NEW
Font size
Worksheets10 SS CH 11 & 17
Total questions: 50
Worksheet time: 28mins
ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર બાર ગણું વધી ગયું છે ?
ખોટું
ખરું
ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઇ માટે થાય છે ?
ખોટું
ખરું
જળ એ મર્યાદિત, જરૂરી અને અતિસંવેદનશીલ સંસાધન છે.
ખરું
ખોટું
તમિલનાડુંમાં મહાનદીનો મુખત્રિકોણ પ્રદેશ આવેલો છે.
આ વિધાન ખરું નથી.
આ વિધાન ખોટું નથી.
જળ સંસાધનનો મૂળસ્ત્રોત વૃષ્ટિ છે.
આ વિધાન ખરું નથી.
આ વિધાન ખોટું નથી.
ધરોઇ યોજના સાબરમતી નદી પર આવેલી છે.
આ વિધાન ખરું નથી.
આ વિધાન ખોટું નથી.
ભારતમાં સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં છે ?
ગોવા
મણિપુર
ઓડિશા
બિહાર
કુપોષણને લીધે .......... નું પ્રમાણ ઊંચું રહેતું હોય છે.
બાળમૃત્યુ
ગરીબી
અશિક્ષિતો
ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ ........... ના નિયામકે કર્યો હતો.
WHO
WTO
WNO
WTC
............... વધારતું દેશાવરગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે.
સામાજિક મોભો
શિક્ષણ
રોજગારી
ગરીબી
ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા .............. ટકા લોકો યુવાન છે.
15
14
13
12
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી.
ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઇનું પ્રમાણ વધારે છે.
હિમાલયમાંથી નિકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
જમીનની સપાટી પરથી શોષાઇને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.
પંજાબ અને હરિયાણા સિંચાઇ ક્ષેત્રે અગ્રેસર રજ્યો છે.
લીડફર્સ્ટ.કોમ એકેડમીમાં ' ખેત તલાવડી' વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગય છે ?
આયુષ : તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સાધન છે.
શિવ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે.
મોહિત : તે જમીન ધોવાણ અટકાવવાની આધુનિક તકનિક છે.
રુદ્ર : તે વૃષ્ટિ જળસંચયની એક પદ્ધતિ છે.
ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનાઓમાં કડાણા અને વણાકબોરી ......... નદી પર બાંધવામાં આવેલ છે.
રૂપેણ
નર્મદા
મહિસાગર
સાબરમતી
દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારના કારણે ........... પ્રકારના જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
પેયજળ
પૃષ્ટિજળ
ભૂમિગત જળ
વૃષ્ટિજળ
ભારતમાં ઉપલબ્ધ જળમાંથી ...........% જળ સિંચાઇ માટે ઉપયોગી છે.
68
74
84
94
કઇ નદી પર ગ્રાન્ટ એનિકટ નહેરનું નિર્માણ થયું હતું ?
કાવેરી
તુંગભદ્રા
નર્મદા
કૃષ્ણા
પૂર્વીય યમુના નહેરનું નિર્માણ ઇ.સ. ............... માં થયું હતું .
1782
1882
1885
1890
કૃષ્ણરાજ સાગર યોજના .............. નદી પર નિર્માણ પામી છે.
સતલુજ
કાવેરી
મહાનદી
કૃષ્ણા
ભારતમાં સ્પષ્ટ વાવેતરના લગભગ ............. % ભાગમાં સિંચાઇ થાય છે.
42
40
38
45
જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
1. ઘરેલું મલિન જળ
2. ઔદ્યોગિક એકમોનું મલિન જળ
3. પૂરના જળ
4. વરસાદી જળ
1 અને 2
માત્ર 3
માત્ર 4
3 અને 4
નીચેનામાંથી ............... વૃષ્ટિજળને એકઠું કરવાની વિશેષ પદ્ધતિ નથી.
કૂવા નિર્માણ
બંધારા નિર્માણ
બંધ નિર્માણ
ખેતતલાવડી નિર્માણ
એવું કયું સંસાધન છે, જેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સાથે જોડાયેલ છે ?
જમીન
મત્સ્ય
જળ
કૃષિ
ભારતમાં ગરીબાઇનું સૌથી ઊંચું પ્રમાણ .............. રાજ્યમાં છે.
ઉત્તરપ્રદેશ
ઓડિશા
છત્તીસગઢ
બિહાર
મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઇ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
મિશન મંગલમ યોજના
એગ્રો બિઝનેશ પોલિસી
ભારતમાં કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું ?
બિહાર
ઝારખંડ
કેરાલા
હરિયાણા
વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને શુંં કહેવાય ?
વિશ્વ માનવ બજાર
વિશ્વ શ્રમ બજાર
વિશ્વ રોજગાર બજાર
વિશ્વ અર્થ બજાર
ગરીબી અને બેરોજગારી વચ્ચે કેવો સંબંધ છે ?
વ્યસ્ત
આંતર
સમ
કોઇ સંબંધ નથી
શ્રી કે.વી. સાહેબે પોતાના કારખાનામાં જરૂર કરતા 10 કારીગર વધુ રોક્યા છે. આ 10 કારીગરો ખસેડી લેવામાંં આવે તો કુલ ઉત્પાદનમાં કોઇ ફેર પડતો નથી. તો આ કારીગરોને બેરોજગારીના ................. પ્રકારમાં ગણી શકાય.
પ્રચ્છન્ન
માળખાગત
ઘર્ષણજન્ય
ઔદ્યોગિક
સરકારની ગરીબી નિર્મૂલ યોજના કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે ?
5
6
7
8
ભારતના અર્થતંત્રનું હદય કોને ગણી શકાય ?
આયોજન
ગામડું
શહેર
ઉદ્યોગો
સમાજના લોકો પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓ કયા પ્રકારના ગરીબ ગણાય.
નિરપેક્ષ ગરીબ
સાપેક્ષ ગરીબ
તુલનાત્મક ગરીબ
ગરીબી રેખાની ઉપર
ગરીબી એ કેવો ખ્યાલ છે ?
સાર્વત્રિક
ગુણાત્મક
રાષ્ટ્રીય
સામાજિક
ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ આપનાર ......
બ્યોર્ડ ઓરે
એડેમ સ્મીથ
રિચાર્ડ બ્યોર્ડ
રાલ્ફ નાડર
ભારતના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે કામદારો માટે તાલિમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્યનો વિકાસ કરવા કઇ મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકી નથી ?
મેક ઇન ઇન્ડિયા
સ્કીલ ઇન્ડિયા
ટેક્નિક્લ ઇન્ડિયા
ડિજિટલ ઇન્ડિયા
બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ શાને આધારે મેળવી શકાય છે ?
રાજ્ય સરકાર શ્રમ મંત્રાલય
રાજ્ય સરકાર રોજગાર મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે
રોજગાર વિનિમય કેન્દ્ર
રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી માટે આર્થિક સહાય આપે છે.
આ વિધાન સાચું નથી.
આ વિધાન ખોટું નથી.
જળ એક રાજ્ય સંપદા છે.
આ વિધાન સાચું નથી
આ વિધાન ખોટું નથી.
સિંચાઇનું પ્રથમ મુખ્ય માધ્યમ :-
કૂવા અને ટ્યૂબવેલ
નહેરો
તળાવો
સિંચાઇનું બીજું મુખ્ય માધ્યમ :-
કૂવા અને ટ્યૂબવેલ
નહેરો
તળાવો
સિંચાઇનું ત્રીજું મુખ્ય માધ્યમ :-
કૂવા અને ટ્યૂબવેલ
નહેરો
તળાવો
જળ સ્ત્રોતના મુખ્ય ......... પ્રકાર છે.
3
4
5
2
એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ .............. લિટર પાણીની આઅશ્યક્તા હોય છે.
1500
1600
1550
1650
ભારતમાં કયા વિસ્તારમાં 90.8% વાવેતર વિસ્તારમાં સિંચાઇ થાય છે ?
પંજાબ
ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ઉકાઇ યોજના તાપી નદી પર છે, તો કાકરાપાર યોજના ......... નદી પર છે.
તાપી
નર્મદા
મહિસાગર
સાબરમતી
ભાખરા-નાંગલ યોજના :-
બિહાર
પંજાબ
ગુજરાત
આંધ્રપ્રદેશ
કોસી યોજના :-
બિહાર
ઓડિશા
ઉત્તરપ્રદેશ
આંધ્રપ્રદેશ
નાગાર્જુન સાગર યોજના :-
બિહાર
તમિલનાડું
કેરળ
આંધ્રપ્રદેશ
સરદાર સરોવર ( નર્મદા ) યોજના :-
ઉત્તરપ્રદેશ
ઓડિશા
ગુજરાત
આંધ્રપ્રદેશ
પૃથ્વી પર જળ સાંસાધનનો મુખ્ય સ્ત્રોત ઝરણા છે.
એકદમ ખોટું વિધાન છે.
એકદમ સાચું વિધાન છે.
