NEW
Font size
Worksheetsબંધારણ ટેસ્ટ 1
Total questions: 50
Worksheet time: 25mins
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?
સાંચીનો સ્તૂપ
સારનાથનો અશોક સ્તંભ
જૂનાગઢ શિલાલેખ
દિલ્હી નો લોહ સ્તંભ
બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી) અધ્યક્ષ કોણ હતા?
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. બી આર.આંબેડકર
સચ્ચિદાનંદ સિન્હા
જવાહરલાલ નેહરુ
ભારતીય બંધારણમાં 'મૂળભૂત અધિકારો' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે?
બ્રિટન
અમેરિકા (USA)
કેનેડા
આયર્લેન્ડ
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
9 ડિસેમ્બર, 1946
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
બંધારણના કયા ભાગને 'ભારતનો મેગ્નાકાર્ટા' કહેવામાં આવે છે?
ભાગ-1
ભાગ-2
ભાગ-3
ભાગ-4
આમુખમાં 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરાયા?
44મો સુધારો
42મો સુધારો
73 મો સુધારો
62મો સુધારો
ભારતનું રાષ્ટ્રીય ગાન 'જન ગણ મન' પ્રથમવાર ક્યારે ગવાયું હતું?
1911
1947
1950
1896
અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કઈ કલમ (Article) માં છે?
કલમ 11
કલમ 15
કલમ 17
કલમ 19
બંધારણ સભાની મુસદ્દા સમિતિ (Drafting Committee) ના અધ્યક્ષ કોણ હતા?
વલ્લભભાઈ પટેલ
બી.આર. આંબેડકર
કે.એમ. મુનશી
જે.બી. કૃપલાણી
'બંધારણીય ઇલાજોનો અધિકાર' (કલમ 32) ને કોણે બંધારણનો આત્મા કહ્યો છે?
નેહરુ
ગાંધીજી
આંબેડકર
રાજેન્દ્ર પ્રસાદ
મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો?
વર્મા સમિતિ
સ્વર્ણ સિંહ સમિતિ
શાહ સમિતિ
સરકારિયા આયોગ
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે?
ગીતાંજલિ
આનંદમઠ
સત્યના પ્રયોગો
ડિસ્કવરી ઓફ ઇન્ડિયા
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવાયા છે?
કેનેડા
આયર્લેન્ડ
ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવાયેલ છે?
મુંડક ઉપનિષદ
કઠ ઉપનિષદ
તત્વ બોધીની
ઈશ ઉપનિષદ
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે નીચે વિધાનો ચકાસો.
ભાગ 4 માં આવેલ છે
અનુચ્છેદ 36 થી 51
ઉદ્દેશ - કલ્યાણકારી રાજ્ય ની સ્થાપના
અનુચ્છેદ 44- યુનિફોર્મ સિવિલ કોડ
માત્ર વિધાન 1 સાચું
માત્ર વિધાન 2,4 સાચાં
માત્ર વિધાન 1,3 સાચાં
વિધાન 1,2,3,4 સાચાં
બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે?
અનુચ્છેદ 51
અનુચ્છેદ 51A
અનુચ્છેદ 36
અનુચ્છેદ 12
કયા દિવસ ને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
21 માર્ચ
10 ડિસેમ્બર
26 નવેમ્બર
21 ડિસેમ્બર
બંધારણ ના કયા અનુચ્છેદ માં ભારત દેશ માં હરવા ફરવા ની સ્વતંત્રતા નો ઉલ્લેખ છે?
અનુચ્છેદ 17
અનુચ્છેદ 18
અનુચ્છેદ 19-1 (d)
અનુચ્છેદ 20-1
ભારતના બંધારણમાં અનુચ્છેદ 21(એ) માં શેની વાત કરવામાં આવી છે?
6 થી 14 વર્ષ ના બાળકો માટે શિક્ષણ
વાણી અને અભિવ્યક્તિ
શોષણ સામે વિરોધ
ધરપકડ અને અટકાયત સામે રક્ષણ
આમુખને 'બંધારણની જન્મકુંડળી' કોણે કહી છે?
નહેરુ
કનૈયાલાલ મુનશી (K.M. Munshi)
બી. આર.આંબેડકર
ઠાકુરદાસ ભાર્ગવ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP) વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
તેઓ અદાલત દ્વારા અમલી બનાવી શકાય તેવા (Enforceable) છે.
કટોકટી દરમિયાન તેમને સ્થગિત કરી શકાય છે.
તેઓ માત્ર કેન્દ્ર સરકારને જ લાગુ પડે છે.
તેઓ દેશના શાસનમાં મૂળભૂત છે.
કયા બંધારણીય સુધારા દ્વારા કલમ ૩૯-A (મફત કાનૂની સહાય) ઉમેરવામાં આવી હતી?
૮૬મો સુધારો, ૨૦૦૨
૯૭મો સુધારો, ૨૦૧૧
૪૨મો સુધારો, ૧૯૭૬
૪૪મો સુધારો, ૧૯૭૮
કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંતુલન એ બંધારણનું 'મૂળભૂત માળખું' છે?
મિનરવા મિલ્સ કેસ (૧૯૮૦)
ગોલકનાથ કેસ
મેનકા ગાંધી કેસ
કેશવાનંદ ભારતી કેસ
નીચેનામાંથી કઈ કલમ 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા' ના પ્રોત્સાહન સાથે સંબંધિત છે?
કલમ ૪૮-A
કલમ ૫૦
કલમ ૫૧
કલમ ૪૯
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
યુ.એસ.એ.
કેનેડા
આયર્લેન્ડ
યુ.કે.
ડો. બી.આર. આંબેડકરે કઈ કલમને 'ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ' (સૂચનાઓનું સાધન) સાથે સરખાવી છે?
સમગ્ર ભાગ ૪ (DPSP)
કલમ ૪૪
કલમ ૩૮
કલમ ૩૨
નીચેનામાંથી કઈ કલમ 'ગૌવધ' (Cow Slaughter) પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે?
કલમ ૪૮
કલમ ૪૬
કલમ ૪૩
કલમ ૪૭
કલમ ૩૯(d) હેઠળ 'સમાન કામ માટે સમાન વેતન' ની જોગવાઈ કોને લાગુ પડે છે?
માત્ર ખેત મજૂરોને
પુરુષો અને સ્ત્રીઓ બંનેને
માત્ર સંગઠિત ક્ષેત્રના કામદારોને
માત્ર સરકારી કર્મચારીઓને
કલમ ૪૯ હેઠળ કોનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે?
જંગલી પ્રાણીઓનું
બાળકોના સ્વાસ્થ્યનું
ગ્રામીણ કુટીર ઉદ્યોગોનું
રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો
42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ઉમેરવામાં આવેલા સિદ્ધાંતો અંગે નીચેના વિધાનો તપાસો:
કલમ 39A - સમાન ન્યાય અને મફત કાનૂની સહાય.
કલમ 43B - સહકારી મંડળીઓનું પ્રોત્સાહન.
કલમ 48A - પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
1, 2 અને 3 તમામ
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
ભારતીય બંધારણના આમુખના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો:
૧. આમુખ એ બંધારણનો ભાગ છે પરંતુ તે ન્યાયાલય દ્વારા અમલી બનાવી શકાતું નથી.
૨. આમુખમાં અત્યાર સુધી માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે.
૩. આમુખમાં 'ન્યાય' શબ્દ સામાજિક, આર્થિક અને રાજકીય એમ ત્રણ સ્વરૂપે આપવામાં આવ્યો છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
માત્ર ૧ અને ૨
માત્ર ૧ અને ૩
માત્ર ૨ અને ૩
૧, ૨ અને ૩ (તમામ)
આમુખમાં દર્શાવેલા શબ્દોને બંધારણમાં આપેલા ક્રમ મુજબ ગોઠવો:
૧. લોકશાહી (Democratic)
૨. સાર્વભૌમ (Sovereign)
૩. પ્રજાસત્તાક (Republic)
૪. બિનસાંપ્રદાયિક (Secular)
૫. સમાજવાદી (Socialist)
૨-૫-૧-૪-૩
૫-૨-૪-૧-૩
૨-૫-૪-૧-૩
૨-૪-૫-૧-૩
નીચેના પૈકી કયો કેસ 'આમુખ એ બંધારણનો ભાગ નથી' એવું જાહેર કરવા માટે જાણીતો છે?
કેશવાનંદ ભારતી કેસ (૧૯૭૩)
ગોલકનાથ કેસ (૧૯૬૭)
બેરૂબારી યુનિયન કેસ (૧૯૬૦)
LIC ઓફ ઈન્ડિયા કેસ (૧૯૯૫)
આમુખ વિશેના વિધાનો ચકાસો:
વિધાન (A): આમુખ એ ધારાસભાની સત્તાનો સ્ત્રોત નથી અને તેની સત્તા પર પ્રતિબંધ પણ મૂકતું નથી.
કારણ (R): આમુખ એ બંધારણનો હાર્દ છે પરંતુ તે કાયદાકીય રીતે બંધનકર્તા નથી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
(A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(A) ખોટું છે પણ (R) સાચું છે.
(A) સાચું છે પણ (R) ખોટું છે.
(A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
ભારતીય બંધારણના સંઘીય (Federal) માળખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
ભારતનું બંધારણ લેખિત અને સર્વોચ્ચ છે.
ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.
રાજ્યસભામાં તમામ રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
બંધારણમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન (ત્રણ યાદીઓ દ્વારા) કરવામાં આવ્યું છે.
ભારતીય સંસદીય પ્રણાલી બ્રિટિશ સંસદીય પ્રણાલીથી કઈ રીતે અલગ પડે છે?
ભારતમાં વડાપ્રધાન વાસ્તવિક વડા છે.
ભારતમાં દ્વિગૃહી સંસદ છે.
ભારતમાં બંધારણીય સર્વોચ્ચતા છે, જ્યારે બ્રિટનમાં સંસદીય સર્વોચ્ચતા છે.
ભારતમાં મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે.
ભારતીય બંધારણમાં 'કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા' (Procedure established by law) શબ્દાવલી ક્યાંથી લેવામાં આવી છે?
બ્રિટન
જાપાન
અમેરિકા
કેનેડા
ભારતમાં 'સાર્વત્રિક પુખ્ત મતાધિકાર' ની વય ૨૧ થી ઘટાડીને ૧૮ કયા સુધારા દ્વારા કરવામાં આવી?
૪૪મો સુધારો, ૧૯૭૮
૭૩મો સુધારો, ૧૯૯૨
૬૧મો સુધારો, ૧૯૮૯
૪૨મો સુધારો, ૧૯૭૬
નીચેના વિધાનો ધ્યાને લો:
૧. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે.
૨. ભારતના બંધારણમાં મૂળ રીતે ૨૨ ભાગો, ૩૯૫ કલમો અને ૮ અનુસૂચિઓ હતી.
ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
માત્ર ૨
એક પણ નહીં
માત્ર ૧
૧ અને ૨ બંને
ભારતીય બંધારણમાં 'કટોકટીની જોગવાઈઓ' ઉમેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
લોકશાહીને નાબૂદ કરી સરમુખત્યારશાહી લાવવી.
રાજ્યોની સ્વાયત્તતા વધારવી.
કેન્દ્ર સરકારને નબળી પાડવી.
દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
કટોકટી (Emergency) દરમિયાન કયા મૂળભૂત અધિકારો સ્થગિત કરી શકાતા નથી?
અનુચ્છેદ 19 અને 20
અનુચ્છેદ 14 અને 15
અનુચ્છેદ 20 અને 21
અનુચ્છેદ 21 અને 22
ભારતના રાષ્ટ્રીય પ્રતીકો અને તેના વૈજ્ઞાનિક નામો બાબતે નીચેના જોડકાં ધ્યાને લો:
રાષ્ટ્રીય વૃક્ષ - Ficus benghalensis
રાષ્ટ્રીય ફળ - Mangifera indica
રાષ્ટ્રીય ફૂલ - Nelumbo nucifera
ઉપરનામાંથી કયા જોડકાં સાચા છે?
માત્ર 1
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3 તમામ
કઈ રીટ (Writ) નો અર્થ 'અમે આદેશ આપીએ છીએ' (We Command) થાય છે?
મેન્ડેમસ (Mandamus)
હેબિયસ કોર્પસ (Habeas Corpus)
પ્રોહિબિશન (Prohibition)
કવો વોરંટો (Quo Warranto)
કેશવાનંદ ભારતી કેસ (1973) માં સુપ્રીમ કોર્ટે મૂળભૂત અધિકારો વિશે શું મહત્વનો ચુકાદો આપ્યો હતો?
માત્ર રાષ્ટ્રપતિ જ મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકે છે.
સંસદ મૂળભૂત અધિકારોમાં બિલકુલ સુધારો કરી શકતી નથી.
મિલકતનો અધિકાર કાયમી મૂળભૂત અધિકાર રહેશે.
સંસદ બંધારણના 'મૂળભૂત માળખા' ને નુકસાન પહોંચાડ્યા વગર સુધારો કરી શકે છે.
અનુચ્છેદ 19(1)(a) માં આપેલ 'વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા' માં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
માહિતી મેળવવાનો અધિકાર (RTI)
મૌન રહેવાનો અધિકાર
હડતાલ પાડવાનો અધિકાર
પ્રેસની સ્વતંત્રતા
કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે 'અનુચ્છેદ 21' મુજબ જીવનના અધિકારમાં 'આબરૂ સાથે જીવવાનો અધિકાર' શામેલ છે?
શંકરી પ્રસાદ કેસ
બેરુબારી યુનિયન કેસ
મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ (1978)
એ.કે. ગોપાલન કેસ
અનુચ્છેદ 23 મુજબ 'વેઠપ્રથા' (Begar) પર પ્રતિબંધ છે. જોકે, રાજ્ય નીચેનામાંથી કયા હેતુ માટે ફરજિયાત સેવા લાદી શકે છે?
માત્ર ખાનગી કંપનીઓના કામ માટે
રાજકીય પક્ષોના પ્રચાર માટે
કોઈ ચોક્કસ જ્ઞાતિના ઉત્થાન માટે
જાહેર હેતુઓ (Public Purposes) અને લશ્કરી સેવા માટે
રીટ (Writ) જારી કરવાની સત્તા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
સુપ્રીમ કોર્ટની રીટ જારી કરવાની સત્તા હાઈકોર્ટ કરતા વ્યાપક છે.
હાઈકોર્ટ અનુચ્છેદ 226 હેઠળ રીટ જારી કરવાની સત્તા ધરાવે છે.
હાઈકોર્ટ માત્ર મૂળભૂત અધિકારો માટે જ રીટ જારી કરી શકે છે.
સંસદ કોઈ પણ અદાલત પાસેથી રીટ જારી કરવાની સત્તા છીનવી શકે છે.
કયા બંધારણીય સુધારા દ્વારા 'શિક્ષણનો અધિકાર' (RTE) અનુચ્છેદ 21A તરીકે ઉમેરવામાં આવ્યો?
42મો સુધારો
91મો સુધારો
86મો સુધારો, 2002
73મો સુધારો
નીચેના વિધાનો પૈકી કયું/કયા વિધાન 'પ્રોહિબિશન' (Prohibition) અને 'સર્ટિઓરરી' (Certiorari) રીટ વચ્ચેનો મુખ્ય તફાવત દર્શાવે છે?
પ્રોહિબિશન માત્ર કાર્યરત કાર્યવાહી દરમિયાન જારી કરી શકાય છે.
સર્ટિઓરરી માત્ર અંતિમ ચુકાદો આપ્યા પછી જ જારી કરી શકાય છે.
પ્રોહિબિશન નિવારક (Preventive) છે, જ્યારે સર્ટિઓરરી નિવારક અને ઉપચારાત્મક (Curative) બંને છે.
માત્ર 1
માત્ર 3
માત્ર 1 અને 2
આપેલ તમામ
