wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Talati test 3

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું

a)

લોથલ

b)

મોહેંજો દડો

c)

કાલીબંગન

d)

ધોળાવીરા

2.

ઋગ્વેદમાં કેટલા સુકતો આપેલા છે

a)

1000

b)

1015

c)

1028

d)

10

3.

આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા

a)

સપ્તસિંધુ

b)

પંજાબ

c)

ઉત્તર પ્રદેશ

d)

બંગાળ

4.

કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે

a)

ઋગ્વેદ

b)

સામવેદ

c)

યજુર્વેદ

d)

અથર્વવેદ

5.

ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે

a)

પશ્ચિમ બંગાળ

b)

બિહાર

c)

પંજાબ

d)

આંધ્ર પ્રદેશ

6.

અદ્વૈત વાદના પ્રણેતા કોણ છે

a)

શંકરાચાર્ય

b)

માધવાચાર્ય

c)

રામાનુજાચાર્ય

d)

એક પણ નહીં

7.

દ્વેત વાદના પ્રણેતા કોણ છે

a)

શંકરાચાર્ય

b)

માધવ આચાર્ય

c)

રામાનુજાચાર્ય

d)

કોઈપણ નહીં

8.

વેદકાલીન સમયગાળા મુજબ નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે

a)

ધનવાન વ્યક્તિને 'ગોમત' કહેવામાં આવે છે

b)

પુત્રીને દુહિતા કહેવામાં આવતી

c)

યુદ્ધ માટે ગવેષ્ણા શબ્દનો પ્રયોગ થતો

d)

વરૂણ તેમના મુખ્ય દેવ હતા

9.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

દયારામ સાહનીએ હડપ્પા નામના સ્થળ ની શોધ કરી

b)

ચાન હું દડો માં પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે

c)

ધોળાવીરામાંથી સાઈન બોર્ડના અવશેષો પ્રાપ્ત થયા છે

d)

લોથલમાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે

10.

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે

a)

અનાજના કોઠાર- હડપ્પા

b)

ખેડેલા ખેતર- કાલીબંગન

c)

તાંબાના ઓજાર- ધોળાવીરા

d)

કપાસ નું મોટું કેન્દ્ર- લોથલ

11.

ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં મૂળભૂત ફરજો આપેલ છે તેમાં કઈ ફરજનો સમાવેશ થતો નથી

a)

રાષ્ટ્રધ્વજનો આદર કરવાની

b)

સમૃદ્ધ વારસાને જાળવી રાખવાની

c)

વૈજ્ઞાનિક માણસ કેળવવાની

d)

દેશ માટે યુદ્ધ કરવાની

12.

લોકસભાના સભ્યપદ માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી

a)

તે ભારતનો નાગરિક હોવો જોઈએ

b)

તેની ઉમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ

c)

તે અસ્થિર મગજનો નાદર કે ગુનેગાર હોવો જોઈએ

d)

તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં

13.

નીચેના વિધાનો ચકાસો

1. આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે

2. લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવી છે

a)

માત્ર એક સાચું

b)

માત્ર બે સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટા

14.

રાજ્યસભા ને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે

a)

રાજ્યસભાના કુલ 250 સભ્યો છે

b)

12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે

c)

રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે

d)

રાજ્યસભા સંસદનું નીચલું ગૃહ છે

15.

નીચેનામાંથી ખોટું વિધાન અલગ તારવો

a)

રાજ્યસભાના સભ્યની મુદત છ વર્ષની હોય છે

b)

રાજ્યસભા એ કાયમી ગ્રુહ છે

c)

રાજ્યસભામાંથી દર બે વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે

d)

રાજ્યસભાના સભ્યની મુદત પાંચ વર્ષની હોય છે

16.

આપણા દેશનો સમગ્ર વહીવટ તો રાષ્ટ્રપતિ ના નામે ચાલે છે પરંતુ દેશના બંધારણીય વડા કોણ છે

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

લોકસભાના અધ્યક્ષ

d)

મુખ્ય ન્યાયમૂર્તિ

17.

નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે

a)

રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે

b)

આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા

c)

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ હતા

d)

રાષ્ટ્રપતિની સહીથી કાયદો ખરડો બને છે

18.

નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે

a)

આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ હતા

b)

તે સમય સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ પ્રધાન મંત્રી હતા

c)

મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે

d)

ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ અમેરિકન સંસદના મોડેલ આધારે વિકસેલી છે

19.

રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતમાં કઈ ઉંમર ધ્યાને લેવાય છે

a)

25 વર્ષ કે તેથી વધુ

b)

30 વર્ષ કે તેથી વધુ

c)

35 વર્ષ કે તેથી વધુ

d)

40 વર્ષ કે તેથી વધુ

20.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

a)

લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હતા

b)

રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા

c)

સંસદના બંને ગૃહની કાર્યવાહી નું જીવંત પ્રસારણ કરવામાં આવે છે

d)

મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ રાષ્ટ્રપતિ સંભાળે છે

21.

ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે

( જાતિ પ્રમાણ)

a)

919

b)

943

c)

920

d)

941

22.

ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે

a)

940

b)

920

c)

943

d)

954

23.

ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે....

a)

તે સાર્વભૌમ રાજ્ય છે

b)

તે લોકશાહી રાજ્ય છે

c)

રાજ્યના વડાને નિશ્ચિત મુદ્દત માટે ચૂંટવામાં આવે છે

d)

પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે

24.

શોષણ વિરુદ્ધ ના અધિકારમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી

a)

સ્ત્રીઓનો વેપાર

b)

વેઠપ્રથા

c)

ઘરકામ

d)

બાળમજૂરી

25.

નીચેનામાંથી કોને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી

a)

દીવાનજી

b)

સર

c)

રાવ બહાદુર

d)

ફિલ્ડ માર્શલ

26.

કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા રૂપ સિદ્ધાંતો છે

a)

નરેન્દ્ર મોદી

b)

જવાહરલાલ નેહરુ

c)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

d)

ડોક્ટર બી આર આંબેડકર

27.

કઈ ઉંમરના બાળકોને મફત અને નીસુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે

a)

6 થી 14 વર્ષના

b)

ત્રણ વર્ષ સુધીના

c)

14 વર્ષથી ઉપરના

d)

18 વર્ષના

28.

ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી

a)

ઉત્તર પ્રદેશ

b)

છત્તીસગઢ

c)

મધ્યપ્રદેશ

d)

તમિલનાડુ

29.

ભારતની ઉત્તરે : ચીન, ભારતની વાયવ્ય :........

a)

બાંગ્લાદેશ

b)

પાકિસ્તાન

c)

શ્રીલંકા

d)

નેપાળ

30.

નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો

ઉતરાખંડ, કેરલ, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ , દિલ્હી

a)

ઉતરાખંડ કેરળ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ દિલ્હી

b)

કેરળ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી ઉતરાખંડ

c)

આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી કેરળ

d)

કેરળ આંધ્રપ્રદેશ દિલ્હી મધ્યપ્રદેશ ઉત્તરાખંડ

31.

ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે

a)

અફઘાનિસ્તાન-- ઉત્તર પશ્ચિમ

b)

નેપાળ --ઉત્તર પૂર્વ

c)

ચીન-- ઉત્તર

d)

બાંગ્લાદેશ-- પશ્ચિમ

32.

દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા

a)

અલવાર

b)

નયનઆર

c)

અભાંગ

d)

એક પણ નહીં

33.

દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર સંત કોણ હતા

a)

શંકરઆચાર્ય

b)

રામાનુજાચાર્ય

c)

ચૈતન્ય મહાપ્રભુ

d)

તુલસીદાસ

34.

બંગાળમાં "હરીબોલ" નો મંત્ર કોણે ગુજતો કર્યો હતો

a)

તુલસીદાસ

b)

જયદેવ

c)

ચૈતન્ય મહાપ્રભુ

d)

વલ્લભાચાર્ય

35.

શીખ ધર્મ ના સ્થાપક કોણ હતા

a)

ગુરુ ગોવિંદસિંહ

b)

ગુરુ તેગ બહાદુર

c)

ગુરુ નાનક

d)

ગુરુ બંદાબહાદુર

36.

વસંતના પદ કવિતાની રચના કોની છે

a)

નરસિંહ મહેતા

b)

મકરંદ દવે

c)

પ્રેમાનંદ

d)

પુંજાલાલ

37.

નીચેના પૈકી કઈ રચના ગાંધીજીની નથી

a)

સોક્રેટિસ

b)

મંગલ પ્રભાત

c)

આરોગ્યની ચાવી

d)

હિન્દ સ્વરાજ

38.

સુદામા ચરિત્ર સાહિત્ય નો પ્રકાર જણાવો

a)

. ઊર્મિગીત

b)

સોનેટ

c)

આખ્યાન

d)

પ્રભાતિયા

39.

દર્શક ઉપનામ કોનું છે

a)

વિનોબા ભાવે

b)

પન્નાલાલ પટેલ

c)

મહાદેવભાઇ દેસાઈ

d)

મનુભાઈ પંચોળી

40.

ઝેર તો દીધા છે જાણી જાણી માં કોનો સંવાદ દર્શાવેલ છે

a)

ગોપાલબાપા અને મનુભાઈ પંચોળી

b)

ગોપાળબાપા અને મહારાજા સયાજીરાવ

c)

મનુભાઈ પંચોળી અને સયાજીરાવ

d)

મનુભાઈ પંચોલી અને ભારતી દાસ

41.

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર નું ઉપનામ જણાવો

a)

સ્નેહ રશ્મી

b)

ઘાયલ

c)

સુંદરમ

d)

મોહિત

42.

લોહીની સગાઈ સાહિત્યનો પ્રકાર જણાવો

a)

નવલકથા

b)

ટૂંકી વાર્તા

c)

પત્ર વાર્તા

d)

લોક વાર્તા

43.

દૂરદર્શન પર પ્રસારિત થતી શ્રેણી ગપસપ ના લેખક કોણ હતા

a)

બકુલ ત્રિપાઠી

b)

જ્યોતિન્દ્ર દવે

c)

રતિલાલ બોરીસાગર

d)

મનહર ત્રિવેદી

44.

રોમન મેગસેસે એવોર્ડ તથા ભારત રત્ન એવોર્ડ વિજેતા વિનાયક નરહરી કયા નામથી જાણીતા છે

a)

સુંદરમ

b)

દર્શક

c)

વિનોબા

d)

બે દિલ

45.

સાહિત્ય પ્રકાર અને રચનાકાર ની સાચી જોડ જણાવો

a)

સોનેટ- બ ક ઠાકોર

b)

હાઇકુ -બ ક ઠાકોર

c)

સોનેટ - બ ક ઠુંમર

d)

હાઇકુ- બળવંતરાય મહેતા

46.

કઠણ શબ્દનો વિરોધી શબ્દ લખો

a)

કઠોર

b)

કડક

c)

ચવડ

d)

સ્નિગ્ધ

47.

સાચી જોડણી દર્શાવો

a)

દીકરી

b)

દિકરી

c)

દિકરિ

d)

દીકરિ

48.

મહારવ તણી દિશા પર કરી બધી ચાહના -સમાસ ઓળખાવો

a)

તણી

b)

ચાહના

c)

મહારવ

d)

એક પણ નહીં

49.

વૃદ્ધાવસ્થા શબ્દનો સમાસ ઓળખાવો

a)

ઉપપદ

b)

દ્વિગુ

c)

કર્મધારય

d)

એક પણ નહીં

50.

નવનેજા પડવા - રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ જણાવો

a)

પ્રશંસા થવી

b)

ખૂબ તકલીફ પડવી

c)

જીત મેળવવી

d)

એક પણ નહીં