WorksheetsAlphabate The learning system (EPL) (ECONOMICS)
Total questions: 50
Worksheet time: 50mins
નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે ?
આકૃતિ દોરવા
આલેખ દોરવા
( a ) તથા ( b ) બંને
ચિત્રો દોરવા
અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ?
ઘર્ષણજન્ય
મોસમી
ચક્રીય
પ્રચ્છન્ન
નર્મદા નદી પર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર કેવું ગણાય ?
રાજકીય
કુદરતી
સામાજિક
વિકાસલક્ષી
ફુગાવાના સમયે RBI શું કરે છે ?
બૅન્ક રેટ ઘટાડે છે .
રેપો રેટ વધારે છે .
રિવર્સ રેપો રેટ ઘટાડે છે .
રોકડ અનામતનું પ્રમાણ ઘટાડે છે .
1962 પછી કુલ થાપણોના કેટલા ટકા CRR રાખવાનું RBI એ નક્કી કર્યું છે ?
3 % થી 15 %
5%
2%
6%
આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે ?
સામાજિક
ગુણાત્મક
પરિમાણાત્મક
( b ) તથા ( c ) બંને
ભારત માટે હૂંડિયામણનો દર ઘટે , તો શી અસર થાય છે ?
નિકાસો વધે
આયાતો ઘટે
નિકાસો ઘટે
₹ નું મૂલ્ય ઘટે
વર્ષ 2011- 12 ના અંદાજ મુજબ 30 થી 40 % ની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે ?
પંજાબ
જમ્મુ - કશ્મીર
કર્ણાટક
ઑડિશા
પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે ?
1
1 થી વધુ
1 થી ઓછી
શૂન્ય
નીચેનામાંથી કયો ઉદ્યોગ વપરાશી વસ્તુનો ઉદ્યોગ છે ?
સૂતર
ટેલિવિઝન
સાબુ
બ્રેડ
દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ....
ખેતીક્ષેત્રનો ફાળો વધે છે
ઉદ્યોગક્ષેત્રનો ફાળો ઘટે છે .
સેવાક્ષેત્રનો ફાળો ઘટે છે .
ખેતીક્ષેત્રનો ફાળો ઘટે છે
2011 માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી ?
20%
32%
35%
25%
આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે ?
મૂડી
શ્રમ
નિયોજક શક્તિ
જમીન
તેંદુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 -12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબીરેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ??
816
916
1000
2000
લાંબા ગાળાનું ધિરાણ એટલે ???
1 થી વધુ વર્ષનું ધિરાણ
5 થી 15 વર્ષનું ધિરાણ
5 થી 7 વર્ષનું ધિરાણ
( b ) તથા ( c ) બંને
બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે ?
રાજકૃષ્ણ
મહાલનોબિસ
કેઇન્સ
રોડાન
2011 માં ભારતની કુલ વસ્તી કેટલી હતી ?
36.1 કરોડ
54.8 કરોડ
121.02 કરોડ
23.8 કરોડ
આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે ?
ખાનગી પ્રકાશકો
શાળાઓ
પ્રયોગશાળાઓ સંશોધનકેન્દ્રો , સરકાર
સામાન્ય વ્યક્તિઓ
“ વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે . ”આ વિધાન કોણે રજૂ કર્યું છે ?
ટૌડરો
કિન્ડલ બર્જર
માર્શલ
મેચલપ
વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો ?
1947
1991
2000
2020
₹ 1 ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે ?
સેન્ટ્રલ બૅન્ક
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
ભારત સરકારનું નાણાં ખાતું
રિઝર્વ બૅન્ક
કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી ?p
1991
1982
1991
1951
વર્ષ 2013 ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં હતી ?
બિહાર
ઝારખંડ
મિઝોરમ
છત્તીસગઢ
અર્થતંત્રમાં ક્યારે ચક્રીય બેરોજગારી જોવા મળે છે ?
તેજી - મંદી હોય ત્યારે
માંગ અસરકારક હોય ત્યારે
સક્રિય શ્રમિકોનો પુરવઠો વધુ હોય ત્યારે
મૂડીવાદી બજારતંત્રનો અભાવ હોય ત્યારે
અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેક્નોલૉજી સૌથી વધુ ઉપયોગી છે ?
કમ્યુટર
ઇન્ટરનેટ
કૉપેક્ટ ડિસ્ક
ઓપન એસેસ લિંક
આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવાં રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે ?
વિકસિત
વિકાસશીલ
પછાત દેશો
ત્રીજા વિશ્વના દેશો
નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
તેલ
દૂધની ડેરી
બૅન્કો
સ્ટેટ ટ્રાન્સપોર્ટ
નીચે પૈકી કયા પ્રકારની થાપણો પર વ્યાજ મળતું નથી ?
ચાલુ ખાતાની થાપણો
બચત ખાતાની થાપણો
રિકરિંગ ખાતાની થાપણો
લાંબા ગાળાની થાપણો
વર્ષ 2014 માં વિશ્વના ક્યા દેશમાં અપેક્ષિત આયુષ્ય સૌથી વધુ હતું ?
ચીન
શ્રીલંકા
નોર્વે
અમેરિકા
વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત - નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે ?
વેપારતુલા
હૂંડિયામણનો દર
લેણદેણની તુલા
વેપારનું કદ
મધ્યસ્થ બૅન્ક એટલે શું ?
ખાનગી બૅન્ક
દેશની સર્વોચ્ચ બૅન્ક
સહકારી બૅન્ક
વિદેશી બૅન્ક
રેખાકૃતિમાં X- ધરી પર શું દર્શાવવામાં આવે છે ?
સ્વતંત્ર ચલ
પરતંત્ર ચલ
ચલ
સ્થળ
2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે ?
1/2
1/4
2/3
3/4
બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ શું છે ?
શ્રી રાજકૃષ્ણ સમિતિ
તેંદુલકર સમિતિ
કેઇન્સ સમિતિ
ભગવતી સમિતિ
સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય , તો તેવો ભાવવધારો કયા પ્રકારનો ફુગાવો છે ?
દાબેલો ફુગાવો
ખુલ્લો ફુગાવો
દોડતો ફુગાવો
છૂપો ફુગાવો
આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ...
કારણ છે
પરિણામ છે
સાધન છે
સાધ્ય છે
જો દેશની ભૌતિક વસ્તુઓની નિકાસનું મૂલ્ય તેના આયાત મૂલ્ય કરતાં ઓછું હોય , તો તે કેવી વેપારતુલો કહેવાય છે ?
પુરાંતવાળી
ખાધવાળી
સમતોલ
અસમતોલ
ભારતમાં વેપારી બૅન્કમાં મોટે ભાગે કેટલાં પ્રકારનાં ખાતાઓ હોય છે ?
2
6
10
3
જાહેર ક્ષેત્ર એટલે શું ?
લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર
સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર
સહકારવૃત્તિવાળું ક્ષેત્ર
આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર
નીચેના પૈકી ક્યો ઉદ્યોગ ગૃહઉદ્યોગ નથી ?
ખાખરા - પાપડ
કલાત્મક ચીજવસ્તુઓ
અગરબત્તી
ખાદી
આદર્શ આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
સતત
અસતત
વિષમ
આદર્શ
આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે ?
અર્થતંત્રનું માળખું
લોકોનાં મનોવલણ
રાષ્ટ્રીય આવક
જીવનધોરણ
વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપી વધે તેને ફુગાવો કહે છે . ” આ વ્યાખ્યા કોણે આપી છે ?
લર્નર
કેઇન્સ
પીગુ
માર્શલ
સંસ્કૃત ભાષા પ્રમાણે બૅન્ક શબ્દનો અર્થ શું થાય ?
નાણાંનો પુરવઠો
મૂડીનો જથ્થો
મૂડીરોકાણ
વ્યવસાય
કયા દિવસને ‘ રોજગાર દિવસ ' તરીકે જાહેર કરેલ છે ?
2 ઑક્ટોબર
2 ફેબ્રુઆરી
1 મે
14 નવેમ્બર
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે ?
1
2
3
4
આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા ?
1991
1952
1947
2000
કયો વિકસિત દેશ ઔદ્યોગિક દેશ નથી ?
સાઉદી અરેબિયા
અમેરિકા
બ્રિટન
જાપાન
RBI અન્ય બૅન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?
રેપો રેટ
બૅન્ક રેટ
રિવર્સ રેપો રેટ
ખુલ્લા બજારનો દર
વેપારતુલા એટલે શું ?
ચાલુ ખાતાની તુલા
મૂડી ખાતાની તુલા
વસ્તુ - વેપાર ( દશ્ય વેપાર ) ની તુલા
સેવા - વેપાર ( અદશ્ય વેપાર ) ની તુલા
