NEW
Font size
WorksheetsK.G. COM 12TH O.C (046)
Total questions: 50
Worksheet time: 38mins
કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે ?
મૂડી સમાન છે
જવાબદારી છે
શક્તિ છે
અમુલ્ય મિલ્કત છે
ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્ય ને શું કહે છે ?
ભરતી નું કાર્ય કહેવાય
સામાન્ય કાર્ય કહેવાય
જાહેરાતનું કાર્ય કહેવાય
પસંદગીનું કાર્ય કહેવાય
બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે ?
મુશ્કેલ છે
ટૂંકી અને સરળ છે
ખર્ચાળ છે
લાંબી અને વિશિષ્ટ છે
ભરતી પછીનું બીજું કાર્ય કર્યું છે ?
બઢતી આપવી
પસંદગી કરવી
તાલીમ આપવી
બદલી કરવી
ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય ?
બુદ્ધિ કસોટી
ધંધાકીય કસોટી
અભિરુચિ કસોટી
મનોવૈજ્ઞાનિક કસોટી
અસરકારક ભરતી માટેની કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે ?
શૈક્ષણિક સંસ્થાઓ
મજૂર સંઘો
જાહેરાત દ્વારા
ઠેકેદાર દ્વારા
ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું ?
વિકાસ
તાલીમ
શિક્ષણ
આપેલ પૈકી એક પણ નહિ ?
પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે ?
અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી
આવકાર અને પ્રાથમિક મુલાકાત
રૂબરૂ મુલાકાત
જરૂરી કસોટીઓ લેવી
પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે ?
આવકાર અને પ્રાથમિક મુલાકાત
તબીબી તપાસ
એકમ પરિચય અને કાર્યની સોંપણી
જરૂરી કસોટીઓ લેવી
ભરતીના મુખ્ય પ્રાપ્તિસ્થાનો કેટલા છે ?
૨
3
૪
૫
દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે ?
તળ
મધ્ય
ઉચ્ચ
દરેક સપાટીએ
દોરવણીના કયા તત્વમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે?
નિરીક્ષણ
અભિપ્રેરણ
નેતૃત્વ
તાલીમ
માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે ?
શારીરિક જરૂરિયાતો
સલામતીની જરૂરિયાતો
સામાજિક જરૂરિયાતો
પ્રતિષ્ઠાની જરૂરિયાતો
નીચેનામાંથી ક્યુ પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે ?
બઢતી
પ્રશંસા
રોજગારીની સલામતી
કામની કદર અને સન્માન
અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે ?
મનોવૈજ્ઞાનિક
સામાજિક
સાંસ્કૃતિક
રાજકીય
દોરવણીનાં મુખ્ય તત્વોની સંખ્યા કેટલી છે ?
સાત
છ
પાંચ
ચાર
બોનસ સામાન્ય રીતે ક્યારે ચૂકવવામાં આવે છે ?
વર્ષની શરૂઆતમાં
માસની શરૂઆતમાં
વર્ષના અંતે
માસના અંતે
કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે શું ?
આયોજન
પ્રબંધ
સંકલન
દોરવણી
અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો હતો ?
૧૯૧૭
૧૯૩૨
૧૯૪૩
૧૯૫૩
દોરવણીની જરૂર કઈ સપાટી હોય છે?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલન કયું કાર્ય કરે છે ?
વ્યવસ્થાતંત્ર
તાલીમ
દોરવણી
અંકુશ
અંકુશ એ એવી પ્રક્રિયા નથી ?
સતત
આંતરિક
જડ
ગતિશીલ
પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું ?
દોરવણી
કર્મચારી - વ્યવસ્થા
સંકલન
અંકુશ
અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે ?
ઉચ્ચ
મધ્ય
તળ
દરેક
સંચાલનનું ક્યુ કાર્ય અંકુશના જન્મ દાતા તરીકે ઓળખાય છે ?
વ્યવસ્થાતંત્ર
કર્મચારી - વ્યવસ્થા
દોરવણી
આયોજન
સંચાલનનું અંતિમ કાર્ય કર્યું છે ?
આયોજન
વ્યવસ્થાતંત્ર
કર્મચારી - વ્યવસ્થા
અંકુશ
અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે ?
કામગીરીનું માપન
થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી
સુધારાલક્ષી પગલા
ધોરણોની સ્થાપના
વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે ?
તાલીમ આપવી
કર્મચારીઓને છૂટા કરવા
સુધારાલક્ષી પગલાં લેવા
નિષ્ણાંતોની નિમણુક કરવી
એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે છે ?
ધોરણો સુધારીને નીચા કરવા
ધોરણો સુધારીને ઊંચા કરવા
ધોરણોમાં ફેરફાર ન કરવો
ધોરણો દૂર કરવા
સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કોને કહે છે ?
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
અંકુશ
સંપત્તિના મહત્તમી કરવાનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે ?
સામાજિક કલ્યાણ
મૂડીરોકાણ
ચોખ્ખુ વર્તમાન મૂલ્ય
ઈક્વિટી પરનો વેપાર
સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ક્યાં ખ્યાલ પર આધારિત છે
નફાકારકતા
સામાજિક જવાબદારી
સંપત્તિના વર્તમાન મૂલ્ય
રોકડ પ્રવાહ
નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે ?
નાણાં - કાર્ય
નાણાંબજાર
મૂડી બજાર
શેરબજાર
કાર્યશીલ મૂડી એટલે .........
ટૂકાં ગાળાની
મધ્યમ ગાળાની
લાંબા ગાળાની
એક પણ નહિ
મૂડી માળખના કેટલા પ્રકારો છે?
બે
ત્રણ
ચાર
પાંચ
વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ?
અદાલત
કંપની રજીસ્ટાર
શેરબજાર
સેબી
ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતો વધારો એટલે ........
હકારાત્મક કાર્યશીલ મૂડી
નકારાત્મક કાર્યશીલ મૂડી
સરભર કાર્યશીલ મૂડી
કુલ કાર્યશીલ મૂડી
દરેક ધંધા માટે શું એ પાયાની ઈંટ છે ?
કર્મચારીઓ
સંચાલકો
રોકાણકારો
નાણું
નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ?
બે
ત્રણ
ચાર
પોચ
કાર્યશીલ મૂડીને શું કહે છે ?
જીવનદાતા
જીવન રક્ષક
જીવનહર્તા
જીવનરક્ત
એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓ નું બજાર એટલે શું ?
મૂડી બજાર
પ્રાથમિક બજાર
નાણાં- બજાર
ગૌણ બજાર
સંગઠિત નાણાં - બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?
સેબી
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાકીય સંસ્થાઓ
નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણ નું બજાર એટલે શું ?
શેરબજાર
પ્રાથમિક બજાર
ગૌણ બજાર
સટ્ટા બજાર
1956ના જામીનગીરી કરાર (નિયમન) ધારા અન્વયે શેરબજારોને કોની મંજૂરી મેળવવી પડે છે ?
કેન્દ્ર સરકાર
સેબી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાંપ્રધાન
જામીનગીરીઓના ખરીદ-વેચાણમાં કેટલા પ્રકાર ના ઓર્ડર હોય છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો ?
1991
1992
1995
1996
ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે ?
182 દિવસ
365 દિવસ
14 દિવસ
90 દિવસ
કોલ મની કેટલા દિવસ નો વ્યવહાર છે ?
એક
બે
ત્રણ
પાંચ
મુંબઈ શેર બજારની સ્થાપના કયારે થઈ ?
1875
1894
1990
1996
સેબી ક્યારે અસ્તિત્વમાં આવી ?
9 જુલાઈ, 1775
1 જાન્યુઆરી 1990
30 જાન્યુઆરી,1992
30 જુલાઈ, 1992
