c)

સંચાલકીય

d)

વહીવટી

29.

પસંદગીની પ્રક્રિયા નો પ્રથમ તબક્કો કયો છે?

a)

અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી

b)

રૂબરૂ મુલાકાત

c)

આવકાર અને પ્રાથમિક મુલાકાત

d)

જરૂરી કસોટીઓ લેવી

30.

બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે?

a)

ટૂંકી અને સરળ છે

b)

મુશ્કેલ છે

c)

ખર્ચાળ છે

d)

લાંબી અને વિશિષ્ટ છે

31.

દોરવણી માં હુકમો સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત સાનો સમાવેશ થાય છે?

a)

સલાહ

b)

અંકુશ

c)

દેખરેખ

d)

તાલીમ

32.

દોરવણી ની જરૂર કઈ સપાટીએ સૌથી ઓછી હોય છે?

a)

નિરીક્ષકોની સપાટી

b)

અધિકારીઓની સપાટી

c)

સંચાલકોની સપાટી

d)

દરેક સપાટી

33.

પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ને શું કહેવાય?

a)

અભિપ્રેરણ

b)

નિરીક્ષણ

c)

તાલીમ

d)

માર્ગદર્શન

34.

નીચેનામાંથી ક્યુ પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે?

a)

પ્રશંસા

b)

રોજગારીની સલામતી

c)

સારા ગુણો નું સન્માન

d)

બઢતી

35.

દોરવણી ના કયા તત્વમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે?

a)

અભિપ્રેરણ

b)

નિરીક્ષણ

c)

નેતૃત્વ

d)

તાલીમ

36.

માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે?

a)

સલામતીની જરૂરિયાતો

b)

સામાજિક જરૂરિયાતો

c)

શારીરિક જરૂરિયાતો

d)

પ્રતિષ્ઠાની જરૂરિયાતો

37.

આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે?

a)

વ્યવસ્થાતંત્ર

b)

તાલીમ

c)

અંકુશ

d)

દોરવણી

38.

નીચેનામાંથી કયું કાર્ય અંકુશ નું નથી?

a)

કાર્ય ની પ્રગતિ

b)

ધોરણો સાથે સરખામણી

c)

ઉદ્દેશ નક્કી કરવા

d)

વિચલનોની જાણકારી

39.

વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે?

a)

તાલીમ આપવી

b)

સુધારાલક્ષી પગલાં લેવા

c)

કર્મચારીઓને છૂટા કરવા

d)

નિષ્ણાંતોની નિમણુક કરવી

40.

અંકુશ નું કાર્ય કઈ સપાટી સૌથી વધુ માત્રામાં થાય છે?

a)

ઉંચ સપાટી

b)

મધ્ય સપાટી

c)

તળ સપાટી

d)

દરેક સપાટી

41.

સંપત્તિના મહતમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે?

a)

સમાજ કલ્યાણ

b)

મૂડીરોકાણ

c)

ચોખ્ખું વર્તમાન મૂલ્ય

d)

ઈક્વિટી પર નો વેપાર

42.

સંપત્તિના મહતમિકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે?

a)

નફાકારકતા

b)

સામાજિક જવાબદારી

c)

રોકડ પ્રવાહ

d)

હિસાબી નફો

43.

નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે?

a)

નાણા બજાર

b)

મૂડી બજાર

c)

શેરબજાર

d)

નાણા કાર્યો

44.

મૂડી માળખાના કેટલા પ્રકારો છે?

a)

2

b)

3

c)

4

d)

5

45.

વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે?

a)

કંપની રજીસ્ટર

b)

અદાલત

c)

શેરબજાર

d)

સેબી

46.

ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતો નો વધારો એટલે......

a)

હકારાત્મક કાર્યશીલ મૂડી

b)

નકારાત્મક કાર્યશીલ મૂડી

c)

સરભર કાર્યશીલ મૂડી

d)

કુલ કાર્યશીલ મુડી

47.

ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે?

a)

મંગાવેલી મૂડી

b)

ભરપાઈ થયેલી મૂડી

c)

કાર્યશીલ મૂડી

d)

કાયમી મૂડી

48.

કાર્યશીલ મૂડી નું પાયાનું લક્ષણ કયું છે?

a)

ટૂંકાગાળાની મૂડી

b)

ઓછું જોખમ

c)

તરલતા

d)

બદલાતું સરૂપ

49.

કઈ જામીનગીરી બહાર પાડવા નો ખર્ચ પ્રમાણમાં અન્ય જામીનગીરીઓ કરતાં ઓછો આવે છે?

a)

ઈક્વિટી શેર

b)

પ્રેફરન્સ શેર

c)

બોન્ડ

d)

ડીબેંચર

50.

કોના વગર નું ધંધાકીય એકમ સારથિ વગર ના રથ જેવું છે?

a)

સંચાલકો

b)

નિરીક્ષકો

c)

નિષ્ણાતો

d)

પ્રશંસકો