NEW
Font size
WorksheetsTalati test 8
Total questions: 50
Worksheet time: 25mins
ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો
1 April 1973
1 April 1963
1 may 1960
1 April 1992
ભારતમાં કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે
2
4
6
8
નીચેનામાંથી કયું રાજ્ય વિધાન પરિષદ ધરાવતું નથી
બિહાર
મહારાષ્ટ્ર
તેલંગાણા
છત્તીસગઢ
વિધાન પરિષદના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે
અડધા
એક તૃતીયાંશ
એક ચતુર્થાંશ
બે તૃતીયાંશ
બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ
60 થી ઓછી અને 500 થી વધુ હોઈ શકે નહીં
70 થી 80
180 થી 545
100 થી 500
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે
179
180
182
189
ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય કયા નામે ઓળખાય છે
સ્વર્ણિમ ભવન
વિદ્યાભવન
સરદાર ભવન
જીવરાજ મહેતા ભવન
વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય છે
8 માર્ચ
8 સપ્ટેમ્બર
20 માર્ચ
26 નવેમ્બર
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની શરૂઆત કરનાર કોણ હતા
વીર સાવરકર
અરવિંદ ઘોષ
વાસુદેવ બળવંત ફડકે
નીડર આઝાદ
નીચેના માંથી કયા જહાલવાદી નેતા નથી?
લાલા લજપતરાય
બાળ ગંગાધર તિલક
બિપીન ચંદ્ર પાલ
દાદાભાઈ નવરોજી
સ્વરાજ્ય મારો જન્મ સિધ્ધ હક્ક છે અને તેને લઈ નેજ હું જંપીશ - આ વિધાન કોનું છે?
બાળ ગંગાધર ટિળક
લાલા લજપતરાય
અરવિંદ ઘોષ
ગાંધીજી
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા?
શ્રી અરવિંદ ઘોષ
બારીન્દ્ર કુમાર
બાળ ગંગાધર ટિળક
વીર સાવરકર
ગદર્ પાર્ટી ની સ્થાપના કોણે કરી હતી?
લાલા લજપતરાય
લાલા હરદયાળ
ભગતસિંહ
વીર સાવરકર
નીચેના વિધાનો ચકાસો
1. ગાંધીજીના રાજકીય ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા
2. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા.
માત્ર ૧ સાચું
માત્ર ૨ સાચું
બંને સાચા
બંને ખોટા
રૉલેટ એક્ટ માટે કોણે નો દલીલ, નો અપીલ, નો વકીલ નો કાયદો કહ્યો છે?
ગાંધીજી
જવાહર લાલ નેહરૂ
મોતીલાલ નેહરૂ
લોકમાન્ય ટિળક
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ગાંધીજીએ રૉલેટ એક્ટ ને કાળો કાયદો કહ્યો છે.
જલિયાવાલ બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 ના રોજ થયો હતો
જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી
અસહકાર આંદોલનમાં મહાત્મા ગાંધીએ નાઈટ હુડ નો ખિતાબ પરત કર્યો
બંગાળના ભાગલના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે?
બંગભંગ દિન
રાષ્ટ્રીય શોક દિન
સ્વાતંત્ર્ય દિન
એકપણ નહિ
કયા સુધારાએ મુસ્લિમો ને કોમી મતદાર મંડળો આપ્યા?
મોન્ટ ફોર્ડ
ઈલબર્ટ બીલ
ઑગસ્ટ ઓફર
મોરલે મિન્ટો
પરદેશ ની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્ર ધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો હતો?
શ્યામજી કૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ
મેડમ ભીખાઈજી કામા
મદનલાલ ધીંગરા
દાંડી યાત્રા ક્યારે કરવામાં આવી હતી ?
૧૨ માર્ચ ૧૯૩૦
૨૦ માર્ચ ૧૯૩૦
૧૮ માર્ચ ૧૯૩૦
૧૬ માર્ચ ૧૯૩૦
કયા સ્વાતંત્ર્ય સેનાની દાંડીકૂચને મહાભિમિતક્રમણ સાથે સરખાવે છે
વિનોબા ભાવે
ગાંધીજી
મહાદેવભાઈ દેસાઈ
અરવિંદ ઘોષ
24 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર કોઈ એક સ્થાને ભેગા થશે
૧૧ વાર
૧૨ વાર
૨૨ વાર
૨૪ વાર
8:30 વાગે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા ડિગ્રી નો ખૂણો બનાવે
70°
75°
80°
એકપણ નહિ
એક ઘડિયાળમાં મિનિટ દર્શાવતો કાંટો 1 કલાક અને 10 મિનિટ ફરે છે આ સંજોગોમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરશે
360°
420°
480°
540°
મનીષ તરફ આંગળી ચિંધતા અનુજ કહે છે, તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજ નો મનીષ સાથે શો સંબંધ છે?
ભત્રીજો
સાળો
પુત્ર
ભાઈ
A એ C નો દીકરો છે, જ્યારે C અને Q એક્બીજાની બહેનો છે. Z એ Q ની માતા છે, જો P એ Z નો દીકરો છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
Q એ A ના દાદા છે
P એ A નો કઝીન છે
Z એ C નો ભાઈ છે
P એ A ના મામા છે
A અને B ભાઈઓ છે. C અને D બહેનો છે. A નો દીકરો D નો ભાઈ છે. તો B અને C શો સંબંધ ધરાવે છે?
બાપ
ભાઈ
કાકા
દાદા
દરેક લિપ વર્ષમાં કેટલા દિવસ હોય છે?
364
365
366
એકપણ નહિ
નીચેનામાંથી કયું લીપ વર્ષ છે?
1800
1600
1900
1998
નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી?
700
800
1200
2000
આજે સોમવાર છે, 61 દિવસ પછી કયો વાર હશે?
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
નીચેના વિધાનો પર વિચાર કરો
1. ભારતમાં અત્યાર સુધીમાં ઈસવીસન 1991 માં ફક્ત એક જ વાર નાણાકીય કટોકટી લાગુ પાડવામાં આવી છે
2. કટોકટીના સમયે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 માં જોગવાઈઓના બંધારણીય હક સિવાય અન્ય હકો ને મોકૂફ રાખી શકાય છે
કયું વિધાન યોગ્ય છે તે જણાવો
ફક્ત 1
ફક્ત 2
1 અને 2
એકપણ નહિ
નીચેના વિધાનો પર વિચાર કરો
1. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધારાશાસ્ત્રીની સલાહ લેવાનું કે બચાવ કરવાનો ઇનકાર કરી શકાય નહીં
2. ધરપકડ થી 48 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ વ્યક્તિને હાજર કરવા પડે
કયા વિધાનો યોગ્ય છે તે જણાવો
ફક્ત ૧
ફક્ત ૨
૧ અને ૨
એકપણ નહિ
નીચેના વિધાનો પર વિચાર કરો
1. 14 વર્ષથી નીચેના બાળકોને કારખાના કે ખાણમાં કામે રાખી શકાશે નહીં
2. 2006 માં સરકારે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોટલ, દુકાન, નાની દુકાન વગેરે પર કામ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઉપરોક્ત કયા વિધાનો યોગ્ય છે તે જણાવો
ફક્ત ૧
ફ્ક્ત ૨
૧ અને ૨
એકપણ નહિ
નીચેના વિધાનો પર વિચાર કરો
1. મિલકતનો હક ઈસવીસન 1978માં 44 ના બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો
2. અનુચ્છેદ 300 હેઠળ મિલકતનો હક આવે એક કાનૂની ઉપાય રહેશે
ઉપરોક્ત કયા વિધાનો યોગ્ય છે ?
ફક્ત ૧
ફક્ત ૨
૧ અને ૨
એકપણ નહિ
નીચેના વિધાનો પર વિચાર કરો
1. બંધારણીય હક્ના અમલ સમય અનુચ્છેદ 32 હેઠળ ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગી શકાય છે
2. બધા જ હકોનું રક્ષણ કરતા બંધારણીય ઈલાજ ના હકને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ ની આત્મા અને હૃદય જણાવ્યું છે
કયા વિધાનો અયોગ્ય છે?
ફક્ત ૧
ફક્ત ૨
૧ અને ૨
એકપણ નહિ
નીચેના વિધાનો પર વિચાર કરો
1. બંધારણમાં કુલ 7 રીટનો સમાવેશ કરવામાં આવ્યો
2. કટોકટીના સમયે કોઈપણ રીટ મોકૂફ રાખી શકાય નહીં
કયા વિધાનો યોગ્ય છે તે જણાવો
ફક્ત ૧
ફક્ત ૨
૧ અને ૨
એકપણ નહિ
સર્વોચ્ચ અદાલતને મૂળ અધિકારને પ્રોત્સાહન આપવા માટે કઈ કઈ રીત જાહેર કરવાનો અધિકાર છે.
(૧) બંદી પ્રત્યક્ષીકરણ (૨) પરમાદેશ (૩) ઉત્પ્રેશણ (૪) અધિકાર પૂછા (૫) પ્રતિશેધ
1,2,3
2,3,4,5
1,4,5
1,2,3,4,5
નીચેનામાંથી કયા મૂળ અધિકાર વિદેશી નાગરિકો ને પ્રાપ્ત નથી?
કાયદા સમક્ષ સમાનતા
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર
શોષણ વિરુદ્ધ અધિકાર
અનુચ્છેદ 19 અંતર્ગત નાગરિકોને કઈ કઈ સ્વતંત્રતા પ્રાપ્ત છે ?
વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
સમુદાય અને સંઘ બનાવવાની સ્વતંત્રતા
ભારતના રાજ્ય ક્ષેત્રમાં ફરવાની સ્વતંત્રતા
ઉપરોક્ત તમામ
ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્ય માંથી પસાર થતી નથી?
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
મધ્યપ્રદેશ
તમિલનાડુ
નીચેનામાંથી કઇ જોડ ખોટી છે?
પ્રસ્તર ખડક- ચૂનાનો ખડક
રૂપાંતરિત ખડક- આરસપહાણ
આગનેય ખડક- ગ્રેનાઇટ
તમામ સાચા છે
નીચેનામાંથી કયું વિધાન સાચું છે
પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્ર માં વધુ ઊંચાઈ ધરાવે છે
કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ ને નીલગિરી કહે છે
પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે
કેરળ અને તમિલનાડુ ની સીમા પર પશ્ચિમ ઘાટ ને સહ્યાદ્રી કહે છે
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે
છોટા નાગપુર નો
માળવાનો
દખણનો
શિલોગનો
આબોહવાને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી
અક્ષાંશ
રેખાંશ
સમુદ્રથી અંતર
સમુદ્ર સપાટીથી ઊંચાઈ
કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે
શીત ઋતુ
ઉષ્ણ ઋતુ
વર્ષા ઋતુ
નીવર્તન ઋતુ
ચેરાપુંજી ની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે
શિલોંગ
ગુવાહાટી
ઇમ્ફાલ
મૌસિનરમ
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજુ ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે
હિમવર્ષા
ધૂળ ડમરી
જલ વર્ષા
ભેખડ પડવી
મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે
અનાર વર્ષા
બનાના વર્ષા
આમ્રવર્ષા
હિમ વર્ષા
પાછા ફરતા મોસમી પવનો ની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?
માર્ચ થી મે
ઑક્ટોબર થી નવેમ્બર
જાન્યુઆરી થી ફેબ્રુઆરી
જુલાઈ થી ઓગસ્ટ
