NEW
Font size
WorksheetsTalati test 9
Total questions: 50
Worksheet time: 25mins
આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
સરદાર પટેલ
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નેહરૂ
લાલ બહાદુર શાસ્ત્રી
આયોજન પંચ ની સ્થાપના કોની ભલામણથી કરવામાં આવી
સલાહકાર યોજના બોર્ડ
નીયોગી કમિટી
નેહરુ કમિટી
સંથાનામ સમિતિ
આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી
૧૫ માર્ચ ૧૯૫૦
૨૬ જાન્યુ ૧૯૫૦
૨૬ નવે ૧૯૫૦
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
આયોજન પંચ ની ભલામણ કરનાર સલાહકાર યોજના બોર્ડના અધ્યક્ષ કોણ હતા
જવાહરલાલ નેહરૂ
કે સી નિયોગી
સરદાર પટેલ
મોરારજી દેસાઈ
આયોજન પંચ ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
આયોજન પંચ નો મુખ્ય હેતુ આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ બનાવવાનો હતો
આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રુએ વડાપ્રધાન હતા
આયોજન પંચ અંતર્ગત કુલ 12 પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી હતી
આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ ઇન્દિરા ગાંધી હતા
NITI આયોગ નું ફુલ ફોર્મ શું થાય છે
National Institute of transforming india
National Institute for transforming india
National institution for transforming india
National institution of transforming india
નીતિ આયોગ ની રચના ક્યારે કરવામાં આવી ?
1 january 2015
1 january 2017
12 March 2015
1 December 2018
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
નીતિ આયોગ ની રચના કેન્દ્ર સરકારના કારોબારી આદેશ દ્વારા કરવામાં આવી છે
નીતિ આયોગ નું મુખ્યલય નવી દિલ્હી ખાતે આવેલું છે
નીતિ આયોગ બંધારણીય સંસ્થા છે
નીતિ આયોગ સરકાર માટે એક થીંક ટેન્ક તરીકે કાર્ય કરે છે
નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે
અરવિંદ પનગઢીયા
શક્તિકાત દાસ
બીવીઆર સુબ્રમણ્યમ
સુધીર માંકડ
હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ હોય છે પરંતુ અત્યારે ઉપાધ્યક્ષ કોણ છે ?
પ્રિયાંક મિસરા
સુધાંસુ પ્રસાદ
વિરેન્દ્ર કુમાર
સુમન બેરી
1857 ના વિપ્લવ ને ધ્યાનમાં રાખી ખોટું વિધાન કયું છે ?
વેલેસલીયે સહાયકારી યોજનાથી દેશી રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા
ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી
ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક, કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
અંગ્રેજો ભારતીયોને ઉંચા પગાર આપીને નોકરીમાં રાખતા હતા
ઈસવીસન 1857 ના વિપ્લવ નું તાત્કાલિક કારણ કયું હતું ?
ઓછા પગાર
શોષણ નીતિ
ચરબીવાળા કારતુસ
ધર્મનો પ્રચાર
ઈસવીસન 1857 ના વિપ્લવમાં બ્રાઉનબેજ રાઈફલની જગ્યાએ કઈ રાઈફલ ઉપયોગમાં લેવાનું નક્કી થયું
સિલ્વરબેઝ રાઈફલ
ઇનકોર્ડ રાઈફલ
એનફીલ્ડ રાઈફલ
Ak 56 રાઈફલ
એનફિલ્ડ રાઇફલની કારતુશો પર કયા પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવેલ હતો
બકરી અને ગાય
ગાય અને ડુક્કર
ઘેટું અને ગાય
ઘેટું અને ડુક્કર
ખોટું વિધાન કયું છે
29 માર્ચ 1857 ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાઈઓએ ચરબીવાળા કારતુશો વાપરવાનો ઇનકાર કર્યો
મંગલ પાંડેએ મેજર હ્યુસન અને લેફ્ટનન્ટ બઘની હત્યા કરી
ભગતસિંહ 1857 ના સંગ્રામ ના પ્રથમ શહીદ હતા
મંગલ પાંડે 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ હતા
ઈસવીસન 1857ના સંગ્રામ ના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી?
દિલ્હી
ઝાંસી
ચંદીગઢ
સતારા
ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ રાજ્યમાં ભેળવી દેનાર....
વેલેસલી
ડેલહાઉસી
હયુરોજ
મેજર હ્યુસન
1857 ના વિદ્રોહનું ગુજરાતમાં નેતૃત્વ કરનાર કોણ હતા
બાપા સીતારામ
ગોપાલબાપા
ગરબડદાસ મુખી
તાત્યા ટોપે
દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કોણે કર્યો
જોધા માણેક
મુળુ માણેક
A અને B બંને
એકપણ નહિ
વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારમૈયા એ 1857 ના વિપ્લવ ને કેવો કહ્યો છે
સ્વતંત્રતા સંગ્રામ
ધાર્મિક બળવો
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
માત્ર સૈનિક વિદ્રોહ
ભવાઈ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે
શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહયા છે .
ભવાઈ અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ છે
ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે
આ નાટ્યકલા ને વાઘેલા વંશ દરમિયાન પ્રોત્સાહન અપાયું.
ભવાઈ ભજવનાર ભવાયાઓ કયું વાદ્ય વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે
ઢોલક
ખંજરી
પીપુડી
ભૂંગળ
માળીનો ચાળો અને ઠાકર્યા ચાળો નૃત્ય કયા વિસ્તારમાં છે ?
ડાંગ
વલસાડ
દાહોદ
પંચમહાલ
ભીલ અને કોળી જાતિઓમાં લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે તે કયા નામે ઓળખાય છે ?
ચાળો નૃત્ય
ટીપણી નૃત્ય
મેર નૃત્ય
આદિવાસી નૃત્ય
ગરબીની રચના માટે કયા ગુજરાતી કવિનું નામ મોખરે છે
દલપતરામ
નહાનાલાલ
દયારામ
ઉમાશંકર જોષી
સાગરના મોજા કે મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય જેમાં ખડું કરવામાં આવે છે તે નૃત્ય કયું છે ?
ધમાલ નૃત્ય
પઢાર નૃત્ય
મેરાયો નૃત્ય
કોળી નૃત્ય
નીચેનામાંથી નૃત્ય અને વિસ્તારને લગતી કઈ જોડ ખોટી છે
ધમાલ નૃત્ય- જાંબુર
મેરાયો -બનાસકાંઠા
પઢાર નૃત્ય -સુરેન્દ્રનગર
કોળી નૃત્ય- પંચમહાલ
નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે
ઉરૂ ભંગ
કરણ ભાર
મેઘદૂતમ
દૂત વાક્યમ
વૈજન્તીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે
મણિપુરી
કુચિપુડી
કથકલી
ભરતનાટ્યમ
ભારતનો કયો વેદ સંગીત કલા ને લગતો ગણાય છે ?
ઋગ્વેદ
સામવેદ
યજુર્વેદ
અથર્વવેદ
42 મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં નીચેના પૈકી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા
સાર્વભૌમ
સમાજવાદી
બંધુતા
ન્યાય
સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો આમુખમાં કયા શબ્દો બાદ ઉમેરવામાં આવ્યા?
લોકશાહી
અખંડિતતા
સાર્વભૌમ
બંધુતા
બંધારણમાં સુધારો સાદી બહુમતીથી થાય તેવા બંધારણને કેવું બંધારણ કહેવાય ?
દુસ પરિવર્તનશીલ
મિશ્રણશીલ
સુપરિવર્તનશીલ
ઉપર પૈકી એક પણ નહીં
નીચેનામાંથી કોના માટે વિશેષ બહુમતી જરૂરી છે ?
કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સત્તા વહેંચણી
સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વમાં સુધારો
કેન્દ્ર અને રાજ્યોની કારોબારી
તમામ માટે
વિશેષ બહુમતી માટે નીચેના પૈકી શું જરૂરી છે
સંસદના બંને ગૃહોના હાજર સભ્યોની બહુમતી
50% રાજ્યોની સંમતિ
ઉપરોક્ત બંને
એકપણ નહિ
બંધારણમાં સુધારા માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે
395
315
352
368
રાજ્યના ઉપલા ગૃહની સંરચના અને વિસર્જન માટે કેવા પ્રકારની બહુમતી જરૂરી છે
સાદી બહુમતી
2/3 બહુમતી
વિશેષ બહુમતી
તમામ
કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે તે રાજ્યનું અંદાજપત્ર કોણ ઘડી શકે છે
સંસદ
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન જાહેરનામાની મંજૂરી કેટલા સમયમાં લેવી પડે છે
બે માસમાં
જાહેરનામા થી છ માસમાં
અઠવાડિયામાં
એક માસમાં
બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું
માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006
માગસર વાદ સાતમ વિક્રમ સંવત 2006
માગસર સુદ છઠ વિક્રમ સંવત 2007
માગસર વદ છઠ વિક્રમ સંવત 2007
હાઇકુ કાવ્ય પ્રકારનું બંધારણ સમજાવો
7+5+7
5+7+5
5+5+7
7+7+5
મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું કયા અલંકારનું ઉદાહરણ છે ?
વ્યતિરેક
ઉપમા
રૂપક
અતિશયોક્તિ
સોપારી ઘાટનું ઘુઘરીના જુમખા વાળું કાનનું ઘરેણું -શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
કટક
ઝાંઝર
અકોટા
એકપણ નહિ
ભાષાનું શુદ્ધ સ્વરૂપ જણાવો
પ્રશંસા
પ્રસંસા
પ્રષસા
પ્રસંષા
સાચી જોડણી જણાવો
પત્થર
પથ્થર
વ્યાજબી
તૃતિય
ઉન્મત નો સમાનાર્થી શબ્દ જણાવો
ભાન ભૂલેલું
ઉદ્દાત
પથરાયેલું
ઉત્તમ
જવનિકા શબ્દ ન અર્થ જણાવો
પડદો
દુર્ભાગ્ય
સ્તબ્ધ
જવાની
અર્થની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે
શૃંગ
ટોચ
શૃંગાર
શિખર
મણિશંકર રત્નજી ભટ્ટ નું ઉપનામ જણાવો
ધૂમકેતુ
દર્શક
ઘાયલ
કાન્ત
રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવાય છે
૧ જુલાઈ
૧ મે
૧ ઓગસ્ટ
૧ જાન્યુઆરી
