NEW
Font size
Worksheetsધોરણ ૬ એકમ ૧૧ ભૂમિ સ્વરૂપો
Total questions: 30
Worksheet time: 15mins
ભારતનો સાતપુડા ........... પ્રકારનો પર્વત છે ?
ગેડ
ખંડ
જવાળામુખી
અવશિષ
ચારેબાજુથી પર્વતોથી ધેરાયેલા ભૂમિભાગને ક્યો ઉચ્ચ પ્રદેશ કહે છે ?
આંતર પર્વતીય
પર્વત પ્રાંતીય
ખંડીય
આપેલ પૈકી એક પણ નહીં
સરેરાશ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને મેદાન કહે છે ?
આશરે 900 મીટરથી વધુ
આશરે 300 મીટરથી વધુ
આશરે 280 મીટરથી વધુ
આશરે 180 મીટરથી વધુ
હવાંગહોનુ મેદાન ક્યા પ્રકારના મેદાન છે ?
ધસારણ
નિક્ષેપણ
સંરચનાત્મક
આપેલ પૈકી એક પણ પ્રકારનું નહિ
સરેરાશ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે ?
આશરે 800 મીટરથી વધુ
આશરે 400 મીટરથી વધુ
આશરે 500 મીટરથી વધુ
આશરે 900 મીટરથી વધુ
નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેચવામાં આવે છે ?
ત્રણ
ચાર
બે
છ
નીચેના પૈકી ક્યો ગેડ પર્વત છે ?
આલ્પ્સ
નીલગીરી
સાતપુડા
અરવલ્લી
નીચેના પૈકી ક્યો ગેડ પર્વત છે ?
ફ્યુજિયામા
હિમાલય
અરવલ્લી
વિંધ્ય
એન્ડિઝ નામનો ગેડ પર્વત ક્યા ખંડમાં આવેલો છે ?
એશિયામા
યુરોપમાં
ઉત્તર અમેરિકામાં
દક્ષિણ અમેરિકામાં
જર્મનીનો હોસ્ટ પર્વત ક્યા પ્રકારનો પર્વત છે ?
ગેડ પર્વત
ખંડ પર્વત
અવશિષ્ટ પર્વત
જવાળામુખી પર્વત
કોટોપક્સી પર્વત ક્યા પ્રકારનો પર્વત છે ?
ખંડ પર્વત
જવાળામુખી પર્વત
ગેડ પર્વત
અવશિષ્ટ પર્વત
નદીઓનું ઉદગમસ્થાન ક્યુ છે.
મેદાનો
પર્વતો
તળેટીઓ
અખાતો
વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે ?
મેદાનો
ઉચ્ચપ્રદેશો
પર્વતો
ટાપુઓ
તિબેટનો ઉરચપ્રદેશ ક્યા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે ?
પર્વત પ્રાંતીય
ખંડીય
આંતર પર્વતીય
કિનારાનો
માંગોલિયાનો ઉચ્ચપ્રદેશ ક્યા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે ?
આંતર પર્વતીય
કિનારાનો
ખંડીય
પર્વત પ્રતીય
પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને ક્યો ઉચ્ચ પ્રદેશ કહે છે ?
ખંડીય
પર્વત પ્રાંતીય
આંતર પર્વતીય
આપેલ પૈકી એક પણ નહીં.
માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યા દેશમાં આવેલો છે ?
શ્રીલંકામાં
યુ.એસ.એ. માં
ભારતમાં
જાપાનમાં
ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને કરવાથી ક્યો ઉચ્ચપ્રદેશ બને છે ?
કિનારાનો
ખંડીય
પર્વત પ્રાંતીય
આંતર પ્રાંતીય
મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ ક્યા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે ?
આંતર પર્વતીય
કિનારાનો
ખંડીય
પર્વત પ્રાંતિય
બ્રાઝિલિનો ઉચ્ચપ્રદેશ ક્યા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે ?
કિનારાનો
ખંડીય
પર્વત પ્રાંતિય
આંતર પર્વતીય
ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન ક્યા પ્રકારના પાક માટે અનુકુળ છે ?
ડાંગર
કપાસ
મકાઇ
ઘઉં
ભારતના ક્યા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ , મેંગેનીઝ, સોનું વગેરે કિમતી ખનીજો મળે છે ?
છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશ
માળવાના ઉચ્ચપ્રદેશ
સૌરાષ્ટ્રના મધ્યભાગના ઉચ્ચપ્રદેશ
છોટા ઉદેપુરના ઉચ્ચપ્રદેશ
ઉચ્ચપ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્વના છે ?
ખેતી માટે
જંગલ સંપતિ માટે
પશુપાલન માટે
માનવ વસવાટ માટે
પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે ક્યા પ્રકારનું મેદાન બને છે ?
સંરચનાત્મક મેદાન
ધસારણનું મેદાન
નિક્ષેપણનું મેદાન
પૂરનું મેદાન
ઇટાલીનું લોમ્બાર્ડીનું મેદાન ક્યા પ્રકારનું મેદાન છે ?
સંરચનાત્મક
નિક્ષેપણ
ધસારણ
આપેલ પૈકી એક પણ નહિ.
પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે શું ?
ભૂશિર
સામુદ્રધુનિ
ખીણ
સંયોગભૂમિ
બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે ?
ભૂશિર
ટાપુ
સંયોગભૂમિ
સામુદ્રધુનિ
બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે ?
સામુદ્રધુનિ
ખીણ
સંયોગભૂમિ
ભૂશિર
જે ભૂમિભાગની ત્રણ બાજુઓ સમુદ્રથી અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે ?
સંયોગભૂમિ
દ્વીપકલ્પ
સામુદ્રધુનિ
ભૂશિર
ચારે બાજુએ પાણીથી ધેરાયેલા ભૂમિભાગને શું કહે છે ?
સામુદ્રધુનિ
દ્વીપકલ્પ
ટાપુ
સંયોગભૂમિ
