NEW
Font size
WorksheetsSTATE ROUND 2
Total questions: 50
Worksheet time: 50mins
સૂચકઆંક ની રચનામાં પ્રચલિત સરેરાશ નું માપ જણાવો
સાદો મધ્યક
ભારીત મધ્યક
સમાંતર મધ્યક
ગુણોત્તર મધ્યક
સૂચકઆંક કેવું માપ છે ?
નિરપેક્ષ
સામાન્ય
સાપેક્ષ
સરેરાશ
આધાર વર્ષ નો સૂચક આંક કેટલો લેવામાં આવે છે ?
100
000
10
1
સૂચક આંક ની ગણતરી મા કઈ પધ્ધતિ મા આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે ?
અચલ આધાર ની રીત
કુલ ખર્ચ ની રીત
પાશે ની રીત
પરંપરિત આધાર ની રીત
ક્યાં પ્રકાર નો ભાર સંખ્યા મા દર્શાવી શકાતો નથી?
ગર્ભિત ભાર
સ્પષ્ટ ભાર
મુક્ત ભાર
સાપેક્ષ ભાર
પાશે ના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષ ની વપરાશ નો જથ્થો ધ્યાન મા લેવાય છે ?
આધાર વર્ષ
ચાલુ વર્ષ
પસંદગીના વર્ષનો
સરેરાશ વર્ષ નો
ફિશરનો સૂચક આંક એ લાશ્પેયર અને પાશે ના સૂચક આંક નો ........ મધ્યક છે?
ભારીત
ગુણોતર
સમાંતર
મીશ્ર
જો આધાર વર્ષ 2012ના સંદર્ભમા વર્ષ 2016 નાણાની ખરીદ શક્તિ 0.8 હોય તો વર્ષ 2016 માટે ભાવ નો સૂચક આંક કેટલો થાશે ?
80
100
125
એક પણ નહીં
જો Ep0q0:Ep1q1 = 3:4 હોય તો પાશેનો સૂચકઆંક કેટલો થશે ?
0.75
133.33
75
130.3
આધાર વર્ષ કેવું હોય છે ?
કોઈ પણ વર્ષ
સરેરાશ વર્ષ
સામાન્ય વર્ષ
એક પણ નય
ફિશર ના સૂચક આંક નું સૂત્ર જણાવો
If = IL×IP
IF = IL * IP
IF = IL/IP
IF = IL+IP
કોના સૂચક આંકના સૂત્ર ને સૂચક આંક નું આદર્શ સૂત્ર કહેવામા આવે છે ?
લાશ્પેયર
પાશે
ફિશર
ટીપેટ
જીવન નિર્વાહ ખર્ચ ના સૂચક આંક ની રચના કઈ રીતે થાય છે ?
પાશેની રીતથી
કુલ ખર્ચની રીતથી
માર્શલ ની રીત થી
કૌટુંબિક અંદાજ ની રીત થી
ક્યાં સૂચક આંક ની ગણતરી માં માત્ર આધાર વર્ષ ના જથ્થાને ધ્યાન માં લેવાય છે ?
લાશ્પેયર
પાશે
માર્શલ
ફિશર
ક્યાં સૂચક આંક ની ગણતરી માં માત્ર ચાલુ વર્ષ ના જથ્થાને ધ્યાન માં લેવાય છે ?
લાશ્પેયર
પાશે
માર્શલ
ફિશર
કઈ પધ્ધતિથી મેળવેલ સૂચક આંક મૌસમી અને ચક્રીય વધઘટથી મુક્ત બને છે ?
કૌટુંબિક અંદાજ પત્રની રીત થી
કુલ ખર્ચની રીત થી
અચલ આધાર ની રીત
પરંપરિત આધાર ની રીત
કોઈ પણ વસ્તુ પર કર નાખવાથી જે તે વર્ગના લોકો ના જીવન ધોરણ ઉપર થતી અસર નું અનુમાન કયા સૂચક આંક ની મદદ થી મેળવી શકાય છે ?
જથ્થાબંધ ભાવ નો સૂચક આંક
જીવન નિર્વાહ ખર્ચ નો સૂચક આંક
લાશ્પેયર
પાશે
કોઈ નિશ્ચિત આવક ધરાવતા લોકોના સમૂહના આધારવર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષનો આવક નો સુચક આંક 250 હોય તો ચાલુ વર્ષની નાણાં ની ખરીદ શક્તિ કેટલી ગણાય ?
2.50
4.00
0.40
0.25
કર્મચારીના પગારની સુધારણા ની બાબત નક્કી કરવા માટે કયો સૂચક આંક ઉપયોગી ગણાય છે ?
જીવન નિર્વાહ ખર્ચ
જથ્થાબંધ ભાવ
માથાદીઠ આવક
રાષ્ટ્રીય આવક
ફુગાવા નો દર બ\નક્કી કરવા કયો સૂચક આંક ઉપયોગ માં લેવાય છે ?
જીવન નિર્વાહ
જથ્થા બંધ ભાવ
રાષ્ટ્રીય આવક
આયાત નિકાસ
અર્થ તંત્ર માં સૂચક આંક ........ છે.
પારાશીશી
તુલનાત્મક માપ
ટકાવારી `
મહત્વ નું સાધન
દેશમાં વિદેશીહુંડિયામણ ની જરૂરિયાત નક્કી કરવા કયો સૂચક આંક ઉપયોગ માં લેવાય છે ?
ઔધ્યોગીક
જથ્થાબંધ ભાવનો
રાષ્ટ્રીય આવકનો
આયાત નિકાસનો
વાસ્તવિક આવક નું મેળવવા કયો સૂચક આંક ઉપયોગી છે ?
જથ્થાબંધ ભાવ નો
વ્યાપારી પરિસ્થિતી નો
જીવન નિર્વાહખર્ચનો
માનવ વિકાસનો
કઈ રીતમાં આધાર વર્ષની પસંદગી માં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ?
અચલ આધાર ની રીત
લાસ્પેયર
પરંપરિત આધાર ની રીત
ફિશર
સૈદ્ધાંતિક રીતે સૂચક આંક ની રચના માટે શ્રેસ્ઠ સરેરાશ કઈ છે ?
ગુણોત્તર મધ્યક
ભારીત મધ્યક
મિશ્ર મધ્યક
એક પણ નહિ
જો p(A) = 0.25 ,
p(A∩B′) = 0.05 હોયતો p(A∩B)= ?
0.25
0.20
0.05
0.02
જો A∩B = Φ છે જો p (A∩B′)=0.38
હોય તો P(A) શોધો
0
0.38
1
-1 થી +1 ની વચ્ચે
પરશ્પર નિવારક ઘટનાઓ A અને B માટે AUB = ∪ છે જો P (A)= 3/8 હોય તો P (B)= ?
5/8
3/8
8/8
0
A,B અને C એ ત્રણ પરષ્પર નિવારક અને ની: શેષ ઘટનાઑ છે. જો P (A) = 0.20, P (B) = 0.25 તો P (C)= ?
0.20
0.25
0.55
1
A અને B પરષ્પર નિવારક ઘટનાઓ છે P (A) = P (B)= K હોય તો P (AUB) = ?
2K
B
AUB
A ∩ B
A ∩ B = ϕ છે તેથી P(A ∩ B ) નું મૂલ્ય કેટલું છે ?
-1
0
1
2
એક સમૂહ ના 2% એકમો ખામી વાળા છે આ સમૂહ માથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક એકમ ખામી રહિત હોવાની સંભાવના કેટલી છે ?
98%
0.2
0.98
2%
100 ગુણ ની 1 પરીક્ષામાં વિધ્યાર્થી એ મેળવેલ ગુણ 94 હોય તો તેની સંભાવના કેટલી થાય ?
94/100
94/101
1/101
1/101
નિદર્શાવકાશ ના ઘટકો ને શું કહે છે ?
નિદર્શ અવકાશ
નિદર્શ બિંદુ ઑ
પૂરક ઘટનાઓ
પ્રાથમિક ઘટનાઓ
ઘટનાઑ A અને B બંને એક સાથે બની જ ના શકે તો A અને B કેવી ઘટના ઑ કહેવાય ?
નિ: શેષ
પરસ્પર નિવારક
છેદ
યોગ
જો યાદચ્છિક પ્રયોગો નીઓ ઘટનાઓના શક્ય પરિણામો નો સમૂહ નિદર્શ અવકાશ થાય તો તે ઘટનાઑ ને કેવી ઘટનાઓ કહે છે?
નિ : ઘટનાઓ
સમાન ઘટનાઓ
પૂરક ઘટનાઓ
યોગ ઘટનાઓ
"એક સિક્કો ઉછાળવાના પ્રયોગ માં H અથવા T મળે" તે કયા પ્રકાર ની ઘટના કહેવાય ?
અશક્ય
ચોક્કસ
નિરપેક્ષ
પૂરક
વર્ષ 2024 માં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય ?
0
1/7
2/7
0/7
એક સમતોલ પાસો 2 વાર ઉછાડવામાં આવે છે તો તેના નિદર્શ અવકાશના ઘટકો ની સંખ્યા કેટલી મળે ?
6
12
36
24
જો AUB = U છે તો A અને B કેવી ઘટનાઓ થશે ?
પરષ્પર નિવારક
પરષ્પર નિવારક અને ની:શેષ
ની:શેષ
યોગ
લિપ વર્ષ હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસ માં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય ?
0
1/7
2/7
3/7
જો નિદર્શ અવકાશ U માની બે ઘટનાઓ માટે A ⊂ B હોય તો શું સાચું છે ?
P(A) ≤ P(B)
P(A) ≤ P(B)'
P(A)' ≤ P(B)'
એજ પણ નહીં
કોઈ કુટુંબ ના બે બાળકો સાથે સંકળાયેલ યાદચ્છિક પ્રયોગ ના નિદર્શાવકાશ ના નિદર્શ બિંદુઑ ની સંખ્યા જણાવો
1
2
3
4
ઘટનાઓ A અને A' માટે
P (A∩A′) નું મૂલ્ય કેટલું ?1
0
0.5
{2,4}
A={x/2 ≤ x < 5} અને B = {x/3 < x ≤ 5} હોય તો ઘટના
A ∩ B શું થાય ?
{3,4}
{3,4,5}
{4,5}
{4}
નિદર્શ અવકાશ ના વિશિષ્ટ ઉપગણ ϕ તે કઈ ઘટના કહે છે ?
ચોક્કસ
અશક્ય
1
શક્ય
બે સમતોલ સિક્કા અને 1 સમતોલ પાસાને ઉછાળવાના યાદચ્છિક પ્રયોગ ની નિદર્શ બિંદુઓ ની સંખ્યા જણાવો
4
24
36
72
પ્રાકૃતિક સંખ્યા ઑ 1 અને 20 ની વચ્ચે ની સંખ્યા ઑ માથી 1 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામા આવે તો તે સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના કેટલી ?
1/2
1/6
1/5
1/3
સંભવના ની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે ?
ગાણિતીક વ્યાખ્યા
પૂર્વ ધારણા યુક્ત વ્યાખ્યા
આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા
ભૌમિતિક વ્યાખ્યા
બે ઘટનાઓ A અને B આપેલી છે જે માં ઘટના A ની પૂરક ઘટના નો સંકેત કયો નથી ?
A'
A
U-A
A-U
