wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન (બંધારણ,હિસ્ટ્રી,ભૂગોળ) Mr Nausil patel

Total questions: 41

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ભારત માં વાયુ પરિવહન ની શરૂઆત ક્યારે થઈ હતી

a)

1911

b)

1915

c)

1947

d)

1191

2.

RBI ના ગવર્નર હાલ માં કોણ છે

a)

રઘુરાજન

b)

શશીકાંત દાસ

c)

રજનીકુમાર

d)

એક પણ નહીં

3.

કોંગ્રેસ ના કયા અધિવેશન માં સૌપ્રથમ વાર વન્દે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું

a)

1907 સુરત

b)

1896 લાહોર

c)

1896 કલકત્તા

d)

1911 કલકતા

4.

દીવાને એ ખાસ નું નિર્માણ કોને કરાવ્યું હતું

a)

અકબર

b)

શાહજહાં

c)

હુમાયુ

d)

સેરશાહ સુરી

5.

તાજમહલ કઈ નદીના કિનારે શાહજહાં એ બનાવ્યો હતો

a)

ગંગા

b)

જમના

c)

મેઘના

d)

યમુના

6.

"સ્વર્ગ ના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત "પંક્તિ કયા સ્થાપત્ય માં લખેલી છે

a)

લાલ કિલ્લો

b)

તાજમહલ

c)

મોટી મસ્જિદ

d)

આયના મહેલ

7.

ભારત દેશનું ઉત્તરી બિંદુ ક્યુ છે

a)

લેહ

b)

ઇન્દિરા કોલ

c)

કન્યાકુમારી

d)

સિરક્રિક

8.

ગુજરાત પછી બીજા ક્યા રાજ્યને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે

a)

મહારાષ્ટ્ર

b)

આંધ્રપ્રદેશ

c)

તમિલનાડુ

d)

પ.બંગાળ

9.

શિલ્પો કંડારવાની કલા ભારતમાં કેટલા વર્ષ જૂની છે?

a)

2000

b)

5000

c)

3500

d)

4500

10.

"ગુફાથી ઘર' સુધી ની વિકાસ યાત્રા એટલે...

a)

સભ્યતા

b)

સંસ્કૃતિ

c)

વારસો

d)

એક પણ

નહિ

11.

સૂર્યની સંરચના ના ભાગ પ્રકાસમંડલ ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે

a)

ફોટોસ્ફિયર

b)

સૂર્યકલંક

c)

કિરીટ

d)

કોરોના

12.

ગુજરાત ના ક્યાં જિલ્લા ને નીલગીરી નો જિલ્લો કહેવામાં આવે છે

a)

બોટાદ

b)

ભાવનગર

c)

અમરેલી

d)

સુરત

13.

ફર્નિચર-લાકડાના રમકડાં કયા સ્થળ ના જાણીતા છે

a)

અંજાર

b)

પાટણ

c)

સંખેડા

d)

રાજકોટ

14.

ચંદ્રયાન 2 ના રોવરનું નામ....

a)

વિક્રમ

b)

પ્રજ્ઞાન

c)

ઓર્બિટર

d)

રોબર્ટ

15.

તાના રીરી કયા મુગલ શાસક ના સમકાલીન છે

a)

હુમાયુ

b)

તેગબહાદૂર

c)

અકબર

d)

નરસિંહ મહેતા

16.

ગુજરાત નો કયો જિલ્લો કચ્છ ના બંને રણ ને સ્પર્શ કરે છે

a)

સુરેન્દ્રનગર

b)

પાટણ

c)

બનાસકાંઠા

d)

સાબરકાંઠા

17.

ભારતનું વસ્તી ની દ્રષ્ટિએ નાનું રાજ્ય....

a)

ગોવા

b)

મેઘાલય

c)

સિક્કિમ

d)

પંજાબ

18.

ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર કયા તહેવાર ના દિવસે ભરાય છે

a)

શિવરાત્રી

b)

હોળી

c)

ઉત્તરાયણ

d)

જન્માષ્ટમી

19.

પાટણ માં દુર્લભ સરોવર નું નિર્માણ કોને કરાવ્યુ હતું...

a)

ભીમદેવ 1

b)

મૂળરાજ સોલંકી

c)

દુર્લભ રાજ

d)

સિદ્ધરાજ જયસિંહ

20.

'પ્રાચીન ભારતનો સુવર્ણયુગ ' કયા યુગ ને માનવામાં આવે છે

a)

હર્ષયુગ

b)

ગુપ્તયુગ

c)

ચોલવંશ

d)

સોલંકીવંશ

21.

આનર્ત પ્રદેશ ની રાજધાની ....?

a)

કુશસ્થલી

b)

ગિરનાર

c)

અંગ

d)

વલભી

22.

કોફીનું સૌથી વધારે ઉત્પન્ન કરતો દેશ કયો છે

a)

ફ્રાંસ

b)

બ્રાઝીલ

c)

સ્પેન

d)

ભારત

23.

બંધારણ એટલે રાજ્યની સાર્વભૌમ સત્તાની રચનાને નક્કી કરતા સિદ્ધાતો..

a)

કુલી

b)

ઓસ્ટીન

c)

વડરો વિલ્સન

d)

રાધવાચારી

24.

ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા ને અનુરૂપ હોવું જોઈએ આવું વાક્ય કોને કહ્યું હતું

a)

સરદાર પટેલ

b)

ગાંધી બાપુ

c)

કે.એમ .મુનશી

d)

એક પણ.નહીં

25.

રાષ્ટ્રપતિ ની શપથ વિધિ બંધારણ ના કયા અનુચ્છેદ માં કરવામાં આવી છે

a)

અનુચ્છેદ 12

b)

અનુચ્છેદ 60

c)

અનુચ્છેદ 52

d)

અનુચ્છેદ61

26.

CAG (મહાનિયંત્રણ અભિલેખ) ની નિમણુંક કોણ કરે છે

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

સુપ્રિમ કોર્ટ ન્યાયાધીશ

27.

કયા કોલસાને બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે

a)

લિગ્નાઇટ કોલસો

b)

પીટ કોલસો

c)

બીટુમીન કોલસો

d)

એક પણ નહીં

28.

લંડન માં ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કોણે કરી હતી

a)

શ્યામજી કૃષ્ણ વર્મા

b)

તારકનાથ

c)

રાસબિહારી

d)

દાદાભાઈ નવરોજી

29.

શ્યામજી કૃષ્ણ વર્મા ની સમાધિ ક્યાં આવેલી છે..

a)

મસ્કા

b)

ભુજ

c)

દિલ્લી

d)

લંડન

30.

રાજા રામમોહન રાય ને 'રાજા' ની નું ઉપનામ કયા મુગલ શાસકે આપ્યું હતું..

a)

બહાદુર શાહ

b)

અકબર 2

c)

શાહજહાં 2

d)

હુમાયુ

31.

દામોદર કુંડ કયા જિલ્લા માં આવેલો છે

a)

અમરેલી

b)

ભાવનગર

c)

જૂનાગઢ

d)

નવસારી

32.

શ્યામજી કૃષ્ણ વર્મા ની સમાધિ ક્યાં આવેલી છે..

a)

મસ્કા

b)

ભુજ

c)

દિલ્લી

d)

લંડન

33.

આ કઈ રમત નું ચિત્ર છે

a)

ખો..ખો..

b)

કબડ્ડી

c)

વોલીબોલ

d)

લુડો

34.

મોહમ્મદ ગજનવી એ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ 1 કયા સંતાઈ ગયો હતો

a)

પાટણ

b)

અજમેર

c)

કંટકોટ ના ડુંગર માં

d)

ચાંપાનેર ના કિલ્લામાં

35.

ભારત ના કયા રાજ્ય ને બાંગ્લાદેશ ની સીમા ત્રણ બાજુથી સ્પર્શ કરે છે

a)

મેઘાલય

b)

પ.બંગાળ

c)

ત્રિપુરા

d)

અસમ

36.

આ કઈ સંસ્થા નો લોગો છે

a)

ગુજરાત ગેસ

b)

ઓ.એન.જી .સી

c)

હિન્દુસ્તાન પેટ્રોલિયમ

d)

એક પણ.નહીં

37.

આ શાનો લોગો છે

a)

WHO

b)

UNICEF

c)

FAO

d)

UN

38.

ચંદાવર નું યુદ્ધ કોની વચ્ચે થયું હતું

a)

અકબર .રાણા પ્રતાપ

b)

ઘોરી-પૃથ્વીરાજ ચૌહાણ

c)

ઘોરી-જયચંદ

d)

ભીમદેવ 1.સોમેશ્વર ચૌહાણ

39.

કયા મુગલ શાસકને શાહે બેખબર નામથી ઓળખવામાં આવે છે

a)

અકબર 2

b)

જહાંદાર શાહ

c)

બહાદુરશાહ 1

d)

બહાદુરશાહ 2

40.

પૃથ્વી અને સૂર્ય વચ્ચનું અંતર વધારે હોય ત્યારે કઈ ઘટના બને ?

a)

અપસૌર

b)

ઉપસૌર

c)

1,2 બંને

d)

એક પણ નહીં

41.

યુરેનસ ગ્રહ ઉપર જમીન છે આ વિધાન સાચું કે ખોટું તે જણાવો

a)

સાચું

b)

ખોટું