NEW
Font size
Worksheetsઆચાર્ય પરંપરા તથા ઉત્સવ સમૈયાઓ
Total questions: 35
Worksheet time: 18mins
રઘુવીરજી મહારાજ વર્ષમા એક મહીનો કોનો સત્સંગ કરવા જતા હતા ?
ગુણાતીતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
એકપણ નહી
ક્યા આચાર્ય મહારાજશ્રીએ મહીમાથી ભગવા કપડાના ટુકડાને પોતાની આંખે અડાડ્યો હતો ?
રઘુવીરજી મહારાજ
શ્રીપતિપ્રસાદજી મહારાજ
આનંદપ્રસાદજી મહારાજ
નરેન્દ્રપ્રસાદજી મહારાજ
વડતાલમાં શ્રીજી મહારાજ બારબારણાનાં હીંડોળે ક્યા ઝુલ્યા છે ?
જ્ઞાનબાગમાં
ગોમતી કિનારે
મંદિરમાં
અક્ષરભૂવનમાં
પંચાળા ક્યા ઉત્સવ માટે જાણીતું છે ?
રાસોત્સવ
શાકોત્સવ
રસોત્સવ
દિવાળી
શરદોત્સવનાં દિવસે ક્યા પ્રસાદનુ મહત્વ છે ?
દૂધ- પૌવા
પંચાજરી
ખારેક
ખીર
રથયાત્રાને દિવસે કોણ રથમાં બીરાજમાન થાય છે ?
શ્રીકૃષ્ણ, બલરામ, સુભદ્રા
શ્રીકૃષ્ણ, વસુદેવ, દેવકી
શ્રીકૃષ્ણ, બલરામ, રાધા
શ્રીકૃષ્ણ,અર્જુન,સુભદ્રા
પંચાળામાં રંગોત્સવ પછી શ્રીજીમહારાજ અને સંતોભક્તો કઇ નદિમાં સ્નાન કરવા ગયા હતા ?
શાબરી નદી
ઘેલા નદી
ગોમતી નદી
ઓઝત નદી
શ્રીજી મહારાજે સૌપ્રથમ અન્નકૂટ ક્યા કર્યો હતો ?
ગઢડા
વડતાલ
અમદાવાદ
સરંગપુર
પંચાળામાં રંગોત્સવ પછી જીણાભાઇને રાજીપારુપે પ્રાપ્ત થયેલા પ્રસાદીના વસ્ત્રો હાલ ક્યા છે ?
પંચાળા
જુનાગઢ
ગઢડા
વડતાલ
ભક્તોએ શ્રી હરિ પાસેથી ફગવા ક્યાં ગામમાં માંગ્યા હતા ?
સારંગપુર
જેતલપુર
ગઢડા
અમદાવાદ
વિહારીલાલજી મહારાજને વર્તમાન દીક્ષા કોણે આપી ?
ગુણાતીતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
એક પણ નહી
બાલમુકુન્દ સ્વામી
વડતાલના પ્રખ્યાત સમૈયા ક્યા છે ?
કાર્તિકી-ચૈત્રી
પૂનમ-અમાસ
હોળી-દિવાળી
જન્માષ્ટમી
રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણી માટે પીપલાણામાં ક્યો મહોત્સવ કર્યો હતો ?
દિક્ષા મહોત્સવ
હોળી ઉત્સવ
ગાદી ઉત્સવ
એકપણ નહી
ગઢપુરમાં લાડુબા જીવુબા ના યજમાન પદે ક્યો ઉત્સવ કરવામાં આવ્યો હતો ?
અન્નકુટોત્સવ
પુષ્પદોલોત્સવ
ખાતમુહર્ત
એકપણ નહી
