wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

s-1-6

Total questions: 21

Worksheet time: 23mins

Name
Class
Date
1.

નીચેના માંથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે?

a)

શિલાલેખ

b)

તાડપત્ર

c)

ભોજપત્ર

d)

ઉપરના તમામ

2.

તાડપત્ર એટલે શું?

a)

તાડના વૃક્ષ પર લખાયેલું લખાણ.

b)

પથ્થર પર લખાયેલું લખાણ.

c)

કેળ ના પાન પર લખાયેલું લખાણ

d)

એક પણ નઈ.

3.

હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

પાટણ

c)

વડોદરા

d)

જામનગર

4.

અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?

a)

પાટણ

b)

મોઢેરા

c)

વલસાડ

d)

જૂનાગઢ

5.

A.D.નું આખું નામ શું છે?

a)

Anno Domini

b)

Anno Domino

c)

Anno Dengan

d)

Anno Dan

6.

ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?

a)

ગુપ્ત યુગના સિક્કા

b)

પંચમાર્કના સિક્કા

c)

રાણી છાપના સિક્કા

d)

એકપણ નઈ

7.

'ઇન્ડિયા' શબ્દ શાના પરથી ઉતારી આવ્યો છે?

a)

ઈન્ડર

b)

ઇન્ડોસ

c)

હિન્ડ્સ

d)

ઇન્ડસ

8.

ઇરાનીઓ સિંધુ નદીને શું કહેતા?

a)

હિંડોલ

b)

ઇન્ડિયા

c)

હિન્ડોસ

d)

ઇન્ડોસ

9.

ભોજપત્ર એટલે?

a)

ભૂર્જ નામના વૃક્ષની છાલ પર લખેલું લખાણ

b)

કેળ ની છાલ પર લખેલું લખાણ

c)

તાડની છાલ પર લખેલું લખાણ

d)

એક પણ નઇ

10.

શિલાલેખ એટલે........

a)

પથ્થર પર લખેલ લખાણ

b)

તાંબા ના પતરા પર લખેલ લખાણ

c)

કાગળ પર લખેલ લખાણ

d)

ઉપરના તમામ

11.

ઇતિહાસ એટલે શું?

a)

માનવ સમાજની ભૂતકાળની માહિતી

b)

માનવ સમાજનું ભવિષ્ય

c)

માનવ સમાજની આવતી કાલની માહિતી

d)

આપેલ તમામ

12.

પ્રાચીન સમય માં માનવી શેના પર લખાણ લખતો હતો?

a)

કાગળ

b)

કાપડ

c)

ચામડું

d)

ભુર્જ નામની વૃક્ષની આંતર છાલ

13.

A.D.એટલે..............

a)

ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય

b)

ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય

c)

ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો અને પછીનો સમય

d)

એકપણ નહીં

14.

B.C.E.એટલે.....

a)

B.C.

b)

A.D.

c)

એકપણ નહીં

d)

બંને

15.

નીચેનામાંથી પ્રાચીન ઈતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી?

a)

અભિલેખ

b)

ભોજપત્ર

c)

તાડપત્ર

d)

વાહનો

16.

ભારત નામ કયા વેદ માંથી મળે છે?

a)

ઋગ્વેદમાં

b)

સામવેદ

c)

અથર્વવેદ

d)

યજુર્વેદ

17.

આપણા વેદો કુલ કેટલા છે ?

a)

1

b)

2

c)

3

d)

4

18.

સૌથી પ્રાચીન વેદ કયો છે

a)

ઋગ્વેદ

b)

સામવેદ

c)

યજુર્વેદ

d)

અથર્વવેદ

19.

'મહાપાષાણ' શબ્દનો અર્થ શું થાય ?

a)

મોટા માણસ

b)

મોટા ગામ

c)

મોટુ પુસ્તક

d)

મોટા પથ્થર

20.

ક્યાં ગામમાંથી પુરાતત્વવિદોને ઘઉં, જાવ, ચોખા, દાળ, બાજરા અને તલના બી તેમજ કેટલાક જાનવરોના હાડકા પણ મળ્યા હતા

a)

બ્રહ્મ

b)

ગાંધાર

c)

ઈનામગામ

d)

પીપલીવાન

21.

ક્યાં ગામની કબરમાંથી 33 સોનાના મણકા નીકળ્યા હતા

a)

બ્રહ્મ

b)

આમ્રપાલી

c)

કુબેર

d)

આંચ