wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S(8) Sem 1

Total questions: 50

Worksheet time: 42mins

Name
Class
Date
1.

ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો.

a)

ઇંગ્લેન્ડ

b)

આફ્રિકા

c)

ઈટલી

2.

ડચ લોકો કયા દેશના વતની હતા.

a)

હોલેન્ડ (નેધરલેન્ડ)

b)

ડેનમાર્ક

c)

ભારત

3.

વાસકોદગામા કયા દેશનો વતની હતો.

a)

પોર્ટુગલ

b)

ફ્રાંસ

c)

રસિયા

4.

વાસકોદગામા કયા દેશનો વતની હતો.

a)

પોર્ટુગલ

b)

ફ્રાંસ

c)

રસિયા

5.

પૃથ્વીને મુખ્ય કેટલા આવવાનો છે ?

a)

b)

c)

6.

કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણા ને મંદ કરે છે ?

a)

ઓઝોન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

નાઇટ્રોજન

7.

ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે.

a)

મૂળભૂત હકો થી

b)

મૂળભૂત ફરજો થી

c)

અમુખથી

8.

બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા.

a)

ડોક્ટર રાધાકૃષ્ણ ને

b)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને

c)

કનૈયાલાલ મુનશીને

9.

બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

a)

બી આર આંબેડકર

b)

લાલ મુનશી

c)

સરદાર પટેલ

10.

નીચેનામાંથી કોણ બંધારણ સભાના સ્ત્રી સભ્ય હતા.

a)

સરોજિની નાયડુ

b)

ઇન્દિરા ગાંધી

c)

સોનિયા ગાંધી

11.

સંસદ નુ ઉપલુ ગૃહ કયા નામે ઓળખાય છે.

a)

રાજ્ય સભા

b)

લોકસભા

c)

વિધાનસભા

12.

સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે.

a)

વિધાનસભા

b)

વિધાન પરિષદ

c)

લોકસભા

13.

કઈ યોજના મીઠા જેવી હતી.

a)

હર્ષા યોજના

b)

સહાયકારી યોજના

c)

નવાબી શાસન યોજના

14.

સહાયકારી યોજના કોણે શરૂ કરી હતી.

a)

વેલેસ્લી એ

b)

ડેલહાઉસીએ

c)

વિલિયમ બેન્ટિક એ

15.

ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો.

a)

મુંબઈ અને સરકાર વચ્ચે

b)

મુંબઈ અને થાણા વચ્ચે

c)

રાજકોટ અને જામનગર વચ્ચે

16.

અંગ્રેજોની કઈ ની નીતિ થી ભારતના રજવાડાઓનું પતન થયું.

a)

ભાગલા પાડો અને રાજ કરો

b)

સામ્રાજ્યવાદી નીતિ

c)

વિસ્તાર વાડી ની તિથિ

17.

ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીની નજીકના સ્થળ કે કેન્દ્ર ને શું કહે છે ?

a)

ભૂકંપનું નિગમન કેન્દ્ર

b)

ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર

c)

ભૂસ્ખલન કેન્દ્ર

18.

જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે.

a)

બે

b)

c)

19.

દુષ્કાળ ની સંભાવના ઓછી કરવા માટે તેનું પ્રદૂષણ અટકાવવુ જોઇએ.

a)

નદીઓનુ

b)

વાતાવરણ

c)

જમીન નું

20.

ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી જળવાઈ રહી હતી.

a)

૧૮

b)

૧૬

c)

૧૯

21.

કયા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી.

a)

વિલિયમ બેન્ટિક

b)

કોર્ન વોલિસ

c)

ડેલહાઉસી

22.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ની શરૂઆત કોણે કરી.

a)

મેકોલે એ

b)

ડેલહાઉસી

c)

વેલેસ્લી

23.

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો.

a)

વિલિયમ બેન્ટિક એ

b)

ડેલહાઉસી

c)

વેસલીન

24.

ભારતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના કયારે થઇ.

a)

ઈસવીસન 1854

b)

ઈસવીસન ૧૮૫૯

c)

ઈસવીસન૧૮૫૭

25.

ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે.

a)

મૂળભૂત હકો થી

b)

મૂળભૂત ફરજો થી

c)

અમુખથી

26.

ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે.

a)

મૂળભૂત હકો થી

b)

મૂળભૂત ફરજો થી

c)

અમુખથી

27.

નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે.

a)

સાઉદી અરેબિયા

b)

બ્રાઝિલ

c)

ઈરાન

28.

નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે.

a)

નોર્વે

b)

રસિયા

c)

ઈરાન

29.

ગ્રીન હાઉસ ઇફેક્ટ મા કયો વાયુ સક્રિય ફાળો આપે છે.

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

30.

લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે.

a)

પ્રજાનું સાર્વભૌમત્વ

b)

સલાહકાર

c)

સલાહકાર મંડળ

31.

ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે.

a)

સામ્યવાદી

b)

લોકશાહી

c)

સમાજવાદી

32.

સંસદ નુ ઉપલુ ગૃહ કયું છે.

a)

વિધાનસભા

b)

પ્રધાન parishad

c)

રાજ્યસભા

33.

લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે.

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

ઉપરાષ્ટ્રપતિ

34.

સૌપ્રથમ કયા સ્થળ ની પલટાને એનફિલ્ડ આ રાઈફલો સ્વીકારવાનો ઈનકાર કર્યો.

a)

બરાક પૂરની

b)

કાનપુરની

c)

જગદીશ બોર્ડની

35.

સ્વાતંત્ર સંગ્રામ શરૂ થતાં મેરઠ ના સિપાઈઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો.

a)

લખનઉ

b)

અલાહાબાદ

c)

દિલ્હી

36.

ભારત આવવાનો જળમાગ શોધવાનું બીડુ ઝડપનાર ઇટલી નો (a)   હતો

37.

(a)   તે યુરોપ થી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી.

38.

પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો (a)   માં આવેલા છે.

39.

પર્યાવરણના શોષણ ને કારણે કુદરતની (a)   જોખમાય છે.

40.

આપણા બંધારણ ની શરૂઆત (a)   થી થાય છે.

41.

ભારતે (a)   શાસન પદ્ધતિ અપનાવી છે.

42.

(a)   ખાલસાનીતિ શરૂ કરી.

43.

સુનામી અને વાવાઝોડું (a)   ભારે વિનાશ સર્જે છે.

44.

બ્રિટિશ શાસન એ કરેલા સુધારા (a)   હિત માટે હતા.

45.

ભારતની (a)   સમૃદ્ધિ છે કે ૧૮મી સદી સુધી યથાવત્ રહી હતી.

46.

પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈ આવેલા હવાના આવરણને (a)   કહે છે.

47.

લોકશાહીમાં લોકો જ પોતાના (a)   છે.

48.

ઈ.સ ૧૭૬૪ ના બકર ના યુદ્ધ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (a)   ની નીતિ અપનાવી.

49.

ઈ. સ.૧૮૫૭ ના સ્વાતંત્ર સંગ્રામ ના પ્રથમ શહીદ & (a)   હતા

50.

રાણી લક્ષ્મીબાઈ (a)   ના મહારાણી હતા.