NEW
Font size
S
M
L
XL
Worksheetsભારતીય સંસ્કૃતિ:-B
Total questions: 35
Worksheet time: 18mins
Name
Class
Date
1.
વાલ્મિકીજી એ ક્યા ગ્રંથની રચના કરી છે ?
a)
રામાયણ
b)
મહાભારત
c)
વેદ
d)
ગીતા
2.
શ્રીમદ્ભગવતગીતામા 15મા અઘ્યાય નું નામ શું છે ?
a)
પુરુષોત્તમયોગ
b)
દેવયોગ
c)
ભક્તિયોગ
d)
કલ્પયોગ
3.
કચરો ક્યારે ન વળાય ?
a)
સંઘ્યાસમયે
b)
પ્રાતઃ સમયે
c)
રાત્રી સમયે
d)
ભોજન સમય
4.
ક્યો વેદ સંગીતનું નિરૂપણ કરે છે ?
a)
સામવેદ
b)
અર્થવવેદ
c)
યજુર્વેદ
d)
ઋગ્વેદ
5.
ઘ્રુવે કેટલા સમય સુઘી તપ કર્યું હતું ?
a)
6 મહીના
b)
12 મહીના
c)
6 દિવસ
d)
1 વર્ષ
6.
ભારત દેશનું નામ કોના નામ પરથી પડયુ છે ?
a)
ભરત રાજા
b)
ભૂદેવ
c)
ભૂપતિ
d)
રાજા ભોજ
7.
શંકરાચાર્યજી એ કેટલા વર્ષે સન્યાસ લીઘો હતો ?
a)
8
b)
7
c)
5
d)
1
8.
ગૃહસ્થાશ્રમ વગેરે કેટલા આશ્રમ છે ?
a)
4
b)
2
c)
1
d)
3
9.
દાન કરવાથી શું ઘોવાય છે ?
a)
પાપ
b)
પુણ્ય
c)
ભય
d)
એક પણ નહી
10.
આપણી સંસ્કૃતિ માં ચપ્પલ ક્યાં કાઢવામા આવે છે ?
a)
ઘરની બહાર
b)
ઘરની અંદર
c)
કબાટમાં
d)
બીજાના ઘરમાં
11.
ભગવાનના કેટલા અવતાર છે ?
a)
અસંખ્ય
b)
10
c)
24
d)
108
12.
અર્ધ્ય કોને સમર્પિત કરવામા આવે છે ?
a)
સૂર્યનારાયણ
b)
ગંગા
c)
ધરતી
d)
દેવતા
13.
માતાને કોના સમાન ગણવામાં આવે છે ?
a)
દેવસમાન
b)
ગુરુસમાન
c)
પરિવારસમાન
d)
પિતાસમાન
14.
ગણપતિજીએ સૃષ્ટિની પ્રદક્ષિણા ના બદલે કોની પ્રદક્ષિણા કરી હતી ?
a)
માતાપિતાની
b)
બ્રહ્મા-સરસ્વતી
c)
વિષ્ણુ-લક્ષ્મી
d)
દાદા-દાદી
15.
વેદો પરમાત્માના ક્યા અંગમાંથી પ્રગટ થયા ?
a)
શ્વાસ માંથી
b)
વ્યાનવાયુમાંથી
c)
ઉદાનવાયુ
d)
સમાનવાયુ
16.
કઈ નદી ભગવાનના ચરણના અંગૂઠા માંથી પ્રગટ થઈ છે ?
a)
ગંગા
b)
સરસ્વતી
c)
સિંધુ
d)
કાવેરી
17.
યમુનાજીના ભાઈનું નામ શું છે ?
a)
યમ
b)
ચિત્રગુપ્ત
c)
યમદંડ
d)
પરમાત્મા
18.
રાંદલમા ના પતિનું નામ શું છે ?
a)
સૂર્ય
b)
કેતુ
c)
ચંદ્ર
d)
રાહુ
19.
રુદ્રાક્ષ કોનું પ્રતિક છે ?
a)
શિવજીનું
b)
વૃક્ષનું
c)
તપસ્યાનું
d)
સન્યાસનું
20.
પુનર્જન્મ મા કોણ માંને છે ?
a)
ભારતીયો
b)
અમેરિકન
c)
રશિયન
d)
આફ્રિકન
21.
બ્રહ્મચર્યાશ્રમ કેટલામો આશ્રમ છે ?
a)
પહેલો
b)
ત્રીજો
c)
પાંચમો
d)
બીજો
22.
ગુજરાતમાં ક્યાં સ્થળે જ્યોતિર્લિંગ આવેલું છે ?
a)
સોમનાથ
b)
જૂનાગઢ
c)
પાલીતાણા
d)
ચોટીલા
23.
જ્યોતિર્લિંગ કેટલા છે ?
a)
12
b)
13
c)
14
d)
11
24.
શ્રીરામચંદ્રજીની જન્મભૂમિ ક્યાં રાજ્યમાં આવેલી છે ?
a)
ઉત્તરપ્રદેશ
b)
ઉત્તરાખંડ
c)
મધ્યપ્રદેશ
d)
એક પણ નહી
25.
શ્રીકૃષ્ણની જન્મભૂમિ ક્યાં રાજ્યમાં આવેલી છે ?
a)
ઉત્તરપ્રદેશ
b)
ઉત્તરાખંડ
c)
દ્વારકા
d)
મથુરા
26.
શ્રીમદ્ભગવતગીતાના મુખ્ય વક્તા અને શ્રોતા કોણ છે ?
a)
કૃષ્ણ - અર્જુન
b)
કૃષ્ણ - સંજય
c)
ધૃતરાષ્ટ્ર - સંજય
d)
સંજય - અર્જુન
27.
શ્રીમદ્ભાગવતમાં કેટલા સ્કન્ધ છે ?
a)
12
b)
13
c)
14
d)
15
28.
ભારતીય સંસ્કૃતિમાં કેટલા સંસ્કાર માનવામાં આવે છે ?
a)
16
b)
17
c)
14
d)
15
29.
રામાયણમાં કુલ કેટલા કાંડ છે ?
a)
7
b)
5
c)
6
d)
4
30.
રામાયણના પાત્રમાં મુખ્ય સ્ત્રી પાત્ર કોણ છે ?
a)
સીતા
b)
કૈકેય
c)
મન્થરા
d)
મંદોદરી
31.
રામાયણમાં હનુમાનચરિત્ર ક્યાં કાંડમાં છે ?
a)
સુન્દરકાંડ
b)
લંકાકાંડ
c)
યુદ્ધકાંડ
d)
ઉત્તરકાંડ
32.
મહાભારતમાં કુલ કેટલા શ્લોકો છે ?
a)
1 લાખ
b)
2 લાખ
c)
8 લાખ
d)
4લાખ
33.
ઉપનિષદો કેટલા છે ?
a)
108
b)
105
c)
106
d)
107
34.
શ્રાધ્ધ ક્યા મહીનામાં કરવામાં આવે છે ?
a)
ભાદરવો
b)
આસો
c)
કાર્તક
d)
પોષ
35.
દિવાળી ક્યા મહીનામાં ઉજવવામા આવે છે ?
a)
આસો
b)
કાર્તક
c)
માગષર
d)
જેઠ
Reset
