wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

માનવ સંસાધન

Total questions: 45

Worksheet time: 23mins

Name
Class
Date
1.

ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તી સૌથી વધુ છે ?

a)

આણંદ

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

સુરત

2.

ભારતમાં દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે ?

a)

બાર

b)

ચાર

c)

પાંચ

d)

દસ

3.

ભારતમાં કયો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?

a)

શીખ

b)

મુસ્લિમ

c)

ખ્રિસ્તી

d)

હિંદુ

4.

ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?

a)

કેરલ

b)

બિહાર

c)

તમિલનાડુ

d)

મહારાષ્ટ્ર

5.

ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતિ-પ્રમાણ ધરાવે છે ?

a)

પશ્ચિમ બંગાળ

b)

હરિયાણા

c)

ઉત્તર પ્રદેશ

d)

કેરલ

6.

દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?

a)

3.42 %

b)

2.42 %

c)

4.42 %

d)

4.24 %

7.

માનવવસ્તી એ દેશનું શું છે ?

a)

માનવધન

b)

માનવમન

c)

માનવગમ

d)

માનવગન

8.

દેશની વસ્તીમાં સંખ્યાત્મક પરિવર્તન જોવા મળે તો શું થાય ?

a)

વ્યક્તિની રહેણીકરણીમાં ફેરફાર થાય

b)

વ્યક્તિના જીવનશૈલી ફેરફાર થાય

c)

વ્યક્તિના વિચાર પરિવર્તન પામે

d)

વસ્તીમાં વધઘટ થાય

9.

2011માં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?

a)

60/61

b)

75/76

c)

55/56

d)

63/64

10.

2011માં ભારતમાં સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો ?

a)

64%

b)

43%

c)

84%

d)

74%

11.

વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત કયા ક્રમે છે ?

a)

ત્રીજા

b)

ચોથા

c)

બીજા

d)

પહેલા

12.

શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને શું કહેવાય ?

a)

આરોગ્ય

b)

જાતિપ્રમાણ

c)

સાક્ષરતા

d)

વસતિમાળખું

13.

ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે ?

a)

83 થી 84 %

b)

23 થી 24 %

c)

3 થી 4 %

d)

13 થી 14 %

14.

દુનિયાની કુલ વસતિના કેટલા ટકાથી વધુ લોકોની વસતિ ભારતમાં રહે છે ?

a)

12%

b)

16%

c)

14%

d)

13%

15.

ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે ?

a)

પશ્ચિમ બંગાળ

b)

બિહાર

c)

ઉત્તર પ્રદેશ

d)

મહારાષ્ટ્ર

16.

ભારતમાં પુરુષ કેટલા વર્ષની ઉંમરે લગ્ન કરી શકે ?

a)

14 વર્ષની ઉંમરે

b)

18 વર્ષની ઉંમરે

c)

21 વર્ષની ઉંમરે

d)

16 વર્ષની ઉંમરે

17.

કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને શું કહે છે ?

a)

ગરીબગણતરી

b)

વસતિગણતરી

c)

જાતગણતરી

d)

માસગણતરી

18.

ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?

a)

14%

b)

24%

c)

7%

d)

4%

19.

6 વરસથી વધુ વયજૂથ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?

a)

નિરક્ષરતા

b)

વસતિમાળખું

c)

સ્થળાંતર

d)

સાક્ષરતા

20.

ગુજરાતનો કુલ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો હતો ?

a)

87.23%

b)

70.73%

c)

74.04%

d)

79.31%

21.

ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે ?

a)

રાજસ્થાન

b)

તમિલનાડુ

c)

બિહાર

d)

અરુણાચલ પ્રદેશ

22.

છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?

a)

1.4%

b)

1.6%

c)

0.3%

d)

1.2%

23.

વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

a)

61 થી વધુ

b)

80 થી વધુ

c)

59 થી વધુ

d)

75 થી વધુ

24.

ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઇ હતી ?

a)

ઈ.સ. 1981માં

b)

ઈ.સ. 1991માં

c)

ઈ.સ. 2001માં

d)

ઈ.સ. 2011માં

25.

2011ની વસતિગણતરી આઝાદી મળ્યા પછીની કેટલામી હતી ?

a)

નવમી

b)

આઠમી

c)

છઠ્ઠી

d)

સાતમી

26.

માનવવસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ-બદલી કરે તેને શું કહેવાય છે ?

a)

જાતિ-પ્રમાણ

b)

સ્થળાંતર

c)

વસતિમાળખું

d)

વસતિગીચતા

27.

2011ની વસતિગણતરી મુજબ ભારતનું જાતિ-પ્રમાણ કેટલું હતું ?

a)

940

b)

818

c)

900

d)

918

28.

ભારતમાં વસતિવિસ્ફોટને નિયંત્રિત કરવા કઈ સાલમાં વસતિનીતિ અમલમાં આવી ?

a)

1950

b)

1991

c)

1948

d)

1951

29.

2011ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતિગીચતા નોંધાયેલી છે ?

a)

370

b)

375

c)

360

d)

382

30.

2011ની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી આશરે કેટલા કરોડ જેટલી હતી ?

a)

102

b)

121

c)

100

d)

81

31.

માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે ?

a)

ગરીબી અને બેકારી

b)

નિરક્ષરતા અને બેકારી

c)

રોજગારી અને ગરીબી

d)

બૌદ્ધિકતા અને સાક્ષરતા

32.

ભારતનો પુરુષ સાક્ષરતા દર 2011ની વસ્તીગણતરી પ્રમાણે કેટલો છે ?

a)

79.31%

b)

82.14%

c)

70.73%

d)

74.04%

33.

વસ્તીગણતરીને અંગ્રેજીમાં શું કહેવાય ?

a)

સેક્ટર

b)

સેસન

c)

સેમેસ્ટર

d)

સેન્સસ

34.

ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?

a)

તાલુકા પંચાયત

b)

જિલ્લા પંચાયત

c)

રાજ્ય સરકાર

d)

કેન્દ્ર સરકાર

35.

બાળલગ્ન પ્રતિબંધક ધારા મુજબ સ્ત્રીની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી કરેલ છે ?

a)

25 વર્ષ

b)

14 વર્ષ

c)

21 વર્ષ

d)

18 વર્ષ

36.

ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે ?

a)

સુરત

b)

વડોદરા

c)

અમદાવાદ

d)

રાજકોટ

37.

ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે ?

a)

સિક્કીમમાં

b)

ગોવામાં

c)

લક્ષદ્વિપમાં

d)

દીવ અને દમણમાં

38.

વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટીએ ભારત કેટલામાં ક્રમે છે ?

a)

પાંચમાં

b)

સાતમાં

c)

ચોથા

d)

બીજા

39.

ગુણવત્તાવાળી માનવવસ્તીને શું કહેવાય ?

a)

માનવબગાડ

b)

દાનવ સંસાધન

c)

માનવ સંસાધન

d)

માખણ સંસાધન

40.

દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને શું કહેવામાં આવે છે ?

a)

જન્મદર

b)

જાતિપ્રમાણ

c)

વસતિમાળખું

d)

વસતિગીચતા

41.

ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે ?

a)

ભાષા

b)

કુદરતી સરહદો

c)

ધર્મ

d)

જાતિ

42.

દર ચો.કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?

a)

વસતિમાળખું

b)

મૃત્યુદર

c)

વસતિગીચતા

d)

જાતિપ્રમાણ

43.

બાળકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

a)

0 થી 14 વર્ષ

b)

0 થી 18 વર્ષ

c)

10 થી 17 વર્ષ

d)

15 થી 59 વર્ષ

44.

ભારતના બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ?

a)

20

b)

22

c)

16

d)

18

45.

વસ્તીની દ્રષ્ટીએ કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

a)

ચીન

b)

ભારત

c)

યુ.એસ.એ.

d)

રશિયા