WorksheetsGujrati super round
Total questions: 25
Worksheet time: 13mins
વૈષ્ણવજન પરધન જોઈને શું કરે છે?
તેને ચોરી લે છે
તેને હાથ પણ અડાડતો નથી
તેને મંદિરમાં પધરાવી દે છે
તે ભિખારીને આપી દે છે
વૈષ્ણવજન કાવ્ય ના કવિ નું નામ જણાવો
વર્ષા અડાલજા
ગંગા સતી
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
વીનુકાકા કોને જરાય ગમતા નથી. ?
સૌરભને
અંકિત ને
મંજુ કાકી ને
નીનાબહેન ને
વૈષ્ણવજન. પરસ્ત્રી પ્રત્યે કેવો આદર ભાવ રાખે છે. ?
માતા જેવો
નોકરાણી જેવો
અભિનેત્રી જેવો
વડીલ જેવો
નીનાબહેને તેના પતિ સંજય પાસે શું માગ્યું. ?
મોંઘી સાડી
અંકિત નું શૈશવ
અંકિત માટે સ્કૂટર
મોંઘા કપડા
એક દિવસ મંજુ કાકી એ કોના ઉપર રીતસર હલ્લો કર્યો.?
નીનાબહેન
સૌરભ
વીનુકાકા
અંકિત
અંકિત - નંદાના પુત્ર નું નામ શું હતું. ?
યસ
સૌરભ
ફોરમ
યક્ષ
તૃષ્ણાનો સમાનાર્થી શબ્દ આપો.
તૃષા
ઈચ્છા
તરંગ
ઈર્ષા
સૌરભ અને અંકિત ને કયા ક્લાસમાં દાખલ કરવાનો વીનુકાકા નો આગ્રહ હતો ?
કમ્પ્યુટર
ક્રિકેટ
કરાટે
અંગ્રેજી
અમેરિકામાં રહેતા ડોકટર સૌરભ પાસે કોના માટે સમય નથી ?
અંકિત
માતા-પિતા
બહેન
મિત્ર
રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે ?
કોઈ વાર થાય કે
ત્રીજો પુરુષ માંથી
તળાવ માંથી
વરસાદની મોસમ માંથી
મોહમાયા કોને સ્પર્શી શકતા નથી ?
શિક્ષકને
ધર્મગુરુને
વૈષ્ણવજન ને
દેશનેતા ને
કોના દર્શન કરવાથી ૭૧ પેઢી તારી જાય છે ?
મોહમાયા રૂપી ધન
વૈષ્ણવજન
નરસિંહ મહેતાના
રામના
નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો નામ ને રૂપ મિથ્યા કરવું.
નામ ને રૂપ ભૂસી નાખવું
નામ ને રૂપ ભૂલી જવા
નિર્મોહી થઈને જીવવું
નામ ને રૂપ નું મહત્વ સમજવું
અંકિત ના માતા પિતા નું સ્વપ્નું હતું કે........
તે માત્ર ડિગ્રીઓ મેળવે
તે ઉમદા માણસ બને
તે ડોક્ટર બને
તે ખૂબ પૈસા વાળો બને
સૌરભને કોમ્પ્યુટર શા માટે શીખવું છે ?
કોમ્પ્યુટર શીખવાનો શોખ છે માટે
કમ્પ્યુટર શીખવા થી ક્લાસમાં વટ પડે માટે
નવું નવું જાણવા માટે
નવરાશ ના સમય નો સદુપયોગ કરવા માટે
અંકિત ને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા પુસ્તકો મળ્યા હતા ?
રામાયણ અને મહાભારતના બાળકથાઓ ના પુસ્તકો
પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો
લોક કથાઓ ના પુસ્તકો
સૌરાષ્ટ્રની રસધાર ના પુસ્તકો
વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું ?
વૈષ્ણવજનોને
દયારામને
ગાંધીજીને
પ્રેમાનંદ
એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન. -. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
ઝુમ્મર
લેમ્પ
શીશ મહેલ
સદાની
કોઈ પવિત્ર કે યાત્રા ની જગ્યા. -. શબ્દ સમૂહ નો એક શબ્દ આપો
તીર્થ
ધામ
વિસામો
ઓટલો
વૈષ્ણવજન શાનુ અભિમાન કરતો નથી ?
સૌને વંદન કર્યાનું
સૌની સાથે સમભાવ રાખવાનું
કોઈ ઉપકાર કર્યા નું
ભજન કર્યાનું
વીનુકાકા વાતવાતમાં કહેતા.........
નિશાન ઊંચું રાખવું
નિશાન નીચુ રાખવું
અન્યને નિશાન બનાવવું
ક્યારેય કોઇ નિશાન ન રાખવું
મંજુ કાકી અંકિત માટે કેક શા માટે લઈ આવ્યા ?
અંકિત નો જન્મદિવસ હતો
સૌરભ પ્રથમ નંબરે પાસ થયો હતો
ફોર્મ સાજી થઈ ગઈ હતી
અંકિત મંજુ કાકી ની પરીક્ષા માં પાસ થયો હતો
નીના બહેન રોજ સાંજે ઉમળકાથી કોને ભણાવતા હતા. ?
સોસાયટીના બાળકો ને
શાળાના બાળકોને
ગરીબ વસ્તીના બાળકોને
અંકિત અને સૌરભને
જીવ ઊંચો થઈ જવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો
હાફી જવુ
ઉચે જોવું
જીવ ઊંચો-નીચો કરવો
ચિંતા થવી
