Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TEACHER'S DAY QUIZ - 2022 - MATHS PARI - SIDHDHARTH

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારતમાં શિક્ષણ દિવસ ક્યારથી ઉજવાય છે ?

a)

1962

b)

1972

c)

1965

d)

1975

2.

શિક્ષણ દિવસ ની શરૂઆત કેવી રીતે થઇ ?

a)

જવાહર લાલ નહેરુના જન્મ દિવસથી

b)

ઈન્દીરા ગાંધી ના જન્મ દિવસથી

c)

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસથી

d)

એક પણ નહિ

3.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

a)

તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ભારતની બંધારણ સભામાં ચૂંટાયા.

b)

તેમને 1954માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

c)

તેમને 1961માં જર્મન બુક ટ્રેડનું શાંતિ પુરસ્કાર મળ્યો.

d)

આપેલ તમામ

4.

કોણે કહ્યું કે "શિક્ષણ એ કોઈ વ્યવસાય નથી, તે જીવનનો એક માર્ગ છે".

a)

ડૉ. રાધાકૃષ્ણન

b)

સ્વામી વિવેકાનંદજી

c)

શ્રી નરેન્દ્રભાઇ મોદી

d)

ડૉ. બી આર આંબેકર

5.

ડૉ. રાધાકૃષ્ણન ભારત ના રાષ્ટ્રપતી ક્યારે બન્યા ?

a)

1952

b)

1962

c)

1972

d)

1982

6.

યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી ?

a)

1928

b)

1935

c)

1948

d)

1950

7.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 1931માં કઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા ?

a)

મૈસુર યુનિવર્સિટી

b)

આંધ્ર યુનિવર્સિટી

c)

કર્ણાટક યુનિવર્સિટી

d)

આપેલ માંથી એક પણ નહિ

8.

ભારતમાં શિક્ષક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

a)

14 નવેમ્બર

b)

5 ઓક્ટોમ્બર

c)

5 જનુઆરી

d)

5 સપ્ટેમ્બર

9.

ભગવાન કૃષ્ણ ના ગુરુ નું નામ જણાવો .

a)

દ્રોણાચાર્ય

b)

સાંદિપની ઋષિ

c)

ઋષિ વિશિષ્ટ

d)

ગર્ગ મુનિ

10.

ડો. રાધાકૃષ્ણને પોસ્ટ ગ્રેજ્યુએશન કયા વિષયમાં કર્યું ?

a)

વિજ્ઞાન

b)

સમાજશાસ્ત્ર

c)

ઇતિહાસ

d)

દર્શનશાસ્ત્ર

11.

વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

5 સપ્ટેમ્બર

b)

5 જૂન

c)

5 જાન્યુઆરી

d)

5 ઓક્ટોમ્બર

12.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો હતો ?

a)

5 સપ્ટેમ્બર 1888

b)

5 સપ્ટેમ્બર 1869

c)

5 સપ્ટેમ્બર 1872

d)

5 સપ્ટેમ્બર 1899

13.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતમાં ____ રાષ્ટ્રપતી તરીકે સેવા આપી હતી.

a)

પ્રથમ

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

14.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને નોબેલ પુરસ્કાર માટે નામાંકીત કરવા માં આવ્યા હતા ?

a)

3

b)

9

c)

27

d)

આપેલ એક પણ નહિ

15.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના પત્ની નું નામ જણાવો.

a)

શ્રીદેવી

b)

અલામેલું

c)

રાજવંશી

d)

શિવકામ્માં

16.

ડૉ. રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?

a)

જવાહરલાલ નહેરુ

b)

ચરણ સિંહ

c)

લાલબહાદુર શાસ્ત્રી

d)

ઈન્દીરા ગાંધી

17.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે શિવકામ્માં સાથે પરણ્યા હતા ત્યારે તેમની ઉંમર કેટલી હતી ?

a)

13

b)

16

c)

18

d)

23

18.

ડૉ. રાધાકૃષ્ણન નું મૃત્યુ ક્યાં થયું હતું ?

a)

મદ્રાસ

b)

તિરુત્તાની

c)

હૈદરાબાદ

d)

વેલ્લોર

19.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના પિતા શું ઇચ્છતા હતા કે તે શું બને ?

a)

વૈજ્ઞાનિક

b)

ડોક્ટર

c)

એન્જિનિયર

d)

પૂજારી

20.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કેટલા ટર્મ માટે સેવા આપી હતી ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર