wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

K.G com 12th STAT

Total questions: 50

Worksheet time: 37mins

Name
Class
Date
1.

ચલરાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે?

a)

પરંપરિત આધારની રીત

b)

અચલ આધારની રીત

c)

પાસેની રીત

d)

ફિશરની રીત

2.

જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે?

a)

બજારભાવ

b)

જથ્થાબંધ ભાવ

c)

છૂટક ભાવ

d)

સરેરાશ ભાવ

3.

કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે?

a)

પસંદગીના વર્ષનું ખર્ચ

b)

સરેરાશ વાર્ષિક ખર્ચ

c)

ચાલુ વર્ષનું ખર્ચ

d)

આધાર વર્ષનું ખર્ચ

4.

એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવનો સૂચક આંક કેટલો થાય?

a)

550

b)

450

c)

45

d)

350

5.

a)
b)
c)
d)
6.

સહસંબંધાંક rનો વિસ્તાર શું છે?

a)

-1 <r < 1

b)

-1 ≼ r ≤ 1

c)

o થી 1

d)

-1 થી 0

7.

જો ચલ 'વજન' નો એકમ કિગ્રા અને ચલ 'ઊંચાઈ' નો એકમ સેમી હોય, તો તેમની વચ્ચેના સહસંબંધાંકના એકમ વિશે શું કહી શકાય?

a)

કિગ્રા

b)

સેમી

c)

કિમી

d)

એકમ ન હોય

8.

સહસંબંધાંક કેવું માપ છે?

a)

નિરપેક્ષ

b)

સાપેક્ષ

c)

સરેરાશ

d)

ગુણોત્તર

9.

નીચે આપેલા કયા બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે?

a)

વાહનની સંખ્યા અને પેટ્રોલનો વપરાશ

b)

કિંમત અને પુરવઠો

c)

કિંમત અને માંગ

d)

વાહનોની સંખ્યા અને અકસ્માતની સંખ્યા

10.

કયા પ્રસારવાળા અવલોકન માટે કાલૅ પિયર્સનના સહસંબંધાંક કરતા ક્રમાંક સહસંબંધાંક વધુ સ્થિર છે ?

a)

શૂન્ય

b)

મધ્યમ

c)

ઓછા

d)

વધુ

11.

નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે ?

a)

મધ્યક

b)

નિયતસંબંધ

c)

સહસંબંધ

d)

વિચરણ

12.

નિયતસંબંધની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતથી મેળવવાય છે?

a)

ન્યુનત્તમ વર્ગોની રીત

b)

પાસેની રીત

c)

મહત્તમ વર્ગોની રીત

d)

બાઉલી ની રીત

13.

નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે?

a)
b)
c)
d)
14.

નિયતસંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશાં પસાર થાય છે ?

a)
b)
c)
d)
15.

સહસંબંઘાંક (r)ની કઈ કિંમત માટે નિયતસંબંઘાંકની કિંમત શૂન્ય થાય છે?

a)

0

b)

1

c)

-1

d)

²

16.

'હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ધટાડો' કઈ વઘઘટ દશાવે છે?

a)

વલણ

b)

યાદચ્છિક

c)

મોસમી

d)

ચકીય

17.

સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાની રીતનું નામ જણાવો.

a)

આલેખ ની રીત

b)

ચલિત સરેરાશની રીત

c)

આંશિક સરેરાશની રીત

d)

ન્યુનત્તમ વર્ગોની રીત

18.

સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે?

a)
b)
c)
d)
19.

વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે?

a)

ચલિત સરેરાશની રીત

b)

આલેખ ની રીત

c)

ન્યુનત્તમ વર્ગની રીત

d)

સ્પિયરમેનની રીત

20.

સામયિક શ્રેણી શેના પર આધારિત છે?

a)

સ્થળ

b)

સંજોગ

c)

કાળ

d)

સમય

21.

a)
b)

અશક્ય ઘટના

c)

ચોક્કસ ઘટના

d)
22.

સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે?

a)

આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા

b)

પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા

c)

ગાણિતિક વ્યાખ્યા

d)

ભૌમિતિક વ્યાખ્યા

23.

નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગો નિદર્શ અવકાશ અનંત છે?

a)

ઇલેક્ટ્રિકલ બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું

b)

બે પાસા ઉછાળવા

c)

બે સિક્કા ઉછાળવા

d)

52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવું

24.

બે ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય, તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?

a)

P(A∩B) = P(A) + P(B)

b)

P(A∪B) = P(A) ⨯ P(B)

c)

P(A∪B) = P(A) + P(B)

d)

P(A∩B) = P(A) ⨯ P(B)

25.

લિપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરૂવાર આવે તેની સંભાવના કેટલી થાય?

a)
b)

0

c)

1

d)
26.

નીચેના પૈકી કયો વિકલ્પ અનિશ્ચિત ઘટના બનવાની શક્યતા સંખ્યાત્મક રીતે દર્શાવે છે?

a)

ચાન્સ

b)

યાદચ્છિ સંખ્યા

c)

સંભાવના

d)

પ્રાથમિક પરિણામો

27.

જો કોઈ બે ઘટનાઓ A અને B એકસાથે થતી હોય, તો તેને કયા પ્રકારની ઘટના કહેવાય?

a)

છેદ ઘટના

b)

પૂરક ઘટના

c)

યોગ ઘટના

d)

પરસ્પર નિવારક ઘટના

28.

જો કોઈ બે ઘટનાઓ A અને B એકસાથે ન બની શકે, તો તેને કયા પ્રકારની ઘટના કહેવાય?

a)

પૂરક ઘટના

b)

છે દ ઘટના

c)

યોગ ઘટના

d)

પરસ્પર નિવારક ઘટના

29.

યાદચ્છિક પ્રયોગનું લક્ષણ નથી.

a)

સમાન સંજોગો

b)

ચોક્કસ પરિણામનું અનુમાન થઈ શકે

c)

નિરપેક્ષ પુનરાવર્તન

d)

તમામ પરિણામો જ્ઞાત

30.

બે ઘટનાઓ A અને B માંથી ઓછામાં ઓછી એક ઘટના બને તે ઘટનાને સંકેતમાં કેવી રીતે દર્શાવશો ?

a)

A∩B

b)

A x B

c)

A∪B

d)

A - B

31.

સૂચક આંકની રચનામાં કઈ સરેરાશ ને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે ?

a)

ભારિત મધ્યક

b)

હરાત્મક મધ્યક

c)

સમાંતર મધ્યક

d)

ગુણોત્તર મધ્યક

32.

સૂચક આંકની રચનામાં પ્રચલિત સરેરાશનું નામ જણાવો .

a)

ભારિત મધ્યક

b)

સાદો મધ્યક

c)

ગુણોત્તર મધ્યક

d)

સમાંતર મધ્યક

33.

આધાર વર્ષનો સૂચક આંક કેટલો લેવામાં આવે છે ?

a)

10

b)

100

c)

1

d)

1000

34.

સહસંબંધાંક r નું ચિન્હ નીચેના પૈકી શેના પર આધારિત છે ?

a)

સહવિચરણ પર

b)

વિચરણ પર

c)

પ્રમાણિત વિચલન પર

d)

માધ્યક પર

35.

ક્રમાંક સહસંબંધાંક 1 છે, તો ∑d²નું મૂલ્ય કેટલું ?

a)

1

b)

-1

c)

0

d)

6

36.

સહસંબંધનું માપ મેળવવાની રીતો કેટલી છે ?

a)

4

b)

1

c)

3

d)

2

37.
a)

28.5

b)

15

c)

20

d)

45

38.
a)
b)
c)
d)
39.

કયા અંગ્રેજી આકડાશાસ્ત્રીએ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો હતો ?

a)

ફ્રાન્સિસ ગાલ્ટને

b)

પ્રો. કાલ પિયરસન

c)

પ્રો. ચાલ્સૅ સ્પિયરમેને

d)

સી .એફ. ગોસે

40.

બે ચલો વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય ત્યારે નિયતસંબંધ મોડેલનું સ્વરૂપ જણાવો.

a)
b)
c)
d)
41.

ચક્રિય ઘટક માટે આવર્તનનો ગાળો કેટલો હોય છે?

a)

2 થી 10 વર્ષ

b)

0 થી5 વર્ષ

c)

10 થી 15 વર્ષ

d)

10 થી 20 વર્ષ

42.

તેજી અને મંદીના કારણે દેશના અર્થતંત્રમાં સર્જાતી વધઘટ કેવા પ્રકારનો ઘટક છે ?

a)

મોસમી ઘટક

b)

ચક્રિય ઘટક

c)

દીર્ઘકાલીન ઘટક

d)

યાદચ્છિક ઘટક

43.

સામયિક શ્રેણીનું સુરેખ વલણનું મોડેલ જણાવો.

a)
b)
c)
d)
44.

સામયીક શ્રેણીનાં મહત્વના અંગ કેટલાં છે ?

a)

1

b)

4

c)

3

d)

2

45.

ઘટના A ની સંભાવના P(A)નો અંતરાલ જણાવો.

a)

(1, -1)

b)

(-1, 0)

c)

(-1, 1)

d)

(0 ,1)

46.

બે સમતોલ સિક્કા અને એક સમતોલ પાસા એકસાથે ઊછળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થાય?

a)

24

b)

12

c)

48

d)

36

47.

જો A∪B છે , તો A અને B કેવી ઘટનાઓ થશે ?

a)

પરસ્પર નિવારક

b)

નિ:શેષ

c)

પરસ્પર નિવારક અને નિ:શેષ

d)

નિરપેક્ષ

48.

ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશાં કેટલી હોય છે ?

a)

0

b)

-1

c)

1

d)

0 અને 1 વચ્ચે

49.

જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય, તો P(A∪B)નું સૂત્ર જણાવો.

a)

P(A∪B) = P(A) - P(B)

b)

P(A∪B) = P(A) x P(B)

c)

P(A∪B) = P(A) ∩P(B)

d)

P(A∪B) = P(A) + P(B)

50.

નિદર્શ અવકાશની બે ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય, તો P(A∪B)નું સૂત્ર લખો.

a)

P(A∪B) = P(A) + P(B) - [P(A) x P(B)]

b)

P(A∪B) = P(A) + P(B) - [P(A) -P(B)]

c)

P(A∪B) = P(A) + P(B) x [P(A) x P(B)]

d)

P(A∪B) = P(A) + P(B) + [P(A) x P(B)]