wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

KG Comm 11th Statistics

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

પ્રસારમાનનાં મુખ્ય માપ કેટલા છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

2.

નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે?

a)

સરેરાશ વિચલન

b)

ચતુર્થક વિચલન

c)

વિસ્તાર

d)

ચલનાંક

3.

ખુલ્લા છેડાવાળા આવૃતિ વિતરણ માટે પ્રસારનું યોગ્ય માપ ક્યું છે?

a)

વિસ્તાર

b)

ચતુર્થક વિચલન

c)

પ્રમાણિત વિચલન

d)

સરેરાશ વિચલન

4.

ચતુર્થકો પર આધારિત પ્રસારનું સાપેક્ષ માપ ક્યું છે?

a)

અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર

b)

ચતુર્થક વિચલન

c)

વિસ્તારાંક

d)

ચતુર્થક વિચલનાંક

5.

પ્રસારનું આદર્શ માપ ક્યું છે?

a)

ચતુર્થક વિચલન

b)

સરેરાશ વિચલન

c)

વિસ્તાર

d)

પ્રમાણિત વિચલન

6.

પ્રસારમાનનાં પ્રકાર કેટલા છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

7.

માહિતીનાં અવલોકનો સરેરાશના માપથી કેટલે અંતરે ફેલાયેલા કે વિસ્તરેલા છે તેને શું કહે છે?

a)

પ્રસારમાન

b)

મધ્યક

c)

વિચલન

d)

એક પણ નહી

8.

જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તો તે માપને શું કહે છે?

a)

સાપેક્ષ માપ

b)

નિરપેક્ષ માપ

c)

વિસ્તાર

d)

આપેલ બધા જ

9.

પ્રસારના સાપેક્ષ માપને શું કહે છે?

a)

ચતુર્થક વિચલન

b)

સરેરાશ વિચલન

c)

પ્રસારાંક

d)

એક પણ નહીં

10.

નીચેનામાંથી કયું પ્રસારનું સાપેક્ષ માપ નથી?

a)

વિસ્તારાંક

b)

ચતુર્થક વિચલનાંક

c)

પ્રમાણિત વિચલનાંક

d)

પ્રમાણિત વિચલન

11.

ચતુર્થક વિચલનને કયા સંકેત દ્વારા દર્શાવાય છે?

a)

R

b)

Qd

c)

S

d)

Q1

12.

માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને બે વડે ભાગવાથી મળતા માપને શું કહે છે?

a)

વિસ્તાર

b)

પ્રમાણિત વિચલન

c)

ચતુર્થક વિચલન

d)

એક પણ નહીં

13.

સંમિત આવૃત્તિ-વિતરણનો આવૃત્તિવક્ર કેવો હોય છે?

a)

ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો

b)

સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપનો

c)

સામાન્ય રીતે અર્ધગોળાકાર

d)

જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો

14.

જો માહિતીમાં બહુલક સ્પષ્ટ ન હોય, તો સામાન્ય સંજોગોમાં તેના વિષમતાંકનો વિસ્તાર કેટલો હોય?

a)

0 થી 1 સુધી

b)

-1 થી +1 સુધી

c)

-3 થી +3 સુધી

d)

-1 થી 0

15.

વિષમતાના નિરપેક્ષ માપનો સંકેત જણાવો.

a)

j

b)

S

c)

jk

d)

Sk

16.

જ્યારે સમષ્ટિના આવૃત્તિવક્રમાં એક કરતાં વધારે બહુલક હોય ત્યારે વિષમતાંકની કિંમત કઈ મળે?

a)

-1 થી +1 સુધી

b)

-3 થી +3 સુધી

c)

આપેલ બંને

d)

આપેલ એક પણ નહીં

17.

વિષમતાના નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ અનુક્રમે 3 અને 0.3 હોય તો પ્રમાણિત વિચલન કેટલું હશે?

a)

10

b)

0.1

c)

3

d)

100

18.

એક આવૃત્તિ-વિતરણના અંતિમ ચતુર્થકોનો સરવાળો 50 અને તફાવત 10 છે તો વિષમતા શોધો?

a)

0.2

b)

20

c)

10

d)

5

19.

એક સમષ્ટિના અવલોકનોનો મધ્યસ્થ 32 અને મધ્યક 34 છે તો વિષમતાનો પ્રકાર જણાવો.

a)

ધન વિષમતા

b)

ઋણ વિષમતા

c)

શૂન્ય વિષમતા

d)

એક પણ નહીં

20.

વિષમતાના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

21.

આવૃત્તિવક્ર પરથી ક્યો ખ્યાલ મેળવી શકાય છે?

a)

વિષમતા

b)

પ્રસાર

c)

સરેરાશ

d)

વર્ગીકરણ

22.

આવૃત્તિ વિતરણમાં સંમિતતાનો અભાવ એટલે શું?

a)

સંમિતતા

b)

વિષમતા

c)

વિસ્તાર

d)

આવૃત્તિ વક્ર

23.

વિષમતાના સાપેક્ષ માપને શું કહે છે?

a)

વિષમતા

b)

વિષમતાંક

c)

સંમિતતા

d)

આપેલ તમામ

24.

વિષમતાંકને કયા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે?

a)

Sk

b)

S

c)

j

d)

Qd

25.

વિષમતા અને વિષમતાંક મેળવવાની પદ્ધતિઓ કેટલી છે?

a)

1

b)

2

c)

3

d)

4

26.

n! એટલે શું?

a)

1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો

b)

1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર

c)

0 થી n સુધીની સંખ્યાઓનો ગુણાકાર

d)

1 થી n-r સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર

27.

ક્રમચય એટલે શું?

a)

પસંદગી

b)

ગોઠવણી

c)

ગણતરી

d)

એક પણ નહીં

28.

ક્રમચયમાં શેનું મહત્વ હોય છે?

a)

ક્રમનું

b)

ગણતરીનું

c)

પસંદગીનું

d)

આપેલ તમામ

29.

10 x n! = 240 હોય, તો n ની કિંમત શોધો.

a)

6

b)

3

c)

5

d)

4

30.

nPn ની કિમત કેટલી?

a)

1

b)

0

c)

n

d)

n!

31.

nPo નું મૂલ્ય કેટલું?

a)

1

b)

n!

c)

n

d)

0

32.

5P2 ÷ 4P1 ની કિંમત શોધો.

a)

4

b)

5

c)

9

d)

20

33.

ક્રમગુણિતને ક્યાં સંકેત દ્વારા ઓળખી શકાય?

a)

n

b)

n!

c)

P

d)

C

34.

n જુદી જુદી વસ્તુઓને r સ્થાન પર ગોઠવવાના કુલ ક્રમચયો એટલે...

a)

nCr

b)

P!

c)

nPr

d)

એક પણ નહીં

35.

(n+1)! = 120 હોય, તો n ની કિંમત જણાવો.

a)

3

b)

4

c)

5

d)

6

36.

નીચેનામાંથી કઈ રીત વિષમતા અને વિષમતાંક મેળવવા માટેની છે?

a)

કાર્લ પિયર્સનની રીત

b)

બાઉલી ની રીત

c)

આપેલ બંને

d)

એક પણ નહીં

37.

પ્રમાણિત વિચલનને કયા સંકેત દ્વારા દર્શાવાય છે?

a)

S

b)

Qd

c)

R

d)

M

38.

જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણ ને શું કહે છે?

a)

વિષમ આવૃત્તિ વિતરણ

b)

સંમિત આવૃત્તિ વિતરણ

c)

વિષમતા

d)

આપેલ તમામ

39.

જો માહિતીમાં બહુલક સ્પષ્ટ હોય, તો સામાન્ય સંજોગોમાં તેના વિષમતાંકનો વિસ્તાર કેટલો હોય?

a)

0 થી 1 સુધી

b)

-1 થી +1 સુધી

c)

-3 થી +3 સુધી

d)

-1 થી 0 સુધી

40.

એક આવૃતિ-વિતરણ ઋણ વિષમતા ધરાવે છે, તો આવૃત્તિ-વિતરણના મધ્યકનું મૂલ્ય કેટલું હશે?

a)

બહુલક કરતાં વધારે

b)

બહુલક કરતા ઓછું

c)

બહુલકની બરાબર

d)

મધ્યક વિશે કંઈ કહી શકાય નહીં

41.

એક આવૃતિ વિતરણના પ્રથમ ચતુર્થક અને અંતિમ ચતુર્થક અનુક્રમે 72.18 અને 103.99 છે.આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો.

a)

15.91

b)

15.02

c)

175

d)

આપેલ એક પણ નહીં

42.

માહિતીના અવલોકનોમાં સ્થિરતા વધુ ક્યારે ગણાય?

a)

ચલનાંક ઓછો હોય

b)

ચલનાંક વધુ હોય

c)

ચલનાંક મધ્યમ હોય

d)

એક પણ નહી

43.

પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગી 100 વડે ગુણવાથી ક્યું માપ મળે છે?

a)

ચલનાંક

b)

પ્રમાણિત વિચલનાંક

c)

વિસ્તાર

d)

ચતુર્થક વિચલન

44.

માહિતીનાં અવલોકનોનાં તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોનાં વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે...

a)

ચતુર્થક વિચલન

b)

સરેરાશ વિચલન

c)

પ્રમાણિત વિચલન

d)

વિસ્તાર

45.

ચતુર્થક વિચલન Qdને Q1 અને Q3ની સરેરાશ વડે ભાગવાથી મળતા માપને શું કહે છે?

a)

ચતુર્થક વિચલનાંક

b)

ચતુર્થક વિચલન

c)

પ્રમાણિત વિચલન

d)

સરેરાશ વિચલન

46.

ચતુર્થક વિચલનનું બીજું નામ જણાવો.

a)

પ્રસારાંક

b)

સરેરાંશ

c)

અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર

d)

એક પણ નહી

47.

આપેલી માહિતીનાં અવલોકનોનાં તેમના મધ્યકથી મેળવાયેલા વિચલનો ના વર્ગોની સરેરાશને શું કહે છે ?

a)

પ્રમાણિત વિચલન

b)

ચતુર્થક વિચલન

c)

વિસ્તાર

d)

વિચરણ

48.

પ્રસારમાનનાં નિરપેક્ષ માપ કેટલા છે?

a)

1

b)

2

c)

3

d)

4

49.

સંમિત આવૃતિ વિતરણમાં નીચેનામાંથી શું સાચુ છે?

a)

મધ્યક< મધ્યસ્થ< બહુલક

b)

મધ્યક= મધ્યસ્થ = બહુલક

c)

મધ્યક> મધ્યસ્થ >બહુલક

d)

એક પણ નહી

50.

જો માહિતીમાં બહુલક સ્પષ્ટ હોય, તો વિષમતાનું સૂત્ર જણાવો.

a)

મધ્યક +બહુલક

b)

મધ્યક -મધ્યસ્થ

c)

મધ્યક - બહુલક

d)

એક પણ નહી