wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.S(7)ch3,4

Total questions: 30

Worksheet time: 29mins

Name
Class
Date
1.

પ્રાચીનકાળથી જ ક્યુ શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે ?

a)

લાહોર

b)

આગરા

c)

દિલ્હી

2.

પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?

a)

બાબર અને ઇબ્રાહીમ લોદી

b)

હુમાયુ અને શેરશાહ

c)

અકબર અને હેમુ

3.

ક્યાં મોગલ બાદશાહ ના નામ નો અર્થ"નસીબદાર"થાય છે?

a)

હુમાયુ

b)

અકબર

c)

શાહજહા

4.

હુમાયુએ દિલ્હી પાસે ક્યું નગર વસાવ્યું હતું ?

a)

દિન પનાહ

b)

ફતેપુર સીકરી

c)

આગરા

5.

શેરશાહ નું મૂળ નામ શું હતું ?

a)

ફરીદ ખા

b)

અકબર

c)

જહાંગીર.

6.

અકબર નો જન્મ કયા સ્થળે થયો હતો;?

a)

અમરકોટ

b)

ઈરાન

c)

દિલ્હી

7.

ગ્રાન્ડ ટ્રક રોડ નું નિર્માણ કોને કરાવ્યું હતું. ?

a)

શેરશાહ

b)

શાહજહા

c)

અકબર

8.

બુલંદ દરવાજો કોને બનાવ્યો હતો ?

a)

અકબરે

b)

જહાંગીર

c)

બાબર

9.

દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી ?

a)

અકબરે

b)

જહાંગીરે

c)

ઔરંગઝેબ

10.

અકબરે ક્યો વેરો નાબુદ કર્યો. ?

a)

નાકા વેરો

b)

યાત્રા વેરો

c)

જજિયાવેરો.

11.

પાષાણ ને છીણી અને હથોડી વ ડેકોતરીને આકાર બનાવવાની કલા એટલે ...

a)

ગુફા કલા

b)

શિલ્પકલા

c)

સ્થાપત્યકલા.

12.

કયુ મંદિર સ્થાપત્ય ની નાગર શૈલી નું મંદિર છે ?

a)

કોણાક નું સૂર્ય મંદિર

b)

મોઢેરાનું સૂર્યમંદિર

c)

પુરીનું લિંગરાજ મંદિર

13.

ઓરિસ્સામાં ક્યુ સુર્યમંદીર આવેલું છે ?

a)

ખજુરાહો

b)

કોર્ણાકનું

c)

ગંજાવર નું

14.

મોગલ યુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે ?

a)

લાહોરમાં

b)

કાશ્મીરમાં

c)

આગ્રામાં

15.

નીચેના પૈકી કઈ ઈમારત મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?

a)

કુતુબમિનાર

b)

બુલંદ દરવાજો

c)

તાજમહલ

16.

તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે ?

a)

ગોમતી

b)

ગંગા

c)

યમુના

17.

દિલ્હીનો લાલ કિલ્લો ક્યાં મોગલ બાદશાહ બંધ આવ્યો હતો ?

a)

શાહ જહાં

b)

અકબર

c)

જહાંગીર

18.

લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે?

a)

મુંબઈ

b)

શ્રીનગર

c)

દિલ્હી

19.

પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી?

a)

રાણી ઉદયમતીએ

b)

રાણી રૂપમતી એ

c)

રાણી ઉદયમતીએ

20.

સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે લખ્યો હતો?

a)

અકબર

b)

જહાંગીર

c)

હેમચંદ્રાચાર્ય

21.

શેરશાહ એ (a)   ના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો.

22.

શેરશાહ નું મૂળ નામ (a)   હતું.

23.

જહાંગીર ની પત્ની નું નામ (a)   હતું.

24.

શિવાજી નો જન્મ (a)   ના કિલ્લામાં થયો હતો.

25.

મોગલ બાદશાહ અકબર (a)   નો જ્ઞાતા હતો

26.

સ્થાપત્ય માટે (a)   શબ્દ પણ વપરાય છે.

27.

ભારતનું (a)   શહેર શહેરીકરણનું ચરમ બિંદુ છે.

28.

ગુજરાતમાં (a)   મંદિર પ્રભાસ પાટણમાં આવેલું છે.

29.

શીખ ધર્મને કારણે (a)   અગત્યનું શહેર બન્યું હતું.

30.

(a)   એ કવાલી ની શોધ કરી હતી.