NEW
Font size
Worksheetsભારતના ક્રાંતિવીરો
Total questions: 40
Worksheet time: 20mins
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિની શરૂઆત કોણે કરી હતી ?
વિનાયક દામોદર સાવરકરે
ચંદ્રશેખર આઝાદે
વાસુદેવ બળવંત ફડકેએ
શ્યામજી કૃષ્ણ વર્માએ
ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કોણે કરી હતી ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
ખુદીરામ બોઝે
વિનાયક દામોદર સાવરકરે.
1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે.
ખુદીરામ બોઝે
મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાને પ્રેરણા આપી હતી ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
ખુદીરામ બોઝ
અશફાક ઉલ્લાખા
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
કયા ક્રન્તીવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફળકે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે
ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌ પ્રથમ શરૂઆત કયા ભારતીયે કરી હતી ?
લાલ હરદયાળે
વિનાયક દામોદર સાવરકરે
મદનલાલ ઢીંગરાએ
શ્યામજી કૃષ્ણ વર્માએ
કયા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીની ગોળીથી ઠાર કર્યો હતો ?
ચંદ્રશેખર આઝાદે
મદનલાલ ઢીંગરાએ
ભગતસિંહે
વિનાયક દામોદર સાવરકરે
વિદેશમાં ભારતનો ત્રિરંગો કોને ફરકાવ્યો ?
સરદારસિંહ રાણાએ
શ્યામજી કૃષ્ણ વર્માએ
મેડમ કામાએ
લાલ હરદયાળે
કયા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
બહાદુરશાહ ઝફરે
અશફાક ઉલ્લાખાએ
અશફાક આગાખાએ
નવાબ સલીમુલ્લાએ
' મિત્રમેલા ' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
વાસુદેવ બળવંત ફડકેએ
ચંદ્રશેખર આઝાદ
રામપ્રસાદ બિસ્મિલ
વીર સાવરકરે
વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
મુંબઈની
નિકોબારની
દિલ્લીની
આંદમાનની
આર્યસમાજ મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
મદનલાલ ઢીંગરાએ
અશફાક ઉલ્લાખાએ
વિનાયક સાવરકરે
રામપ્રસાદ બિસ્મિલે
ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો ધારાસભામાં બોમ્બ ફેંકવાનો ઈરાદો શું હતો ?
લંગડી થઇ ગયેલી અંગ્રેજ સરકારને સહારો આપવાનો
બાડી થઇ ગયેલી અંગ્રેજ સરકારને જોતી કરવાનો
બહેરી થઇ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો
મૂંગી થઇ ગયેલી અંગ્રેજ સરકારને બોલતી કરવાનો
ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
કચ્છમાં
કાંચીમાં
કાશ્મીરમાં
કાશીમાં
9, ઓગષ્ટ 1925 ના રોજ સરકારી ખજાનો રેલ્વે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ કયા રેલ્વે સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?
કાકોરી
કાંકડી
કાવેરી
કાંગડી
ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
રાજસ્થાનના જયપૂરના ભગૂર ગામમાં
બંગાળના મેદિનીપુર જીલ્લાના મોહબની ગામમાં
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
' મિત્રમેલા ' નામની સંસ્થા પાછળથી કયા નામે જાણીતી થઇ ?
અત્યારનું ભારત
અભિનય ભારત
અભિનેતા ભારત
અભિનવ ભારત
કયા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
વીર સાવરકરના
વાસુદેવ બળવંત ફડકેના
ચંદ્રશેખર આઝાદના
મદનલાલ ઢીંગરાના
નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
આપેલી તમામ
અંગ્રેજ થાણા પર હુમલા કરવા
સરકારી તિજોરી લૂંટવી
હિન્દીઓને બંદૂક ચલાવવાની તાલીમ આપવી
લંડનમાં ' ઇન્ડિયન હોમરૂલ સોસાયટી ' ની સ્થાપના કોણે કરી હતી ?
મેડમ કામાએ
વિનાયક સાવરકરે
શ્યામજી કૃષ્ણ વર્માએ
મદનલાલ ઢીંગરાએ
કયા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
ચંદ્રશેખર આઝાદનું
વિનાયક સાવરકરનું
મદનલાલ ઢીંગરાનું
વાસુદેવ બળવંત ફડકેનું
23 માર્ચ, 1931 ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?
ભગતસિંહ
આપેલ ત્રણેય
સુખદેવ
રાજગુરૂ
ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
ચંદ્રશેખર સાખકુમાર તિવારી
ચંદ્રશેખર સીતસાગર તિવારી
ચંદ્રશેખર રામકુમાર તિવારી
ચંદ્રશેખર સીતારામ તિવારી
મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
આંદોલન દ્વારા અંગ્રેજ શાસનનો અંત
સવિનય કાનૂનભંગ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
સમજાવટ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
કોણે પોતાના પિતાનું નામ ' સ્વાધીનતા ' અને ઘર ' જેલખાનું ' બતાવ્યું હતું ?
ભગતસિંહે
શ્યામજી કૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
લંડનમાં ' ઇન્ડિયન હોમરૂલ સોસાયટી ' નામની સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું ?
ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ
ઇન્ડિયા-મકાન
વેસ્ટ-ઇન્ડીઝ
ઇન્ડિયા-હાઉસ
શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો ?
4 ઓક્ટોબર, 1857માં
24 સપ્ટેમ્બર ,1857માં
4 નવેમ્બર, 1857માં
4 સપ્ટેમ્બર, 1861માં
દેશને ગુલામીમાંથી મુક્ત ન કરૂ ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
ચંદ્રશેખર આઝાદે
મદનલાલ ઢીંગરાએ
વિનાયક સાવરકરે
વાસુદેવ બળવંત ફડકેએ
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં
બંગાળના મોહબનીમાં
મહારાષ્ટ્ર રાજ્યના ભગૂરમાં
રાજસ્થાન રાજ્યના શાહજહાંપુરમાં
કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી ?
ડચ લોકોના
અંગ્રેજોના
ફ્રેંચોના
પોર્ટુગીઝોના
ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાંતિકારીપથની દીક્ષા આપી ?
સજ્જનબાબુએ
અરવિંદ ઘોષે
સત્યેનબાબુએ
રવીન્દ્રનાથ ટાગોરે
વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભગૂર ગામમાં
ગુજરાતના કચ્છ જિલ્લાના ભગૂર ગામમાં
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
28 એપ્રિલ, 1988માં
28 મે, 1883માં
26 ફેબ્રુઆરી, 1966માં
28 મે, 1985માં
વીર સાવરકરે કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
શ્યામજી કૃષ્ણ વર્માની
લાલા હરદયાળની
મદનલાલ ઢીંગરાની
ચંદ્રશેખર આઝાદની
કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો ?
કિંગ્સફોર્ડને
જનરલ ડાયરને
સાયમનને
કેનેડીને
ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગ્રેજોએ એમને ઘેરી લીધા હતા ?
અમદાવાદના કાંકરિયા બાગમાં
વડોદરાના કમાટી બાગમાં
અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં
અમૃતસરના જલિયાંવાલા બાગમાં
વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
પૂણે
મુંબઈ
દિલ્લી
અમદાવાદ
કયા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બોમ્બ ફેક્યો હતો ?
ભગતસિંહે
રાજગુરુએ
સરદારસિંહ રાણાએ
સુખદેવે
