Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CET EVS STD 5 QUIZ 2

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.
કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે ?
a)
અથાણું
b)
રસ
c)
પાપડ
d)
આપેલ તમામ
2.
નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
a)
તજ - ગળ્યું
b)
મરચું - તીખું
c)
હળદર - તુરી
d)
કરેલું - કડવું
3.
સ્પર્શ દ્વારા કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટોને પારખે છે ?
a)
ચાલી ન શકે તેવી
b)
બોલી ન શકે તેવી
c)
સાંભળી ન શકે તેવી
d)
જોઈ ન શકે તેવી
4.
આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે ?
a)
ચકલી
b)
માછલી
c)
ગરુડ
d)
કૂતરો
5.
વહેતી નદી નો અવાજ કેવો હોય છે ?
a)
ખળભળાટ
b)
કલરવ
c)
ખળખળ
d)
ખડખડાટ
6.
ગુનેગારને શોધવા માટે પોલીસ કયા પ્રાણીનો ઉપયોગ કરે છે ?
a)
ઘોડો
b)
કૂતરો
c)
સસલુ
d)
કબુતર
7.
નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે ?
a)
ઘોડો
b)
બિલાડી
c)
સ્લોથ
d)
ગાય
8.
નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર અઢાર કલાક સુધી ઊંઘે છે ?
a)
ચિત્તો
b)
સ્લોથ
c)
વાઘ
d)
વાંદરો
9.
કયુ પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે ?
a)
ગરોળી
b)
સાપ
c)
કીડી
d)
પોપટ
10.
નીચેના જૂથમાંથી કયા જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે ?
a)
વાઘ - વાંદરો
b)
બકરી - કીડી
c)
વાંદરો - કૂતરો
d)
કીડી - કૂતરો
11.
નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ વધારે હોય છે ?
a)

કબુતર,બાજ,ચકલી

b)

પોપટ,સમડી, હોલો

c)

ગીધ,કૂતરો,સસલું

d)

ગરુડ,સમડી,બાજ

12.
નીચેનામાંથી ક્યાં જૂથના પ્રાણીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે ?
a)

દેડકો,બળદ,મગર

b)

કબુતર,સાપ,ગરોળી

c)

કાબર,ખિસકોલી,વાંદરો

d)

માછલી,ઉંદર,નોળિયો

13.
નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે ?
a)
ખલાસી
b)
કડિયો
c)
મરજીવો
d)
માછીમાર
14.
કયા સ્વાદની વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે છે ?
a)
ગળ્યો
b)
ખાટો
c)
ખારો
d)
તીખો
15.
માણસ જેવો ચહેરો ધરાવતો પ્રાણી કયું છે ?
a)
રીંછ
b)
સસલુ
c)
હાથી
d)
વાંદરો
16.
ગુજરાતમાં રીંછનું અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે ?
a)
ગાંધીનગર
b)
સાબરકાંઠા
c)
બનાસકાંઠા
d)
ભરૂચ
17.
ગીરના જંગલને કયા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ છે ?
a)
હાથી
b)
સિંહ
c)
વાઘ
d)
રીંછ
18.
ગુજરાતના કયા સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે ?
a)
નળ સરોવર
b)
માન સરોવર
c)
સરદાર સરોવર
d)
ઢેબર સરોવર
19.
રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને કયા રંગમાં જોઈ શકે છે ?
a)

સફેદ-લાલ

b)

વાદળી-લીલો

c)

કાળો-પીળો

d)

કાળા અને સફેદ

20.
મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે ?
a)
સ્પર્શથી
b)
જોઈને
c)
સુગંધથી
d)
સ્વાદથી
21.
કયુ પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે ?
a)
ખિસકોલી
b)
ગરોળી
c)
કાચીંડો
d)
નોળિયો
22.
ખાંડ કે ગોળ ખુલ્લામાં પડ્યો હોય તે જગ્યાએ કહ્યું જીવજંતુ ઝડપથી આવી જાય છે ?
a)
કરોળિયો
b)
ગરોળી
c)
કીડી
d)
વંદો
23.
રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને કયા રંગમાં જોઈ શકે છે ?
a)
વાઘ
b)
ચિત્તો
c)
સિંહ
d)
રીંછ
24.
નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું નથી ?
a)
ખિસકોલી
b)
કાચીંડો
c)
માખી
d)
આપેલ તમામ
25.
વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે ?
a)
પૂંછડી
b)
કાન
c)
મૂછો
d)
આંખો
26.
માછલી પકડવાનું વ્યવસાય કરનાર લોકોને શું કહે છે ?
a)
મત્સ્યકાર
b)
કડિયો
c)
માછીમાર
d)
ખારવા
27.
નર કીડી તેમની માતા કીડીને કઈ રીતે ઓળખી શકે છે ?
a)
સ્પર્શથી
b)
જોઈને
c)
સુગંધથી
d)
અવાજથી
28.
એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના ઉત્તર એ પ્રવેશ કર્યો છે તેની સમજ તેને કેવી રીતે પડે છે ?
a)
પરસેવાની ગંધથી
b)
પેશાબ અને મળની ગંધથી
c)
પગની નિશાની ઉપરથી
d)
એક પણ નહીં
29.
નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે ?
a)
હાથી
b)
સસલુ
c)
વાઘ
d)
કૂતરો
30.
નીચેનામાંથી કયું પ્રાણી રીંછને મળતું પ્રાણી છે ?
a)
બિલાડી
b)
સિંહ
c)
સ્લોથ
d)
ઘેટું
31.
સ્લોથની ખાસિયત શું છે ?
a)
વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે
b)
તે દેખાવે સિંહને મળતું આવે છે
c)
દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે
d)
તેની મુંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે
32.
વાઘની ખાસિયત શું છે ?
a)
તેની પૂંછડી ખૂબ જ સંવેદનશીલ હોય છે
b)
તેના કાન એક જ દિશામાં સ્થિર રહે છે
c)
તેના પંજા ખૂબ જ સંવેદનશીલ હોય છે
d)
તેની મૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે
33.
કીડીની ખાસિયત શું છે ?
a)
તે એકલી જ ફરે છે
b)
તે તીખા અને કડવા સ્વાદ તરફ ઝડપથી જાય છે
c)
તે હરોળમાં ચાલે છે
d)
તે ખોરાકનો સંગ્રહ કરતી નથી
34.
હાથીની ખાસિયત શું છે ?
a)
તેની સુંઢ તેના પગ કરતાં જાડી હોય છે
b)
તેના દાંત અને કાન મોટા હોય છે
c)
તે માંસાહારી પ્રાણી છે.
d)
તેનો ખોરાક હરણ કરતા ઓછો હોય છે.
35.
વણનોતર્યો 'મહેમાન'નો શો અર્થ થાય છે ?
a)
લગ્નમાં હાજર રહેવું
b)
બોલાવ્યા વગર કોઈને ત્યાં જવું
c)
ભાગ્યે જ હાજર રહેવું
d)
નવું રહેઠાણ બનાવવું
36.
ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે ?
a)
જેસોર રાષ્ટ્રીય ઉદ્યાન
b)
જીમ કોર્બેટ નેશનલ પાર્ક
c)
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
d)
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
37.
કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર - સાલ બનાવવામાં થાય છે ?
a)
વાંદરો
b)
ઘેટું
c)
રીંછ
d)
હાથી
38.
અભયારણ્ય બાબતે કયું સાચું છે ?
a)
જ્યાં પ્રાણીઓના રક્ષણ માટે કોઈ જ સુવિધા હોતી નથી
b)
જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી
c)
જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે
d)
જ્યાં પ્રાણીઓને સાંકળથી બાંધી રાખવામાં આવે છે.
39.
કયુ પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે ?
a)
લંગુર
b)
શિયાળ
c)
કૂતરો
d)
વાંદરો
40.
શિકારી દાંત અને શિંગડા માટે કયા જૂથના પ્રાણીઓનો શિકાર કરે છે ?
a)
સિંહ વાઘ ચિત્તો
b)
હરણ જરખ ચિત્ર
c)
હાથી ગેંડો કાળીયાર
d)
મગર ઊંટ વાંદરો
41.
કયા પ્રાણી નો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતા ?
a)
બિલાડી
b)
સાપ
c)
કૂતરો
d)
હાથી
42.
નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે ?
a)
અસમ
b)
ઉત્તર પ્રદેશ
c)
ગુજરાત
d)
દિલ્હી
43.
સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
a)
રમત - ગમત ક્ષેત્ર
b)
વિજ્ઞાન ક્ષેત્ર
c)
સાહિત્ય
d)
અભિનય
44.
નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે ?
a)
ભૂંડ
b)
ઉંદર
c)
નીલગાય
d)
સાપ
45.
ખેતરમાંથી સાપ શું ખાય છે ?
a)
બિલાડી
b)
ઉંદર
c)
કૂતરા
d)
પાક
46.
મદારી સાપને નચાવવા શું વગાડે છે ?
a)
ઢોલક
b)
વાંસળી
c)
બીન
d)
ખંજરી
47.
સાપને શાની બનેલી ટોપલીમાં રાખવામાં આવતા હતા ?
a)
કાચની
b)
વાંસની
c)
લાકડાની
d)
કાગળની
48.
મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો ?
a)
હાથી
b)
સાપ
c)
માંકડું
d)
આપેલ તમામ
49.
કયા વૃક્ષના(મોર) ફૂલને ખાવાથી તાવમાં રાહત રહે છે ?
a)
આંબો
b)
વડ
c)
નાળિયેરી
d)
લીમડો
50.
નીચેનામાંથી 'ગોલ' કરવામાં આવતો હોય તે રમત કઈ છે ?
a)
હોકી
b)
ફૂટબોલ
c)
બાસ્કેટબોલ
d)
આપેલ તમામ

Similar Resources on Wayground