Font size
Worksheetss.s (7) sem:2 ch (5)
Total questions: 30
Worksheet time: 30mins
પ્રત્યેકજનજાતિ ના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા?
સમન્વયકારી પ્રથાથી
સાંસ્કૃતિક પ્રથાથી
કબીલાઈ પ્રથાથી
જનજાતિના સભ્યોના ના ઘરો કયા સંસાધનો થી બનેલા હતા ?
પ્રાકૃતિક
આર્થિક
સામાજિક
જન જાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયોસિદ્ધાંત જોવા મળે છે?
ખાનગીકરણનો
સામૂહિકતા નો
ઉદારીકરણ નું
તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી?
ખોખર અને બ્લોચ
ખોખર અને ગખર
નાગા અને અહોમ
મોગલ બાદશાહ અકબરે કોને મનસબદારી બનાવ્યા હતા?
કમાલ ખા ખ્ખર્ ને
અકબર
બ્બર
ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિઓ સૌથી શક્તિશાળી હતી?
બલોચ
લંગા
ગુજરાત
હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી?
મુંડા અને સંથાલ
ચેર
નંગા
વણઝારા ઓ નો સમૂહ કયા નામે ઓળખાતો હતો ?
ચેર
ટા ન્ડા
ભીલ
ભારતની જૂની જનજાતિઓ પૈકી કઈ જનજાતિઓ સૌથી જૂની છે?
ગોંડ
અહોમ
બેરાજ
ગોંડ જનજાતિઓ ના લોકો કઈ ખેતી કરતા હતા ?
સ્થળાંતરીત ખેતી
સૂકી ખેતી
સઘન ખેતી
ક્યુ રાજ્ય બળજબરીપૂર્વક ના શ્રમ પર આધારિત હતું ?
ગઢીયા
ગોંડ
અહોમ
ગુજરાતમાં નીચેના પૈકી કયા વિસ્તારમાં જનજાતિ રાજ્ય હતું?
ડાંગ
જુનાગઢ
ભાવનગર
ગઢકટંગા રાજ્ય શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું ?
હાથીઓના
અનાજના
દારૂગોળા ના
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?
અસ્પૃશ્યતાનિવારણ ચળવળ
ભક્તિ અને સૂફી ચળવળ
વ્યસનમુક્તિ ચળવળ
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?
શંકરાચાર્ય
સંત જ્ઞાનેશ્વર
રામાનુજાચાર્ય
ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી?
રામાનુજાચાર્ય
શંકરાચાર્ય
ચેતન્ય મહાપ્રભુ
શંકરાચાર્ય ની માતા નું નામ શું હતું?
જયા બાઈ
અંબા બાઈ
મીરાબાઈ
રામાનુજાચાર્ય નું જન્મ સ્થળ કયું છે?
પેરુમલતુર
કૃષ્ણ ગીરી
મલપ્પુરમ
ક્યા સંતો શૈવ હતા?
નયનાર
તલવાર
મન માર
ચેતન્ય મહાપ્રભુ એ બંગાળ માં કયો મંત્ર ગુંજતો કર્યો હતો ?
હરિ બોલ
ગોવિંદ બોલ
ભક્તિ બોલ
ગુરુ ગ્રંથસાહેબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ?
શીખ
બૌદ્ધ
જૈન
સંત રોહીદાસ કઈ સાખા ના સંત હતા ?
નિર્ગુણ
સગુણ
એકેશ્વર
શીખ ધર્મના સ્થાપક કોણ હતા?
ગુરુ નાનક
કબીર
તુલસીદાસ
રામચરિતમાનસ ગ્રંથ ની રચના કોણે કરી હતી?
તુલસીદાસ
શંકરાચાર્ય
નરસિંહ મહેતા
વૈષ્ણવ જન તો તેને કહીએ ભજન કોણે રચ્યું છે?
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
મીરાબાઈ
જનજાતિય સમુદાયના લોકો નું જીવન (a) સ્વરૂપનું હતું
(a) ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા.
તમામ સંતો મૂર્તિપૂજા અને (a) ના વિરોધી હતા.
તમામ સંતોએ લોકોને (a) ભાષામાં ઉપદેશ આપ્યો.
(a) એકેશ્વર પરંપરાના મહાન સંત હતા
