wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આંકડાશાસ્ત્ર 12th

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે ?

a)

પરંપરિત આધારની રીત

b)

લાસ્પેયરની રીત

c)

અચલ આધારની રીત

d)

પાશેની રીત

2.

જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં ક્યાં ભાવ ધ્યાનમાં લેવાય છે ?

a)

બજાર ભાવ

b)

જથ્થાબંધ ભાવ

c)

સરેરાશ ભાવ

d)

છૂટક ભાવ

3.

સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે ?

a)

હારાત્મક મધ્યક

b)

સમાંતર મધ્યક

c)

ભારિત મધ્યક

d)

ગુણોત્તર મધ્યક

4.

એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે , તો ભાવ સૂચક આંક કેટલો થાય ?

a)

45

b)

450

c)

550

d)

350

5.

જો વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 200 થાય , તો નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

a)

તે વર્ગ દ્રારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 200 ટકાનો સરેરાશ વધારો થયો છે .

b)

તે વર્ગ દ્રારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 100 ટકાનો સરેરાશ ઘટાડો થયો છે .

c)

નાણાંની ખરીદશક્તિ રૂ. 0.5 છે .

d)

તે વર્ગ દ્રારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવ સ્થિર રહ્યા છે .

6.

સહસંબંધાંક rનો વિસ્તાર શું છે ? 

a)

-1 <<  r <<  1

b)

0 થી 1 

c)

-1  \le  r \le  1

d)

-1 થી 0 

7.

જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય , તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે ?

a)

આંશિક ધન સહસંબંધ

b)

સંપૂર્ણ ઋણ સહસંબંધ

c)

સંપૂર્ણ ધન સહસંબંધ

d)

આંશિક ઋણ સહસંબંધ

8.

નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી ?

a)

0.99

b)

-1.07

c)

-0.85

d)

0

9.

જો u  =xAcx=\frac{x-A}{c_x}    અને  v  =yBcy=\frac{y-B}{c_y}  ,   cx>0c_{x>0}  ,  cy>0c_{y>0}   હોય તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ? 

a)

r(x , y )  \ne  r(u ,v ) 

b)

r(x , y ) >>  r(u , v ) 

c)

r(x , y )  ==  r(u , v ) 

d)

r(x , y )  <<  r(u ,v ) 

10.

જો r(x , y ) =0.7 હોય , તો r(x +0.2, y +0.2) ની કિંમત કેટલી થાય ?

a)

0.7

b)

0.9

c)

1.1

d)

-0.7

11.

ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઊલટા ક્રમમાં હોય , તો r ની કિંમત શું થાય ?

a)

r = 0

b)

r = -1

c)

r = 1

d)

r = 0.1

12.

જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સહસંબંધ થશે ?

a)

સંપૂર્ણ ધન

b)

આંશિક ધન

c)

સંપૂર્ણ ઋણ

d)

આંશિક ઋણ

13.

જો  IP =IFI_{P\ }=I_F   હોય તો નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? 

a)

 IP = 2ILI_{P\ }=\ 2I_L  

b)

 IF =IL2I_{F\ }=\frac{I_L}{2}  

c)

 IF =IP =ILI_{F\ }=I_{P\ }=I_L  

d)

 4IF =IL4I_{F\ }=I_L  

14.

પાશેના સૂચક આંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ   \frac{P_1}{P_0}     ને ખર્ચનો ક્યો ભાર  આપવામાં આવે  છે ? 

a)

 p0q0p_0q_0  

b)

 p1q1p_1q_1  

c)

 p0q1p_0q_1  

d)

 p1q0p_1q_0  

15.

નિયતસંબંધની શ્રેષ્ઠ અન્વાયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે ?

a)

ન્યૂનતમ વર્ગોની રીત

b)

કાર્લ પિયર્સનની રીત

c)

મહત્તમ વર્ગોની રીત

d)

બાઉલીની રીત

16.

નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

a)

byx =r. sxsyb_{yx\ }=r.\ \frac{s_x}{s_y}

b)

byx =r. sy2sx2b_{yx\ }=r.\ \frac{s_y^2}{s_x^2}

c)

byx=Cov(x,y)sy2b_{yx}=\frac{Cov\left(x,y\right)}{s_y^2}

d)

byx=r. sysxb_{yx}=r.\ \frac{s_y}{s_x}

17.

નિયતસંબંધ રેખા ક્યાં બિંદુમાંથી હંમેશા પસાર થાય છે ?

a)

( x , y )\ \left(\ \ \overline{x}\ ,\ \overline{y}\ \right)

b)

(0 , y )\ \left(0\ \ ,\ \overline{y}\ \right)

c)

( x , 0)\ \left(\ \overline{x}\ ,\ 0\right)

d)

( 0, 0)\ \left(\ 0,\ 0\right)

18.

જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઇ નિયતસંબંધ રેખાનો ઉપયોગ થાય ? 

a)

જાહેરાત - ખર્ચની વેચાણ પરની નિયતસંબંધ રેખા 

b)

જાહેરાત - ખર્ચની જાહેરાત - ખર્ચ  પરની નિયતસંબંધ રેખા 

c)

વેચાણની જાહેરાત - ખર્ચ પરની નિયતસંબંધ રેખા 

d)

વેચાણની વેચાણ પરની નિયતસંબંધ રેખા 

19.

જો Y ની X પરની નિયતસબંધ રેખા 2x + 3y -50 = 0 હોય તો   \ \ b_{yx}   ની કિંમત કેટલી થાય ? 

a)

 32\frac{3}{2}  

b)

 32-\frac{3}{2}  

c)

  23-\ \frac{2}{3}  

d)

2

20.

a)

28.5 

b)

20 

c)

15 

d)

45 

21.

Y ની X પરની નિયતસંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ e શું થાય ?

a)
b)
c)
d)
22.

મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં ક્યાં પ્રકારના ફેરફારો થાય છે ?

a)

દીર્ઘકાલીન

b)

અનિયમિત

c)

નિયમિત

d)

શૂન્ય પ્રમાણમાં

23.

' હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો ' કઈ વધઘટ દર્શાવે છે ?

a)

યાદચ્છિક

b)

વલણ

c)

મોસમી

d)

ચક્રીય

24.

સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે ?

a)

yt = Tt +St + Ct Rt y_{t\ }=\ T_{t\ }+S_{t\ }+\ C_{t\ }-\ R_{t\ }

b)

yt = Tt +St +Ct + Rty_{t\ }=\ T_{t\ }+S_{t\ }+C_{t\ }+\ R_t

c)

yt = Tt + St + Ct × Rty_{t\ }=\ T_{t\ }+\ S_{t\ }+\ C_{t\ \ \ }\times\ R_t

d)

yt = St + Ct +Rt y_{t\ }=\ S_{t\ }+\ C_{t\ }+R_{t\ }

25.

સામયિક શ્રેણીના ક્યાં ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે ?

a)

યાદચ્છિક ઘટક

b)

વલણ

c)

મોસમી ઘટક

d)

ચક્રીય ઘટક

26.

નીચેના પૈકી ક્યાં ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય ?

a)

શિયાળામાં વધતી સ્વેટરની માંગ

b)

શેરબજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ

c)

અતિવૃષ્ટિને કારણે ખેતીની પેદાશમાં થયેલ ઘટાડો

d)

સતત ઘટતો મૃત્યુદર

27.

નીચેનામાંથી ક્યાં ફેરફારો મોસમી ઘટકની અસર છે ?

a)

ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ વધતું સ્થળાંતર

b)

શહેરના રસ્તા પર વધતી વાહનોની સંખ્યા

c)

શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા

d)

કોઈ વિશિષ્ટ રોગચાળા દરમિયાન વધેલ મૃત્યુઆંક

28.

વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે ?

a)

આલેખની રીત

b)

ન્યૂનતમ વર્ગોની રીત

c)

કાર્લ પિયર્સનની રીત

d)

ચલિત સરેરાશની રીત

29.

નિદર્શ અવકાશ U ના વિશિષ્ટ ઉપગણ  ϕ\phi   ને કઈ ઘટના કહે છે ? 

a)

ચોક્કસ ઘટના 

b)

 ϕ\phi   ની પૂરક ઘટના 

c)

U અને  ϕ\phi   ની યોગઘટના 

d)

અશક્ય ઘટના 

30.

ઘટના A અને A' માટે P( A   \cap  A')  નું મૂલ્ય કેટલું  થાય ? 

a)

b)

c)

0.5 

d)

0 અને 1 ની વચ્ચે 

31.

નિદર્શ અવકાશમાંની કોઈપણ ઘટના A માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

a)

P(A)<0\ P\left(A\right)<0

b)

0P(A)1\ 0\le P\left(A\right)\ge1

c)

0P(A)1\ 0\le P\left(A\right)\le1

d)

P(A)>1\ P\left(A\right)>1

32.

એક સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગોમાં મળતી પ્રાથમિક ઘટનાઓ H અને T માટે સંભાવનાનું નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

a)

P(T)=0.5\ P\left(T\right)=0.5

b)

P(H)+P(T)=1\ P\left(H\right)+P\left(T\right)=1

c)

P(H T)=0.5\ P\left(H\ \cap T\right)=0.5

d)

P(H) =0.5\ P\left(H\right)\ =0.5

33.

નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી ક્યાં યાદચ્છિક પ્રયોગોનો નિદર્શ અવકાશ અનંત છે ?

a)

બે પાસા ઉછાળવા

b)

ઓફિસમાંથી બે કર્મચારીઓ પસંદ કરવા

c)

ઈલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું

d)

52 પત્તાંમાંથી એક પત્તું પસંદ કરવું

34.

ઘટના   \ A\cup A'=U    હોય , તો A અને A' કેવી ઘટનાઓ કહેવાય ? 

a)

નિરપેક્ષ ઘટનાઓ 

b)

પૂરક ઘટનાઓ 

c)

ચોક્કસ ઘટનાઓ 

d)

અશક્ય ઘટનાઓ 

35.

પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા  યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે , તો તે સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના કેટલી થાય ?

a)

12\frac{1}{2}

b)

16\frac{1}{6}

c)

15\frac{1}{5}

d)

13\frac{1}{3}

36.

લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય ?

a)

0

b)

17\frac{1}{7}

c)

27\frac{2}{7}

d)

37\frac{3}{7}

37.

3 નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ ક્યું છે ?

a)

x0.3<3\left|x-0.3\right|<3

b)

x3<0.3\left|x-3\right|<0.3

c)

x+3<0.3\left|x+3\right|<0.3

d)

x3>0.3\left|x-3\right|>0.3

38.

 x5<0.25 \left|x-5\right|<0.25\    ને અંતરાલ સ્વરૂપ ક્યું છે ? 

a)

(4.75 , 5.25 )

b)

( - 4.75 , + 5.25 ) 

c)

( - 5.25 , - 4.75 )

d)

( - 5.25 , 4.75 )

39.

N (5 , 0.02 ) ને માનાંક સ્વરૂપ ક્યું છે ?

a)

x+5<0.02\left|x+5\right|<0.02

b)

x0.02<5\left|x-0.02\right|<5

c)

x5>0.02 \left|x-5\right|>0.02\

d)

x5<0.02\left|x-5\right|<0.02

40.

જો N (a , 0.07 ) નું માનાંક સ્વરૂપ  \left|x-10\right|<k    હોય , તો k ની કિંમત શું હોય ? 

a)

b)

0.7 

c)

0.07 

d)

9.93 

41.

 limx4 4x+9\lim_{x\rightarrow4}\ \sqrt{4x+9}   ની કિંમત શું થાય ? 

a)

5

b)

25

c)

 74\frac{7}{4}  

d)

7

42.

 limx2 10\lim_{x\rightarrow-2}\ 10   ની કિંમત શું થાય ? 

a)

10

b)

-2

c)

8

d)

અનિયત 

43.

y = 10 - 3x હોય અને x \rightarrow  -3 હોય તો y કઈ કિંમતને અનુલક્ષે છે?

a)

1

b)

9

c)

19

d)

7

44.

વિધેય  \ f\left(x\right)  નું વિકલિતનું સૂત્ર ક્યું છે ? 

a)

 limhy f(x+h)f(x)h\lim_{h\rightarrow y}\ \frac{f\left(x+h\right)-f\left(x\right)}{h}  

b)

 limh0     f(x+h) +f(x)h\lim_{h\rightarrow0}\ \ \ \ \ \frac{f\left(x+h\right)\ +f\left(x\right)}{h}  

c)

 limh0  f(x+h)f(x)h\lim_{h\rightarrow0}\ \ \frac{f\left(x+h\right)-f\left(x\right)}{h}  

d)

 limhxf(x)f(x+h)h\lim_{h\rightarrow x}\frac{f\left(x\right)-f\left(x+h\right)}{h}  

45.

 y=axny=ax^n  , જ્યાં a અચળ સંખ્યા હોય  તો    dydx\frac{\ dy}{dx}   ની કિંમત શું થાય ? 

a)

 nxn1nx^{n-1}  

b)

 an xn1an\ x^{n-1}  

c)

0

d)

 an xn+1an\ x^{n+1}  

46.

y=ax+b , જ્યાં a અને b અચળ સંખ્યા હોય , તો   dydx\ \frac{\text{d}y}{\text{d}x}   શું થાય ? 

a)

a

b)

b

c)

a + b

d)

0

47.

 f(x)=4x2f\left(x\right)=\frac{4}{x^2}    નું વિકલિત શું થાય ? 

a)

 42x\frac{4}{2x}  

b)

 8x3-\frac{8}{x^3}  

c)

 8x3\frac{8}{x^3}  

d)

0

48.

બે વિધયો u અને v , x ના વિધયો હોય તો તેમના ગુણાકાર નું વિકલિતનું સૂત્ર ક્યું છે ?

a)

u dudx +v dvdxu\ \frac{du}{dx\ }+v\ \frac{dv}{dx}

b)

u dvdx v dudxu\ \frac{dv}{dx}\ -v\ \frac{du}{dx}

c)

dudx ×dvdx\frac{du}{dx}\ \times\frac{dv}{dx}

d)

u dvdx +v dudxu\ \frac{dv}{dx\ }\ +v\ \frac{du}{dx}

49.

u અને v , x ના વિધેયો હોય , તો    \frac{v}{u}   નું વિકલિતનું  સૂત્ર  ક્યું છે ? 

a)

 vdudx udvdxv2\frac{v\frac{\text{d}u}{\text{d}x\ }-u\frac{\text{d}v}{\text{d}x}}{v^2}  

b)

 vdudx +ududxv2\frac{v\frac{\text{d}u}{\text{d}x}\ +u\frac{\text{d}u}{\text{d}x}}{v^2}  

c)

 udvdx +vdudxu2\frac{u\frac{\text{d}v}{\text{d}x}\ +v\frac{\text{d}u}{\text{d}x}}{u^2}  

d)

 udvdx vdudxu2\frac{u\frac{\text{d}v}{\text{d}x}\ -v\frac{\text{d}u}{\text{d}x}}{u^2}  

50.

કોઈ એક વિધેય x = a આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ છે ?

a)

f(a)=0,f"(a)<0f'\left(a\right)=0,f"\left(a\right)<0

b)

f(a)>0, f"(a)>0f'\left(a\right)>0,\ f"\left(a\right)>0

c)

f(a)=0, f"(a)>0f'\left(a\right)=0,\ f"\left(a\right)>0

d)

f(a)<0, f"(a)>0f'\left(a\right)<0,\ f"\left(a\right)>0