wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-10 એકમ-2 ભારતનો સાંસ્કૃતિક વારસો :પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

પ્રાચીન ભારતમાં હસ્તકલા , કસબ , હુન્નર , કારીગરી , ચિત્ર , સંગીત , નાટ્ય , નૃત્ય વગેરે જેવી કેટલી કલાઓ પ્રવર્તતી હતી ?

a)

64

b)

68

c)

54

d)

62

2.

આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન કઈ વિદ્યાનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ?

a)

રસાયણ

b)

વાસ્તુ

c)

યોગ

3.

આજે સમગ્ર વિશ્વમાં કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

a)

5 જૂન

b)

21 જૂન

c)

5 સપ્ટેમ્બર

4.

માનવ જીવન અને . . . . . વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે .

a)

માટી

b)

વૃક્ષો

c)

હસ્તકલા

5.

ગુજરાતમાં કઈ જગ્યાએથી હાથથી બનાવેલા માટીના જુના અવશેષો મળી આવ્યા છે ?

a)

મોઢેરા

b)

લાંઘણજ

c)

ગોઝારિયા

6.

પાટણના . . . . . . . નો હુન્નર આશરે 850 વર્ષો કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે .

a)

ઘરેણા

b)

પટોળા

c)

રમકડા

7.

પાટણમાં બનતા રેશમી વસ્ત્રને કયા પટોળા તરીકે ઓળખવામાં આવે છે ?

a)

બેવડ - યુક્ત

b)

બેવડ - પક્ત

c)

બેવડ - ઇક્ત

8.

ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે ?

a)

સુરત

b)

બનારસ

c)

રાજકોટ

d)

અમદાવાદ

9.

પાષાણયુગ પછીના ધાતુયુગમાં કઈ વિદ્યા વિકસી ?

a)

કાષ્ઠકલા

b)

કૃષિ વિદ્યા

c)

ધાતુવિદ્યા

10.

ગુજરાતમાં . . . . . . . .ફર્નિચર તથા લાકડાના હીંચકા માટે જાણીતું છે .

a)

ઈડર

b)

સંખેડા

c)

કપડવંજ

11.

ગુજરાતમાં . . . . . . . .નાં રમકડા જાણીતા છે .

a)

સંખેડા

b)

ઇડર

c)

જામનગર

12.

રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના જડતરકામ માટે જાણીતું છે ?

a)

બિકાનેર

b)

અજમેર

c)

જયપુર

d)

ઉદેપુર

13.

મુખ્યત્વે સિલિકામિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

અકીક

b)

ક્કીક

c)

આરસપહાણ

14.

અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે ?

a)

જેતપુર

b)

ખંભાત

c)

ભૂજ

15.

આશરે 5000 વર્ષ જૂની કઈ સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે ?

a)

મોંગોલિયન

b)

ઈજિપ્તની

c)

હડપ્પીયન

16.

પાષણયુગના આદિમાનવના કયા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે ?

a)

ભીંતચિત્રો

b)

ગુફાચિત્રો

c)

પાષાણચિત્રો

17.

કયા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે ?

a)

બાધ

b)

એલિફન્ટા

c)

અજંતા ઈલોરા

18.

આપણા ચાર વેદો પૈકી કયો વેદ સંગીતનો વેદ ગણાય છે ?

a)

યજુર્વેદ

b)

સામવેદ

c)

ઋવેદ

d)

અર્થવવેદ

19.

ભારતીય સંગીતના પાંચ રાગો કયા ભગવાનના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે ?

a)

બ્રહ્મા

b)

વિષ્ણુ

c)

શંકર

20.

સંગીત રત્નાકર એ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત . . . . . . રચ્યો હતો .

a)

અહોબલે

b)

સારંગદેવે

c)

નારદે

21.

પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે કોને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે ?

a)

સંગીત પારિજાત

b)

સંગીત રત્નાકર

c)

સંગીત મકરંદ

22.

સંગીત અહોબલે ઈ .સ.1665 માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કયા સંગીત ગ્રંથની રચના કરી હતી ?

a)

રત્નાકર

b)

મકરંદ

c)

પારિજાત

23.

પંડિત અહોબલેએ કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા છે ?

a)

25

b)

28

c)

29

24.

બૈજુ બાવરા અને તાનસેન સ્વામી કોના શિષ્યો હતા ?

a)

રામદાસ

b)

હરિદાસ

c)

ગોપાલદાસ

25.

નૃત્યના આદિદેવ કોણ હતા ?

a)

શિવ-નટરાજ

b)

વિષ્ણુ

c)

નારદ

d)

બ્રહ્મા

26.

ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ કયા નૃત્ય શૈલીના આધાર સ્ત્રોત ગણાય છે ?

a)

કુચીપુડી

b)

ભરતનાટ્યમ

c)

કથકલી

27.

કઈ નૃત્ય શૈલીની રચના 15 મી સદી ના સમયમાં થઈ છે ?

a)

મણિપુરી

b)

કુચીપુડી

c)

ભરત નાટ્યમ

28.

કયુ નૃત્ય કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે ?

a)

કથક

b)

ભરતનાટ્યમ

c)

કથકલી

29.

કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમાં બે પ્રકાર છે ?

a)

ભરતનાટ્યમ

b)

મણિપુરી

c)

કથકલી

30.

ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે ગણાય છે ?

a)

જયશંકર સુંદરી

b)

પ્રાણસુખ નાયક

c)

બાપુલાલ નાયક

31.

ભવાઈ એ કોના દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે ?

a)

અસાઈત ઠાકર

b)

ગુણવંત ઠાકર

c)

ધીરુભાઈ ઠાકર

32.

ગુજરાતી નાટ્યકલાને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું ?

a)

વાઘેલા

b)

સોલંકી

c)

ચાવડા

d)

ચૌહાણ

33.

કયું નૃત્ય મુળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે ?

a)

ગોફ ગુંથન

b)

મેરાયો

c)

ધમાલ

34.

બનાસકાંઠાના વાવ વિસ્તારમાં કયું નૃત્ય જાણીતું છે ?

a)

પઢાર

b)

મેરાયો

c)

ધમાલ

35.

ઢોલ ના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કયા નૃત્ય તરીકે જાણીતું છે ?

a)

પઢાર

b)

મેરાયો

c)

ધમાલ

36.

કયા વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે ?

a)

સુરેન્દ્રનગર

b)

ભાવનગર

c)

જામનગર

37.

કયા નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે ?

a)

કુચીપુડી

b)

કથકલી

c)

મણિપુરી

38.

ટેરાકોટા એટલે શું ?

a)

મરેલાઓનો ટેકરો

b)

કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન

c)

પાણી લાવવા લઈ જવા માટે વપરાતી પખાલ

d)

દિવાસળી ની પેટીમાં સમાઈ શકતો કાપડનો તાકો

39.

કચ્છના બની વિસ્તારના જત લોકોની અદભુત સિદ્ધિ કઈ છે ?

a)

માટીકામ

b)

વણાટકામ

c)

ભરતગુંથણ કલા

d)

મીનાકામ

40.

કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલ નો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટી માંથી પસાર થઈ જતો હતો ?

a)

ઢાકા

b)

આગરા

c)

કાનપુર

d)

બેંગલુરુ