WorksheetsKG COMM 12TH ECONOMICS (022)
Total questions: 50
Worksheet time: 38mins
'વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે.' આ વિધાન કોણે રજુ કર્યું છે ?
ટોડેરો
કિન્ડલ બર્જર
માર્શલ
મેચલપ
કયો ખ્યાલ ગુણાત્મક છે ?
રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર
માથાદીઠ આવકનો વૃદ્ધિ દર
આર્થિક વૃદ્ધિ
આર્થિક વિકાસ
2014માં માનવ વિકાસ આંક ની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો ?
127
128
129
130
2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?
7110
7068
5497
480
દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી.....
ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે.
ખેતી ક્ષેત્રનો ફાળો વધે છે.
ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે છે.
સેવા ક્ષેત્રનો ફાળો ઘટે છે.
જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે ?
0
100
100 થી વધુ
100 થી ઓછું
માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે ?
0
1
0 થી 1 વચ્ચે
100
આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે ?
વિકસિત
વિકાસશીલ
પછાત દેશો
ત્રીજા વિશ્વના દેશો
2014માં માનવ વિકાસ આંક ની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ કયો હતો ?
જાપાન
નોર્વે
અમેરિકા
ભારત
'વિકાસ એટલે વૃદ્ધિ + પરિવર્તન.' આવું કયા અર્થશાસ્ત્રી માને છે ?
કેઇન્સ
મેચલપ
જિરાલ્ડ મેયર
માઈકલ ટોડેરો
'વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે.' - નાણાંની આ વ્યાખ્યા કોણે આપી ?
માર્શલ
કેઇન્સ
પિગુ
રોબર્ટસન
માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતાં ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે ?
માંગ પ્રેરિત
ખર્ચ પ્રેરિત
વેતન પ્રેરિત
નફા પ્રેરિત
સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય.....
ઘટે છે.
વધે છે.
સ્થિર રહે છે.
બદલાતું નથી.
સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય, તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય ?
છૂપો ફુગાવો
દાબેલો ફુગાવો
ખુલ્લો ફુગાવો
દોડતો ફુગાવો
'ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે.'- આવું કયા અર્થશાસ્ત્રી માને છે ?
માર્શલ
ક્રાઉથર
કેઈન્સ
પીગુ
ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા ક્યાં નામે ઓળખાતી હતી ?
નાણા પ્રથા
બેન્કિંગ વ્યવસ્થા
ઉધાર પ્રથા
સાટા પ્રથા
નીચેનામાંથી નાણાના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઇ શકે છે ?
અનાજ
પશુ
પથ્થર
સિક્કા
ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશ ના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે ?
50%
60%
70%
80%
'ખૂબ વધું નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.' આ વિધાન કોનું છે ?
કેઈન્સ
પિગુ
રોબર્ટસન
મેકલપ
નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે કેવી ઘટના માને છે ?
નાણાકીય
આર્થિક
સામાજિક
રાજકીય
ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટે નું હોય છે ?
એક વર્ષ સુધીનું
એક થી ત્રણ વર્ષ સુધીનું
એક થી પાંચ વર્ષ સુધીનું
પાંચ થી પંદર વર્ષ સુધીનું
મધ્યસ્થ બેંક એટલે શું ?
ખાનગી બેન્ક
દેશની સર્વોચ્ચ બેંક
સહકારી બેંક
વિદેશી બેંક
RBI અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દર ને શું કહેવાય ?
રેપો રેટ
બેંક રેટ
રિવર્સ રેપો રેટ
ખુલ્લા બજાર નો રેટ
નીચેના પૈકી કયા પ્રકારની થાપણો પર વ્યાજ મળતું નથી ?
ચાલુ ખાતાની થાપણ
બચત ખાતાની થાપણ
રિકરિંગ ખાતાની થાપણ
મુદતી થાપણ
RBI નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું ?
1934
1935
1939
1949
1962 પછી કુલ થાપણના કેટલા ટકા CRR (રોકડ અનામતનું પ્રમાણ) રાખવાનું RBI એ નક્કી કર્યું છે ?
5%
2%
3% થી 15%
6%
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા(SLR) રાખવી જરૂરી છે ?
25%
20%
15%
10%
₹ 1 ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે ?
સેન્ટ્રલ બેન્ક
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારત સરકારનું નાણા ખાતું
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
RBI બેંક રેટ વધારે ત્યારે નાણાંનો પુરવઠો.....
વધે છે.
ઘટે છે.
યથાવત રહે છે.
ઊંચા દરે વધે છે.
RBIના સરવૈયાને હૂંડિયામણના વધતા ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવાની નીતિ એટલે....
નાણાનું મોબિલાઇઝેશન
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી
સ્ટરીલાઈઝેશન નીતિ
સ્ટેબિલાઈઝેશન પોલીસી
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યુનત્તમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી છે ?
2400
2300
2200
2100
તેંદુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 211-12 માટે શહેરી ક્ષેત્રો ની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ?
816
916
1000
2000
વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી ?
ગુજરાત
ગોવા
રાજસ્થાન
બિહાર
વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30% થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે ?
પંજાબ
જમ્મુ કશ્મીર
કર્ણાટક
ઓડિશા
વર્ષ-2013 ની માહિતી મુજબ છત્તીસગઢ રાજ્યમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું ?
39.93%
14.2%
5.09%
41%
ગરીબીએ કેવો ખ્યાલ છે ?
કુદરતી
કૃત્રિમ
ગુણાત્મક
પરિમાણાત્મક
સાપેક્ષ ગરીબી નો ખ્યાલ કયા દેશોમાં વધુ પ્રચલિત છે ?
વિકસિત
વિકાસશીલ
અલ્પવિકસિત
આપેલ તમામ
લોરેન્જ વક્ર નો ઉપયોગ કઈ ગરીબી માપવા માટે થાય છે ?
સાપેક્ષ ગરીબી
નિરપેક્ષ ગરીબી
ઉપરોક્ત બંને
એક પણ નહિ
માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ........
સાધન છે.
સાધ્ય છે.
ધ્યેય છે.
ઉપરોક્ત તમામ
2015માં આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી રેખાનું નિર્ધારણ કરવા કેટલા ડોલર દૈનિક આવક નક્કી કરવામાં આવી ?
1 ડોલર
1.25 ડોલર
1.90 ડોલર
3 ડોલર
વેપાર દ્વારા શું થાય છે ?
સાધનોની ગતિશીલતા ઘટે છે.
ઉદ્યોગોની સંખ્યા ઘટે છે.
ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે છે.
ઉત્પાદનમાં વિવિધતા આવે છે.
જો દેશની ભૌતિક વસ્તુઓની નિકાસ નું મૂલ્ય તેના આયાત મૂલ્ય કરતાં ઓછું હોય તો તે કેવી વેપાર તુલા કહેવાય ?
પુરાંત વાળી
ખાધ વાળી
સમતોલ
અસમતોલ
લેણદેણની તુલામાં જ્યારે જમા બાજુ નો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તે કેવી લેણદેણની તુલા કહેવાય ?
પુરાંત વાળી
ખાધ વાળી
સમતોલ
અસમતોલ
ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ?
વેપાર તુલા
લેણદેણની તુલા
ચાલુ ખાતા
મૂડી ખાતા
એક દેશના ચલણની બીજા દેશના ચલણ માં વ્યક્ત થતી કિંમત એટલે.....
આયાત
નિકાસ
હૂંડિયામણ દર
વિદેશ વેપાર
લેણદેણની તુલામાં મુખ્ય કેટલા ખાતા હોય છે ?
4
3
2
1
ભારત માટે હુંડિયામણ નો દર વધે તો ભારતીય રૂપિયાનું મૂલ્ય....
સ્થિર રહે છે.
બદલાય છે.
વધે છે.
ઘટે છે.
હુંડિયામણ નો દર ઘટે તો આયાતો પર શું અસર પડે છે ?
વધે છે.
ઘટે છે.
સ્થિર રહે છે.
બદલાય છે.
દેશની સરહદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને શું કહે છે ?
આંતરિક વેપાર
વિદેશ વેપાર
સ્થાનિક વેપાર
રાજ્ય વેપાર
વિદેશ વેપારમાં આયાતકાર અને નિકાસકાર એ પોતાના દેશની બેંક પાસેથી કયુ પ્રમાણપત્ર મેળવવું પડે છે ?
શાખ પ્રમાણપત્ર
આયાત પ્રમાણપત્ર
વિકાસ પત્ર
નિકાસ પત્ર
