NEW
Font size
WorksheetsUntitled Quiz
Total questions: 55
Worksheet time: 28mins
નીચેનામાંથી ભારતની સૌથી જૂની જનજાતિ કઈ મનાય છે?
અહોમ
ગોંડ
ખોખર
કુકી
"બુરંજી"નામની ઐતિહાસિક કૃતિને પહેલા કઈ ભાષામાં લખવામાં આવી હતી ?
મરાઠી
અહોમ
ગુજરાતી
આસામી
અહોમ સમાજના કુળ ને શું કહેવામાં આવતુ ?
ટોડા
સૂક્ત
ખેલ
દેવ
નીચે પૈકી કઈ જનજાતિના લોકો "દારૂગોળો અને તોપો"નું નિર્માણ પણ કરી શકતા હતા ?
ગૌડ
અહોમ
સંથાલ
મુંડા
જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવાતું તે લોકોને અહોમ રાજ્યમાં કયા નામે ઓળખવામાં આવે છે ?
પાઈક
નાયક
ભુઈયા
એક પણ નહીં
ગૌડ રાજ્યનો દરેક ગઢ ચોર્યાસી કેટલા ગામોના પેટા એકમમાં વહેંચાયેલ હતો
10
12
8
16
પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસવાટ કરતી હતી?
અર્જુન
મુંડા
ચેર
ગદી ગડરિયો
16 મી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા ?
મુંડા
ભીલ
બેરાદ
સંથાલ
ગઢ કટંગાના ગૌડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે?
20000
70000
7000
30000
પ્રત્યેક જનજાતિના સભ્ય એકબીજા સાથે કઈ પ્રથા થી જોડાયેલા હતા ?
માતૃશત્તાક પ્રથા
પિતૃસત્તાક પ્રથા
કબીલા પ્રથા
આપેલ તમામ
13 મી 14 મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી ?
કોરાગા
ચેર
ગખ્ખર - ખોખર
ગૌડ
નીચેનામાંથી કઈ જાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલી હતી?
કોરાગા
ચેર
ભીલ
ગૌડ
અહોમ લોકોએ કયા પાકની નવીન પદ્ધતિઓ શોધી હતી ?
ઘઉં
બાજરી
ચણા
ચોખા
ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શું હતો?
લેંઘો અને બંડી
ધોતિયું અને ખમીસ
પોતળી અને પહેરણ
ધોતિયું અને કાળી બંડી
અહોમ જાતિના લોકો મ્યાનમાર થી આવી કઈ નદીના કિનારે ખીણ વિસ્તારમાં વસ્યા હતા?
બ્રહ્મપુત્ર
ગંગા
ગોદાવરી
સતલુજ
ગૌડ જાતિના લોકો કઈ ખેતી કરતા હતા?
સુકી ખેતી
સ્થળાંતરિત ખેતી
આદ્ર ખેતી
સઘન ખેતી
અહોમ સમાજમાં કવિ અને વિદ્વાનોને દાનમાં શું આપવામાં આવતું હતું ?
ભેટ સોગાદો
જમીન
આભૂષણો
પુસ્તક
હાલના બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં 12 મી સદી સુધી કઈ જાતિના સરદારોનું આધિપત્ય હતું
મુંડા
મારવાર
ચેર
બોરાદ
દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચેના પૈકી કઈ જનજાતિ નો સમાવેશ થતો નથી?
કોરાગા
વેતર
મારવાર
અહોમ
ગઢ કટંગાના ગૌડ જાતિ ની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે?
બાબરનામાં
અર્થશાસ્ત્ર
અકબરનામા
મુદ્રારાક્ષસ
કયા રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ નો સમાવેશ થાતો હતો
અહોમ
ગોંડ
ગઢવાલ
મુલતાન
ભીલ સરદારો ના રજવાડાં કયા રાજ્ય માં હતા?
રાજસ્થાન
પંજાબ
મધ્યપ્રદેશ
કેરળ
કયા રાજ્ય ના પુરુષો ધોતિયું, ખમીશ, ફાળિયું પહેરતા ?
રાજસ્થાન
પંજાબ
ઉત્તર ગુજરાત
કેરળ
પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ મુખ્ય હતી?
કૂકી
મિઝો
અહોમ
ગદ્દી ગડરિયો
પંજાબ માં કઈ જનજાતિ મુખ્ય હતી?
કૂકી
ખોખર અને ગખ્ખર
અહોમ
ગદ્દી ગડરિયો
મુલતાન અને સિંધમાં કઈ જાતિ નુ આધિપત્ય હતુ?
કૂકી
ખોખર અને ગખ્ખર
લંઘા અને અરઘુન
ગદ્દી ગડરિયો
નીચેના માંથી કઈ જનજાતિ ભારતના ઉતર-પૂર્વ ભાગની નથી?
કૂકી
મિઝો
અહોમ
ગદ્દી ગડરિયો
મુઘલ બાદશાહ અકબરે ગખ્ખર જનજાતિ ના કયા વ્યક્તિ ને મનસબદાર બનાવ્યા હતા?
કમાલખાં
અલ્લારખાં
મુસિમખાં
મૂતિફખાં
બિહાર અને ઝારખંડમાં બારમી સદી સુધી કઈ જાતિ નુ આધિપત્ય હતુ?
ચેર
ખોખર અને ગખ્ખર
લંઘા અને અરઘુન
ગદ્દી ગડરિયો
ઓડિશા અને બંગાળ માં પણ કઈ જનજાતિ ઓ રહેતી હતી ?
મુંડા અને સંથાલ
ખોખર અને ગખ્ખર
લંઘા અને અરઘુન
ગદ્દી ગડરિયો
"ભુઈયા" કોને કહેવાય?
મજુર
કારીગર
ગઢકટંગા
જમીનદાર
જે લોકો પાસે બળજબરીપૂર્વક કામ કરાવામા આવતુ તેમને શુ કહેવામાં આવતા?
ભુઈયા
ભૂસ્વામી
પાઈક
બલોચ
અહોમ સમાજ ના કુળને શુ કહેવામાં આવતુ?
ભુઈયા
ભૂસ્વામી
પાઈક
ખેલ
અહોમ ભાષામાં રચવામા આવેલી ઐતિહાસિક કૃતિ કઈ હતી?
રાજતરંગિણી
પૃથ્વીરાજ રાસો
વિકમ વેતાળ
બુરંજી
નીચેના માંથી કઈ જનજાતિ ના લોકો તોપ અને દારૂગોળાનુ નિર્માણ કરી શકતા હતા?
કૂકી
મિઝો
અહોમ
ગદ્દી ગડરિયો
કોરાગા, વેતર, મારવાર જનજાતિ ના લોકો ભારત મા ક્યાં મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા?
ઉત્તર ભારત
દક્ષિણ ભારત
પૂર્વ ભારત
પશ્ચિમ ભારત
અનુસૂચિત જનજાતિ ટુકમા નીચેના માંથી કયા નામે ઓળખાય છે?
SB
SP
SC
ST
ગઢકટંગા ના ગોંડ ના કયા રાજાએ સંગ્રામશાહ ની પદવી ધારણ કરી હતી?
અકબરદાસ
બિરબલદાસ
અમનદાસ
મનસબદાસ
જાતિગત ભિન્નતા ની અસર મોટાભાગે કયાં જોવા મળે છે?
શહેર માં
ગામડામાં
ઘરમાં
શાળામાં
ઈ. સ. 1991 મા પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું?
940
933
926
934
પાઠય પુસ્તક માં આપેલ કોષ્ટક પ્રમાણે કયા વર્ષ માં સ્ત્રીઓ નું પ્રમાણ ઓછું છે ?
ઇ. સ. 1981
ઇ. સ. 1971
ઇ. સ. 1991
ઇ. સ. 1941
ભારતના કુલ જાતિ પ્રમાણ કરતાં ગુજરાત નો કુલ જાતિ પ્રમાણ વચ્ચે નો તફાવત કેટલો છે?
42
32
24
36
ભારતના ગ્રામીણ જાતિ પ્રમાણ કરતાં ગુજરાત ના ગ્રામીણ જાતિ પ્રમાણ વચ્ચે નો તફાવત કેટલો છે?
42
32
00 - સપ્રમાણ
36
ઇસવિસન 1901 માં પ્રતિ હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી
981
972
988
964
ઇસવિસન 2011 માં પ્રતિ હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી
981
940
988
964
આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
કલ્પના ચાવલા
આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
કલ્પના ચાવલા
આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ હતા
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
કલ્પના ચાવલા
" કુપોષણ મુક્ત ગુજરાત "અભિયાન માટે કઈ મહિલાને એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી?
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
સરિતા ગાયકવાડ
ખેલ મહાકુંભ થી શરૂઆત કરી ભારત ને ગોલ્ડ મેડલ અપાવનાર મહિલા કોણ હતી?
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
સરિતા ગાયકવાડ
અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરનાર મહિલા કોણ હતા?
સુષ્મા સ્વરાજ
પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
કલ્પના ચાવલા
"સ્ટાર્ટઅપ ઈન્ડિયા" અને "મેક ઈન ઈન્ડિયા" જેવી યોજનાઓ સરકાર કોના માટે ચલાવે છે?
પુરુષ સશક્તીકરણ
બાળક સશક્તીકરણ
યુવા સશક્તીકરણ
મહિલા સશક્તીકરણ
વસતિ ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે?
10 વર્ષે
11 વર્ષે
20 વર્ષે
21 વર્ષે
બિહારમાં મહિલાઓએ શાના માટે સફળ આંદોલન કર્યું હતું?
જુગારબંધી
દારૂબંધી
પીવાના પાણી માટે
બાળલગ્ન માટે
ભારતના 0 થી 6 વર્ષ ની ઉમર મુજબ જાતિ પ્રમાણ કરતાં ગુજરાત નો જાતિ પ્રમાણ વચ્ચે નો તફાવત કેટલો છે?
42
32
28
36
