wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન.ક્વિઝ ( ધોરણ 7 ) એકમ.. 7, 8,

Total questions: 51

Worksheet time: 26mins

Name
Class
Date
1.

પૈસા આપી વસ્તું ખરીદનારને શું કહે છે?

a)

બજાર

b)

ગ્રાહક

c)

ખરીદી

d)

મોલ

2.

ખેતપેદાશોથી તૈયાર થતી વસ્તુ ઉપર કયું નિશાન હોય છે?

a)

I.S.I

b)

એગમાર્ક

c)

વુલમાર્ક

d)

હોલમાર્ક

3.

ઘરવપરાશમાં ઉપયોગી વસ્તુ ઉપર કયું નિશાન હોય છે?

a)

I.S.I

b)

એગમાર્ક

c)

વુલમાર્ક

d)

હોલમાર્ક

4.

શાકાહારી ખાદ્યસામગ્રી ઉપર કયા રંગનું ચિહન હોય છે?

a)

લાલ

b)

લીલું

c)

કાળું

d)

પીળું

5.

ભરત સરકારે આર. ટી. આઈ.નો કાયદો ક્યારે અમલમાં મુક્યો?

a)

ઇ.સ. 2004

b)

ઈ.સ. 2003

c)

ઈ. સ. 2005

d)

ઈ. સ. 2006

6.

લાલ રંગનું ચિહન કઇ ખાદ્યસામગ્રી પર હોય છે?

a)

માંસાહારી

b)

શાકાહારી

c)

મિશ્રાહારી

d)

કોઈપણ નહીં

7.

સોના-ચાંદીની બનાવટો પર કયું નિશાન હોય છે?

a)

આઈ. એસ. આઈ.

b)

હોલમાર્ક

c)

વુલમાર્ક

d)

એગમાર્ક

8.

લાલ રંગનું ચિહન કઇ ખાદ્યસામગ્રી પર હોય છે?

a)

માંસાહારી

b)

શાકાહારી

c)

મિશ્રાહારી

d)

કોઈપણ નહીં

9.

વુલમાર્કનું નિશાન કઇ સામગ્રી પર હોય છે?

a)

સોના ચાંદીની

b)

ઊનની

c)

ઘરવપરાશની

d)

ખેતપેદાશોની

10.

R.T.I. નું પૂરું નામ શુ થાય ?

a)

રાઈટ ટુ ઇન્ફોર્મેશન

b)

રાઈટ ટુ એજ્યુકેશન

c)

રાઈટ ટુ એકઝામ

d)

રાઈટ ટુ ઇનર

11.

બિલ લેવાથી સરકારને શુ ફાયદો થાય છે?

a)

અમુક રકમ સરકામાં જમા થાયછે.

b)

સરકારને નુકસાન થાય છે.

c)

સરકારને કોઈ ફાયદો થતો નથી.

d)

દુકાનદારને ફાયદો થાય છે.

12.

સોમનાથના નવા મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું?

a)

ઈ. સ. 1451

b)

ઈ. સ. 1551

c)

ઇ.સ. 1951

d)

ઈ. સ. 1591

13.

સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

a)

ગીરસોમનાથ

b)

ગીર દ્વારકા

c)

ભાવનગર

d)

જામનગર

14.

સોમનાથ કયા પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું ?

a)

શૈવ

b)

બૌદ્ધ

c)

જૈન

d)

એકપણ નહીં

15.

દ્વારકાધીશનું મંદિર ગુજરાતની કઇ દિશાએ આવેલું છે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

16.

દ્વારકાધીશનું મંદિર આશરે કેટલા પગથિયાં જેટલી ઊંચાઈ ધરાવે છે?

a)

90

b)

80

c)

70

d)

60

17.

કયા મંદિરનો ઘુમ્મ્ટ સાઈઠ સ્તમ્ભો પર ઉભો છે?

a)

સોમનાથ

b)

દ્વારકાધીશ

c)

પાલીતાણા

d)

રુદ્રમહાલય

18.

'શારદાપીઠ' મઠ કયા આવેલો છે?

a)

સોમનાથ

b)

દ્વારકા

c)

અમદાવાદ

d)

પાલીતાણા

19.

મોઢેરાનું સૂર્યમંદિર કયા વૃત પર આવેલું છે?

a)

મકરવૃત

b)

કર્કવૃત

c)

વિષુવવૃત

d)

અયનવૃત

20.

મોઢેરાનું સૂરમંદિર કયા સૂરમંદિર સાથે વિશિષ્ટ સબંધ ધરાવે છે?

a)

માર્તંડ

b)

કોણાર્ક

c)

અમદાવાદ

d)

જગન્નાથ

21.

ઈ. સ. 1026-27ના અરસામાં કોના સમયમાં મોઢેરાના સુર્યમંદિરનું નિર્માણ થયું હતું?

a)

ભીમદેવ પહેલાના

b)

સિદ્ધરાજના

c)

વનરાજ ચાવડાના

d)

કુમારપાળના

22.

કઇ ઋતુમાં મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યનાં કિરણો આખા સભામંડપને વીંધીને બરાબર ગર્ભગૃહમાં પડે છે?

a)

હેમન્ત અને શિશિરમાં

b)

શરદ અને વસંતઋતુમાં

c)

વસન્તં અને ગ્રીષ્મઋતુમાં

d)

શિશિર અને વસંતઋતુમાં

23.

રૂદ્રમહાલય કયા શહેરમાં આવેલો છે?

a)

સિદ્ધપુરમાં

b)

પાટણ

c)

વડનગર

d)

વિસનગર

24.

રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરી હતી?

a)

મૂળરાજે

b)

કુમારપાળે

c)

સિદ્ધરાજે

d)

ભીમદેવે

25.

રૂદ્રમહાલયનું અધુરુ કામ પૂર્ણ કયા રાજાએ કરાવ્યું હતું?

a)

કુમારપાળે

b)

સિદ્ધરાજે

c)

વનરાજે

d)

મૂળરાજે

26.

પાલીતાણા ભાવનગરથી આશરે કેટલા કી.મી. દૂર આવેલું છે?

a)

50

b)

60

c)

55

d)

65

27.

પાલીતાણા કઇ પર્વતમાળા પર આવેલું છે?

a)

અરવલ્લી

b)

શેત્રુંજય

c)

હિમાલય

d)

એકપણ નહીં

28.

શેત્રુંજય ધાર્મિક રીતે કોની શ્રદ્ધાનું પ્રતિક છે?

a)

જૈનોની

b)

બૌધોની

c)

શૈવોની

d)

આપેલ તમામ

29.

આદિનાથ ભગવાન જૈનોના કેટલામાં તીર્થંકર ગણાય છે?

a)

ચોવીસમાં

b)

પહેલા

c)

બીજા

d)

ચોથા

30.

શેત્રુંજય પર્વતમાળાનાં મંદિરોના નિર્માણકાર્યમાં નીચેનામાંથી કોનો ફાળો નથી?

a)

હેમચંદ્રાચાર્ય

b)

સિદ્ધરાજ જયસિંહ

c)

કુમારપાળ

d)

અજયપાળ

31.

સીદીસૈયદની જાળી ક્યાં આવેલી છે?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

સુરત

32.

સિદીસૈયદની જાળીમાં કઇ કઇ ભાત જોવા મળે છે?

a)

પ્રાણીઓ અને પક્ષીઓની ભાતોની

b)

વૃક્ષની ડાળીયો અને ભૌમિતિક ભાતોની

c)

મકાન અને નદીની ભાતો

d)

એક પણ નહીં

33.

સિદીસૈયદની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે?

a)

વાડજ

b)

લાલદરવાજા

c)

મણિનગર

d)

પાલડી

34.

'હોજેકુતુબ'નામનું તળાવ કયા કાળમાં બંધાયું હતું?

a)

મુઘલકાળ

b)

સલ્તનતકાળ

c)

મધ્યકાળ

d)

આપેલ તમામ

35.

'હોજેકુતબ' તળાવ હાલ કયા નામે ઓળખાય છે?

a)

આજવા તળાવ

b)

કાંકરિયા તળાવ

c)

સાંભર તળાવ

d)

કુતુબ તળાવ

36.

કાંકરિયા તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું?

a)

સિદ્ધરાજે

b)

કુતુબુદ્દીને

c)

સિદીસૈયદે

d)

કુમારપાળે

37.

સલ્તનતકાળની ઇમારતને શણગારવામાં નીચેનામાંથી કઇ આકૃતિ નો ઉપયોગ થયો નથી?

a)

સુરેખ

b)

ભૌમિતિક

c)

ફૂલ

d)

ત્રિકોણ

38.

કુતુબમિનારનો વિસ્તાર કોણે કર્યો હતો?

a)

કુતુબુદ્દીને

b)

સિદીસૈયદે

c)

ઇલ્તુત્મિશે

d)

અકબરે

39.

કુતુબમિનાર કેટલા માળનો મિનારો છે?

a)

4

b)

5

c)

6

d)

7

40.

ભારતમાં બનેલી સૌથી પહેલી મસ્જિદ કઇ હતી?

a)

મોતી મસ્જિદ

b)

જુમા મસ્જિદ

c)

ઢાઈ દિન કા ઝોંપડા

d)

જમા મસ્જિદ

41.

તુંજાવરના બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

a)

સિદ્ધરાજે

b)

રાજરાજે

c)

કુમારપાળ

d)

ભીમદેવે

42.

બૃહદેશ્વર મંદિરમાં કેટલા ગોપુરમ છે?

a)

1

b)

2

c)

3

d)

4

43.

મુઘલકાળની મોટાભાગની ઇમારતો કેવા આરસપહાણની બની હતી?

a)

કાળા

b)

સફેદ

c)

લાલ

d)

પીળા

44.

ફતેહપુર સિક્રી નામનું નવું નગર કોણે બંધાવ્યું હતું?

a)

બાબરે

b)

અકબરે

c)

બીરબલે

d)

શેરશાહે

45.

ફતેહપુર સિક્રીનું સૌથી મહત્વનું ભવન કયું હતું?

a)

મોતી મસ્જિદ

b)

તાજમહલ

c)

જમા મસ્જિદ

d)

કુતુબમિનાર

46.

ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે?

a)

બુલંદ દરવાજો

b)

લાલ દરવાજો

c)

ગઠામણ દરવાજો

d)

વુલન્દ દરવાજો

47.

લાલ કિલ્લાની અંદર થયેલ મહત્વનાં બાંધકામમાંથી નીચેનામાંથી કયું બાંધકામ થયેલ નથી?

a)

દીવાને આમ

b)

દીવાને તેમ

c)

દીવાને ખાસ

d)

મોતી મસ્જિદ

48.

તાજમહેલ કોણે બન્ધાવ્યો હતો?

a)

અકબર

b)

બીરબલ

c)

શાહજહાં

d)

બાબર

49.

તાજમહેલ કોની યાદમાં બંધાવ્યો હતો?

a)

નૂરજહાં

b)

અનારકલી

c)

મુમતાજ

d)

મુલતાજ

50.

ભારતમાં આવેલા સૌથી ઉંચા બુલંદ દરવાજાની ઉંચાઈ કેટલી છે?

a)

52 મીટર

b)

53 મીટર

c)

54 મીટર

d)

55 મીટર

51.

'કુતુબ મીનાર'ના નિર્માણની શરૂઆત કોણે કરાવી હતી?

a)

બાબરે

b)

ઇલ્તુત્મિશે

c)

કુતુબુદ્દીન ઐબકે

d)

શાહજહાંએ