WorksheetsCET EVS STD 5 QUIZ 3
Total questions: 50
Worksheet time: 25mins
ભરતગૂંથણમાં
પડદામાં
તોરણમાં
રંગકામમાં
મગ,વાલ,ચણા
ઘઉં,વટાણા,ચોળી
ઘઉં,બાજરી,મકાઈ
મેથી,બાજરી,મગ
ઘઉં,વાલ,બાજરી
મગ,ચણા,વાલ
બાજરી,વટાણા,મેથી
મકાઈ,બાજરી,તુવેર
મેથી,ભીંડો
ગુવાર,કારેલા
કારેલા,મેથી
રીંગણ,કોબી
મગ,જવ,બાજરી
ચોળી,વાલ,ઘઉં
મકાઈ,જુવાર,ડાંગર
રાગી,રાજમા,બાજરી
તુવેર,રાજમાં
ચોળી,મકાઈ
ઘઉં,ટાણા
ડાંગર,જવ
નીચેનામાંથી કોનો રસ છે જીભ મૂકતાં ખાટો સ્વાદ અનુભવાય છે ?
સફરજનનો રસ
લીંબુનો રસ
પપૈયાનો રસ
શેરડીનો રસ
નીચેનામાંથી કયો રસ છે જીભ પર મૂકતાં ગળ્યો સ્વાદ લાગે છે ?
મોસંબીનો રસ
ટામેટાનો રસ
શેરડીનો રસ
લીંબુનો રસ
ખોરાકની મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે ?
નાનું આંતરડું
શ્વાસ નળી
અન્નનળી
મોટું આંતરડું
ભારતમાં મરચાં નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલા છે ?
ઉત્તર અમેરિકા
દક્ષિણ અમેરિકા
ઓસ્ટ્રેલિયા
યુરોપ
મરચાં કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા હતા ?
ચીન
દક્ષિણ અમેરિકા
ઓસ્ટ્રેલિયા
પોર્ટુગલ
ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે ?
ગુજરાત
અસમ
ઉત્તર પ્રદેશ
પંજાબ
જીરુ
મરચાં
લવિંગ
અજમા
મરચાં
સોયાબીન
કોબીજ
કરેલાં
કણજી
બાજરી
ગોખરું
આકડો
