wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો-8 સ્વતંત્રતા પછીનું ભારત

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

બ્રિટિશ પાર્લમેન્ટે ક્યો ધારો પસાર કર્યો હતો?

a)

ભારત સ્વતંત્રતા ધારો

b)

ઇન્ડિયન સ્વાતંત્ર્ય ધારો

c)

હિંદ સ્વતંત્રતા ધારો

d)

હિન્દુસ્તાન સ્વતંત્રતા ધારો

2.

આપણાનો દેશ સ્વતંત્ર ક્યારે થયો હતો?

a)

26 જાન્યુઆરી 1950

b)

15 જાન્યુઆરી 1947

c)

15 ઓગસ્ટ 1950

d)

15 ઓગસ્ટ 1947

3.

આઝાદી સમયે ભારતમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા?

a)

562

b)

572

c)

582

d)

662

4.

ભાવનગરના રાજાનું નામ જણાવ?

a)

હરિપ્રસાદસિંહ

b)

હરિસિંહ ડોગરા

c)

કૃષ્ણકુમારસિંહજી

d)

હરિવંશ રાય

5.

ભારત દેશની આઝાદી પછીની સરકારમાં ગૃહ પ્રધાન કોણ હતા?

a)

સરદાર વિઠ્ઠલભાઈ

b)

સરદાર વલ્લભભાઈ

c)

વી. પી. મેનન

d)

જવાહરલાલ નહેરુ

6.

હૈદરાબાદના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી?

a)

વિનોબા ભાવે

b)

કૃષ્ણકુમાર સિંહ

c)

કનૈયાલાલ મુનશી

d)

હરિસિંહ કુમાર

7.

આરઝી હકૂમતની સ્થાપના કયા સ્થળે થઈ હતી?

a)

જૂનાગઢ

b)

દિલ્હી

c)

મુંબઈ

d)

સુરત

8.

સ્વતંત્રતા બાદ ભારતના રાજ્યોને કેટલા વિભાગમાં વહેચવામાં આવેલા હતા?

a)

4

b)

6

c)

3

d)

5

9.

ભાષાના આધારે રચાયેલ પ્રથમ રાજ્ય કયું છે?

a)

ઝારખંડ

b)

ગુજરાત

c)

પંજાબ

d)

આંધ્રપ્રદેશ

10.

રાજ્ય પુનઃ રચના પંચના અધ્યક્ષ કોણ હતા?

a)

ડૉ. ફઝલઅલી

b)

ડૉ. કલામ

c)

ડૉ. હરીશકુમાર

d)

ભાઈલાલભાઈ

11.

પંજાબ રાજ્યમાંથી કયું રાજ્ય અલગ પાડવામાં આવ્યું હતું?

a)

ચંદીગઢ

b)

હરિયાણા

c)

હિમાચલ પ્રદેશ

d)

દિલ્હી

12.

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતું?

a)

જીવરાજ મહેતા

b)

આચાર્ય દેવવ્રત

c)

મહેંદીનવાઝ જંગ

13.

સાત રાજ્યોમાં નીચેના માંથી ક્યાં રાજ્યનો સમાવેશ થતો નથી?

a)

અસમ

b)

ઝારખંડ

c)

ત્રિપુરા

d)

મેઘાલય

14.

બિહાર રાજ્યમાંથી કયું રાજ્ય અલગ પડ્યું હતું?

a)

છત્તીસગઢ

b)

મધ્ય પ્રદેશ

c)

ઝારખંડ

d)

આંધ્ર પ્રદેશ

15.

કેરલ રાજયનું પાટનગર કયું છે?

a)

ભુવનેશ્વર

b)

થિરુવનંતપુરમ

c)

પટના

d)

બેંગલુરુ

16.

હિમાચલ પ્રદેશ રાજયનું પાટનગર કયું છે?

a)

શિમલા

b)

દહેરાદૂન

c)

લેહ

d)

દિસપુર

17.

નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે?

a)

મુખ્ય મંત્રી

b)

રાષ્ટ્રપતિ

c)

અર્થશાસ્ત્રી

d)

વડાપ્રધાન

18.

ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો હતો?

a)

ઇ. સ. 1951

b)

ઇ. સ. 1950

c)

ઇ. સ. 1955

d)

ઇ.સ. 1957

19.

વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

a)

21 જુલાઈ

b)

21 માર્ચ

c)

21 જૂન

d)

22 જૂન

20.

મેઘાલય રાજયનું પાટનગર કયું છે?

a)

ઇટાનગર

b)

શિલોંગ

c)

કોહિમ

d)

ઇમ્ફાલ