wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ-6 mr Nausil patel

Total questions: 47

Worksheet time: 22mins

Name
Class
Date
1.

તાડ ના વૃક્ષ ના પર્ણ પર લખાયેલ હસ્તપત્ર એટલે...

a)

ભોજપત્ર

b)

તાડ પત્ર

c)

અભિલેખ

d)

અન્ય

2.

ધાતુઓ અને પથ્થર પર કોતરાયેલ કે લખેલા લેખ એટલે....

a)

ભોજપત્ર

b)

અભિલેખો

c)

શિલ્પ

d)

એક પણ નહીં

3.

અશોક નો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે

a)

ભાવનગર

b)

જૂનાગઢ

c)

અમરેલી

d)

અમદાવાદ

4.

શિલાલેખનો શોધક કોણ હતો

a)

કર્નલ ટોડ

b)

વી પી.રાવ

c)

જેમ્પસ જેમ્સ

d)

અન્ય

5.

સમ્રાટ અશોક ના ગુરુ....

a)

ચાણક્ય

b)

હેમચંદ્રાચાર્ય

c)

1.2 દોનો

d)

અન્ય

6.

તાંબા ના પતરા ઉપર લખવામાં આવતું લખાણ એટલે...

a)

તામ્રપત્ર

b)

ભુજ પત્ર

c)

ટાડપત્ર

d)

અન્ય

7.

ધાતુઓના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા ને કયા નામથી ઓળખવામાં આવે છે

a)

હોલમાર્ક

b)

પંચ માર્ક

c)

એક પણ નહીં

d)

અન્ય

8.

ઇન્ડિયા શબ્દ .....ઉપરથી ઉતરી આવ્યો છે...

a)

ઇન્ડસ

b)

ભારત

c)

હિન્દુસ્થાન

d)

અન્ય

9.

પ્રાચીન સમય માં માનવી શાના ઉપર લખાણ કરતો હતો...

a)

કાપડ

b)

કાગળ

c)

ભુર્જ ના વૃક્ષ ની છાલ

d)

ચામડું

10.

B.C નો અર્થ....

a)

ઇસવીસન

b)

ઇસવીસન પૂર્વ

c)

1.2 દોનો

d)

અન્ય

11.

પેલા ના સમયમાં લોકો એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે સાનો ઉપયોગ કરતા ..

a)

બસ

b)

બળદગાડું

c)

રીક્ષા

d)

રેલગાડી

12.

ભીમબેટકા હાલ કયા રાજયમાં છે

a)

ગુજરાત

b)

મ.પ્રદેશ

c)

રાજસ્થાન

d)

બિહાર

13.

ગોદાવરી નદી કયા સાગર ને મળે છે

a)

અરબ સાગર

b)

બંગાળ ની ખાડી

c)

હિંદમહાસાગર

d)

અન્ય

14.

ભીમબેટકા ની ગુફા ક્યાં આવેલ છે

a)

ગુજરાત

b)

મ.પ્રદેશ

c)

ગોવા

d)

રાજસ્થાન

15.

હડપ્પીય સભ્યતા ને આપણે બીજા ક્યા નામથી ઓળખીય છીએ

a)

સિન્ધુખીણ ની સભ્યતા

b)

મોહે જો દડો

c)

લોથલ

d)

અન્ય

16.

હડપ્પા હાલ કયા દેશ માં સે....

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

અન્ય

17.

લોથલ હાલ ભારત ના કયા રાજ્ય માં છે

a)

ગુજરાત

b)

મ.પ્રદેશ

c)

ઉ.પ્રદેશ

d)

બિહાર

18.

ધોળાવીરા કચ્છ ના કયા બેટ ઉપર આવેલું છે .

a)

આલિયાબેટ

b)

ખદીરબેટ

c)

અન્ય

d)

એક પણ નહીં

19.

કાલીબંગન સ્થળ ક્યા રાજ્ય માં છે

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

પંજાબ

d)

અસમ

20.

ઋગ્વેદમાં મંડળો કેટલા છે

a)

12

b)

10

c)

8

d)

15

21.

લોથલ હાલ ભારત ના કયા રાજ્ય માં છે

a)

ગુજરાત

b)

મ.પ્રદેશ

c)

ઉ.પ્રદેશ

d)

બિહાર

22.

વેદ કેટલા છે

a)

4

b)

5

c)

1

d)

3

23.

ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે

a)

1028

b)

1180

c)

1200

d)

અન્ય

24.

આર્યો ના સામાજિક જીવનની માહિતી કયાં વેદમાં મળે છે

a)

સામવેદ

b)

ઋગ્વેદ

c)

અથર્વવેદ

d)

ઉપનિષદ

25.

ઋગ્વેદ માં સૌથી વધુ કયા પશુનો ઉલ્લેખ છે

a)

ગાય

b)

ઘોડો

c)

બળદ

d)

અન્ય

26.

ઇન્ડિયા શબ્દ .....ઉપરથી ઉતરી આવ્યો છે...

a)

ઇન્ડસ

b)

ભારત

c)

હિન્દુસ્થાન

d)

અન્ય

27.

અંગ મહાજનપદ ની રાજધાની કઈ હતી

a)

વૈશાલી

b)

ચંપા

c)

મથુરા

d)

ઇન્દ્રપ્રસ્થ

28.

પ્રાચીન સમયમાં મહાજન પદ કેટલા હતા

a)

16

b)

13

c)

12

d)

17

29.

તક્ષશિલા વિદ્યાપીઠ આઝાદી પહેલા કયા દેશ માં હતી

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

લાહોર

30.

હર્યકવંશ નો સ્થાપક કોણ હતો

a)

અશોક

b)

બિંબિસાર

c)

ચંદ્રગુપ્ત

d)

અન્ય

31.

સોળ મહાજનપદ માં સૌથી શક્તિશાળી મહાજનપદ કયુ હતું

a)

મગધ

b)

કાસી

c)

કોસલ

d)

કુરુ

32.

નંદવંશ નો શક્તિશાળી રાજા કોણ હતો

a)

મહાપદ્મનંદ

b)

ધન નંદ

c)

અશોક

d)

ચાણક્ય

33.

ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નો નિર્માતા કોણ ગણાય છે

a)

મહાપદ્મનંદ

b)

ધનાનંદ

c)

ચંદ્રગુપ્ત

d)

અન્ય

34.

16 મહાજનપદ ની સૂચિ સૌપ્રથમ કયા ગ્રંથ માંથી મળે છે

a)

અંગૂત્તર નિકાય

b)

દ્રયા શ્રય ગ્રંથ

c)

સિદ્ધહેમશબ્દનુશાસન

d)

અન્ય

35.

બિંબિસાર રાજા ને કેટલી રાણીઓ હતી

a)

3

b)

2

c)

5

d)

1

36.

હર્યકવશ ના રાજા બિંબિસાર ના રાજદારબાર માં પ્રખ્યાત રાજવૈદ્ય કોણ હતો

a)

જિવક

b)

શુશેન

c)

એક પણ નહીં

d)

અન્ય

37.

બિંબિસાર ની હત્યા કોને કરી હતી

a)

અશોક

b)

અજાતશત્રુ

c)

બિન્દુસાર

d)

સેનાપતિ

38.

શિશુનાગવંશ નો સંસ્થાપક કોણ હતો

a)

શિશુનાગ

b)

બિન્દુસાર

c)

જીવક

d)

ધનાનંદ

39.

ભારત નો કયા પ્રથમ રાજાએ 'એકરાટ' ની ઉપાધિ મળી હતી

a)

મહાપદ્મનંદ

b)

ધનાનંદ

c)

અજાત શત્રુ

d)

અન્ય

40.

પુરાણો માં કયા રાજાને પરશુરામ ભગવાન નો બીજો અવતાર કહેવામાં આવ્યો છે

a)

ધનાનંદ

b)

મહાપદ્મનંદ

c)

ચન્દ્ર ગુપ્ત મોર્ય

d)

અન્ય

41.

સિકંદર નું ભારત પર આક્રમણ સમય નંદવંશ નો કયો રાજા શાસન કરતો હતો

a)

મહાપદ્મનંદ

b)

ધનાનંદ

c)

અજાતશત્રુ

d)

એકપણ નહીં

42.

ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો.

a)

કપિલવસ્તુ(lumbing)

b)

પાવાપુરી

c)

કુશીનારા

d)

અન્ય

43.

ગૌતમ બુદ્ધ ના પ્રથમ ગુરુ કોણ હતા

a)

આલારકલામ

b)

રાહુલ

c)

કલામ આલાર

d)

અન્ય

44.

ગૌતમ બુદ્ધ ને જ્ઞાનની પ્રાપ્તિ કઈ જગ્યા એ થઈ..

a)

બોધિગયા

b)

કુનીનારા

c)

વારાણસી

d)

અન્ય

45.

ગૌતમ બુદ્ધ ને કયા વૃક્ષ નીચે જ્ઞાન નીપ્રાપ્તિ થઇ હતી

a)

વડ ના

b)

પીપળાના

c)

આંબાના

d)

અન્ય

46.

ગૌતમ બુદ્ધ ના ઘોડાં નું નામ સુ હતું..

a)

કંથક

b)

ચેતક

c)

અન્ય

d)

એક પણ.નહીં

47.

ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો.

a)

કપિલવસ્તુ(lumbing)

b)

પાવાપુરી

c)

કુશીનારા

d)

અન્ય