wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TERM End Exam - 2020-21 Account

Total questions: 45

Worksheet time: 1hrs 18mins

Name
Class
Date
1.

જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય તો દેશમાં .............. થાય છે.

a)

વિકાસ

b)

વૃદ્ધિ

c)

વૃદ્ધિ અને વિકાસ બંને

d)

આવક વધારો

2.

દેશમાં આવક વધારા સાથે લોકોનું મનોવલણ પણ બદલાય તેને ........... કહે છે.

a)

વિકાસ

b)

વૃદ્ધિ

c)

વૃદ્ધિ અને વિકાસ

d)

સામાજિક સુધાર

3.

અર્થશાસ્ત્ર ની રચના કોણે કરી હતી?

a)

વાગ્ભટ્ટ

b)

ચાણક્ય

c)

પ્રોફેસર માર્શલ

d)

રોબર્ટ સન

4.

અર્થશાસ્ત્ર ને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે કોણે રજૂ કર્યું હતું?

a)

પ્રોફેસર માર્શલ

b)

રોબર્ટસન

c)

સેમ્યુઅલસન

d)

એડમ સ્મિથ

5.

Principal of economic - પુસ્તક કોણે લખ્યું?

a)

એડમ સ્મિથ

b)

પ્રોફેસર માર્શલ

c)

સેમ્યુઅલસન

d)

ચાણક્ય

6.

સામાન્ય રીતે દેશ અને સમય કઈ ધરી પર દર્શાવે છે?

a)

આડી

b)

ઊભી

c)

સમતોલ

d)

લંબ

7.

નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સ્વરૂપ ની છે?

a)

દાક્તરી સેવા

b)

ફ્રીજ

c)

બેન્કિંગ

d)

વીમો

8.

માનવી માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે તેના ક્યાં મૂલ્યોના આધારે નક્કી થાય છે?

a)

વપરાશી મૂલ્ય

b)

વિનિમય મૂલ્ય

c)

નાણાકીય મૂલ્ય

d)

ભૌતિક મૂલ્ય

9.

વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતું નાણાકીય એકમ એટલે........

a)

કિંમત

b)

વપરાશ

c)

મૂલ્ય

d)

સંપત્તિ

10.

કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે?

a)

વ્યસ્ત

b)

સરખો

c)

એકરૂપ

d)

સમરૂપ

11.

કિંમતમાં વધારો થાય તો માંગમાં ........... થાય છે.

a)

વધારો

b)

ઘટાડો

c)

સ્થિર

d)

આસ્થિર

12.

માંગ નો નિયમ કોણે રજુ કર્યો?

a)

કેઇન્સ

b)

માર્શલ

c)

એડમ સ્મિથ

d)

રોબિન્સન

13.

પુરવઠામાં વધારો થાય તો કિંમતમાં ........ થાય છે.

a)

ઘટાડો

b)

વધારો

c)

સ્થિર

d)

અસ્થિર

14.

કિંમત થતાં ઘટાડાને કારણે પુરવઠા માં થતા ઘટાડાને શું કહે છે?

a)

વિસ્તરણ

b)

સંકોચન

c)

વધારો

d)

ઘટાડો

15.

કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે?

a)

વ્યસ્ત

b)

સરખો

c)

એકરૂપ

d)

સમરૂપ

16.

દેશમાં આવક વધારા સાથે લોકોનું મનોવલણ પણ બદલાય તેને ........... કહે છે.

a)

વિકાસ

b)

વૃદ્ધિ

c)

વૃદ્ધિ અને વિકાસ

d)

સામાજિક સુધાર

17.

જથ્થો કુલ પુરવઠા કરતા કેટલો હોય છે?

a)

વધુ

b)

ઓછો

c)

સરખો

d)

નહિવત

18.

ક્યા ખર્ચને માપી શકાતો નથી?

a)

સ્થિર ખર્ચ

b)

અસ્થિર ખર્ચ

c)

સીમાંત ખર્ચ

d)

નાણાકીય ખર્ચ

19.

સ્થિર ખર્ચ રેખા નો ઢાળ કેવો હોય છે?

a)

ઋણ

b)

ધન

c)

X ધરી ને સમાંતર

d)

Y ધરી ને સમાંતર

20.

વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં સેવા ની પદ્ધતિને શું કહે છે?

a)

સાટા પદ્ધતિ

b)

નાણા પદ્ધતિ

c)

ખરીદ પધ્ધતિ

d)

વિનિમય પદ્ધતિ

21.

અર્થશાસ્ત્રનો અર્થ લખો.

4 lines
22.

ચાણક્યએ ક્યાં પુસ્તકની રચના કરી હતી?

4 lines
23.

પ્રોફેસર માર્શલ એ કયું પુસ્તક લખ્યું હતું?

4 lines
24.

વૃતાંશ આકૃતિ એટલે શું?

4 lines
25.

આલેખ કોને કહે છે?

4 lines
26.

આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય છે?

4 lines
27.

માંગ એટલે શું ?

4 lines
28.

કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય છે?

4 lines
29.

ઉત્પાદન ના સાધનો ના નામ આપો

4 lines
30.

જમીન પર વળતર તરીકે શું મળે છે?

4 lines
31.

મુ ડી નો અર્થ આપો

4 lines
32.

પુરવઠો એટલે શું?

4 lines
33.

વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? ક્યા ક્યા?

4 lines
34.

વ્યક્તિગત સંપત્તિ એટલે શું?

4 lines
35.

વપરાશી વસ્તુઓ ના બે ઉદાહરણ આપો.

4 lines
36.

આર્થિક વિકાસ એટલે શું?

4 lines
37.

આર્થિક વૃદ્ધિ એટલે શું?

4 lines
38.

માથાદીઠ આવક કોને કહે છે?

4 lines
39.

વસ્તુ વિનિમય પ્રથા કોને કહે છે?

4 lines
40.

ઉત્પાદન ના સાધનો ના નામ આપો.

4 lines
41.

આર્થિક વિકાસનો અર્થ આપો 2 ગુણ

4 lines
42.

આલેખ ના પ્રકારો જણાવો. 2 ગૂણ

4 lines
43.

વસ્તુ અને સેવા નો અર્થ ઉદાહરણ સાથે આપો 2 ગૂણ

4 lines
44.

આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃતિ નો અર્થ આપી ઉદાહરણ આપો.

4 lines
45.

જીવનની ભૌતિક ગુણવત્તામાં કેટલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? કઈ કઈ? 2 ગૂણ

4 lines