Font size
Worksheetsધોરણ :- 7 એકમ :- 1 નવો અભ્યાસક્રમ
Total questions: 40
Worksheet time: 20mins
રાજપુત રાજવીઓએ કયા સમયગાળા દરમિયાન ૫૦૦ વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું હતું
ઈ.સ 700થી ઈ.સ 1200
ઈ.સ 1700થી ઈ.સ 2200
ઈ.સ 700થી ઈ.સ 800
ઈ.સ 400થી ઈ.સ 900
પાઠ્યપુસ્તકમાં આપેલું આ ચિત્ર કયા રાજપૂત શાસક નું છે
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
પુલકેશી બીજો
હર્ષવર્ધન
કયા સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવાય છે
અર્વાચીન યુગ
પ્રાચીન યુગ
મધ્યયુગ યુગ
આધુનિક યુગ
" રાજપુત "શબ્દ નો અર્થ શું થાય
રાજાઓ નું પુત્ર
રાજપુત્ર
મહેલો માં રહેનાર
રણમેદાનમાં પીછેહઠ કરનાર
૧૪મી સદીમાં રાજપૂતોને કેટલા કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવવામાં આવ્યા છે
27
39
36
26
રાજપુતો ના લક્ષણો જણાવો
(સિલેક્ટ કરી સબમિટ કરો)
શૂરવીર
રણમાં પીછેહઠ કરનાર
વચનપાલન
ટેકીલા
રાજપુતાણીઓ ના લક્ષણો જણાવો
(સિલેક્ટ કરી સબમિટ કરો)
સતીત્વ
વીરત્વ
સત્ય પાલન
નીડરતા
ઉત્તર ભારતના શક્તિશાળી શાસક નું નામ શું હતું
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
પુલકેશી બીજો
હર્ષવર્ધન
દક્ષિણ ભારતના શક્તિશાળી શાસક નું નામ શું હતું
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
પુલકેશી બીજો
હર્ષવર્ધન
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજ કોનુ રાજ્ય હતું
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બુંદેલખંડ જેજાકભૂક્તિ કોનુ રાજ્ય હતું
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ માળવા કોનુ રાજ્ય હતું
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ અણહિલવાડ પાટણ કોનુ રાજ્ય હતું
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ શાકંભરી કોનુ રાજ્ય હતું
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
ગઢવાલ રાજ્ય ના સ્થાપક કોણ હતો
ચંદ્ર દેવ
ઈન્દ્રદેવ
કુમારપાળ
ભીમદેવ બીજો
મદનચંદ્ર , ગોવિંદચંદ્ર જેવા શાસકો કયા વંશમાં થઈ ગયા
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
બુંદેલખંડ નું ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું
ગઢવાલ
જેજાકભુક્તિ
દાહદ
માળવા
યશોવર્મા , કીર્તિવર્મા , પરમાલ જેવા રાજાઓ કયા વંશમાં થઈ ગયા
પરમાર
ચંદેલ
ચાલુક્ય
સોલંકી
ચંદેલ ના મુખ્ય નગર કયા હતા
(સિલેક્ટ કરી સબમિટ કરો)
કાલીબંગન
ખજુરાહો
મહોબા
કાલીંજર
ખજુરાહો શાના માટે પ્રખ્યાત છે
વિદ્યાપીઠ
ચિત્રકલા
કલા કારીગરી
ભવ્ય મંદિરોનું તીર્થસ્થાન
પરમાર વંશ ની સ્થાપના કોણે કરી
ભીમદેવ પહેલો
કુમારપાળ
અજાતશત્રુ
કૃષ્ણ રાજ
પરમાર વંશ માં કયા કયા રાજાઓ થઈ ગયા
(સિલેક્ટ કરી સબમિટ કરો)
મુંજ
સીયક
ભોજ
કીર્તિ વારમાં
પરમાર વંશનો શક્તિશાળી રાજા કયો હતો
મુંજ
સીયક
ભોજ
કીર્તિ વારમાં
ભોજપુર નગરની સ્થાપના કોણે કરી હતી
મુંજ
સીયક
ભોજ
કીર્તિ વારમાં
ભોજપુર નગરનું વર્તમાન નામ શું છે
ભાવનગર
ભોપાલ
ભોજપુરી
ભીમબેટકા
ચૌહાણ વંશ ની સ્થાપના કોણે કરી
વાસુદેવ
કુમારપાળ
અજાતશત્રુ
કૃષ્ણ રાજ
અજયમેરું નામ ના નગર ની સ્થાપના કોણે કરી
વાસુદેવ
અજય રાજ
અજાતશત્રુ
કૃષ્ણ રાજ
અજયમેરુ નામનું નગર પાછળથી કયા નામે ઓળખાયું
અજમેર
અલ્હાબાદ
ઇલ્હાબાદ
કોલકાતા
સિધ્ધરાજ જયસિંહ કયા વંશના શાસક હતો
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ ની પુત્રી ને કોની સાથે પરણાવવામાં આવી
અર્ણોરાજ
અજય રાજ
અજાતશત્રુ
કૃષ્ણ રાજ
અર્ણોરાજ ચૌહાણ ના પુત્ર નું નામ શું હતું
વાસુદેવ
અજય રાજ
સોમેશ્વર
કૃષ્ણ રાજ
સોમેશ્વર ચૌહાણ ના પુત્ર નું નામ શું હતું
પૃથ્વીરાજ
અજય રાજ
સોમેશ્વર બીજો
કૃષ્ણ રાજ
ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં કોનો વિજય થયો હતો
અજય રાજ શાકંભરી
સોમેશ્વર ચૌહાણ
પૃથ્વીરાજ ચૌહાણ
ભીમદેવ સોલંકી
ઈસવીસન 1192માં તરાઈના મેદાનમાં કોનો વિજય થયો હતો
અજય રાજ શાકંભરી
શિહાબુદ્દીન ઘોરી
પૃથ્વીરાજ ચૌહાણ
ભીમદેવ સોલંકી
કઈ લડાઈ મધ્યયુગીન ભારતીય ઇતિહાસના સીમાચિહ્ન રૂપ ગણાય છે
બકસરની લડાઈ
પ્લાસીનું યુદ્ધ
તરાઈ ની લડાઈ
1857 નો વિપ્લવ
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી
વનરાજ ચાવડા
શિહાબુદ્દીન ઘોરી
પૃથ્વીરાજ ચૌહાણ
ભીમદેવ સોલંકી
કયા વંશના શાસન કાળ ને ગુજરાતના રાજપૂત યુગ નો સુવર્ણ યુગ કહેવાય છે
ચંદેલો
પરમાર
ગઢવાલ
સોલંકી
ચૌહાણ
સોલંકી વંશ માં કયા કયા શાસકો થઈ ગયા
(સિલેક્ટ કરી સબમિટ કરો)
ભીમદેવ પહેલો
કુમારપાળ
ભીમદેવ બીજો
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ
જૂનાગઢના શાસક રા"ખેંગાર ની દીકરી નું નામ શું હતું
મીનળદેવી
સુકન્યા
ઉદયમતી
ભાનુમતિ
રા"ખેંગાર ની દીકરી ઉદયમતી ના લગ્ન કોની સાથે લેવાયા હતા
ભીમદેવ પહેલો
કુમારપાળ
ભીમદેવ બીજો
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ
